ઓક્ટોબર 24, 2025 (October 18 - October 24, 2025) S27 દિવાળી વિશેષાંક વિશેષ અજય ઉમટ જરાતના મૂઠી ઊંચેરા વ્યક્તત્વ સમાન પી. કે. લહેરી એ સ્વં એક સંસ્થ સમાન છે. બહુમુખી પ્રતિભાની સાચી વ્યાખ્યા કર ી કદાચ અઘરી છે, પરંતુ મૂર્તિમંત સ્વરૂપ એટલે પ્ર ીણ કે. લહેરી. લહેરીસાહેબના હુલામણા નામે તેમની ઓળખ, પરંતુ સરકારમાં કોઈ તેઓને સંકટમોચક કહે, તો કોઈ કુશળ હી ટી અધિકારી, પ્રશાસક, પરંતુ પિતા કનુભાઈ લહેરીને પોતાના રોલ મોડલ અને પ્રેરણાસ્રત માનતા લહેરીસાહેબ ાસ્તવમાં ગાંધી વ ચારસરણીને નખશિખ જી તા હો તેમ સમાજના છે ાડાના માન ીની હંમેશા ચિંતા કરતા હો . દલિત, ગરીબ, શોષિત, પીડિત પરત્વે હંમેશા લાગણી અને મદદ કર ા તેઓ સતત પ્ર ત્શીલ જો ા મળે. ગુજરાતના જાહેર જી નમાં સનદી સે ા દરમ ાન અને ત્યારબાદ સામાજિક ક્ષત્ર તેમણે આપેલી સે ાઓ કાબિલેદાદ છે. શિક્ણ, આરોગ્ય અને ઊર્જાક્ષત્ર તેમનું ોગદાન અનન્ય છે. ગુજરાતમાં નર્દા ોજનાને પાર પાડ ામાં અમરસિંહ ચૌધરીથી માંડીને નરેનદ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમણે નેત્દીપક કામગીરી કરી છે. ગુજરાતના પનોતા પુત્ બલ્ક સદ્્ ચાર પુરૂષ તરીકે પંકાે લા અને પોંખાે લા પ્ર ીણભાઈ કે. લહેરી આજે ૮૦ વર્ પૂરાં કરી ૮૧મા વર્માં પ્રે શ કરે છે. ગુજરાતના હી ટીતંત્, શિક્ણ અને આરોગ્ય જગત ઉપરાંત સ વૈચ્છક, સામાજિક સંસ્થઓ, દિવ્યાંગો અને મનોદિવ્યાંગોની સંસ્થઓ સાથે સંકળાે લા હો ા ઉપરાંત દલિત, ગરીબ, શોષિત અને પીડિત પરત્વે હંમેશા લાગણી, સહાનુભૂતિ, કરૂણા અને અનુકંપા ધરા તા લહેરીસાહેબનું વ્યક્તત્વ સાચા અર્માં બહુમુખી પ્રતિભા સમાન છે. આઠ દા કાની જી નસફર અંગે તેઓ કહે છે કે, બહુ ઓછી વ્યક્ત એ ી હો કે જેણે જી ન વે સેે લું સ્વપ્ સાચા અર્માં સાકાર થા . અમરેલી જિલ્લનાં રાજુલા ગામે જન્મલા પી. કે. લહેરીએ ૧૯૫૯ સુધી તો પોતાના ગામમાં ીજળીનાં દર્ન પણ કર્યાં નહોતાં. ગામડાની ધૂડી શાળામાં પ્રાથમિક શિક્ણ પામનાર આ વ દ્યાથીએ ૧૧મા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો અને પછી એકાએક મુંબઈની સેન્ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રે શ મેળ ા ગ ા ત્યારે ઇન્રવ્યુમાં ફાધરે પૂછ્ય કે, સંસ્કૃત વ લેશો કે પાલિ? ત્યારે અત્યંત મૂંઝ ણમાં મુકાઈ ગ ા અને પાલિ એ ખરેખર કોઈ વ હશે કે કેમ એની પણ સૂઝ નહોતી. પરંતુ ત્યારબાદ સતત ચાર વર્ સુધી મહેનત, લગન, ધગશ અને ખંતપૂર્ક એટલો અભ્યાસ કર્યો કે, કોલેજના ફાઇનલ રમાં બેસ્ ઓરેટર (વક્તા) તરીકેનું પારિતોષિક આપતા ફાધરે ઇનામનું ક ર હાથમાં પકડીને માઇકમાં ઘોષણા કરી કે, માત્ ચાર વર્માં કોઈ એક વ દ્યાથીનું ઘડતર શિક્ણના કારણે થા એનું ઉત્તમ ઉદાહરણ શ્રમાન લહેરી છે અને ત્યારબાદ પી. કે. લહેરીએ જી નમાં કદી પાછા ળીને જોું નથી. ૧૯૬૭માં ઇન્ડિયન રેલે સર્વસ અને ત્યારબાદ ૧૯૬૯માં આઈએએસની ઉપાધિ મેળ ીને ૪૦ વર્ષોની સુદીર્ કારકિર્દ દરમ ાન જામનગરના ડીડીઓ, બનાસકાંઠાના કલેક્ર, ઇન્ડટ્રઝ કમિશનર, શિક્ણ સચ ી લઈને પાંચ-પાંચ મુખ્યમંત્રઓના કાર્યલ માં ચા ીરૂપ ભૂમિકા અદા કરી. એટલું જ નહિ, હાલના ડાપ્રધાન અને તત્કલીન મુખ્યમંત્ર નરેનદ્રભાઈ મોદીએ તેઓને ગુજરાતના મુખ્ય સચ (ચીફ સેક્રટરી)ની જ ાબદારી સોંપી અને નિવૃત્તિ બાદ વ નમ્રતાપૂર્ક એક્ટેન્નનો ઇનકાર કરનાર લહેરીસાહેબને સરદાર સરો ર નર્દા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ર તરીકેની અત્યંત મહત્ત્ની જ ાબદારી સોંપી. અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્ર હતા ત્યારે મુખ્યમંત્ર કાર્યલ માં સે ા બજા તી ખતે દુષ્કળના માહોલમાં રાહત કામગીરી અત્યંત પ્રશંસાપાત્ પુર ાર થઈ હતી. કચ્ અને સૌરાષ્ટમાં ઠેર ઠેર દુધાળાં ઢોર માટે ઘાસચારાની વ્ય સ્થ દક્ષણ ગુજરાત અને મહારાષ્ટ્ી ુદ્ધનાં ધોરણે તેમણે કરી હતી. એટલું જ નહિ, અમદા ાદથી રાજકોટ પી ાના પાણીની ટ્રન અને ટેન્રો દોડાવ્યાં હતાં. કેશુભાઈના સમ માં કચ્માં વ નાશકારી ા ાઝોડું અને ત્યારબાદ ભૂકંપમાં તેમણે ડિઝાસ્ર મેનેજમેન્ની દર્ે લી સ્કલ્ સાચા અર્માં મેનેજમેન્ ઇન્સ્ટ્યટની કેસ સ્ડી બની શકે તેમ છે. અમેરિકાના ટ્વિન ટાવર્ ૯-૧૧ના આતંક ાદી હુમલામાં ધ્વંસ ાં ત્યારે તેનો કાટમાળ દૂર કરતાં અમેરિકા જે ા સુવ કસિત દેશને મહિનાઓ લાગ્યા હતા. ત્યારે કચ્ના અત્યંત વ નાશકારી ભૂકંપમાં ભારે તારાજી થઈ હો ા છતાં કચ્ ગણતરીના સપ્તહમાં પુનઃ ધબકતું ું હતું. કચ્માં ે લા આપત્તિ પ્રબંધનને