Gujarat Times
નેશનલ 10 જાન્યુઆરી 2, 2026 (December 27 - January 2, 2026) નવિ દીલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચના આર્થિક સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક આવ્ય છે. બંને દેશો વચ્ચ ફ્ર ટ્રેડ એગ્રમેન્ટ એ લે કે મુક્ વ્યપાર સમજતી પરની વાતચીત સફળતાપ ક પર્ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના વ ાપ્રધાન કરિસ્ટોફર લક્ને આ અંગે સત્તવાર જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, 'આ સમજતી બાદ ન્યૂઝીલેન્ડ તેના 100 કા ેરિફ લાઇન પર ેક્ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારોમાં શન્ ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.' પ્રધાનમંત્ર લક્ને વ ાપ્રધાન મોદી સાથે વાતચીત કર્યા બાદ સોશિયલ મી ા પર ખુશી વ્ક્ કરતા જણાવ્યુ કે, 'આ સમજતી ભારતની ઝ પથી વિકસતી અર્વ્વસ્થનો લાભ કીવી વ્વસાયોને અપાવશે અને તેનાથી 1.4 અબજ ભારતીય ગ્રહકો સુધી તેમની પહોંચ વધશે. અંદાજ છે કે આગામી બે દાયકામાં ન્યૂઝીલેન્ડની ભારત ખાતેની નિકાસ વાર્ષિક 1.1 બિલિયન ોલરથી વધીને 1.3 બિલિયન ોલર થઈ શકે છે. આ મહત્તપર્ સમજતીની સત્તવાર શરૂઆત 16 માર્, 2025ના રોજ કેનદ્રી વાણિજ્ મંત્ર પી ગોયલ અને ન્યૂઝીલેન્ડના વ્યપાર મંત્ર ો મેક્લ વચ્ચની બેઠકથી થઈ હતી. માત્ પાંચ રાઉન્ડની ઔપચારિક ચર્ચા અને અનેક વર્ચ્અલ બેઠકો બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્ય છે. આ સમજતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યૂઝીલેન્ડ માે 70 કા લાઇન પર ેરિફમાં છૂ છા ની ઓફર કરી છે. હાલમાં ભારતનો ન્યૂઝીલેન્ડમાં સરેરાશ આયાત ે ક્ 2.3 કા છે, જ્યરે ભારતનો ેક્ 17.8 કા જે લો ઊંચો છે, જે હવે આ સંધિ બાદ ઘ શે. નાણાકીય વર્ 2024-25માં બંને દેશો વચ્ચ 1.3 બિલિયન ોલરનો વેપાર થયો હતો, જેમાં ભારતે 711.1 મિલિયન ોલરની નિકાસ કરી હતી. વ્યપારિક દ્ષ્ટિએ જોઈએ તો, ભારત મુખ્ત્વ ન્યૂઝીલેન્ડને એવિએશન ટર્બઇન ફ્યઅલ (ATF), ે ક્સટાઈલ્, ફાર્માસ્યુટિકલ્ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને એ ીએફ અને કાપ ઉદ્યગનો ફાળો આ નિકાસમાં મો ો રહ્ય છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડથી ભારતમાં મો ાભાગે કાચો માલ અને કૃષિ ઉત્પદનોની આયાત થાય છે, જેમાં લાક ાની વસ્તઓ, લાક ાનો માવો(પલ્), સ્ટીલ સ્ક્પ અને એલ્યુમિનિમ સ્ક્પ મુખ્ છે. આ મુક્ વ્યપાર સમજતી માત્ આર્થિક લાભ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેતમાં ભારતની વ્યૂહાત્ક સ્થિતને પણ મજબત બનાવશે. આ સમજતી બંને દેશોની મજબત મિત્તાનું પ્રતીક છે અને તેનાથી આગામી વરષોમાં દવિપક્ષી વેપારને નવી ઊંચાઈ મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચ ઐતિહાસિક ટેરિફ મુક્ વેપાર સમજતી મુંબઈ બોરીવલીમાં યોજાયેલા ઋષભાયન 2.0 સેમિનારમાં હજારોની જંગી જનમેદની સમક્ સેક ો સાધુ-સાધ્વજી મહારાજાઓની ઉપસ્થિતમાં ૠષભાયન પ્રેરક જૈનાચાર્ શ્રમદ વિજય યશોવર્સુરીશ્વરજી મહારાજા, વિદ્વન આચાર્ભાગ્યશસરીજી મહારાજે જણાવ્યુ હતું કે, જગતમાં જીવોની તમામ વિકાસની સ્કલના સૌ પ્રથમ દર્ક અને પ્રવર્ક પરમાત્મ આદિનાથ હતા. એ લે કલાઓનું અનુસંધાન પ્રભુ જોે છે એ લે જ કળા સૌને પ્રભુ જોે જો ી શકે છે. જૈન ધર્ના વર્માન અવસર્પિણી કાળચક્ના ચોવીસ તીરથંકરોમાં આદ્ તીરથંકર. જૈન પૌરાણિક માન્તા અનુસાર ઋષભદેવ માનવસંસ્કૃતના આદિ નિર્માતા હતા. તેમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્વસ્થ, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થપના કરી હતી. અંતિમ કુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપી ઋષભદેવને રાજા બનાવ્ય હતા. આમ સૌપ્રથમ કુલકર- વ્વસ્થમાં પરિવર્ન થયું અને ઋષભદેવ પ્રથમ રાજા બન્ય. ઋષભદેવે અનેક વરષો સુધી રાજ્ કર્યુ અને મનુષ્યને જીવનોપયોગી પ્રવૃત્તઓનું શિક્ષ આપ્યુ. ઉત્રાવસ્થમાં પછીથી થયેલ ચક્વરતી સમ્રાટ પુત્ ભરતને રાજશાસન સોંપી સ્વમેવ પ્રવ્રજ્ય ગ્હણ કરી, પ્રથમ પ્રવ્રજિત બન્ય. વૈદિક ધર્-સાહિત્માં પણ ભગવાન ઋષભદેવનું નામ છેક ઋગ્વદમાં પ્રાપ્ થાય છે. શ્રમદ્ ભાગવતમાં તો તેમને વિષણુના અવતાર તરીકે માનવામાં આવ્ય છે. ભાગવતના પંચમ સ્કંધના પ્રથમ છ અધ્યાોમાં ઋષભદેવનું વિસતૃત ચરિત્ વર્વાયું છે, જેમાં ઋષભદેવનો વંશ, માતા-પિતાનાં નામ, તપશ્ચર્યા આદિનું વર્ન મળે છે જે સર્થા જૈન પરંપરાને મળતું આવે છે. શિવ મહાપુરાણમાં ઋષભદેવને શિવના અઠ્ઠવીસ યોગાવતારોમાં આઠમા અવતાર ગણવામાં આવ્ય છે. શિવ સાથેનું ઋષભનું સામ્ પણ આશ્ચર્જનક છે. આમ શ્મણ અને બ્રહ્મણ બન્ન પરંપરાઓમાં ભગવાન ઋષભદેવ આદિપુરુષ તરીકે બહુમાન્ છે. ગુજરાત સરકારે આ ‘ૠષભાયન-૩'નું આયોજન અમદાવાદ કરવા આમંત્ર આપ્યુ, તો મહારાષ્ટ સરકારે જમીન ભે ની જાહેરાત કરીને મુંબઈમાં ઋષભનું ૠષભાયન ઉભું કરવા જણાવ્યુ હતું. ગુજરાતના નાયબ મુખ્પ્રધાન હર્ સંઘવીએ ‘ૠષભાયન-૩’ માે આમંત્રને બરો ા લાભાન્વત બને એવી ઉદઘોષણા કરી અને કેનદ્રી મંત્ર પિયુષ ગોયલજીએ નાલંદા યુનિવર ી આદિ અનેક યુનિવર ી સાથે એમ.ઓ.યુ. કરી પ્રસંગ ને દીપાવ્ય હતો. રાજ્ શિક્ષ મંત્ર શ્ર ચંદ્કાંત પા ીલે રાજા ઋષભે આપેલી કલા શિક્ષને સમજાવીને એ સમાજ માે કાયમી સ્ર પર નિર્માણ કરે, એમ જણાવ્ય હતું. આ્ ગેલેરીને જૈન પાઠશાળાના વિદ્યાર્ઓના પ્રોજેક્ટ અનેરું આકર્ણ પેદા કર્યુ હતું. ટ્સ્ટીઓને સેક ો સાધુ-સાધ્વજી-આચાર્ ભગવંતોના હાથે એકસાથે રાજા ઋષભના ઉલ્લખવાળી ૧૪૦૦થી વધુ ગ્રંોનો એક સાથે લોકાર્ણ કરાયું હતું. આખા મં પને જ્ઞનમય બનાવી દીધો