Gujarat Times
દેશ-વિદેશ નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) સમાચાર સાર પાકિસ્તન સાથેના સંં ધો ભારતના ભોગે નહીં: અમેરિકાના વિદેશમંત્રી મારકો રુ યો વોશિંગ્ટન: પાકિસ્તન સાથે અમેરિકાના સંબંધો મજબૂત થશે, પણ તે ભારત સાથેની મિત્રતાના ભોગે નહીં. અમેરિકાના વિદેશમંત્રી મારકો રુબિયોએ જણાવ્યુ છે કે, વોશિંગ્ટન અને પાકિસ્તન વચ્ચ વધતી જતી ા ભારત સાથે અમેરિકાની મજબૂત ભાગીદારી પર અસર કરશે નહીં. જો કે, રુબિયોએ સ્ષ્ટ કર્ુ કે, અમેરિકાનો ઉદ્દશ પાકિસ્તન સાથેના તેના સંબંધોને ફક્ આતંકવાદ વિરોધી સહયોગ પૂરતો મર્યાદિત રાખવાનો નથી, પરંતુ આર્થિક અને વ્યહાત્મ સ્તે પણ ભાગીદારીને વિસતૃત કરવા માે કામ કરવાનું છે. રુબિયોએ કહ્ય હતું કે, ભારત સાથેના અમારા સંબંધો ઊંડા, ઐતિહાસિક અને અત્યં મહત્તપૂર્ છે. પાકિસ્તન સાથેની અમારી ચર્ચાઓ ભારતની કિંમતે થઇ રહી નથી. અમેરિકા એક વ્યાહારિક વિદેશનીતિ અપનાવી રહ્ય છે, જે એકસાથે અનેક દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવે છે. ભારત એક ખૂબ જ પરિપક્ દેશ છે અને વિવિધ દેશો સાથે સંબંધોની જરૂરિયાતને સમજે છે. તેમણે જણાવ્યુ હતું કે, યુ.એસ. પાકિસ્તન સાથે એક નવું વ્યહાત્મ જોડાણ બનાવવા માગે છે. અમે પાકિસ્તન સાથે કામ કરવા તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે, પડકારો હશે, પરંતુ અમે મુદ્દઓ પર સાથે મળીને કામ કરવાની તકો શોધી રહ્ છીએ. રુબિયોએ એમ પણ કહ્ય હતું કે, યુ.એસ. અને પાકિસ્તન વચ્ચ આતંકવાદ વિરોધી સહયોગની લાંબા સમયથી ભાગીદારી છે અને વોશિંગ્ટન હવે તેના પર નિર્માણ કરવા માગે છે. રુબિયોએ કહ્ય છે કે, પાકિસ્તન સાથે અમેરિકાના સંબંધો ભારત સાથે ઊંડા, ઐતિહાસિક અને મહત્તપૂર્ સંબંધને નુકસાન નથી કરવાના. અમેરિકા પાકિસ્તન સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવાની તક જોઈ રહ્ય છે. રુબિયોએ પત્રકારોના સવાલનો જવાબ આપતાં કહ્ય હતું કે, ભારતે પાકિસ્તન સાથેના અમેરિકાના સંબંધો અંગે કોઈ ચિંતા વ્ક્ કરી નથી. જો કે, ઐતિહાસિક રૂપથી ભારત-પાકિસ્તન વચ્ચ તણાવ હોવાથી ચિંતા સ્વભાવિક છે. રુબિયો અનુસાર ઘણા દેશો સાથે સંબંધો રાખવાના હોય છે અને પરસ્પનાં હિત ધ્યને લેવાના હોય છે. ભારત આ મામલે ખૂબ જ પરિપક્ અને કુ નીતિક રૂપથી સમજદાર છે. ભારતના પણ અમુક એવા દેશ સાથે સંબંધ છે, જેના અમેરિકા સાથે સંબંધ નથી. ભારત-ચ ન વચ્ચ પાંચ વર્ પછ હવાઈ સેવાઓ ફર શરૂ ગ્વાગઝુઃ પાંચ વર્ પછી ભારત અને ચીન