Gujarat Times
નેશનલ 10 નવેમ્બર 7, 2025 (November 1 - November 7, 2025) નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ોગી આદિત્યનાથે દિલ્હ પ્રવાસે ગ ાં છે. આ પ્રવાસ દર ાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે સ જન્ય મુલાકાત કરી હતી. તેઓએ રાષ્ટ્રપતિ ભવન પહોંચી તેમની સાથે રાજ્યના વિવિધ વિકાસ મુદ્દઓ પર ચર્ચા કરી અને તેમના કિંમતી સમ માટે આભાર પણ વ્યક્ કર્યો છે. રાષ્ટ્રપતિ કાર્યલ અને ુપી સીએમઓએ આ મુલાકાતની તસવીરો સો લ મીડિ ા પર રજૂ કરી છે. આ મુલાકાતને રાજકી અને પ્રશાસકી દ્ષ્ટિએ મહત્પૂર્ ગણાઈ રહી છે. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દર ાન મુખ્યમંત્ર ોગીએ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્નો અહેવાલ આપ્યો અને આગામી ોજનાઓ વિષે માર્દર્ન માગ્યું હતું. મુખ્ય પ્રધાન ોગીએ જણાવ્યું કે, વડાપ્રધાનનું નેતૃત્ સમગ્ર દેશ માટે પ્રેરણાનું સ્ત્રો છે અને તેમની હાજરીમાંથી મળતી ઊર્જા ઉત્તર પ્રદેશની પ્રગતિને નવી દિશા આપે છે. તેમણે વડાપ્રધાનનો કિંમતી સમ આપવા બદલ આભાર વ્યક્ કર્યો છે.આ લખાણ સાથે સીએમ ોગીએ એક્ પર પોસ્ટ પણ રજૂ કરી છે. વડાપ્રધાન મોદીની મુલાકાત કર્યાં બાદ મુખ્યમંત્ર ોગીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે પણ ભેટ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સાથે ચર્ચા દરમ ાન બંનેએ કેન્દ અને રાજ્ય વચ્ચના સહકારના પ્ર ાસોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ોગી આદિત્યનાથે ઉપ રાષ્ટ્રપતિનો રાજકી સહકાર અને માર્દર્ન માટે આભાર માન્યો હતો. ઉપ રાષ્ટ્રપતિએ પણ ઉત્તર પ્રદેશના વિકાસ માટે પોતાના સૂચનો આપ્યા અને રાજ્યની પ્રગતિની પ્રશંસા કરી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હ મુલાકાત પહેલાં ોગી આદિત્યનાથે ગ મબુદ્ધ નગર જિલ્લના જવેરમાં બનતા નોઇડા આંતરરાષ્ હવાઈમથકના નિર્માણસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.તેમણે પ્રોજેક્ની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લીધી અને કા ઝડપથી પૂર્ થા તે માટે સૂચનાઓ આપી હતી. આ દર ાન એરપોર્ના સીઈઓ કરિસ્ટોફ શ્નલમેન અને સીઓઓ કિરણ જૈન પણ સાથે રહ્ય અને આ પ્રોજેક્ અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ોગ આદિત્યનાથે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કર જૂના કાર્કરોને ભૂલો નહીં, એ તો અસલી તાકાત છેઃ કેન્દ્રીમંત્ર નીતિન ગડકરી નવી દિલ્હ: ભાજપમાં અન્ય પક્ષોમાંથી આવનારા નેતાઓની વધતી સંખ્યા વચ્ચ કેનદ્રીયમંત્ર અને ભાજપના વ ્ઠ નેતા નિતિન ગડકરીએ પોતાના પક્ષને આકરો સંદેશ આપી દીધો હતો. ગડકરીએ કહ્ય હતું કે, 'ઘર કી મુરગી દાલ બરાબર, બાહર સે આ ા સાવજી ચિકન' સાવજી લોકો બહારનાં ચિકન મસાલા સારા બનાવે છે. એટલે જ બહારનું વધારે પસંદ આવે છે. પક્ષનાં નેતૃત્ને સીધો સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જૂના કા કરોને ભૂલો નહીં. એ જ તો અસલી તાકાત છે. જૂની તાકાતની અવગણના કરશો, તો જેટલી ગતિ સાથે ઉપર જઇ રહ્ છો, તેટલી જ ગતિએ નીચે પડી પણ શકો છો, તેવી સ્પષ્ટ સલાહ કદાવર નેતાએ આપી હતી. આ ચેતવણી ભાજપનાં નેતૃત્ માટે એક મોટા સંકેત રૂપે જોવાઇ રહી છે, પક્ષમાં જૂના, વાન અને મહેનતુ કા કરોની ઉપેક્ષા ન થવી જોઇએ, તેવું ગડકરીએ કહ્ય હતું. નવા આવતા નેતાઓને લઇને ઉત્સા તો ીક છે, પરંતુ જૂના કા કરોની મહેનત ની અવગણના કરવી ખતરનાક સાબિત થઇ શકે છે, તેવી ચેતવણી કેસ ા પક્ષના કદાવર નેતાએ ભાજપને આપી હતી. 