પગલે અને ત્યારબાદ આનુષંગિક વ્ય સ્થ અને વ કાસનાં જે કામો હાથ ધરા ાં એના પગલે આજે કચ્ની ગણના વ કસિત જિલ્લ તરીકે થઈ ચૂકી છે. બલ્ક, ગુજરાતના જીડીપીમાં કચ્નું ોગદાન કદાચ સૌથી ુ જો ા મળે છે. અમરસિંહભાઈ ઉપરાંત કેશુભાઈના પ્રિન્સપલ સેક્રટરી તરીકે ગુજરાતની જનતાને સિટીઝન ચાર્ર્ના ભાગ રૂપે સરકારી કચેરીઓમાં અ ારન ાર ધક્ક ન ખા ા પડે એ મતલબની વ્ય સ્થ તેમણે ગોઠ ી. એના પગલે સરકારી તંત્ ગતિશીલ તો બન્યું, પરંતુ ત્યારબાદ નરેનદ્રભાઈ મોદીના ખતમાં ડિજિટલ બલ્ક ઓનલાઇન એપ્લકેશનની શરૂઆત કરા ામાં તેમનું ખાસ ોગદાન રહ્ય હતું. લહેરીસાહેબે ગુજરાત સરકારમાં રહીને અમરસિંહભાઈ ચૌધરી, કેશુભાઈ પટેલ, શંકરસિંહ ાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા અને નરેનદ્રભાઈ મોદી જે ા મુખ્યમંત્રઓ સાથે તેમની કચેરીમાં અત્યંત નિકટતાપૂર્ક કામ કર્યુ હતું. ગુજરાતમાં નવનિર્મણ આંદોલન હો , કોમી રમખાણો, અનામત આંદોલન, પોલીસ આંદોલન, કિસાન આંદોલન, સરકારી કર્ચારીઓની હડતાળ હો કે નર્દા વ રોધી આંદોલન – આ તમામ પડકારજનક પરિસ્થતિમાંથી સંઘર્ને બદલે સં ાદ સાથે ઉભ પક્ષ સંતોષ થા અને સંઘર્ કે ઘર્ણની સ્થતિ ટાળી શકા તે ો મધ્યમમાર્ કાઢ ામાં તેમની કુનેહ કાબિલેદાદ હતી. નર્દા આંદોલનમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રઓ સાથે સમન્વ , દિલ્હ સરકાર સાથે મંત્ણા અને સુપ્રીમ કોર્માં ચાલતા કેસમાં પૂરતું ધ્યાન આપીને ગુજરાતનું હિત જાળ ામાં તેમણે કદી પાછી પાની કરી ન હતી. હી ટીતંત્માં ઉચ્ચ હોદ્દઓ ઉપર રહ્ હો ા છતાં સમાજના છે ાડાના માન ીનું દર્ સમજતા આ અધિકારીએ સૌની સાથે વ નમ્રતા અને સહજતાપૂર્ વ્ય હાર કર્યો. દલિત અને આદ ાસી બાળકો માટે અભ્યાસ અને રોજગારી ઉપરાંત કૌશલ્ય સંવર્નની તકો પૂરી પાડ ામાં તેમણે ખાસ કાળજી રાખી હતી. નરેનદ્રભાઈ મોદીના સમ માં શિક્ણ, આરોગ્ય ઊર્જા, જળશક્ત અને સમાજ કલ્યાણની અનેક ોજનાઓ નરેનદ્રભાઈ મોદીના માર્દર્ન હેઠળ તેમણે સુપેરે પાર પાડી હતી. આજે નિવૃત્તિનાં ૨૦ વર્ બાદ તેઓ હજુ પણ સરકારી નોકરીમાં હતા એટલા જ વ્યસ્ જો ા મળે છે, પરંતુ હે તેઓની નિસબત સમાજસે ા અને સ વૈચ્છક સામાજિક સંસ્થઓને નેતૃત્વ અને માર્દર્ન પૂરું પાડ ાની