વચ્ચ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ રહી છે, જે માત્ર પરિવહનની સુવિધા જ નહીં પરંતુ બંને દેશોના સંબંધોમાં આવતી હૂંફનું પણ પ્રતીક છે. કોલકાતાથી ઇન્ડગોની પ્રથમ ફ્લઇ ગ્વાગઝુ માે ઉડાન ભરશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્ત ગુઓ જિયાકુને આ નિર્યને ‘લોકો વચ્ચ જોડાણ વધારનાર સકારાત્મ પગલું’ ગણાવ્યુ. તેમણે કહ્ય કે આ બંને દેશો વચ્ચની સમજણનું તાજું પરિણામ છે અને ચીન લાંબા ગાળાના સ્થયી સંબંધો માે તૈયાર છે. ચીની દૂતાવાસની પ્રવક્ત યુ જિંગે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે કોલકાતા-ગ્વાગઝુ આજથી અને દિલ્હ-શંઘાઈનો ફ્લઈ રૂ 9 નવેમ્બથી સપ્તહમાં ત્રણ વખત ચાલશે. 2020માં કોવિડ-19 અને લદ્દખ સીમા વિવાદને કારણે ઉડાનો બંધ થઈ હતી, જેના કારણે ચાર વર્ સુધી સંબંધો ઠંડા રહ્. પરંતુ સૈન્ અને કૂ નીતિક વા ાઘા ો પછી વિવાદિત વિસ્તાોમાંથી સૈનિકો હ ાવવાની સહમતિ બની. ગયા વરષે SCO સમ માં પ્રધાનમંત્રી મોદી અને પ્રધાન મંત્રી શી જિનપિંગની મુલાકાતે સંબંધોને નવી દિશા આપી, જેનું પરિણામ આજે ઉડાન પુનઃસ્થપના સ્રૂપે દેખાય છે. હાલ સપ્તહમાં ત્રણ ઉડાનો ચાલશે, જે માગ પ્રમાણે વધી શકે છે. વિદ્યાથીઓ, વેપારીઓ અને પરિવારોને મો ી રાહત મળશે, જેઓ પાંચ વર્થી સીધી કનેક્ટિવિ ીથી વંચિત હતા. ભારત-આસિયાન સંં ધોને વધુ મજૂ ત નાવવામાં આવશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીએ વર્ચ્અલ રીતે ASEAN સમ ને સંબોધિત કરીને ભારત-આસિયાન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્ય. આ વર્ની સમ ની થીમ ‘ઇન્ક્લુસિ ી અને સસ્ટેને ી’ પર કેન્દ્રિ છે, જે ભારતની વિદેશ નીતિ સાથે સંપૂર્ રીતે મેળ ખાય છે. મોદીએ આસિયાનને ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’નો મુખ્ આધાર ગણાવ્ય.વીડિયો કોન્ફન્સિગ દ્વાા સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્ય કે આસિયાન પરિવાર સાથે જોડાવાની તક મળી છે અને તેઓ ખુશ છે. તેમણે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહમને સફળ અધ્ક્ષતા માે વધામણી આપી અને ફિલિપાઇન્ને ભારતના કનટ્ર કોઓર્ડિને ની ભૂમિકા માે આભાર વ્ક્ કર્ય. નવા સભ્ તરીકે પૂર્ તિમોરનું સ્વગત કરતા તેમણે કહ્ય કે ભારત હંમેશા આસિયાનની નેતૃત્ અને ઇન્ડ-પેસિફિક વિઝનનું સમર્ન કરે છે. મોદીએ જણાવ્યુ કે ભારત અને આસિયાન વિશ્વની ચાર ભાગની વસ્તનું પ્રતિનિધિત્ કરે છે. અમે માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પણ ઊંડા ઐતિહાસિક સંબંધો, સમાન મૂલ્ય અને ગ્લબલ સાઉથના સહયાત્રી તરીકે પણ જોડાયેલા છીએ. વેપાર ઉપરાંત અમે સશક્ ભાગીદાર છીએ અને આસિયાન ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો મુખ્ સ્તભ છે. અમારી ભાગીદારી વૈશ્વિક સ્થિરા અને વિકાસનો મજબૂત આધાર બની રહી છે. અનિશચિતતાના આ સમયમાં પણ ભારત-આસિયાન ભાગીદારીમાં પ્રગતિ થઈ છે. 21મી સદી ભારત અને આસિયાનની સદી છે. વિકસિત ભારત 2047નો લક્ષ માનવજાતિ માે ઉજ્જવળ ભવિષ્ બનાવશે. ભારત આસિયાન સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે. ાંગલાદેશ હદ વટાવે છે! નકશામાં ભારતનાં રાજ્ય! ઢાકા: પાકિસ્તનના સેનાધ્ક્ષ ફિલ્માર્લ અસીમ મુનીરના નાયબ જનરલ સાહિર શમશાદ મિર્ઝા બાંગલાદેશના વચગાળાના વડા મોહમ્દ યુનુસને મળ્ય હતા તેમજ અનેક મુદ્દ વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમ્યન યુનુસે હદ ાવીને ભારતના આસામ તેમજ અન્ પૂર્વત્તરના રાજ્યને બાંગલાદેશનો ભાગ બતાવતો બાંગલાદેશનો નકશો મિર્ઝાને ભે આપ્ય હતો. બંને નેતા વચ્ચની વાતચીતમાં ભારત નિશાને હોવાનું પણ મનાય છે. પાકિસ્તનના ોચના જનરલ મિર્ઝાની ઢાકા સરકારના મોહમ્દ યુનુસ સાથે મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પાકિસ્તન અને બાંગલાદેશ વચ્ચ સહયોગ અને પરસ્પ સહાય વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્ય હતો. યુનુસે જનરલ મિર્ઝાને બાંગ્લદેશનો નકશો દર્શાવતો ફો ોગ્રફ રજૂ કર્ય હતો, જેમાં આસામ અને ભારતના ઉત્તર-પૂર્વય રાજ્યનો સમાવેશ થાય છે. આ મુલાકાત ઢાકાના જમુના સ્થિ સ ગેસ્ટ હાઉસ ખાતે થઈ હતી. બંને દેશો વચ્ચ આર્થિક, વેપાર અને સંરક્ષણ સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્ય અનુસાર, આ બેઠકમાં દ્વપક્ષીય વેપાર, રોકાણની તકો અને સંરક્ષણ સહયોગને વિસતૃત કરવા પર ધ્યન કેન્દ્રિ કરવામાં આવ્યુ હતું. બંને પક્ષો પણ સંમત થયા હતા કે પાકિસ્તન અને બાંગલાદેશ માે તેમની આર્થિક ભાગીદારીને નવા સ્તે વધારવાનો સમય આવી ગયો છે. મુખ્ સલાહકાર કાર્યાલય દ્વાા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, જનરલ મિર્ઝાએ જણાવ્યુ હતું કે, પાકિસ્તન અને બાંગલાદેશ એક સહિયારા ઐતિહાસિક અને સાંસ્કૃતિક બંધન ધરાવે છે. તેમણે જણાવ્યુ હતું કે, બંને દેશો વચ્ચ જોડાણ વધારવા માે પગલાં લેવામાં આવી રહ્ય છે. કરાચી અને ચિત્તાગોંગ વચ્ચ દ્વમાર્ગ શિપિંગ રૂ શરૂ કરવામાં આવ્ય છે અને ઢાકા અને કરાચી વચ્ચ હવાઈ સેવા ૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ભારત કોઈ પણ દ ાણમાં ટ્રડ ડ લ નહ કરેઃ વાણિજ્ મંત્રી પ યૂષ ગોયલ બર્લિન: ભારત અને અમેરિકા વચ્ચ લાંબા સમયથી ચાલી રહેલી ેરિફ વોર વચ્ચ વાણિજ્ અને ઉદ્યગ મંત્રી પીયૂષ ગોયલે એક મોું નિવેદન આપ્યુ છે. તેમણે જર્નીના બર્લિનમાં જણાવ્યુ કે, ભારત કોઈપણ ટ્રડ ડીલમાં ઉતાવળ કરતું નથી કે દબાણમાં આવતું નથી. તેમનું આ નિવેદન એવા સમયે મહત્પૂર્ બની જાય છે જ્યાે અમેરિકા ભારત પર રશિયા પાસેથી ક્રડ ઓઇલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્ય છે. આ ઉપરાંત પીયૂષ ગોયલે જણાવ્યુ હતું કે ભારત યુરોપિયન યુનિયન અને અમેરિકા સહિત ઘણા દેશો સાથે ટ્રડ ડીલ માે સક્રય રીતે વા ાઘા ો કરી રહ્ય છે. અમેરિકા સાથે પણ વા ાઘા ો ચાલી રહી છે. પરંતુ અમે કોઈપણ સોદામાં ઉતાવળ નથી કરતા અથવા સમય મર્યાદા કે દબાણ સામે ઝૂકતા નથી. તેમણે એ પણ સ્ષ્ટ કર્ુ કે કોઈપણ ટ્રડ ડીલને લાંબા ગાળાની દ્રષ્ટિકોણથી જોવી જોઈએ.તેમણે વધુમાં ઉમેર્ુ કે, ભારત ક્યાેય ભાવનાત્મ રીતે કે જલ્બાજીમાં કોઈ નિર્ય લેતું નથી. તેમણે એમ પણ ઉમેર્ુ કે ભારત ઊંચા ેરિફનો સામનો કરવા માે નવા બજારો શોધી રહ્ય છે. (ગુજરાત ાઈમ્ સંકલન) કુઆલાલુમ્પર: અમેરિકન પ્રમુખ ડોનાલ્ ટ્મ્ના ે રિફના જવાબમાં ચીને રેર અર્ની નિકાસ પર નિયંત્રણો મુકી અમેરિકાનું નાક દબાવ્યુ છે ત્યાે પ્રમુખ ટ્મ્પ રેર અર્ માે ચીનના વિકલ્પ તરફ નજર દોડાવતા ઓસટ્રેલયા પછી હવે દક્ષિણ એશિયાના ચાર દેશો સાથે રેસિપ્રોકલ વેપાર કરાર કર્યા છે. આ સાથે ટ્મ્પ કંબોડિયા અને થાઈલેન્ વચ્ચ શાંતિ કરાર કરાવવામાં પણ મહત્ની ભૂમિકા ભજવી હતી. બીજીબાજુ બુસાનમાં ટ્મ્ અને જિનપિંગની મુલાકાત પહેલા અમેરિકા અને ચીન વચ્ચ વેપાર તણાવ હળવો થવાના સંકેત મળ્ય છે. સેમીકન્ક્ટર ચીપ્, ઈલેક્ટ્ર વ્હિલ્, ઈલેકટ્રોનક્ વસ્તઓથી લઈને મિલિટ્ર ઈક્વપમેન્ટ્ માે અત્યં જરૂરી એવા રેર અર્ અને ક્રિટિકલ મિનરલ્ની નિકાસ પર ચીને નિયંત્રણો મૂક્ય હોવાથી અમેરિકા હવે તેના પુરવઠા માે અન્ દેશો તરફ વળ્યુ છે. ટ્મ્પ આ મહિને રેર અર્ અને ક્રિટિકલ મિનરલ્ માે ઓસટ્રેલયા સાથે કરાર કર્યા હતા. હવે પ્રમુખ ટ્મ્પ કુઆલાલુમ્પુમાં દક્ષિણ એશિયાના ચાર દેશો મલેશિયા, થાઈલેન્, કંબોડિયા અને વિયેતનામ સાથે ક્રિટિકલ મિનરલ્ માે વેપાર કરાર કર્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ ટ્મ્પ દક્ષિણ-પૂર્ એશિયન દેશોના સંગઠન આસિયાનની શિખર મંત્રણા પહેલાં મલેશિયા અને કંબોડિયાના પ્રમુખો સાથે