'અબ કી બાર મોદી સરકાર'નો નારો આપનાર એડ ગુરુ પીયૂષ પાંડેયનું નિધન નવી દિલ્હ: દેશના પ્રખ્યાત એડ ગુરુ પી ષ પાંડે નું નિધન થું છે. તેઓએ વિજ્ઞપનની દુ ામાં નવા રંગ ભ હતા અને ઘણા કેમ્પઈન ખૂબ જ ચર્ચિત રહ્ હતા અને ઘરે ઘરે બ્રન્સની ઓળખ બન્યા હતા. પી ષ પાંડે એ એ ન પેઈન્સનું સ્લોગન 'હર ખુશી મે રંગ લાે ', કેડબરી માટે 'કુછ ખાસ હે' લખ્યું હતું. લાંબા સમ સુધી ભારતની વિવિધતામાં એકતા બતાવતું ગીત 'િમલે સુર મેરા તુમ્હરા' પણ તેમણે જ લખ્યું હતું. પ્રધાનમંત્ર નરેન્દ મોદીના નેતૃત્ની સરકારના પ્રચાર માટેનો નારો અબ કી બાર મોદી સરકાર પી ષ પાંડેએ આપ્યો હતો. ષ પાંડે ભારતની વિજ્ઞપન ઈન્સ્ટ્રીઝમાં મોટા બદલાવ માટે જાણીતા હતા. તેઓએ પ્રસિદ્ધ એડ કંપની ઓગિલ્વ ઈન્ડિયા સાથે ચાર દશક કામ કર્યુ હતું. આ કંપની જાહેરખબરમાં દુ ાની પ બની રહી હતી અને તેમાં પી ષ પાંડે ની ભૂમિકા ખુબ જ મહત્તની માનવામાં આવે છે. તેમના નિધનથી વિજ્ઞપનની દુ ાનો એક ુગ સમાપ્ થ ો છે. પી ષ પાંડે ને ભારતી સમાજની ભાષા, પરંપરાની ઊંડી સમજ હતી. (ગુજરાત ટાઈમ્ સંકલન) નવી દિલ્હીઃ પ્રધાનમંત્ર નરેન્દ મોદીએ ઓલ ઈન્ડિયા રેડિ ો પર 'મન કી બાત' કાર્યક્રમના 127માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષ ો પર પોતાના વિચારો વ્યક્ કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થે લા જંગી વધારા અને સ્વચ્છાની પહેલની પ્રશંસા કરી હતી. 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ મોદીએ કહ્ય કે, 'આ વરષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે અને ઉત્વની ભાવના પહેલા કરતાં વધુ ઉત્સા સાથે જોવા મળી રહી છે. લોકો GST બચત મહોત્વને લઈને ખૂબ જ ઉત્સાહિ છે. તહેવારો દરમ ાન બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થ ો છે.' ખાદ્ય તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો કરવાના પોતાના આગ્રહનો પણ ઉલ્લખ કર્યો, જેના પર લોકોએ ખૂબ જ સકારાત્ક પ્રતિસાદ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ સ્વચ્છા માટેના એક અનોખા પગલા બદલ છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પરેશનની પ્રશંસા કરી. તેમણે કહ્ય, 'છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્જ કાફે ચલાવવામાં આવી રહ્ છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટકના કચરાના બદલામાં તમને સંપૂર્ ભોજન મળે છે. આ પહેલ હે ળ, જો કોઈ વ્યક્ત એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટક લાવે છે, તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે, અને જો તે અડધો કિલોગ્રામ પ્લાસ્ટક લાવે છે, તો તેને નાસ્તો મળે છે.' સુરક્ષા દળોમાં સ્વદેશી શ્વનોના મહત્તને બિરદાવતા પ્રધાનમંત્ર મોદીએ કહ્ય કે, 'ગ ા વરષે લખનઉમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યટી મીટમાં ા નામના શ્વને બધાનું ધ્યાન ખેચ્યું. તે BSF દ્વરા તાલીમ પામેલો મુધોલ હાઉન્ શ્વન છે, જેણે ઘણી વિદેશી જાતિઓને હરાવીને પ્રથમ ઈનામ જીત્યું.' આ ઉપરાંત તેમણે છત્તીસગઢમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે 8 કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢનાર એક સ્વદેશી CRPF શ્વનની પણ પ્રશંસા કરી. પર્યવરણ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ મોદી મેન્ગ્રવ્ના મહત્ત પર પ્રકાશ પાડ્ય. 'જેમ પર્તો અને મેદાનોમાં જંગલો જમીનને એકસાથે રાખે છે, તેવી જ રીતે દ ાકિનારા પર મેન્ગ્રવ્ એટલા જ મહત્તપૂર્ છે. મેન્ગ્રવ્ ખારા પાણીમાં ઉગે છે અને સુનામી કે ચક્વાત જેવી કુદરતી આફતો દર ાન દ ાકિનારાનું રક્ષણ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થા છે.' GSTમાં ઘટાડાના કારણે સ્વેશ વસ્તઓનું વેચાણ વધ ંઃ પ્રધાનમંત્રી મો નવી દિલ્હ: કેન્દ સરકારે આ મા પગાર પંચની રચના કરી દીધી છે. આ મું પગાર પંચ લાગુ થ ા પછી દેશના 50 લાખ કેનદ્રીય કર્ચારીઓ અને 69 લાખ પેન્નરોને લાભ મળશે. આ મા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ના પૂર્ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. આ અંગે આ મું પગાર પંચ 18 મહિનામાં ભલામણ રિપોર્ રજૂ કરશે. કેન્દ સરકાર દ્વરા આ મા પગાર પંચની જાહેરાત કર્યના દસ મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે. જો કે, આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. નેશનલ કાઉન્સલ જોઈન્ કન્લ્ટેટવ મશીનરીના પ્રતિનિધિ શિવ ગોપાલ મિશ્રએ જણાવ્યું કે, આ મું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી જ ગણાશે. જો તેમાં વિલંબ થશે તો કર્ચારીઓનું એ ર 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે. હાલમાં જ સેનટ્રલ સેક્રટરેટ સર્વિસ ફોરમે વડાપ્રધાન નરેન્દ મોદીને પત્ લખી આ મા પગાર પંચ મામલે ઝડપથી કામગીરી કરવા દબાણ કર્યુ હતું. કર્ચારી ુ ને નોંધ્યું હતું કે, સાતમા પગાર પંચની રચના તેના અમલના બે વર્ પહેલાંથી જ શરુ થઈ ગઈ હતી. તેના અમલ પહેલા તેમાં વ્યાપક રિસર્ અને ભલામણો લેવા પ પ્ સમ લેવામાં આવ્યો હતો. પરંતુ આ મું પગાર પંચ જાન્યુઆરી, 2025થી લાગુ થઈ રહ્ય હોવા છતાં કેન્દ સરકાર તરફથી તે સંદર્ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. પગાર પંચની રચના અને અમલીકરણના ઇતિહાસને ધ્યાનમાં લઈએ તો આ મા પગાર પંચની સંપૂર્ રચના અને અમલમાં બે વર્નો સમ લાગી શકે છે. જો નવેમ્ર, 2025માં આ મા પગાર પંચની નોટિફિકેશન જાહેર કરવામાં આવે તો 2027ના અંત સુધી તેની સંપૂર્ કામગીરી પૂર્ થશે, અને તેનો અમલ જાન્યુઆરી, 2028થી થશે. જો કે, સરકારી સૂત્ર અનુસાર, અમલમાં ભલે વિલંબ થા , પણ સરકારી કર્ચારીઓને તમામ લાભ 1 જાન્યુઆરી, 2026થી મળશે. (ગુજરાત ટાઈમ્ સંકલન0 આઠમા પગાર પંચન રચનાને કેન્દ્રી કેબિનેટન મંજૂર 50 લાખ કેન્દ્રી કરમી અને 69 લાખ પેન્શનરોને ફા ો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી અંબાલા: દેશના રાષ્ટ્રપતિ દ્રપદી મૂર્મુએ અંબાલા એરફોર્ સ્ટેશનમાંથી ફ્રન્ નિર્મિત ફાઈટર જેટ રાફેલમાં ઉડાન ભરી છે. તેમણે એરફોર્ દ્વરા આ ોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. વાુ સેનાના જવાનોએ તેમને ગાર્ ઓફ ઓનર આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે વાુ સેનાના પ્રમુખ એપી સિંહ પોતે પા લટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી રહ્ છે. જિલ્લ વહીવટીતંત્ દ્વરા આ કાર્યક્રમનું આ ોજન અને પ્રોટોકલ હે ળ સંબંધિત વિભાગોના અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર અજ સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દિલ્હથી હવાઈ માર્ અંબાલા કેન્ટનમેન્ સ્થિત એરફોર્ સ્ટેશન પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોસર એરફોર્ સ્ટેશનની આસપાસ ડ્રન ઉડાવવા પર પ્રતિબંધ છે. એરફોર્ સ્ટેશનની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ અધિકૃત કર્ચારીઓને જ અંદર જવાની મંજૂરી છે. રાષ્ટ્રપતિ દ્રપદી મૂર્મુએ અગાઉ પણ ફાઈટર જેટ્સમાં ઉડાન ભરી નિરિક્ષણ કર્યુ હતું. 8 એપ્રિલ, 2023ના રોજ મૂર્મુ આસામમાં તેજપુર એરફોર્ સ્ટેશન ખાતે સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રફ્માં ઉડાન ભરનારા ત્રીજ અને મહિલામાં બીજા રાષ્ટ્રપતિ હતાં. પૂર્ રાષ્ટ્રપતિ એપીજે અબ્દલ કલામ અને પ્રતિભા પાટિલે પણ સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર એરક્રફ્માં ઉડાન ભરી હતી. ભારતે ફ્રન્ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતાં. (ગુજરાત ટાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=