Gujarat Times
ગુજરાત 21 નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) અંબાજીઃ અંબાજીમાં એક નવતર યાત્રિકલક્ષી પ્રયોગ અમલમાં આવ રહ્ય છે જેનું નામ છે અંબાજી ત ર્ દર્ન. આરાસુર અંબાજી માતા દેવસ્થન ટ્રસ્ટ અને અતુલ્ વારસો, ગાંધ નગરનાં સંયુક્ ઉપક્રમે ગુજરાત પ્રવાસન ગમનાં સહયોગ આ કાર્ક્રમ હાથ ધરાયો છે. જે અંતર્ત શક્તદ્વર પાસે અંબાજી ત ર્ દર્નન ઓફ સ તૈયાર કરવામાં આવ છે અને અહ યાત્રિકો સમગ્ર અંબાજી ત ર્નાં મહાત્મ્ અને ધર્સ્થનોન ગતો મેળવ ઓડિયો ઝ્યઅલ ફોરમે માં મેળવ શકશે સાથે સાથે સુ ત ગાઈડન મદદ સર્ાંગ અંબાજી ત ર્ધામનાં દર્ન કર શકશે. શું છે અંબાજી ત ર્ દર્ન પ્રોજેક્ટ? ગુજરાત સરકાર અને આરાસુર અંબાજી માતા દેવસ્થન ટ્રસ્ટ ધત્તમ યાત્રિકલક્ષી સુ ધાઓ માે સજ્જ છે. હવે અંબાજી આવનાર સૌ ભક્ત આ રૂ થક શક્તનાં પાવન ધામમાં આવેલા નાના મો ા સૌ ધા ક સ્ળોન યાત્ર કર શકશે. અંબાજી મં ર આ સર નો આરંભ થશે અને કોે શ્વરમાં પૂર્ણાહુ થશે, મા અંબાનું મૂળ સ્થનક ગબ્ર ત ર્, ૫૧ શક્તપ ઠ દર્ન, અંબાજી મં ર, માનસરોવર કુંડ, અજેય માતાનું મં ર, કૈલાસ ેકર , માંગલ્ વન, કુંભારિયા, રિંછડિયા મહાદેવનું મં ર, કામાક્ષી મં ર જેવા ધા ક અને પ્રાકૃ ક સ્ળોને આવર લેવાશે સાથે સાથે અં કા સંસ્કત મહા ધાલય, વન કવચ, અંબાજીનો માર્લ ઉધોગ અને SAPTI, અંબાજીનું મુખ્ બજાર સહ આસપાસનાં કુદરત સ્ળોને આ સર થક જા મા શકાશે. શું છે અંબાજી ત ર્ દર્નનું માળખું? અંબાજી ત ર્ દર્ન સર ન કામગ ર આરાસુર અંબાજી માતા દેવસ્થન ટ્રસ્ટનાં સંકલનમાં રહ ને “અતુલ્ વારસો” દ્વરા કરવામાં આવશે. યાત્રિકો સરળતા આ સર નો લાભ મેળવ શકે એ માે શક્તદ્વર પાસે પ્રવાસન મા ત કેન્દ્ર ઉભું કરવામાં આવ રહ્યુ છે ત્યાંથી યાત્રિકો આ સર અંગે માહિ તગાર થશે અને રજીસ્ટ્રેન કરાવ શકશે. આ પ્રવાસન કેન્દ્રમાં આવનાર સૌને અંબાજી ધામ ે ઓડિયો ઝ્યઅલ અને મૌ ક ર તે મા તગાર કરવામાં આવશે. શું છે અંબાજી ત ર્ દર્ન સર નો સમય? અંબાજી ત ર્ દર્ન સર પ્રારં ક તબક્ક પ્ર નમાં બે વાર આયો ત થશે. જેમાં એક પ્રવાસ સવારે ૦૯ ૦૧ અને બ જો પ્રવાસ બપોરે ૦૪ ૦૭ રહેશે. શું છે અંબાજી ત ર્ દર્ન સર નો લાભ લેવા માે ન ફ ... હાલના પ્રારં ક તબક્ક આ સર ન ફ સ પ્ર વ્ક્ત રૂ. ૧૦૦ અને પ્ર બાળકો માે રૂ. ૩૫ રાખવામાં આવ છે. જ્યરે શાળા-કોલેજોનાં પ્રવાસ દરમ્યાન ગ્રુપમાં આવનાર ધારથીઓ માે આ ફ સ પ્ર ધારથી રૂ. ૨૫ રાખવામાં આવ છે. અંબાજી ત ર્ દર્ન સર થક સ્થાનિક સ્રે શું પરિવર્ન આવ શકશે? અંબાજી ત ર્ દર્ન સર નો ઉદ્દે સ્થાનિક નાના મો ા દરેક દર્ન ય સ્ળોને ઉજાગર કરવાનો છે. અંબાજી આવનાર યાત્રિક અને સ્થાનિક લોકોનું જોડાણ વધે, સ્થાનિક સ્રે રોજગાર ન તકો વધે, યાત્રિકલક્ષી પ્રોડક્ટ જેવ કે સોવે યર, સા ત્, સ્થાનિક ફૂડન માંગ વધે, યાત્રિકો અહ વધુ સમય રોકાય, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રાકૃ ક સ્ળોને પણ જાણે અને માણે. અંબાજી જેવા મો ા યાત્રધામમાં સ્થાનિક લોકો જ ગાઈડ તર કે આગળ આવે અને આવનાર યાત્રીકોને પોતાના વ્ યાત્રધામનું મહત્ સમજાવે, સાચ અને સચો માહિ ત આપે, ગેર મારગે દોરત વાતો સતર્ રાખે એ ઘણુ મોું પરિવર્ન હોઈ શકે. (ગુજરાત ાઈમ્સ સંકલન આરાસુરી અંબાજી માતા દેવસ્થન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો દ્વરા નવતર ાત્રિકલક્ષ પ્ર ોગ મહેસાણા ક્રમ સંવત ૨૦૮૨ના નવ ન વર્ન ઉમંગભર ઉજવ પછ ના વસોમાં મહેસાણા લ્લના ગોઝારિયા ખાતે ઉ યા માતાજી મં ર ટ્રસ્ટ અને સમસ્ પા દાર સમાજ આયો ત શતચં મહાયજ્ઞના પાવન અવસરે મુખ્મંત્રી ભૂપેન્દ્ર પે લ સહભાગ થયા હતા. તેમણે સૌને નવા વર્ન શુભેચ્છઓ પાઠવતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદ હંમેશા કહે છે કે ' કાસ કરવો છે, પરંતુ રાસત જાળવ રાખ ને' અને તેમનો આ મંત્ જ ક ત ભારતનો સાચો માર્ છે. ધર્ સાથેનું ન હશે તો જ આપણે ત મુકામ પર પહોંચ શકું . તેમણે ગોઝારિયા ગામન ેષતાને રદાવતા કહ્યુ કે આ ગામમાં પોતાના કામ ના ઘ્ન પૂરા કરવાન ક્મતા તો છે જ, પણ સાથે બ જાના કામ પણ પૂરા કરવાન તાકાત રહેલ છે. રામ મં રના નિર્મ પછ દેશમાં પ્રસરેલ નવ ઊર્જા ના સંદર્માં રાષ્ટ્ર માં ગુજરાતન ભૂ કા પર ભાર મૂક્ય હતો. તેમણે સ્પષ્ટ કર્યુ કે, વડાપ્રધાને આપેલું ક ત ભારતનું લક્ષ ક ત ગુજરાત થક જ શક્ બનશે. ક ત ગુજરાત માે ગામે-ગામ ક ત