Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) S26 ક સમયે રેડિયો-ટીવી પર લાઇવ ક્રિકેટ મેચનો મ િમા હતો. લાઇવ ટેલીકાસ્ માટે શબ્દ હતાઃ જીવંત પ્રસારણ. જીવંત ન હોય એવાં બીજા પ્રસારણ મૃત કહેવાય કે નહીં, તેની ચોખવટ ૂર્ ન પરથી કરવામાં આવી ન હતી. થોડાં વર્ પછી ન્યઝ ચેનલો આવી એટલે માનવસર્જીત અને કુ રતી ુર્ટનાઓનું પણ લાઇવ પ્રસારણ શરૂ થયું. ધરતીકંપ કે ૯/૧૧ ેવી ઘટનાઓ પહેલી વાર ટીવી પર જોઈને લોકો પહેલાં ધ્રજી ગયા અને પછી તેના બંધાણી થઈ ગયા. ચેનલોના કારણે વળગેલું લાઇવનું ભૂત પછી તો એવું માથે ચડ્ય કે ફક્ સમાચાર નહીં, ઢોકળા પણ લાઇવ મળવા લાગ્યા. તેની શરૂઆત થઈ લગ્ના મોંઘા મણવારોથી. આકરો ભાવ વસૂલ કરનારા માટે ‘આ તો લૂંટે છે’ એવું કહેવાતું હોય છે, પરંતુ તેમની કઠણાઈઓ-મ બૂરીનો સામાન્ લોકોને ખ્યલ આવતો નથી. વધારે રૂ યા ખંખેરનારા લોકોને પહેલાં ગુણવત્તથી આગવી ઓળખ (બ્રન્) ઊભી કરવી પડે કે પછી ભરપૂર પ્રચાર સાથે નવાં ગતકડાં કરીને, લોકોને તેમણે ખરચેલા વધારે રૂ યા વસૂલ છે, એવો અહેસાસ કરાવવો પડે. એ ચક્કરમાં, ેમ કેટલાંક વાઇરસ પ્રાણીઓમાંથી કૂ કો મારીને મનુષ્યમાં આવી જાય છે એવી રીતે, લાઇવનો ચેપ સમાચાર ગતમાંથી કૂ ીને મણવાર- ગતમાં આવી ગયો. લગ્ એવો પ્રસંગ હોય છે, ેમાં મોટા ભાગના ય માનો ‘અમારે લૂંટાવું છે. પ્લઝ, અમને લૂંટો’ એવું અદૃશ્ પાટિયું તેમના ગળામાં લગાડીને ફરતા હોય છે. તે સામાન્ લોકોને ભલે ન વંચાય, પણ તેમની સાથે પનારો પાડતી એ ન્સઓને, પાર્ટ પ્લટને, કેટરરને, મંડપવાળાને, ફોટોગ્રફરને વંચાઈ તું હોય છે. તે વાંચીને દ્રવી ગયેલા આ બધા વ્યવસા કો ય માનને યથાશક્ત મદદ રૂપ બનવા કમર કસે છે. અલબત્, રેકને કેટલીક મ ામાં રહીને કામ કરવાનું છે. ેમ કે, મંડપવાળો ય માનને ‘અરે સાહેબ, આપણે લાઇવ મંડપ બનાવી ઈશું’ એમ કહીને વધારાનાં રૂ યા ખંખેરી શકતો નથી અને ીયોગ્રફીનું તો કામ લાઇવ દૃશ્ય ઝડપવાનું છે એટલે એના માટે તેને ‘લાઇવ’ના વધારાના રૂ યા મળે નહીં. પરંતુ રસોઈની વાત ુી છે. રસોઈમાં ‘લાઇવ’નું તત્ત ાખલ થતાં તેના ભાવ પર સીધી અસર પડે છે. મામલો ભલે ફક્ નામબ લીનો હોય. શેક્સપિયરે કહ્ય છે અને ન કહ્ય હોત તો પણ બધાને ખબર છે કે ડ્રગન ફ્રટને ‘કમલમ્’ કે બીજા કોઈ પણ નામે બોલાવો, તેનાથી તે સ ષ્ બની તું નથી અને અલાહાબા ને પ્રયાગરા કહેવાથી ગંગા સ્ચ્ થઈ વાની નથી. છતાં, સાંભળનારને એવું ઠસાવી શકાય છે કે આ કંઈક ુુંઅને એટલે ક ાચ સારું પણ હોઈ શકે એટલે, બુફે ભો નમાં પહેલાં એક મોટા તવા પર ુી-ુ ી મીઠાઈઓ રાખીને તે પીરસાતી હતી, તે મીઠાઈ કાઉન્ર કહેવાતું હતું, પણ લાઇવની બોલબાલા