Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) S17 બ્બરસિંઘ ‘શોલે’માં પૂછતો હતો, હોલી ક હૈ? ક હૈ હોલી? એવી રીતે આ હમણાંથી પૂછાતો સવાલ છે, ક હૈ દિવાલી? આ સામ્ય દ્વરા અહીં કવિ એવું કહેવા માગતા નથી કે દરેકમાં એકાદ નાનોમોટો ગબ્બરસિંઘ વસે છે. એ વાત તો ખેર, સાચી છે જ, પણ અત્યારે મામલો ગબ્બરસિંઘનો નહીં, દિવાળીનાં સપરમાં તહેવારોના ઉલ્લા-ઉજવણીના માહોલ વચ્ચ ગબ્બરસિંઘની ગેગની જેમ ધસી આવેલા પડતર દિવસનો છે. સો લ મીડ ા પર ‘ટ્રન્ડિંગ’નો ઉપાડો એવો છે કે પડતર દિવસ જો જીવતોજાગતો માણસ હોત તો અત્યાર લગીમાં ‘ ો કોટ-પડતર-દિવસ’નો હેશ ટેગ ધમધોકાર-પુર હાર ચાલતો હોત અને રાે તા મુજ , સો લ મીડ ા આ મુદ્દ પણ ેભાગમાં વહેચાઈ ગું હોત. એક છાવણી કહેતી હોત ઃ આ ધુ ધુપ્લ છે. કાળી ચૌદશ પછી દિવાળી, દિવાળી પછી ેસતું વર્ ને ેસતા વર્ પછી ભાઈ ીજ. તેમાં વચ્ચ પડતર દિવસ શાના હો ? ભલા માણસ, તમે કોઈ દિવસ સાંભળ્યું કે આ વરષે પડતર દિવસ હોવાથી કરિસમસ 26 ડિસેમ્બરે ઉજવાશે? સામેની છાવણી કહેત, પડતર દિવસ આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરાનો નમૂનો છે. ખરેખર તો દિવાળી વખતે જ શા માટે, હોળી-ધુળેટી વચ્ચ, જન્મષ્મી-નોમ વચ્ચ એમ દરેક જોડ ા તહેવારો વચ્ચ એક-એક પડતર દિવસ આવવા જોઈએ, જેથી લોકોને ખ ર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે. પડતર દિવસ આવવા પાછળ રહેલી ખગોળી ગણતરીમાં કોઈને રસ હોતો નથી. સંસ્કૃતિ હો કે તહેવાર, મૂળે એ ધંધાનો મામલો છે અને ધંધો ફક્ રૂ ા પૈસામાં જ થા એવું કોણે કહ્ય? ચીજવસ્તને લે લાગણી વેચવામાં આવે, ભૌતિકતાને ભાવનાનાં પેકિંગમાં રજૂ કરવામાં આવે, તો તે ધંધાને અલગ ઊંચાઈએ પહોંચાડી શકા છે. એવા ધંધાને ફૂલવાફાલવા માટે સ્કલ ઇન્ડિયા કે સ્ટા્ અપ ઇન્ડિયા જેવી અલગ ોજનાની જરૂર પડતી નથી. એક વાર શરૂ થઈ ગ ા પછી તે ઉધઈની જેમ વિસ્રતો રહે છે. એક વાર પડતર દિવસ સાથે ધાર્મિક ભાવના સંકળાઈ જા , પછી તો પડતર દિવસની રમૂજ કરવાથી લાગણી દુભાવા માંડે ને તે ગુના લ લોકો પર કેસ થવા માંડે. પડતર દિવસની ટીકા કરનારાનાં ઘર પર ુલ ડોઝર ચલાવી દેવું જોઈએ એવી માંગણીઓ પણ મુકાવા માંડે. પડતર દિવસ આપણા ઋષિમુનિઓની શોધ હતી અને પશચિમે આપણી અનેક શોધોની જેમ આ શોધને પણ માન આપ્યું નહીં, એવી રી સાથેના લેખ વોટ્એપ પર ફરતા થઈ જા . ખાસ કરીને એવા લોકો દ્વરા, જેમની ‘આપણા આધુનિક ઋષિમુનિઓ’ની વ્યાખ્યામાં રામદેવ જેવા ા ા પણ આવતા હો . પરંતુ ચાલુ ફેશનના સંસ્કૃતિ રક્ષક-ધર્ રક્ષક નવામાં એક કઠણાઈ છે. ઉપરથી આદેશ આવે તો જેનો ચાવ કરતા હતા, તેની પર આક્મણ કરવું પડે ને જેને ધોઈ નાખતા હતા, તેના પ્રચારક ની જવાનું આવે એટલે ભૂલેચૂકે સામેની છાવણીએ પડતર દિવસની તરફેણ કરી દીધી, તે દિવસને મુક્ ઉજવણી માટે ફાળવી દીધો અથવા કોઈ પણ કારણ વગર, ઉપરથી આદેશ આવ્યો એટલે પડતર દિવસને વખોડી કાઢવાનું નક્ક થા , તો ખલાસ. હમણાં સુધી પડતર દિવસની મહાનતાનાં ગુણગાન ગાતી પ્રજાતિ અચાનક તેને ઘૂસણખોર જાહેર કરે. ધર્ રક્ષણને નામે ગુંડાગીરી ચલાવનારા માટે પોતાના ધર્નું પાલન એટલું મહત્તનું નથી હોતું. ખરો મહિમા ીજા ધરમીઓ સાથે ગમે તેમ કરીને લડાઈ વહોરવાનો હો છે. એ માનસિકતા પ્રમાણે પડતર દિવસને ઘૂસણખોર સાથે સરખાવીને તેમાંથી ધિક્કરના રાજકારણનો અલા ો ફાંટો તે સર્જ શકે છે અને અત્યાર સુધી નતું આવ્યું છે તેમ, તેના ઉત્સહી અનુ ા ીઓ પણ મળી આવે છે, કારણ કે, પડતર દિવસ ભલે ક્યારેક આવતો હો , રોજગાર વગરના પડતર લોકો ત્રણસો પાંસઠે દિવસ મોટી સંખ્યામાં ઉપલબ્ હો છે. દિવાળીના તહેવારોની હારમાળા વચ્ચ પડતર દિવસ આવે ત્યારે નોક ાતો માટે જુદી તકલીફ ઊભી થા છે. વેકેશનના માહોલમાં આવી પડેલો પડતર દિવસ તેમને રજાની મઝા પર ધાડ પાડવા આવેલા ગબ્બરસિંઘ જેવો લાગે છે અને ભૂલેચૂકે પડતર દિવસે રજા જાહેર કરવામાં ન આવે તો અસંતોષ અને નિઃસાસાનો મહાસાગર ઉમટે છે. આ વરષે એવું ન થા તે માટે સરકારશ્રએ પોતાની સંવેદનશીલતાનું દુર્ભ પ્રદર્ન કરીને, પડતર દિવસે રજા જાહેર કરી છે. કોણ કહે છે, સરકારો સંવેદનશીલ નથી હોતી? ભલે તે ળાત્કર અને હત્યાના કેસમાં ગુનેગાર ઠરેલાઓને વહેલા છોડી મુકે, ભલે તે દર ચોમાસે લોકોને પડતી વિપદા વખતે ગા થઈ જા , ભલે તેના કુશાસનના પરિણામે લોકોને પડતી આપદાનો ખ્યાલ ન કરે, પણ પડતર દિવસે રજા જાહેર કરવા જેટલી સંવેદનશીલતા હજુ મરી પરવારી નથી. દિવાળીના તહેવારોમાં આવી પડતા વધારાના દિવસને ‘પડતર’ કહેવો, એ પણ પૂર્ગ્રહમાં ઝ ોળાે લું નિવેદન છે. તેને ‘પડતર’ જેવી નકારાત્ક ઓળખ આપવાને લે, ‘ ોનસ દિવસ’ તરીકે જાહેર ન કરી શકા ? દિવાળીના દિવસોમાં કોઈ પણ સ્રૂપે આવતું ોનસ સારું લાગતું હો ત્યારે આખોઆખો દિવસ ોનસમાં મળે તે કંઈ નાની વાત છે? પસંદગીપૂર્ક ટૂકી કરેલી ાદશક્ત ધરાવતા લોકો કહી શકે, ‘જો ો સાહે નો પ્રતાપ? આખેઆખો દિવસ ોનસમાં આપી દીધો. છે ીજા કોઈમાં આવી તાકાત?’ અને અગાઉ આવેલા પડતર દિવસોની માહિતી આપવામાં આવે, ત્યાં સુધીમાં તો તે પડતર દિવસ જેવો ીજો કોઈ મુદ્દ શોધવામાં લાગી જા . (લેખક જાણીતા પત્રકાર, સાહિત્યકાર, વિવેચક અને હાસ્યકાર છે.) પ્રતિભાવઃ [email protected] ઉરવીશ ક ઠારી ગ પડતર-મુ ારક

RkJQdWJsaXNoZXIy NjI0NDE=