હતો. શૈક્ષણક, સંસ્કૃતના આ અનોખા કાર્ક્મમાંયુવાન ભાઈ-બહેનો વિશેષથી જો ાઈ રહ્ય હતા, જે જબરજસ્ આનંદ ને ભાવિના ઊંચા એંધાણનો ચિન્ બની રહ્ય હતા. (માહિતી સૌજન્: વૈશાલી શાહ) આદ્ય સંસ્કૃતિના પ્રણેતા રાજા ઋષભદેવ ગુવાહાટી વ ાપ્રધાન નરેન્દ મોદીએ ગુવાહા ીમાં ‘પરીક્ષ પે ચર્ચા’ કાર્ક્મ અંતર્ત આસામના ૨૫ તેજસ્વ વિદ્યાર્ઓ સાથે વાતચીત કરી હતી. વ ાપ્રધાને બ્હ્મપુત્ નદી પર ક્રૂઝ પર વિદ્યાર્ઓ સાથે મુલાકાત કરી હતી. જે બો ની પરીક્ષઓ પહેલા વ ા પ્રધાનનું વિદ્યાર્ઓ સાથે વાતચીત કરવા માે નું એક અનોખું સ્ળ હતું. પ્રાપ્ માહિતી પ્રમાણે વ ાપ્રધાન જહાજના ઉપરના ેક પર વિદ્યાર્ઓ સાથે વાર્તાલાપ અને આગામી પરીક્ષઓ પહેલા તણાવનો સામનો કરવા વિશે વાતચીત કરતા જોવા મળ્ય હતા. મુખ્ પીપીસી કાર્ક્મ જાન્યઆરી ૨૦૨૬માં યોજાવાનો છે. પરંતુ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન નોંધણી પ્રકરિયા ચાલી રહી છે. ઉમેદવારો ૧૧ જાન્યઆરી, ૨૦૨૬ સુધી નોંધણી કરાવી શકે છે. અત્યર સુધીમાં ૧,૫૪,૩૩,૨૮૫ લોકોએ કાર્ક્મ માે અરજી કરી છે. જેમાં ૧,૪૩,૪૦,૯૧૬ વિદ્યાર્ઓ, ૯,૪૧,૫૧૫ શિક્કો અને ૧,૫૦,૮૫૪ વાલીઓ છે. અત્ર ઉલ્લખનીય છે કે દર વરષે બો ની પરીક્ષઓ પહેલાં વિદ્યાર્ઓને તણાવ અને ચિંતાનો સામનો કરવામાં મદદ કરવા માે પરીક્ષ પે ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્ક્મ દરમિયાન વ ા પ્રધાન મોદી વિદ્યાર્ઓને પરીક્ષઓ અને જીવનમાં આગળ વધવા અંગે માર્દર્ન આપે છે તેમ જ તેમના માનસિક સ્વસ્થ્ને વધુ સારું બનાવવા અને તેમના આત્મવિશ્વસને વધારવા પર ભાર મકે છે. આમાં એક ખુલ્લ સંવાદ થાય છે. જેમાં વિદ્યાર્ઓ, માતા-પિતા અને શિક્કો સીધા વ ાપ્રધાન મોદીને પ્રશ્ન પછી શકે છે. (ગુજરાત ાઈમ્ સંકલન) નવી દિલ્હ: રાષ્ટપતિ દ્રપદી મુ એ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રમીણ બિલ પર મંજરીની મહોર મારી દીધી છે. રાષ્ટપતિની સહી બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે. મહત્નું છે કે જી રામ જી બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્પાસમાં ચર્ચા અને ભારે વિરોધ બાદ પાસ કરવામાં આવ્યુ હતું. હવે 'જી રામજી જી' કાયદા મુજબ ગ્રમીણ પરિવારોને પ્રતિ વર્ 125 દિવસની બંધારણીય રોજગારી હક્ક મળશે જે પહેલા મનરેગા મુજબ 100 દિવસ હતો. આ બિલ આગામી 1 એપ્રિલ 2026થી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવત કાયદો 20 વર્ જના મહાત્મ ગાંધી રાષટ્રી ગ્રમીણ રોજગાર ગેરં ી અધિનિયમને બદલશે. આ બિલ મુજબ રોજગારની વૈધાનિક ગેરં ી હવે 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. નવા કાયદા મુજબ વેતનની ચુકવણી સાપ્તાહક ધોરણે અથવા વધુમાં વધુ 15 દિવસની અંદર ફરજિયાત છે. NDAના સભ્ય એવો આક્ષપ કરી રહ્ય છે કે