Gujarat Times

નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) S12 ચિંતન ક મિત્રનો દીકરો ૧૨મા ધોરણમાં ભણતો હતો. આ બાળક ખૂબ હોંશિયાર, ખૂબ મહેનતું. ૧૨મા ધોરણની શાળાની તમામ આંતરિક પરીક્ષાાં એ અવ્વલ રહેતો. પરિલિમ પરીક્ષાાં પણ એ આખી શાળામાં ૯૮ ટકા લા ીને પ્થમ આવ્ય અને ૧૨મા ધોરણની ફાઇનલ પરીક્ષના પચીસેક સ પહેલા ટ્યુને જતાં મોટરસાઈકલ પરથી સ્લપ થયો. પગમાં ફ્રેકચર થયું. ડોકટર બન ાનું એનું સ્વપ્ રોળાઈ જશે એમ બધા જ ચારતા હતાં. પણ આ બાળક દ્રઢ મનોબળથી કરેલા નિર્ધાર અને સંકલ્પ એને ડગ ા દીધો નહીં. મહેનતમાં કોઈ કચાશ રાખી નહીં. હાડકાના દર્ને એણે એના સંકલ્ની સંજી નીથી નેસ્નાબુત કરી નાખ્યુ અને જ્યરે પરિણામ આવ્યુ ત્યરે આ મિત્રનો દીકરો ૯૯ ટકા માર્ સાથે ઉત્તીર્ થયો. એ મનપસંદ મેડિકલ કોલેજમાં અભ્યસ માટે પ્રવેશ મેળ ી શક્ય. જી નમાં ક્યરેય અટકીશ નહીં એ ો નિર્ય લે ો પડે. શક્ છે ક, તમે લડખડાઓ, પડો પણ ખરા પણ અટક ાનું ક પાછા ળ ાનું નામ ન હોુ જોઇએ. હંમેશા સંકલ્ નજર સામે રાખીએ અને બસ એની માટે લગનથી આગળ ધપતા રહે ાની જ મજા છે. જી નમાં ક્યરેય કશું ઓછું હોતું જ નથી. ચમાં જ્યરે પણ જે અટક અથ ા પાછો ળે તો નિઃસંદેહપણે સમજું ક એ વ્ક્ત સંકલ્પવાન નથી. પડે, આખડે, લડખડાય પણ અટક નહીં એ સંકલ્પવાન કહે ાય. પતંગને તેના ભ ષ્ની ખબર છે ક, તેણે કપાઈને ફાટી-તુટીને કચરાનાં ઢગલામાં જ જ ાનું છે. પણ ભ ષ્ને મનમાં ાગોળીને ખુલ્લ આસમાનમાં ઊડ ાનો દ્રઢ સંકલ્ એ છોડી ન શક. જ્યરે આસમાનમાં ઊડ ાનો જ સંકલ્ કરયો હોય તો પછી ગગનની ાળતા જોઈને ગભરાઇને બેસી રહે ાનું વ્યર્ છે. આકાશમાં ઊડ ાનો આનંદ અને એનો સંકલ્ એ જ સૌથી અગત્ની ાત છે. મોટું ચારો, જલ્દ ચારો, આગળ ચારો. તમારા ચારો ઉપર તમારો જ અધિકાર છે. તમારા સંકલ્ તમારી પાંખ છે. સંકલ્ની દ્રઢતા ઊડાનને આસાન બનાે છે. એક ઇચ્છથી કશું ન બદલી શકાય. એક નિર્યથી કદાચ થોડું ઘણુ બદલી શકાય. પણ એક સંકલ્થી ઘણુ બધું બદલી શકાય. ઇચ્છઓના બીજ ત્યરે જ અંકુરિત થઈ ટવૃક્ બને જ્યરે એને દ્રઢ નિશ્ચય અને મજબૂત સંકલ્ની ફળદ્રુપ ભૂમિમાં ા ામાં આે . એ વ્ક્તને હરા ો ખૂબ મુશ્કેલ છે ક જે હાર ા માંગતો જ નથી. એક બાબત મનમાં કોતરાઈ જ ી જોઈએ ક જે તમારી ઇર્ષા કરે છે એને ક્યરેય ધૃણાની નજરે ન જો ા બલ્કે દયાની નજરે જો ા કારણ ક આ લોકો સમજે છે ક, એમનાથી તમે ઘણાં આગળ છો. બનારસમાં ફકટરીઓના ઘોંઘાટ ાળા સ્તરમાં ધનાઢ્યની કોલોની પાસે એક સાંકડી ગલીમાં નાનકડી ભાડાની ખોલીમાં રહેતા પર ારના હોનહાર છોકરાની આ ાત છે. છઠ્ઠ સાતમામાં ભણતો આ છોકરો એક સ રમતા રમતા એના મિત્ર સાથે તેના બંગલામાં પહોંચી ગયો. મિત્રના પિતાજી આ બાળકને જોઈને એની ઉપર ગુસ્સ થઈ ગયા, ધમકા ીને એમણે આ છોકરાને કહ્ય, ‘તારા જે ા પર ારના છોકરાઓની મારા ઘરમાં આ ાની હિંમત થઈ ક ી રીતે?’ આમ કહીને હાથ પકડીને એને બંગલાની બહાર કાઢી મૂક્ય. એ ચોંકી ગયો. અંકલના આ ા બેહુદગીભર્યા નથી. દસ-બાર ર્ના આ નાના બાળકને ખબર જ ન પડી ક અંકલ એકદમ મારી ઉપર ગુસ્સ ક થઈ ગયા? સો સુધી આ બાળકના મનમાં મિત્રના પિતાજીએ કરેલો ગુસ્સ અને ણૂક સતત ઘુમરાતા રહ્ય અને એનો જ ાબ શોધ ા એનું બાળમાનસ મથતું રહ્ય. પણ તેને કોઈ જ ાબ ન મળ્ય. આ બાળક એની ગલીમાં રહેતા એક રિષ્ઠ સજ્જનને એના મિત્રના પિતાજીએ કરેલા ગુસ્સની ાત કરી અને પૂછ્ય ‘મારા કોઈપણ ાંક ગર એ અંકલે મારી ઉપર ગુસ્સ કરીને મને એમના ઘરની બહાર ક કાઢી મૂક્ય?’ ગલીના રિષ્ઠે બાળકને સમજાવ્યુ ક, ‘બેટા તારા પર ારના સામાજિક ‘બેકગ્રઉન્’ને કારણે એ અંકલે તારી ઉપર આ ો ગુસ્સ કરયો.’ બાળક સહજતાથી પૂછ્ય ‘મારું આ બેકગ્રઉન્ ક ી રીતે બદલી શકાય?’ પેલા રિષ્ઠે જ ાબ આપ્ય ‘તારા પિતાજીનો વ્યવસાય બદલાય અથ ા તું તારી જાતને સમાજમાં એ ા સ્થને મૂકી દે ક એની ઉપર જ ાનું કોઈ કલ્પ ન શક.’ બાળક ફરી પ્શ્ન કરયો, ‘આ દેશમાં એું શું છે ક, એની ઉપર જ ાનું કોઈ ચારી ન શક?’ રિષ્ઠે મજાકમાં કહ્ય ક, ‘તું આઈ.એ.એસ. બની જાય તો એની ઉપરની કોઈ જોબ નથી.’ બસ, એ સે આ બાળક દ્રઢ સંકલ્ કરયો ક, હું આઈ.એ.એસ. બનીશ. પાંચ વ્ક્તનો પર ાર. બાર બાય આ ની ભાડાની ખોલી. આસપાસ ફકટરીઓ અને જનરેટરનો ઘોંઘાટ. આર્થિક સંકડામણ અને ઉપરથી આસપાસના લોકોના મહેણાં-ટોણાં. હદ તો ત્યા સુધીની હતી ક, આ બાળકની બહેન ભણ ા જતી તો લોકો ચીઢ તા ક, ‘તું શું કામ ભણ ા જાય છે. આના કરતાં તો બે-ચાર ઘરે કામ કરીશ તો તારા પર ારને મદદ થશે?’ આ બાળક પણ જ્યરે ભણતો હોય ત્યરે લોકો મશ્રી કરતાં ક, ‘ભાઈ, તું ભણીને શું કરીશ? ધુમાં ધુ એક ને બદલે બે રિક્ષ આે .’ બેટાના અભ્યસ માટે પિતાજીએ દિલ્હીાં રિક્ષ ચલા ી. સખત મહેનત કરી. દેું કર્ુ અને દીકરાને ભણાવ્ય. મજબૂત સંકલ્ અને સખત મહેનતના બળે દીકરો પણ યુ.