નેમ હો તેમ ુ સમ આપે છે. ગુજરાતમાંથી ુ ને ુ વ દ્યાથીઓ આઈએએસ પરીક્ષમાં ઉત્તીર્ કેમ થા ? એ બાબતે પણ તેઓ સતત પ્ર ત્શીલ જો ા મળે છે. પી. કે. લહેરી કહે છે કે, બાળપણમાં મારા ગાંધી ાદી પિતા કનુભાઈ કહેતા કે, સરદાર પટેલ અને રાજાજી તમામ પરિચિતોને કહેતા કે, બાળકોને સારી રીતે ભણા ો અને આઈએએસ બના ો. એ જ આશીર્વદ સૌને પ્રાપ્ થતા. લહેરીસાહેબનું આઈએએસ બન ાનું સ્વપ્ સાકાર ું અને હે તેઓ ગુજરાતમાંથી મહત્તમ આઈએએસ બના ાની દિશામાં પણ મહેનત અને માર્દર્ન ુાન પેઢીને આપી રહ્ છે. ઉલ્લખની છે કે, આ વર્ષે ગુજરાતમાંથી ૧૫૦ વ દ્યાથીઓએ રેકોર્ ‘ુ પીએસસી’ પરીક્ષ પાસ કરી છે અને આ કોઈ અકસ્મત નથી. લહેરીસાહેબનું પ્રદાન આ ક્ષત્ર પણ કાંઈ નાનુંસૂનું નથી. (લેખક વરિ ષ્ તંત્ર છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) ગુ ગુજરાતના ‘સદ્્્િવચાર’ પુરૂષ ઃ લહેરી નની ગાડી જ્યારે એક સ્ટશન એટલે જુના વર્ને છોડી બીજા સ્ટશન એટલે કે ન ા વર્ને ા ા દોટ મૂકે છે ત્યારે આપણે ન ી સમજણ સાથે ન ા વર્માં આ નારી પરિસ્થતિ રૂપી રમતોમાં ન ો વ જ મેળ ા કટિબદ્ધ થઈએ. જી નની દરેક પરિસ્થતિમાં અનુભ આપણને ઘણી સમજણ, સં મ અને શિસ્ની શીખ આપી જા છે. તો આ ો આ ી સમજણની ન ી વ્યાખ્યા સમજ ા ઘડીક થોભીને ાત કરીે . જી નની દરેક ખરાબ સ્થતિનો કે ી રીતે સામનો કર ો તેનું માર્દર્ન આપણને ભૂતકાળની ભૂલો આપે છે. આપણી સમસ્યાઓ આપણે ધારીએ એટલી ધારદાર નથી હોતી, દરેક પરિસ્થતિમાં સફળતા અને નિષ્ળતા છુપાે લી હો છે. નેગેટ સ્થતિને કે ી રીતે પોઝિટિવ ટીમાં પરિવર્ તિત કર ી તે આ લેખનો મુખ્ય મુદ્દ છે. આપણે ખુશ રહે ા માટે પેદા ા છીએ નહીં કે દુઃખી ા. દુઃખનું મુખ્ય કારણ છે પોતાના નેગેટ વ ચારો. આપણુ મગજ એક બગીચા જેું છે જેમાં ફૂલછોડ નહીં ા ીએ તો નકામું ઘાસ ઊગશે. પોતાની જાતને મહત્ત્ આપું જરૂરી છે, કારણ કે તમે પર ાર ઉપરાંત બીજા લોકો માટે પણ અગત્યના છો. અહીં તમારી ખાસ ભૂમિકા છે. જેને અનુરૂપ ધ્ય નક્ક કરો નહીંતર રૂટિન કામોમાં ખો ાઈ જશો. કોઈ પણ સમસ્યાને બે જ વ કલ્ છે. એનો સામનો કર ો અ ા દૂર ભાગી જું . દરેક સમસ્યાનું પરિણામ આપણે ધારીએ છીએ તેટલું આશ્ચર્ પમાડે તેું પણ નથી હોતું. સારી