બને અને છેવાડાનો દરેક માણસ કાસના મુખ્ પ્રવાહમાં આવે તે માે ના સરકારના ફળદાય પ્રયાસોન મુખ્મંત્રીએ છણાવ કર હત . રાજ્ના આ ક કાસન ગ ને વધુ વેગ આપવા ગુજરાત સરકારે શરૂ કરેલ પહેલો ન ગતો આપતા મુખ્મંત્રીએ જણાવ્યુ હતું કે, સરકારે ઝોન-વાઇઝ વાઇબ્ર ્ટ કોન્ફરન્સન શરૂઆત કર છે, તેન પ્રથમ કોન્ફરન્સ તાજેતરમાં જ ઉત્તર ગુજરાતમાં યોજાઈ હત . આ પ્રસંગે રાજ્સભાના સાંસદ મયંક નાયકે ેકનોલોજી અને આ ટિ યલ ઇ જન્સના આ યુગમાં આવનાર પેઢ સનાતન ધર્ તરફ વળે તે માે શતચં મહાયજ્ઞનું આયોજન કરવા બદલ આયોજકોને અ નંદન પાઠવ્ય હતા. મુખ્મંત્રીએ આ પ્રસંગે ઉમિ યા માતાના દર્ન કર્યા હતા અને દાતાઓને સન્મા ત કર્યા હતા. (ગુજરાત ાઈમ્સ સંકલન) ગાંધીનગર કેન્ ય ગૃહ અને સહકારિતા મંત્રી અ ત શાહે ગુજરાત ધાનસભાના સદસ્ય માે નવ ત વાસ સંકુલનું ભાઈબ જના પવિત્ર પર્ ગાંધ નગરમાં લોકાર્ણ કર્યુ હતું. રાજ્ સરકારના માર્ મકાન ભાગ દ્વરા આ સદસ્ વાસ સંકુલ સેક્ટર 17માં કુલ 28,576 ચોરસ મ રમાં પામ્યું છે અને પ્ર આવાસ 238.45 ચોરસ મ રન મોકળાશ ભર જગ્યમાં 3 બેડરૂમ, ં ગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સ ્ટ રૂમન સુ ધા યુક્ છે. મુખ્મંત્રી ભુપેન્દ્ર પે લ, વિ ધાનસભાના અધ્યક શંકરભાઈ ચૌધર , નાયબ મુખ્મંત્રી હર્ સંઘવ તથા ધાનસભાના ઉપાધ્યક જેઠાભાઈ આ રન ઉપસ્થિતિમાં કેન્ ય ગૃહ મંત્રીએ આ સુવિ ધા સભર આવાસોનું લોકાર્ણ સંપન્ન કર્યુ હતું. રૂ યા ૩૨૫ કરોડના અંદા ત ખર્ નવ ત આ સદસ્ વાસ સંકુલમાં આધુનિ ક સમયન જરૂરિયાતને ધ્યનમાં રાખ ને ાળ ગાર્ન, 300 વ્ક્તઓન ક્મતા ધરાવતો મલ પર્ઝ હોલ, કો હોલ, સ્વિમિંગ પૂલ, જીમને યમ, કેન્ટી ન, ઇન્ડોર રમતનાં સાધનો તેમજ તબ બ સારવાર માે દવાખાનાનું અને ઝન સ્ટોર જેવ સુ ધાઓનું કરવામાં આવેલું છે. આ સાથે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્િંગ મળ રહે તે માે પણ દરેક યુ દ ઠ 2 અલોે ડ પાર્િંગ જેમાં 1 બેઝમે અને ૧ ગ્રાઉન્ડ ફ્લર પર આપવામાં આવ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદ એ 'કેચ ધ રેઈન' અને જળ સંચયના આપેલા ચારને અનુરૂપ ભૂગર્માં વરસાદ પા ના સંગ્રહ માે રેઈન વો ર