પી. એસ.સી.ની લેખિત પરીક્ષઓમાં પ્થમ પ્યાસે ઉત્તીર્ થઈ ગયો. ઇન્રવ્ય માટે જ ાનો સમય આવ્ય ત્યરે આ છોકરા પાસે સારા કપડાં અને બુટ ન હોતા. આ સમસ્ય દૂર કરી સાસરે ગયેલી મોટી બહેને. બહેને આપ્ય રૂ. ૨૦૦૦/-. પણ આ ૨૦૦૦/- રૂપિયા આપ ા પાછળનો ઇતિહાસ પણ રૂ ાડા ખડા કરી દે એ ો છે. બહેને એની રી માટે બચા ી રાખેલા પૈસા ભાઈને ઇન્રવ્ય માટે આપી દીધા. આખરે આ છોકરાના દ્રઢ સંકલ્પ શાનદાર ભ ષ્નું સોણલું સાકાર કર્યુ. આ સંકલ્પવાન છોકરો એટલે ગોં દ જયસ્વાલ. એક રિક્ષ ચાલકનો દીકરો દ્રઢ સંકલ્ અને જોરદાર મહેનતથી દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠત ગણાતી સનદી અધિકારીની નોકરી માટેની પરીક્ષાાં સફળતાપૂ ક ઉત્તીર્ થયો અને સનદી અધિકારી બન્ય. કામિયાબી ક્યરેય મોટી નથી હોતી. કામિયાબી મેળ નારનો દ્રઢ સંકલ્ મોટો હોય છે. આપણે એમ કહેતાં હોઈએ છીએ ક તીરાડો મોટી છે, પણ તીરાડો ક્યરેય મોટી ન હોય. મુશ્કેલીઓ, ડંબણાઓ, પ્રશ્નની દરારની મોટી સાઇઝ જોયા કર ા ાળો ક્યરેય કસી ન શક. દ્રઢ સંકલ્ અને મજબૂત મનોબળથી પ્રશ્નની તિરાડ પૂર ા ાળો જ જીતતો હોય છે. આગળ ધતો હોય છે અને સફળ થતો હોય છે. ફસબુકનું સર્ન કરી દુનિયાભરને ઝડપી કોમ્યુનક નની ન ી પરિભાષા શીખ ાડનાર માર્ ઝકરબર્ કહે છે ક, ‘લોકો એની પર ા નથી કરતા ક તમે શું કહો છો, લોકો તો એ જુએ છે ક તમે શું કરો છો, તમારું કાર્ શું છે, પરિણામ શું છે અને તમારી પ્રડક્ શું છે?’ જી ન સૌંદર્થી ભરપુર છે. એને દ્રઢ સંકલ્ની સંજી નીથી જોું પડે, મહેસૂસ કરું પડે, સંપૂર્ રીતે જીું પડે. મજબૂત ઇરાદાઓ, સખત પરિશ્રમના બળથી એને હકીકતમાં પલટા ા જોઈએ. હરીપ્સાદ દવિે દીજીએ સરસ ાત કરી છે. ‘મહાન સંકલ્પ જ મહાન ફળના જનક હોય છે.’ સંકલ્ મનુષ્નું સાચું બળ છે. જે વ્ક્તએ સંકલ્ કરયો એની માટે હે માત્ર કાર્ જ કર ાનું બાકી હોય છે. સમય નથી એ તો બહાનું છે. સફળ થયેલા વ્ક્ત પાસે સના ૨૪ કલાક છે એમ તમારી પાસે પણ સના ૨૪ કલાક જ છે. જી નનો સ્ષ્ નિયમ છે, આત્મવિશ્વસ ડગતો હોય તો એને ધાર ા માટે એ જ કામ કરો ક, જેનાથી સૌથી ધારે તમને ડર લાગતો હોય. મુસીબત અને સંકલ્ આડેના અંતરાયો બધા ઉપર આે , પણ કોઈ મુસીબતથી હટી જાય અને કોઈ મુસીબતને કારણે કંઈક બની જાય. સંકલ્પાં સૌથી ધુ તાકાત હોય છે. યાદ રહે, જી નમાં સૌથી ધુ ખુશી એ કામમાં આ ી જોઈએ ક, જે કામ કર ા માટે લોકો એમ કહેતા હોય ક, ‘ભાઈ રહે ા દે આ કામ તું નહીં કરી શક.’ ‘જો તમે તમારું સ્વપ્નુ નહીં સજા ોને તો કોઈક બીજો તેનું સમણુ સાકાર કર ા તમને એની મદદ માટે ભાડે રાખી લેશે. સંકલ્પ સ્વપ્નુ સજાે છે. આપણે એ ા જ બનીએ છીએ જેું આપણે ચારીએ છીએ. એક ઇચ્છથી કશું ન બદલી શકાય, એક નિર્યથી કદાચ થોડું ઘણુ બદલી શકાય પણ સંકલ્થી ઘણુ બધું બદલી શકાય છે.’ (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે.) પ્રતભા ઃ [email protected] પુલક તરિવેદી સફળ થયેલી વ્ક્ત પાસે તમારી જેમ દિવસના ૨૪ કલાક જ હોય છે જકાલ છાસ ારે આપણે અખબારમાં ક ટી. ી. મીડિયાના માધ્યથી સમાચાર સાંભળી રહ્ છીએ ક, ફલાણા ગામે છવ્વીસ ર્ના યુ ાનનું હાર્ એટેક આ તા અ સાન થયું. ફલાણા ગામે જીમમાં કસરત કરતા કરતા જ ત્રીસ ર્નો યુ ાન ઢળી પડ્ય. ફલાણા ગામે રમતનાં મેદાનમાં ચાલું રમતે પચ્ચસ ર્ના હોનહાર અને આશાસ્દ યુ ાનનું હૃદય બંધ પડી જતાં નિધન. હમણાં થોડાં સમય પહેલાં જ ચોંકા નારા ન્યઝ આે લા ક રાજકોટમાં ગરબાની પ્રક્ટસ કરતા ચાર ખેલૈયાઓનું અચાનક હૃદય બંધ પડી જ ાનાં કારણે મોત. આ બધું સાંભળતા જ ઘડીભર માટે આપણુ ખુદનું હૃદય એક થડકારો ચૂકી જતું હોય એમ લાગ્ય વ ના નથી રહેતું. આખરે, આપણને સૌને હમણાંથી આ એક જ સ ાલ સતા ી રહ્ છે ક, ક નાની ઉંમરે અને યુ ાન યે લોકોના હાર્ ફલ થઈ રહ્ છે? એ ી કઈ બાબતો છે, જે આ સમસ્ય માટે જ ાબદાર હશે? સામાન્ દૃષ્ટથી વ ચારીએ તો આપણી અપ્રકૃતિક જી ન પદ્ધતિ જ આ માટે સૌથી ધુ જ ાબદાર ગણા ી શકાય. આજકાલ આપણી જી ન જીવવ ાની પદ્ધતિમાં મોટા પાયે અપ્રકૃતિક બદલા કરયો છે. આપણુ રોજિંદુ જી ન, જાગ ા-સૂ ાની ટે ો અને બદલાયેલા ખાનપાન હૃદય બંધ પડ ાની ઘટનાઓ માટે અમુક અંશે જ ાબદાર ગણી શકાય. કોઈ મહત્વના કારણ વ ના આપણે આપણી બાયોલોજીકલ ક્લકને ારે ારે બદલી રહ્ય છીએ. આપણી આ બાયોલોજીકલ કલોકને આપણે સતત ડિસ્ટર્ કરી રહ્ય છીએ. બાયોલોજીકલ કલોકમાં અનિયંત્રિત રીતે થતો ફરફાર ખૂબજ હાનિકારક છે. આમ થ ાથી આપણાં શરીરના જી ન રક્ક અંગો સતત ચલિત થઈ રહ્ય છે. ળી, દરેક પ્કારની અનિયમિતતા આપણે કોઇપણ પ્કારની સમજણ દાખવ્ય વ ના સ્વીકારી રહ્ છીએ. જેથી શરીરનું નિયમિત રીતે થતું નિયમન બાધિત થાય છે. જેની સીધી