નવા બિલની તુલના યુપીએ સરકારની મનરેગા યોજના સાથે કરીને આ આખા વિષયને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવી રહ્ય છે. શાસક પક્નું માનવું છે કે કોંગ્રસ સહિતના વિપક્ષ પક્ષ માત્ આ નવા કાયદાનો વિરોધ કરવાના ઈરાદે એકજ થયા છે. આ નવો કાયદો હવે એ જની યોજનાની જગ્ય લેશે જે અગાઉ મહાત્મ ગાંધીના નામથી ઓળખાતી હતી, પરંતુ હવે નવી યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દર કરી દેવામાં આવ્યુ છે. સંસદની ગ્રમીણ વિકાસ અને પંચાયતી રાજની સ્થાી સમિતિના અધ્યક અને કોંગ્રસ સાંસદ સપ્તગરી શંકર ઉલાકાએ 29 સેમ્રના રોજ એક ખાસ બેઠકનું આયોજન કર્યુ છે. આ મીં ગનો મુખ્ હેતુ નવા 'VB- GRAM G' બિલની ઝીણવ ભરી ચર્ચા કરવાનો અને તેની સરખામણી યુપીએ શાસનકાળની મનરેગા યોજના સાથે કરવાનો છે. આ નિર્યને કારણે સત્તધારી એન ીએ ગઠબંધનના સભ્યમાં ભારે રોષ જોવા મળી રહ્ય છે અને આ મુદ્દ હવે મો ી રાજકીય લ ાઈનું સ્રૂપ ધારણ કરી રહ્ય છે. નવો VB-GRAM G કાયદો મનરેગાની જેમ ગ્રમીણ રોજગારીની ખાતરી આપે છે, પરંતુ તેમાં કે લાક પાયાના ફેરફારો છે. આ યોજના હેઠળ હવે 100ને બદલે 125 દિવસની રોજગારી મળશે, જેનો લાભ બિનકુશળ શારીરિક શ્મ કરવા ઈચ્તા પરિવારોને મળશે. આ કાયદાનો મુખ્ લક્ષ રોજગારની સાથે ગ્રમીણ વિસ્તરોમાં કાઉ ઈનફ્રાસ્ક્ર ઊભું કરવાનો છે. જોકે, આ બિલને લઈને સમિતિની બેઠકે સંસદમાં ફરી રાજકીય ઘર્ણ વધારી દીધું છે. વ ાપ્રધાને બ્રહ્મપુત્ર નદી ખાતેના ક્રૂઝ પર વિદ્યાર્થીઓ સાે ‘પરીક્ષ પે ચર્ચા’ કરી વિકસિત ભારત 'જી રામ જી' બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુ એ આપી મંજરી ઈસરોએ અમેરિકાના કોમ્યુનિકેશન સેટેલાઇટ બ્લુબર્ બ્લક-2 ને લોન્ચ કરયો શ્ર હરિકોટા: ઈસરોએ અમેરિકાના કોમ્યુનકેશન સેે લાઇ બ્લબ બ્લક-2 ને લોન્ કર્ય છે. ઈસરોના અધ્યક ો. વી. નારાયણે આ મિશનની પુષ્ટિ કરતા જણાવ્યુ હતું કે, બ્લ બ 6નું વજન અંદાજે 6,100 કિલોગ્રમ છે. આ આંક ો ભારતની લોન્ચિગ ક્મતામાં એક મો ી છલાંગ સમાન છે. ભારતનો ‘બાહુબલી’ કહેવાતુ LVM3 રોકે , જેની ઊંચાઈ 43.5 મી ર અને વજન 640 ન છે, તે અત્યત ભારે પેલો ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષમાં લઈ જવા માે સક્મ છે. આ મિશન ઈસરોની એન્જિનિરિંગ શક્ત અને વૈશ્વિક વિશ્વસનીયતાનું પ્રતીક બની રહેશે. 2200 ચોરસ મી રમાં ફેલાયેલું વિશાળ એન્ટેના લગાવવામાં આવ્યુ છે, જે અત્યર સુધીનું સૌથી મોું એન્ટેના માનવામાં આવે છે. તેની સૌથી મો ી ખાસિયત એ છે કે તે કોઈપણ ગ્રઉન્ડ સ્ટેશન કે સ્પેશિલ ર્મિનલ બ્લ બ 6 સેે લાઇ ેકનોલોજીની દ્ષ્ટિએ કોઈ ચમત્કરથી ઓછો નથી. જે અત્યર સુધીનું સૌથી મોું એન્ટેના માનવામાં આવે છે. (ગુજરાત ાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=