Gujarat Times
Magazine Section Gujarat Times January 2, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ રાષ્ટ્ર-કચ્છના ઇતિહાસમાં અનેક ઘટનાઓ એવી બની ે કે જે ઇતિહાસ લેખનમાં વાંચવા મળતી નથી પણ ૂટી વાઈ કોઈક નોંધમાં કે દસ્તવેજોમાં સચવાઈ રહી હોય ે. આવી ઘટનાઓ સામાજિક ઇતિહાસને જાણવા મદદરૂપ બનતી હોય ે. હાલના કચ્છના ભચાઉ તાલુકાનું આધોઈ એક સમયે સૌ૨ાષ્ટ્રના મો૨બી રાજ્નો ભાગ હતો અને મહાલ ત૨ીકેનો દરજ્જ ધરાવતું હતું. એ સમયની એક ઘટના મો૨બીના ઇતિહાસમાં નોંધાઈ નથી, પરંતુ લોક જીભે સચવાઈ રહેલી વાતો પણ ઇતિહાસ લેખનમાં સહાયભૂત થતી હોય ે. મુંબઈ વસતા આધોઈના શાંતિલાલ બોરીચાએ ગામના બુઝુરગો પાસેથી વાતો જાણી તેને ગ્રથસ્ કરી ે. આધોઈ દરબા૨ગઢની તિજોરીમાંથી દોઢ લાખ રૂપિયાની ચોરીની અહીં નોંધાયેલી ઈ.સ. ૧૯૪૨ની. આ ઘટના એ સમયની પ્રજાની પરેશાની અને ભ્રષ્ટાચા૨ની વરવી પરિસ્થતિનો પરિચય કરાવે ે. બૃહદ મો૨બી રાજ્ની હકુમતમાં એ સમયે ૧૬૧ ગામો હતા, જેના વિભાગો પાડી નવ મહાલની ૨ચના ક૨વામાં આવી હતી. આધોઈ મહાલમાં એ સમયે આસપાસના હલરા, વસટવા, રામપર, ધ૨ાણા વગેરે ગામોનો સમાવેશ થતો હતો અને આ ગામોનો તમામ વહીવટ આધોઈથી જ કરાતો હતો. આધોઈ મહાલના વહીવટ માટે મો૨બી રાજ્ ત૨ફથી એક મહાલકા૨ીની નિમણૂક ક૨વામાં આવી હતી. આ મહાલકા૨ીને મેજીસ્ટ્રટ અને ન્યયાધીશ તરીકેની ફ૨જો પણ બજાવવાની રહેતી હતી. જો કે તેમને ગુનેગા૨ને માસ કે એક હજાર રૂપિયા સુધીનો જ દંડ ક૨વાની સતાઓ ૨હેતી. આથી મોટા દાવા કે ખૂન જેવા ગંભી૨ કેસો મો૨બીમાં ચલાવવામાં આવતા. આધોઈથી મો૨બી જવા માટે એ સમયે દર મંગળવારે જંગીથી નવલખી જવા મોટર બોટ ઉપડતી. દરબારી અમલદારો તથા ટપાલની આવન-જાવન આ મોટ૨ બોટ દ્વ૨ા થતી. નવલખીથી મો૨બી જવા મોરબી રાજ્ની નેરોગેજ ટ્રેન ચાલતી. આ ઉપરાંત ભચાઉથી કંડલા અને કંડલાથી નવલખીની દૈનિક ધોરણે ફેરી સેવા ચાલતી તેમાં લોકો સફ૨ ક૨ી મો૨બી જતા અને આવતા. મો૨બી રાજ્માં પણ વિઘોટી નહીં પણ ભાગ બટાઈની પ્રથા ચાલતી હતી. ખેડૂતો જે પાક ઉઘાડે તેનો નક્ક કરેલો હિસ્સ આધોઈ મહાલને આપવામાં આવતો એકઠા થયેલા તમામ અનાજનાં જથ્થનો મહાલકા૨ી લીલામ કરતા અને તેમાં જે આવક થતી તે દરબારી આવક ગણાતી. મો૨બીમાં રૂપિયાનું ચલણ અસ્તત્માં હતું. દરબારી આવકના નાણાં તથા રાજ્ની અમૂલ્ એવી વસ્તઓની જાળવણી માટે દરબારગઢમાં એક ખાસ તિજોરીની રચના કરવામાં આવી હતી. આ તિજોરી સાચવવા માટે એક ખાસ અંડરગ્રઉન્ ખંડ બનાવવામાં આવ્ય હતો અને તેની ઉ૫૨ના ખંડનો ઉપયોગ કચેરી ત૨ીકે ક૨વામાં આવતો. આ કચેરી ખંડમાંથી તિજોરી ખંડમાં જવા ફ૨સ પર ખાસ દ૨વાજો બનાવાયો હતો અને તેના તાળાં મુકરર ક૨ેલા પંચોની હાજરીમાં જ ખોલવા તથા બંધ કરવામાં આવતા હતા. કચે૨ીવાળા ખંડની બાજુમાં જ એક સાંકડી જગ્યમાં હંગામી જેલ બનાવવામાં આવી હતી. જેમાં પાંચથી ગુનેગા૨ોને ૨ાખી શકાય તેવી વ્વસ્થ હતી. જેલ જે કાયમ લોખંડની જાળીવાળા