નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) S18 વિશેષ વસંત ગઢવી જરાતના સર્ાંગી વિકાસમાં અનેક ધન્યનામ વ્યક્તઓ કે સંસ્થઓનો ફાળો છે. રાજકી દૃષ્ટિએ જોઈએ તો સમર્ રાજકી પુરૂષોમાં ડોક્ટર જીવરાજ મહેતાથી શરૂ કરીને સનત મહેતા સુધીની એક સમર્પિત રાજકી અગ્રણીઓની પેઢી ગુજરાતને મળી છે. તેમણે અનેક રીતે ગુજરાતના લોકોને નેતૃત્ પૂરું પાડ્ય છે. ગુજરાતને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મક ઉન્નતના મારગે શ્રમદ્ રાજચંદ્રથી ભિક્ષ અખંડાનંદ સુધીના તેજસ્વ સંતો દોરીને લઈ ગ ા છે. આ રીતે જ ગુજરાતને જાહેર વહી માં તેમજ જાહેર સંસ્થઓમાં કામ કરીને અનેક લોકો ગુજરાતને આગળ લઈ આવવામાં ખૂબ જ ઉપ ોગી પુરવાર ા છે. લલિતચંદ્ર દલાલ અને ડોક્ટર કુર નથી શરૂ કરીને શ્ર પ્રવીણભાઈ કનુભાઈ લહેરી સુધીના લોકો આ કક્ષમાં આવે છે. ઉપર જણાવી તે બધી કક્ષઓમાંથી માત્ર આચમન સમાન થોડાં નામો જ અહીં લેવામાં આવે છે. બાકી તો આવા અનેક ધન્યનામ લોકો છે કે જેમનો અહીં ા તેમના ોગદાનના કારણે સમાવેશ કરી શકા . શ્ર લહેરીસાહેબ સાથે કામ કરવાનો અનુભવ એવો છે કે, હંમેશા જે કામ કરતા હોઈએ તે વધારે સારી રીતે કરવાની દૃષ્ટિ મળે. ઉત્સહ અને માર્દર્ન તો સહેજ વાતમાં મળતાં રહે. લહેરીસાહેબે જ્યાં પણ કામ કર્યુ છે ત્યાં પોતાની આગવી છાપ ઊભી કરી છે. તેમના વ્યક્તત્ની ખૂબી એવી છે કે વહી ના જુદા-જુદા ભાગોમાં રહેલા પડકારોને તેમણે ઝીલી લીધા છે અને પાર પાડ્ છે. તેમની કારકિરદીના શરૂઆતના તબક્કમાં જામનગર જિલ્લની અસાધારણ અછતની પરિસ્થિત દરમ ાન તેમણે જે રીતે આ ોજન કર્યુ તેવી જ આ ોજન શક્ત તેમણે અલગ અલગ મુખ્યમંત્રીશ્રઓના કાર્યલ માં તેમજ મુખ્ય સચિવ તરીકેની કામગીરીમાં દેખાડી છે. અનેક સારા અધિકારીઓ સદ્સીબે ગુજરાતને મળ્યા છે, પરંતુ રાજકી નેતાઓ તેમજ લોકો વચ્ચની સાંકળ તરીકે લહેરીસાહેબે ખૂબ મહત્તનું કામ કર્યુ છે. આજે પણ તેઓ સદ્્િવચાર અને વિશ્વકોશ જેવી સંસ્થ સાથે સંકળાઈને પોતાનું ોગદાન અસરકારક રીતે આપી રહ્ય છે. અમારા જેવા અને ભવિષ્યમાં આવનારા અનેક સરકારી અધિકારીઓ, કર્ચારીઓ માે લહેરીસાહેબનું જીવન અને ોગદાન એક દૃષ્ટાંતરૂપ બની રહેશે તે ચોક્સ છે. મને ખાતરી છે કે અનેક લોકો તેમના સ્વસ્થ્ય માે અને તેમનું ોગદાન સતત મળતું રહે તે માે પ્રાર્ના કરતા રહેશે. (લેખક નિવત્ત આઈ.એ.એસ. છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્રતિભાવઃ