હાર્ેસ્ટિગ જેવ સુ ધાઓ પણ પૂર પાડવામાં આવ છે. એ લું જ નહીં, આ નવ ત સદસ્ વાસ સંકૂલ પરિસરમાં કુલ 600 નવા વૃક્ષનું વાવેતર કર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદ ના પર્યાવરણ જાળવ ના સંકલ્ને સાકાર કરવા માે નક્ર કદમ ભરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ભ ન સંભ ત આવાસ જરૂરિયાતને ધ્યનમાં રાખ ને હાલના 12 બ્લકના 216 આવાસોમાં 10 બ્લકના 180 આવાસોમાં ફિક્ તથા લુઝ ફર્નચર સાથે અને બાક ના 2 બ્લકના 36 આવાસો ફક્ ફિક્ ફ ચર સાથે તૈયાર કરવામાં આવ્ય છે. વર્માન સમયને અનુરૂપ તથા ભ ન જરૂરિયાતોને ધ્યનમાં રાખ ને આ નવા સુ ધા સભર સદસ્ વાસ સંકુલનું લોકાર્ણ કરવામાં આવ્યુ છે. ધાનસભાના સદસ્યોને સુ ધાુ ક્ મોકળાશભર્ યા આવાસ મળશે ધર્ સાથેનું જ્ઞન હો તો ગમે તે મુકામ પર પહોંચી શકા : મુખ્યમંત્ર પાંચમીઆંતરરાષ્ટ્રયજૈનપરિષદ અમદાવાદ શ્રત રત્નકર (અમદાવાદ), જૈના (યુએસએ), વર્લ્ જૈન કન્ફેડરેશન (મુંબઈ) અને જૈન ફાઉન્ડેશન (બેગ્લર) સંસ્થઓદ્વરા પાંચમ આંતરરાષ્ટ્ર ય જૈન પરિષદન જાહેરાત કરતા ગર્ અનુભવે છે, જે જૈન ધર્ના વિદ્વતાપૂર્ સંશોધનને સમર્પત એક મુખ્ કાર્ક્રમ છે. અગાઉના ચાર આંતરરાષ્ટ્ર ય પરિષદોન સફળતાના આધારે, આ સંમેલન જૈન દર્ન, ઇતિ હાસ અને વ્વહારના બહુપક્ષીય પરિમાણો પર સખત શૈક્ષણિક સંવાદ અને સંશોધનને પ્રોત્સહન આપવાનું કામ કરશે. ‘યુગોથ ચાલ્ય આવતો જૈન ધર્: યોગદાન, સિ ધિઓ અને સમકાલ ન પડકારો’ એ વિ ય પર 2026ના પરિષદમાં વિ દ્વનોને જૈન વિ ચારના સમૃદ્ વારસા અને 21મ સદ માં તેન કાયમ સુસંગતતાન તપાસ કરવા માે એક મહત્પૂર્ પ્લેટફોર્ પૂરું પાડશે. અમે એવા યોગદાનને આમંત્ર આપ એ છ એ જે જૈન સિદ્ધાંતોના ઐતિ હાસિ ક વિ કાસ, તેમના ગહન દાર્નિ ક અને નૈતિ ક પ્રભાવો અને વૈશ્ ક મુદ્દઓ પર તેમના ઉપયોગન ચર્ચા વિ ચારણા કરે છે. અમે વિ દ્વનો, પ્રારંભિ ક કારકિર્દ સંશોધકો અને ડોક્ટરલ વિ દ્યાથીઓને વિ ધ વિ યો પર લેખો લખવા માે પ્રોત્સાહિત કર તેમના સ્વગત કર એ છ એ. જેમાં મુખ્ત્વ આ વિ યો પર શોધપત્ રજૂ કરવાના રહેશે. • દાર્નિ ક અને નૈતિ ક પરિમાણો: જૈન તત્મ માંસા, જ્ઞાનમ માંસા, નીતિશ ાસ્ત અને