કે ખરાબ બન્ન પ્રકારની ઘટનાઓ કંઈક શીખ ી જા છે. જેને બદલી નથી શકાતું એનો સ્વીકાર કર ો હિતા હ છે. બીજાઓનો સ્વભા બદલા ાનો નથી માટે તેના કારણે દુઃખી ન થાઓ. નેગેટ વ ચારો તર્સંગત ન હો ાના લીધે ગુસ્સ અપાે છે. ઘણી ાર લોકો એટલા ભા નાત્ક હો છે કે સામાન્ય ટીકાથી અસ્વસ્ થઈ જા છે. જો હકારાત્ક રહેું હો તો બીજાઓની ટીકા ન કરો અને બીજી વ્યક્ત વ શે ચોક્સ અભિપ્ર ન બાંધો. જી નમાં કંઈ જ આકસ્મક નથી હોતું. દરેક ઘટના કોઈ ક્રિયા અ ા પ્રતિક્રિયાથી સંબંધિત હો છે. નિષ્ળતા કે વ ઘ્નનો સામનો દરેક કામમાં કર ો પડે છે માટે એનો ભ ન રાખો. જે બાળકોને નાનપણમાં સમાજમાં ટીકાનો ભોગ બનું પડ્ય હો તેમને મોટી ઉંમરે પણ એનો ભ સતાે છે. આ ા લોકો પોતાની શક્ત કરતાં નાના ધ્ય ો સાથે સમજૂતી કરી બેસે છે. એમની પ્રતિભા આ ભ ના લીધે બહાર નથી આ ી શકતી. કોઈ વ્યક્ત પરફેક્ નથી, ખામી દરેકમાં હો છે. હકારાત્કતાનો અર્ સમસ્યાની અ ગણના નથી પણ એનો ોગ્ય મુકાબલો છે. મન અને શરીરનો સંબંધ એટલો ધનિષ્ઠ છે કે જો મન વ્યથિત હો તો શરીર પર સ્વસ્તા નથી અનુભ ાતું. ઘણી ખરી સમસ્યાઓ બીજા લોકો સાથેના સંબંધોમાંથી ઉત્ન્ થતી હો છે. આ ન ા વર્ષે આપણે સૌ સંકલ્ લઈએ કે, કોઈના ખરાબ વર્નથી દુઃખી ા કરતાં માફ કર ાની વૃત્તિ કેળ ીએ. આ વૃત્તિ કેળ ાથી આપણને માનસિક શાંતિ મળે છે. બીજાઓના અભિપ્રા ની ચિંતા કર્ય વ ના પોતાને ગમે છે તે કર ાની આગ્રહ રાખો. જો તમે પોતે તમારા નિર ોમાં મક્મ છો તો બીજી કોઈ તાકાત તમને એમાંથી વ ચલિત નહીં કરી શકે. એક ચેમ્પિયન કેું વ ચારે છે, એ જણાું , સતત પાંચ ગોલ્ મેડલ મેળ નાર એક રમત ીરે જી નમાં સફળ ા વે પોતાના વ ચારો રજૂ કર્ય છે. ચાલીસની નજીકની ઉંમરે પાંચમું ગોલ્ મેડલ જીતનાર આ રમત ીરની અભૂતપૂર્ સફળતા પાછળ કેટલાંક કારણો હતાં. તે માને છે કે, રમતનાં મેદાન પર નિષ્ળતા ટૂંકા સમ માટેની હો છે કારણ કે, એને ભૂલી જઈ બીજી સ્પર્ની ત ારી કર ી પડે છે. જી નમાં પણ આ ો અભિગમ અપના ો જરૂરી છે. રમતના ક્ષેતમાં સફળતાનું સ્વપ્ જોું જરૂરી છે જેને વ જ નું મેન્લ રિહર્લ કહે ા છે. બીજાઓ પર વ જ મેળવ્યા બાદ પોતાની જાત સાથે સ્પર્ શરૂ થા છે - ન ા વિક્રમો સ્થપ ાની. સ્પર્માં બીજું કે