[email protected] ગુ વન એ પ્રકારની વાસ્વિક્ત છે જેમાં અસ્તત્નું દરેક પાસું સૃષ્ટિની દરેક પરિસ્થિતની અનુભૂતિ પણ કરે અને તેની સાથે પોતાની રૂચિ મુજબનો વ્યવહાર પણ કરે છે. શ્વાસ લેવો, ખાવું-પીવું, હળવું-ફરવું, કમાણી કરવી અને વાપરવી, આહાર-નિદ્રા- -મૈથુનમાં લિપ્ રહેવું, જ્ઞનેન્દ્રિય અને કર્ેન્દ્રિ આધારિત સમ વ્યતીત કરવો- આ અને આવી બધી પ્રવૃત્તિઓ એ લે જીવન નહીં. જીવન એ સૃષ્ટિની સૌથી ગંભીર, અગત્યની, અર્પૂર્, પૂર્વાપર સંબંધ વાળી, સમાવેશી અને પ્રેરક ઘ ના છે. જીવનનો અર્ સમજવો જરૂરી છે. વિજ્ઞનની દ્રષ્ટિએ જીવન એ એવી સ્થિત છે જેમાં શરીરનાં વિભિન્ કોષ જાગ્રત અર્થાત સજીવ રહીને પોતાનું નિર્ધારિત કાર્ કરતાં રહે. આધ્યાત્મક દ્રષ્ટિકોણથી, જીવન એક ાત્રા છે, જ્યાં અંતે ‘આત્મનુભૂતિ’ની સ્થિતએ પહોંચવાનું હો છે. વ્યવહારિક ભાષામાં જીવન એ લે ભાવના, અનુભૂતિ, કાર્ અને પરિણામનો સમન્વય. અંતરમાં ઉદ્ભવતી ઊર્મિઓને સકારાત્ક પ્રતિભાવ મળવાની સંભાવનાઓ અહીં છે. અહીં અપેક્ષઓ છે અને તેને પૂરી કરવાની શક્યતા છે. અહીં સપનાં જોઈ શકા છે અને તેને સાકાર પણ કરી શકા છે. અહીં કંઈક શોધવાનો પ્ર ત્ થતો હો છે અને તે પ્રાપ્ થા તેવી ગોઠવણ પણ અહિં સ્થાપત ેલી છે. દરેક વ્યક્તને પોતાની રૂચિ અનુસારની સંભાવના અહીં મળી રહે છે.જીવન એ લે વર્માનની વાસ્વિકતા. જીવન એ લે સુખ-દુઃખ, સફળતા-નિષ્ળતા, પ્રેમ-ધ્રણા, રાગ-દ્વષ, ઇચ્છત- અનિચ્છત, સંતોષ-અસંતોષ, શાંતિ-અશાંતિ જેવી વિરોધી બાબતોનું સહઅસ્તત્. જીવનમાં સાતત્યતા છે અને એમાં આવતો બદલાવ પણ સાતત્યપૂર્ છે. અહીં પ્રત્યેક ક્ણ નવું જીવન લાવે છે અને સાથે જ સાથે મૃત્યુ તરફ એક ક્ણનો ધક્ક પણ મારે છે. સહઅસ્તત્ની આ સૌથી અનોખી ઘ ના છે. જીવન એ લે આ પરિસ્થિતમાં પરિવર્ન પામવાની અને પરિવર્ન પ્રમાણે જાતને સંજોગિક સ્રૂપ આપવાની ઘ ના. અહીં તણાવની વચ્ચ શાંતિ શોધવી પડે છે, અસલામતીની ભાવના વચ્ચ ધીરજ ધરવી પડે છે, નિષ્ળતામાં નવી તક શોધવી પડે છે, રિક્તામાં અર્ શોધવો પડે છે, એકલતામાં જાત સાથે સંવાદ સ્થપી પોતાને જ સાંત્ના આપવી પડે છે, મજબૂરીમાં થતું જીવનનું ઘડતર માન્ય રાખવું પડે છે, ગંભીરતામાં હળવાશ આણવાનો પ્ર ત્ કરવો પડે છે, સંતુલન ખોરવાઈ જા તેવી સ્થિતમાં પણ સ્થરતા જાળવવી પડે છે અને તે બધાં સાથે પ્રકૃિ ની ચંચળતા અને ચૈતન્યની શાશ્વત-સ્થરતા વચ્ચની એક ચોક્સ સ્થિતમાં જાતને સ્વકારવી પડે છે. જીવન એક અદ્્ભુત વાસ્વિકતા છે, જેની સાથે અવાસ્વિક કલ્ના જોડાે લી હોઈ શકે. પ્રશ્ન એ થા કે આ જીવનનો કોઈ અર્ છે ખરો. હકીકત એ છે કે જીવનનો કોઈ તૈ ાર અર્ નથી, આ અર્ તો સ્થાપત કરવો પડે અને તે પ્રમાણે જીવનને દિશા અને ગતિ આપવી પડે. જીવનને અર્ ત્યારે મળે જ્યારે મૂલ્ય સ્થાપત ેલાં હો , લક્ષ્ નિર્ધારિત હો , પ્રત્યેક સાંજોગિક પરિસ્થિત માે નિષ્ઠ હો , પ્રેમ આપવાની અને પામવાની સંભાવના હો , નૈતિકતા પૂર્કનો સાત્વક વ્યવહાર હો . એમ કહી શકા કે