તર્શાસ્તનો ઊંડાણપૂર્કનો અભ્યસ. • ઐતિ હાસિ ક મારગો : જૈન સમુદાયો, પરંપરાઓ અને સંસ્થઓના ઐતિ હાસિ ક વિ કાસ પર નવું સંશોધન. કલા, સ્થપત્ અને પુરાતત્: ભૌતિ ક સંસ્કૃતિ અને વારસામાં જૈન યોગદાનનું વિ શ્લેષ. • જૈન સાહિ ત્: સંસ્કત, પ્રાકૃત, અપભ્રં અને પ્રાદેશિ ક ભાષાઓમાં પ્રામાણિ ક અને ઉત્તર-પ્રમાણિ ક જૈન ગ્રંથોન વિ વેચનાત્ક પર ક્ષઓ. • જૈન ધર્ અને આધુનિ કતા: પર્યાવરણ ય નીતિશ ાસ્ત, શાંતિ અને સંઘર્ નિ વારણ, બાયોએથિ ક્ અને આર્થક ન્યાય જેવા સમકાલ ન મુદ્દઓ પર જૈન દ્રષ્ટ કોણનું અન્વેષણ. • આંતરશાખાક ય પૂછપરછ : જૈન અભ્યસ અને સમાજશાસ્ત, માનવશાસ્ત, રાજક ય વિજ્ઞા ન અને તુલનાત્ક ધર્ સહિ ત અન્ય ક્ષેત્ વચ્ચના જોડાણો. આપરિષદજૈનધર્નાવિ દ્વનો,સંશોધકોઅનેઉત્સહઓ માે એક મહત્પૂર્ મંચ પ્રદાન કરશે. જેથ તેઓજૈન ધર્ના વિ ધ પાસાઓપર ચર્ચા કર શકે અને વિ ચારોનુંઆદાન- પ્રદાન કર શકે. (માહિતી સૌજન્ય: વૈશાલી શાહ) ફેસ્ટિવલ ઓફ એડવ ટાઈઝિંગ અને AACA મીડિયા એવોર્સ ૨૦૨૬નું આયોજન અમદાવાદ અમદાવાદ એડવર્ટઈઝિં ગ વેલફેર સર્લ એસોસિ એશનન સ્થપના વર્ ૧૯૯૧માં થઈ હત , તેઆજે ૩૫ વર્ના સર્ન, સહકાર અને સર્નાત્ક ઉત્તમતાન ઉજવણ કર રહ્યુ છે. આફેસ્ટિવલઓફ એડવર્ટઈઝિં ગ અને એએસ એ મ ડિયા એવોર્સ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ રહ્યુ છે – જે ગુજરાતના એડવર્ટઈઝિં ગ અને મ ડિયા ક્ષેતનો અત્યર સુધ નો સૌથ મો ો સર્નાત્ક સમારોહ બનશે. આ ઉત્વમાં ક્ એટ વ સ્પા્ – યુનિ વર્સ સ ્ટ ્ટસ માે ક્ એટ વ કોમ્પિટ ન, સાહિ ત્ અને સંચારનું કલા- સંગમ, લેજન્ડ ોક શો – રાષ્ટ્ર ય સ્રના એડવર્ટઈઝીંગ નિષ્ણા તો સાથેન ઇ ્ટરેક્ટિવ ચર્ચા, એએસ એ મ ડિયા એવોર્સ ૨૦૨૬ જેમાં પ્ ્ટ, રેડિયો, ેલિ ઝન - સિ નેમા, આઉ ોર અને ડિજિ લ મ ડિયામાં સર્નાત્ક ઉત્કૃષ્ટતાનો સન્માન સમારોહ અને નેશનલ કોફ ેબલ બુક – ગુજરાતન સર્નાત્ક સિ ધિઓનું ડોક્યમેન્ટે ન થશે. AACA મિ ડિયા એવોર્સમાં ભાગ લેવા માે રજીસ્ટ્રેન હવે ઓપન છે! એડવર્ટઈઝીંગ એજન્સ ઓ તેમન એન્ટ્ર ઓનલાઇન www.mediaawards.adcircle.in પર સબમિ કર શકે છે.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=