દ૨વાજાથી બંધ રાખવામાં આવતી જે દ૨વાજા કચે૨ીમાં જ ખૂલતા જેથી તમામ દ૨બારી અમલદારો કે કર્ચારીઓ તેની ૫૨ નજ૨ ૨ાખી શક્ત. ૧૯૪૨ના નવેમ્ર મહિનાની બાવીસમી તારીખે દરબારી ૨કમ જમા કરવા પંચોની હાજરીમાં તિજોરી વાળા ભોંયતળિયાના ખંડનો દ૨વાજો ખોલવામાં આવ્ય ત્યરે તમામ પંચના માણસો તથા દ૨બા૨ી કર્ચારીઓ અવાક બની ગયા. તિજોરીવાળા ખંડમાં મોટું બાકોરું પાડી તિજો૨ીમાં લૂંટ ચલાવાઈ હતી અને તેમાં રહેલી દોઢ લાખથી વધારે ૨કમની ચોરી કરી જવાઈ હતી! કુશળ ચોરોએ બહા૨થી તિજો૨ી ખંડ સુધી જવા મોટું ભોયરું બનાવી પોતાની યોજનાને અંજામ આપ્ય હતો. ઘટનાની તાત્કાલક વાયરલેસ મા૨ફત મો૨બી જાણ ક૨વામાં આવી. આ ઘટના સમયે આધોઈમાં મહાલકા૨ી, ફોજદા૨, દ૨બારી વહીવટી કર્ચારીઓ જમાદા૨ અને હવાલદારો સહિત ચાલીસથી વધારે અધિકારી કર્ચારીઓની ફોજ ફ૨જમાં હતી. આમ ાં ચોરોએ ચોરી કરી હતી. આ તમામ અધિકારી કર્ચા૨ીઓના નામો પણ નોંધાયેલા ે . મો૨બી ઘટનાની જાણ થતાં જ તપાસ અધિકારીઓ આધોઈ આવ્ય. એ સમયે પણ ભ્રષ્ણાચા૨ કેટલી હદે ફેલાયેલો હતો તે પણ નહીં નોંધનીય ે. તપાસ અધિકા૨ીઓએ નાણાં પડાવવાના હેતુથી જ ગામના કેટલાંક નિદોર્ષોને પણ પકડ્ય અને તપાસમાં નિર્દોષ ોડવા તેમની પાસે મોટી રકમ માંગવામાં આવી. એક ઈજ્જદા૨ દરબારી અમલદાર પાસે તપાસ અધિકારીઓને આપવા નાણાંનો જોગ ન હતો, આથી અફીણ ઘોળવા (આત્હત્ય) સુધી તૈયા૨ થયા હતા. આની જાણ તેમની પત્નને થતાં પોતાની કન્યનું પોતાનાથી ઉતરતા દ૨જ્જના ઘ૨માં વેવિશાળ કરી વેવાઈ પાસે ઉ ીના નાણાં મેળવી પોતાના નિર્દોષ પતિને ોડાવ્યની ઘટના પણ બની હતી. તો એક કર્ચા૨ીને ઈજ્જ જવાના ડરે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થઈ ગયું હતું. આ બીના એ સમયના ભ્રષ્ટાચારની ચરમસીમા કેટલી હતી તે દર્શાવે ે. પકડાયેલા અન્ લોકોને થર્ ડીગ્રનો ત્રસ આપી ભાંગી નાખવામાં આવ્ય હતા. આમ ાં આ નિદોર્ષોએ ગુનો કબુલ ન કરતાં તેમને મો૨બી લઈ જઈ ત્યા પણ અમાનુ ી ત્રસ ગુજારવામાં આવ્ય હતો. આ સતામણીથી બે હવાલદા૨ મો૨બીમાં જ અવસાન પામ્ય હતા. આ તમામને કેવો ત્રસ આપવામાં આવતો કે તેઓને કેટલાંકને ગરદન કે કમ૨ સુધી ખાડામાં દાટવામાં આવતા, લાંબો સમય સુધી ભૂખ્ય-ત૨સ્ય ૨ાખવામાં આવતા, બેડી કસલાં પહેરાવી મો૨બીની ઉભી બજારે કોરડા મારી ફરાવવામાં આવતા, પાણી ભરાવવામાં આવતું. આ ઘટનાથી ખરેખરા ચોરો ગભરાઈ ગયા અને ગુનો કબુલી લીધો અને ચોરેલો માલ જ્યા દાટ્ય હતો તે જગ્ય બનાવી દેતા તેમાંથી મોટા ભાગની ૨કમ હાથમાં આવી ગઈ હતી. આ પ ી નિર્દોષોને ોડી ફાઈલ બંધ ક૨વામાં આવી હતી. આમ, એ સમયે વ્યપ્ ભ્રષ્ટાચાર અને આમ જનતાને કેવી મુશ્કલીઓનો સામનો ક૨વો પડતો હતો તેના પર આ ઘટના દ્રષ્ટિપાત કરાવે ે. (લેખક કચ્છ સ્થિ વરિષ્ઠ પત્કાર ે.) પ્રતિભાવઃ
[email protected] સૌ મોરબીના આધોઈ દરબારગઢની ત જોરીમાંથી દોઢ લાખ ચોરાયા! નરેશ અં ાણી
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=