રેસિપ્રોકલ કરાર પર હસ્તક્ષર કર્યા હતા. ટ્મ્પ આ જ પ્રકારના વેપાર કરાર થાઈલેન્ અને વિયેતનામ સાથે પણ કર્યા છે. અમેરિકા મલેશિયા, કંબોડિયા અને થાઈલેન્ પર ેરિફ ૧૯ ાથી વધુ વધારશે નહીં જ્યાે આ દેશોની કે લાક ગૂડ્ની અમેરિકામાં આયાત પરના ેરિફ શૂન્ કરશે. એ જ રીતે અમેરિકા વિયેતનામ પર ૨૦ ાના ે રિફ મર્યાદિત રાખવા સંમત થયું છે. ટ્મ્પ રેર અર્ અને ક્રિટિકલ મિનરલ્ના ક્ષેત્રમાં ચીનના પ્રભુત્ને નાથવા તથા અમેરિકાને ક્રિટિકલ મિનરલ્નો પુરવઠો મળી રહે તે માે થાઈલેન્ અને મલેશિયા સાથે અલગથી બે કરાર કર્યા હતા. આ કરારના ભાગરૂપે મલેશિય રેર અર્ અથવા ક્રિટિકલ મિનરલ્ની અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ અથવા નિયંત્રણો નહીં મૂકે. આ સાથે દક્ષિણ પૂર્ એશિયામાં વર્ષથી ચાલી રહેલા તણાવને ખતમ કરતા કંબોડિયા અને થાઈલેન્ડ રવિવારે ઐતિહાસિક શાંતિ સમજૂતી કરાર કર્યા હતા. આ સમયે પ્રમુખ ટ્મ્ અને મલેશઇયાના વડાપ્રધાન તથા આસિયાનના અધ્ક્ષ અનવર ઈબ્રાહમ પણ હાજર હતા. આ શાંતિ સમજૂતીમાં બંને નેતાઓએ મહત્ની ભૂમિકા ભજવી હતી. પહેલાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ ટ્મ્ બીજા કાર્કાળમાં દક્ષિણ એશિયાના તેમના પહેલા સૌથી લાંબા પ્રવાસના ભાગરૂપે મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુ પહોંચ્ય હતા. આસિયાન શિખર મંત્રણા માે કુઆલાલુમ્પુ પહોંચેલા ટ્મ્પ તેમના પાંચ દિવસના પ્રવાસની શરૂઆત એરપો પર ડાન્ સાથે કરી હતી. કુઆલાલુમ્પુ એરપો પર ટ્મ્નું રેડકાર્ેટ સ્વગત થયું હતું, જ્યા તેમણે સ્થાનિ કલાકારો સાથે ડાન્ના મૂવ્ બતાવ્ય હતા. દક્ષિણ-પૂર્ એશિયન રાષટ્રના સંગઠન આસિયાને ૧૯૯૦ના દાયકા પછી પહેલી વખત વિસ્તણ કરતા પૂર્વય તિમોરનો સભ્ દેશ તરીકે સંગઠનમાં સમાવેશ કર્ય છે. પૂર્ તિમોરના વડાપ્રધાન સનાના ગુસ્મઓએ આ ઘ નાને પોતાના નાના દેશ માે સપનું સાકાર થયા સમાન ગણાવ્યુ હતું. આસિયાનના વાર્ષિક શિખર સંમેલનમાં મંચ પર ૧૦ દેશોના ઝંડા સાથે પૂર્ તિમોરના ઝંડાનો પણ સમાવેશ કરાયો છે. પૂર્ તિમોરની વસતી માત્ર ૧૪ લાખની છે અને તેનું જીડીપી માત્ર બે અબજ ડોલર છે. આ સંગઠનમાં સભ્પદ સાથે પૂર્ તિમોર ૩૮૦૦ અબજ ડોલરવાળા આસિયાન અર્તંત્રના બજાર સુધી પહોંચ મેળવી શકશે. તેને આસિયાનના મુક્ વેપાર સમજૂતી, રોકાણની તકો અને વ્યપક પ્રાદેશિક બજારનો લાભ મળશે. (ગુજરાત ાઈમ્ સંકલન) અમેરિકાના પ્રમુખ ડોનાલ્ ટ્રમ્પ ાંચ દિવસના એશિયાના પ્રવાસે 9
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=