શરૂ થયા પછી તે મીઠાઈના ેવા તેવા નહીં, લાઇવ કાઉન્ર તરીકેની ઓળખ પામ્યુ અને લાઇવ એટલે મોડર્, લેટેસ્, ચાલુ ફેશનનું. આ બધા શબ્દો માટે એક સરળ ગુ રાતી શબ્દ આપવો હોય તો, ‘મોંઘું’. વાનગીઓ અને એ પણ ઢોકળાં ેવી વાનગીઓ- આગળ લાગતું ‘લાઇવ’નું લટકણીયું શરૂઆતમાં હાસ્યસ્પદ લાગતું હતું, પણ વર્માન સરકારનાં અનેક પગલાં થકી હવે નાગરિકો જાણે છે કે પ્રચારના જોરે હાસ્યસ્પદ ચીજોને જોતજોતાંમાં સામાન્ અને પછી સન્મન નક તરીકે પણ ખપાવી શકાય છે, એટલે ઢોકળાં અને પાપડીનાં લોટ ેવા સીધાસા ા ખાદ્યપ ારથો લાઇવનાં પ્રતાપે જાણે ના યામાંથી નાથાલાલ બની ગયાં. લગ્માં એક હાથે નાણાંકોથળી ઢીલી કરતા અને બીજા હાથે તે કસતા ય માનો માટે લાઇવ ઢોકળાં ેવા કલ્ મ રૂપ બન્ય. લોકોની અપેક્ષ પ્રમાણેની સ્ટન્ડ્ ભો ન સં િતામાં એક લાલ શાક, એક લીલું શાક, મીઠાઈ -આવી યા ીમાં ેની સામે ટીક કરવી પડે એવું એક ઠેકાણુ વધ્યુ. ‘લાઇવ’માં શું રાખીશું? તેવા પ્રશ્નના વાબમાં ઢોકળાંનું નામ ગુ ર ેશમાં ગું વા લાગ્યુ. લાઇવ વાનગીને અને તેના કરતાં પણ વધારે ‘લાઇવ’ના લટક યાંને મળેલી અભૂતપૂર્ સફળતા પછી કેટરિંગ-કામ કરનારાની િંમત ખુલી ગઈ. ત્યર પછી ભલભલી વાનગીઓ લાઇવ સ્રૂપે ેખાવા લાગી. કેટલીક વાનગીઓ ગરમાગરમ ઉતરતી પીરસાય તો સ્વાદ પ્રેમીઓને મઝા પડે, પણ સામાન્ રીતે ઉત્મ અને સામાન્ વચ્ચનો તફાવત ઘણાખરા લોકો છાણી શકતા નથી, એટલે તેમની સમક્ આક્મક પ્રચારથી ે રૂ આત કરવામાં આવે, તેને એ સાચી માની લેવાનું વલણ ધરાવે છે. (રીમાઇન્રઃ અહીં નેતાઓની નહીં, વાનગીઓની વાત ચાલી રહી છે.) ઘણાખરા લોકોને લાઇવ કે ન-લાઇવના સ્વાદમાં કશો ફરક નથી પડતો, પણ લાઇવનું લટક યું વાંચીને તેમને ‘કુછ ખાસ’નો અહેસાસ થાય છે. એટલું નહીં, લાઇવ વાનગીઓ ખાસ હોવાના ભારને કારણે, લાઇવ કાઉન્રો પર થતી ગીર ી અને અવ્વસ્થને તે સહ નહીં, અ વાર્ ગણી લે છે. ય માને વધારે સારી વ્વસ્થ કરવી જોઈતી હતી, એવું ચારવાને બ લે તેને થાય છેઃ લાઇવ જોઈતું હોય તો થોડું કષ્ વેઠવું પડે. એમાં કકળાટ શાનો? લાઇવ કાઉન્ર પર બહુ અરા કતા ફેલાય અને કોઈ વળી િંમત કરીને ફરિયા માટે કો શ કરે તો તેને સમજાવીને ચૂપ કરી ેવામાં આવે છે. તે માટે વપરાતી લીલ અને નોટબંધી વખતે પોતાના રૂ યા માટે લાઇનમાં ઊભા રહેવું પડ્ય, તેના ફરિયા ીઓને ચૂપ કરવા માટે વપરાયેલી લીલો વચ્ચ શબ્દોનો ફેર હોય છે, પણ ભાવના લગભગ સરખી હોય છે. (લેખક જાણીતા પત્રકાર, સા િત્કાર, વિ વેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ [email protected] ઉરવીશ ક ઠારી એ લાઇવ (એન્)કાઉન્ર દિવાળી વિશેષાંક

RkJQdWJsaXNoZXIy NjI0NDE=