જીવનનો અર્ એ લે આત્મની શાંતિ, અંતઃકરણનો સંતોષ, અસ્તત્માં આનંદ. એકંદરે એમ કહી શકા કે જીવનનો અર્ બહાર નથી, એ અંદર છે. જીવનનો અર્ પ્રાપ્ કરવાનો દરેકને અધિકાર હો છે તેમ ન કહેવા , એ તો દરેકનું ઉત્તરદાય ત્ છે. અહીં હક નથી ફરજ છે અને આ ફરજ પણ સ્વયં પ્રત્યેની અને સ્વયંના જીવન પ્રત્યેની, સમાજ પ્રત્યેની અને સમાજની સંવેદનાઓ પ્રત્યેની. અહીં અન્યની ખુશી છીનવ્યા વગર ખુશ થવાનું છે. અન્યના અધિકાર પર તરાપ માર્ય વગર પોતાનો અધિકાર પ્રાપ્ કરવાનો છે. અન્યની શ્દ્ધનો વિરોધ કર્ય વગર પોતાની શ્દ્ધ અનુસાર આગળ વધવાનું છે. પોતાનાં જીવનની નકારાત્કતાની બાદબાકી કરતી વખતે અન્યના જીવનની સકારાત્કતાનો છેદ ઊડી ન જા તેનું ધ્યાન રાખવાનું છે. આ પ્રકારનો અભિગમ જીવનને સાચો અર્ આપી શકે. એક અન્ય દ્રષ્ટિકોણ પ્રમાણે, સનાતાની વિચારધારા પ્રમાણે, જીવન આત્મની અનુભૂતિ તરફની એક ાત્રા છે. જીવનને અર્ ત્યારે જ મળી શકે કે જ્યારે આ દિશાનાં પ્ર ત્ન હો . જીવન એ લે આ અનુભૂતિ તરફનાં પ્ર ત્નનો સરવાળો અને જીવવું એ લે આ પ્રકારનાં પ્ર ત્ન સાથે સંલગ્તા. આ અર્ પ્રાપ્ કરવાનો અધિકાર સૌને છે. તેથી જ શાસ્ત્ર, સિદ્પુરૂષો, ગુરૂદેવ, ભક્ત અને ‘સંસ્કૃતિ’ દ્વરા સતત માર્દર્ન મળી રહે તેવી વ્યવસ્થ આપમેળે સ્થાપત થઈ છે. સામાન્ય અને સર્માન્ય અભિગમની વાત કરીએ તો જીવનને અર્ આપવાની વાત એ લે જીવનમાં જે સ્થિત પ્રાપ્ કરવાની ઈચ્છ હો તે માે સતત પ્ર ત્શીલ રહેવાની પ્રકરિ ા. જો સંપત્તિ થકી જીવનને અર્ મળી શકે એમ જણાતું હો તો, જીવનના અંત સુધી, પ્ર ત્ સંપત્તિ માે નાં હો . જો પદ અને પ્રતિષ્ઠની ખેવના હો તો તે પ્રાપ્ ાં પછી જ જીવનનો અર્ સફળ ો તેમ કોઈ માને. જેનું મન કામવાસના ગ્રસ્ હો તેને કામવાસનાની પૂર્તિમાં જ જીવનનો અર્ દેખા . જ્ઞનપીપાસુને, જિજ્ઞસુને જ્ઞન પ્રાપ્તમાં જ રસ હો અને તે માે તે સતત ોગ્ય ગુરૂની શોધમાં હો . સદગુરૂનો ભે ો થા ત્યારે જીવનનો અર્ સાર્ક થઈ શકે તેમ આ પ્રકારની વ્યક્ત માને. આવું દરેક વાત માે કહી શકા . જીવનનો ધ્ય , જીવન માે ની કામના, જીવનની સુખ-સગવડતા માે ભૌતિક બાબતોની અપેક્ષ-આ અને આવી બાબતોને જો મહત્ આપવામાં આવે તો તે થકી જ જીવનને અર્ મળે તેમ કહી શકા . પ્રશ્ન આ અર્ની ગુણવત્તા, શાશ્વતતા, અખંડતા, નૈતિકતા, સાત્વકતા અને પવિત્રતાનો છે. એ સમજી લેવું પડે કે અનર્ પણ એક રીતે અર્ જ છે. જીવનને અનર્ આધારિત પસાર કરવું છે કે અર્ આધારિત, આ વ્યક્તગત પસંદગીનું ક્ષત્ર છે. (લેખક વ્યવસાે આર્કિે ક અને કર્શીલ સાહિત્યલેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ
[email protected] જી હેમંત વાળા અનુકરણીય વ્ક્તત્ ઃ પી. કે. લહેરી જીવનનો અર્