ત્રજું સ્થન મેળ નાર હારેલો નથી પણ ભવ ષ્યનો વ જેતા છે. તમારી શક્ત પર ધ્યાન કેન્દ્રત કરશો તો તમે પણ વ જેતા બની શકશો. વ જેતા કોઈ જુદી માટીથી નથી ઘડાતો એ પણ તમારા જે ો જ છે. શરૂઆતનો ધ્ય એ ો રાખો જેને પામી શકા . નાની સફળતા પણ આત્મવિશ્વસ ારે છે અને મોટી સફળતાનો પા ો બને છે. વ જ મેળ ા માટે ધ્ય ની સ્ષ્તા જરૂરી છે. લક્ષ્ વ નાની મહેનત નિરર્ક બની જા છે. ધ્ય પામ ાની ોજના ક્યારે સીધી લીટીમાં નથી હોતી. એમાં સંજોગો પ્રમાણે ફેરફાર કર ા પડે છે. જડતા કોઈ ગુણ નથી પણ પ્રગતિમાં અ રોધ બની જા છે. એક ઓલિમ્પક પૂરી થતાંની સાથે જ સારો ખેલાડી પરિણામની ચિંતા કર્ય વ ના બીજી ઓલિમ્પકની ોજનાબદ્ધ ત ારી શરૂ કરી દે છે. બીજાનું અનુકરણ કર ા કરતાં પોતાની શ્રષ્તા પર ધ્યાન આપો. મનની શંકાઓ પર ધ્યાન ન આપો. દરેક ચેમ્પિયન ખેલાડી પણ ફાઇનલ મુકાબલા પહેલાં નર્સ થતો હો છે. કોઈ પણ ક્ષેતમાં સફળ ા માટે મહેનત અને ોગ્ય હોમ્ જરૂરી છે. દરેક વ્યક્ત પાસેથી કંઈક શીખ ાની વૃત્તિ કેળ ો. પ્રેક્ટસ એક રૂટિન બની જા છે પણ એને માણતા શીખું પડે છે. જી ન પદ્ધતિ બદલ ી પડે છે. રમતમાં જીત મહત્ત્ની છે, એ કેટલી મોટી છે તે અગત્યનું નથી. દરેક સ્પર્ક જીત ા માટે જ ભાગ લેતો હો છે. શ્રષ્ ખેલાડીને પણ સારા કોચની જરૂરત પડે છે કારણ કે કોચ પ્રશિક્ણ આપે છે. સારો ખેલાડી સારો કોચ બને એ જરૂરી નથી. જે ારે પડતું નં ત્ણ ન મૂકે પણ સહકાર આપે તે સારો કોચ છે. બાળકોના વ કાસમાં ડીલની ભૂમિકા પણ એક કોચ જે ી જ છે. આપણે જેું સ્વપ્ જોઈએ છીએ તેું પરિણામ મેળ તા હોઈએ છીએ. જો કોઈ ખેલાડી કાંસ્ય પદકનો ધ્ય રાખી સ્પર્માં ઉતરે તો એ સુવર્ પદક નથી મેળ ી શકતો. મનની ઈચ્છ અગત્યની ભૂમિકા ભજે છે. રમતના મેદાન પર સફળતા મેળ ાના આ સિદ્ધાંતો જી નના બીજા ક્ષત્રમાં પણ લાગુ પડે છે. આ ન ા વર્ષે આપણે, જી નની ઓલિમ્પકમાં દરેક પરિસ્થતિ પર ધાર્યો વ જ મેળ ા તેમજ ન ા વિક્રમ સ્થાપત કર ા કમર કસે લોકોના અનુમાનો ખોટા સાબિત કરીે . જી નની જૂની અને ાસી નિષ્ળતાઓને ભૂલી ન ા સંકલ્પ સાથે ન ા વર્ને અને ન ી જિંદગીને આ કારીે . પ્રતિભાવઃ
[email protected] જી બીના પટેલ નવા વરષે ક ઈના ખરાબ વર્ન સામે માફ કરવાની વૃતતિ કેળવીએ