અસર હૃદય ઉપર થતાં હાર્એટેકના કિસ્સાાં ધારો થઈ રહ્ છે. એક ાત નક્ક ક, આપણે જ્યા જન્મ્ હોઈએ, જ્યા આપણી પેઢીઓએ પોતાનો જી નકાળ વ તાવ્ય હોય અને આજે આપણે જ્યા રહેતાં હોઈએ, એ જગ્યનાં ફળ, ફૂલ, પાન, નસ્પત અને ખોરાક આપણાં શરીર માટે સાનુકૂળ બની ગયા હોય છે, એટલે આપણે આ ા ખોરાકને આપણાં જી નનો ભાગ સમજીને ભોજનમાં લે ા જોઈએ. પણ, આજકાલ આપણે તેમ નથી કરી રહ્ય. કુદરતે પણ કટલાંક સંકતો મૂકીને આપણને ખોરાક બાબતે સા ધાન કરેલા જ છે, પણ આપણને એનો અંદાજ જ નથી. કળથીના બીજનો આકાર કિડની જે ો દેખાય છે, અર્થાત્ કળથી કિડની માટે ગુણકારી ગણી શકાય. અખરોટ મગજ જે ા આકારનું હોય છે એટલે મગજની તંદુરસ્ત માટે એનું સે ન લાભદાયી ગણી શકાય. સૌરાષટ્ર ાસી લોકોએ સીંગતેલ ખાું લાભદાયક રહે, કારણ ક વર્ષોથી એને એ વ સ્તરના લોકો ખોરાકમાં ખાતા આવ્ય છે. પણ, આજકાલ ખબર નહી પણ આપણે આપણુ સ્થાનક ક પ્રદેશિક ખાનપાન છોડી પિઝા, બર્રને ર ાડે ચઢ્ય છીએ. એનાથી નથી તો આપણને સારું પોષણ મળી શકતું ક, નથી તો આપણાં પાચનતંત્રને અનુકૂળતા રહેતી. અપ્રકૃતિક ખાનપાન સર ાળે શરીરને હાનિ પહોંચાડે છે. ભેળસેળ ાળો અને ભૌગોલિક રીતે અને શારીરિક રીતે માફક ન હોય એ ો ખોરાક કોલેસ્ટ્રલ ધારે છે. શરીરનું બેલેન્ બગડે છે ને પરિણામે હૃદયરોગ જે ી ઘાતક સમસ્ય યુ ાન યે વ્ક્તને ગ્રસી લે છે. આજકાલ અપ્રકૃતિક રીતે ઘણા યુ ાનોમાં બોડી બના ાની ઘેલછા જો ા મળે છે. જેમની ત્રણ પેઢીઓની બોડી સિંગલ હોય એ ા યુ ાનો પણ ફીટ દેખા ાના ધખારામાં જીમ જોઈન કરે છે. ત્યા પછી શરીરના અ ય ોને અકારણ શ્રમ આપે છે. શરીરની પ્રકૃતિક સંરચનામાં અકારણ છેડખાની થ ાના લીધે ફૂલ બોડી સ્ટ્રસનો સામનો કરે છે. ક્ષતા બહારનો આ ો શ્રમ હૃદયની નિયમિત સંચાલન ક્ષતાને ડિસ્ટર્ કરે છે. પરિણામે હૃદયરોગનો ખતરો ધી જાય છે. કરિકટના ક રમતના મેદાનમાં વ રામ લીધા વ ના, ક્ષતા કરતાં ધુ મહેનત કર ાં જતાં હૃદયને ધુ શ્રમ ઉ ા ો પડે છે. તો ળી, ન રાત્રિના તહે ારોમાં ખેલૈયા બની બધાં જોઈ રહે એું પરફોર્ન્ આપ ાની લ્હયમાં ઘણી ાર શરીરને ઓ રબર્ન શ્રમ આપ ાથી હૃદયને ધુ જોરથી પંપીંગ કરું પડે છે. ( અનુસંધાન પાન નં. S20 પર) ડૉ. રવજી ગા ાણી આ સાવધાન : હાર્ ફેલ થવાના કિસ્સ વધી રહ્ય છે! એ સપ્રંગી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=