Gujarat Times
જાન્યુઆરી 2, 2026 (December 27 - January 2, 2026) S12 ચિંતન માન્ય રીતે કરોડપતિ બનવા માટે કઠોર પરિશ્રમ અને સમર્ણ ભાવનાને આપવામાં આવે છે. જો કે જગત આખું નાણાકી દ્રષ્ટકોણથી જ સફાળતા અને નિષ્ળતાની મુલવણી કરતું હો છે. આજે વિશ્વભરમાં ઘણા કરોડપતિ અને અબજોપતિ સંપતિવાન લોકો છે. વિશ્વના ધનવાન અબજોપતિઓની આ ાદીમાં એક નામ એવું છે જેણે સૌ કોઈને વિચારતા કરી દીધા છે. પચીસ–સત્તવીસ વર્નો એક નાનકડો લબરમુછી ો ુવાન એલેક્ઝન્ર વાંગ વિશ્વના ધનવાનોની લાઈનમાં શાનથી ઊભો છે. વાંગનો આત્મવિશ્વસ અદ્્ભુત છે. આત્મવિશ્વસ એક અજે શક્ત છે. આ એવી તાકાત છે કે, જેના દ્વરા અકલ્ની કામ પણ સંપન્ થઇ જતા હો છે. પ્રત્યેક વ્યક્તને માનસિક રીતે સંપૂર્ વિશ્વાસ હોવો જોઇએ કે કોઇ પણ સમસ્યા કે પરિસ્થતિમાં હલ કાઢી શકવા માટે એ સક્ષમ છે. આત્મવિશ્વસની કૂંચીથી જ વ્યક્ત દરેક સમસ્યાના તાળા ખોલી શકે છે. આત્મવિશ્વસ જીવનનો આધાર સ્તભ છે. વ્યક્તનો આત્મવિશ્વસ જેટલો મજબુત એટલો એ એના જીવનમાં મજબુત બની શકે છે. આત્મવિશ્વસથી લબાલબ ભરેલો એલેક્ઝન્ર વાંગ વિશ્વનો સૌથી ુવાન અમેરિકન ઉદ્યગપતિ છે. અમેરિકાનું પ્રતિષ્ઠત મેગેઝિન ફોર્બ્ સંશોધન કરીને વિશ્વના ધનિક લોકોની સૂચિ પ્રસિદ્ધ કરતું હો છે. ફોર્બ્ દ્વરા પ્રસિદ્ધ કરાે લી વિશ્વના સંપત્તવાન લોકોની સૂચિમાં વાંગને વિશ્વનો સૌથી ુવા અબજપતિ ઉદ્યગકાર તરીકે નવાજા ો છે. જે ઉંમરમાં ુવાનો ધીંગામસ્ત, ચીટ-ચેટ અને મિત્ર સાથે સિનેમા અને રેસ્ટરન્ટ્માં જમવાની મોજ કરતા હો છે એવી સ્વટ સેવેન્ટનની ઉંમરમાં વાંગ ‘ક્વરા’ સાઈટ માટે ફુલ ટાઈમ કોડીંગનું કામ કરવા લાગ્યો હતો. દર ાનમાં એણે મૈસાચુસેટ્સ ઇન્સ્ટૂ ટ ઓફ ટેકનોલોજીમાં મશીન લર્િંગ શીખવા માટે પ્રવેશ લઈ લીધો. અહીં એક વર્ અભ્યાસ બાદ ઉનાળુ વેકેશનમાં વાંગે લૂસી ગ્યુઓ સાથે મળીને ‘સકેલ આઈ’ નામની કંપની સ્થપી. ફોર્બ્ મેગેઝિન અનુસાર આ બન્નની મુલાકાત ક્વરામાં કામ દર ાન જ થે લી. મશીન લર્િંગનો અભ્યાસ છોડીને કંપની શરૂ કરવાનો વાંગ માટે કપરો હતો. એક તરફ એના માતા-પિતા એનો અભ્યાસ પડતો મૂકવા માટે રાજી ન હતા. બીજી બાજુ કંપની શરૂ કરવાનું વાંગનું ઝુનૂન ગઝબનું હતું. એણે મમ્મ- પપ્પને સમજાવ્યા કે, ‘દર વખતની જેમ આ ઉનાળામાં પણ હું કામ કરું છું એમ કામ કરીશ અને કોલેજ ખુલતા હું આ કામ છોડી દઈશ.’ વાંગની આ સમજાવટના પરિણામે માતા-પિતાએ વાંગને ‘સ્કલ આઈ’ કંપની માટે અનુમતી આપી. પરંતુ કુદરતને કંઈક બીજુ જ મંજૂર હતું. એલેક્ઝન્ર વાંગની કંપનીને ફંડિંગ મળી ગું અને એ ફરી પાછો ક્યારે કોલેજ જઈ ન શક્યો. વાંગની આ શાનદાર શરૂઆતને એના માતા-પિતાએ આવકારી અને એને પ્રોત્સાહત પણ કર્યો. વાંગને બાળપણથી જ ગણિત અને વિજ્ઞનમાં ભારે દિલચશ્પ હતી. આ એને વારસામાં મળેલી ભેટ હતી. એના ભૌતિકશાસત્ર માતા-પિતા અમેરિકાની રાષટ્રીય લેબોરેટરીમાં અમેરિકન સેના માટે હ ાર બનાવવાના પ્રોજેક્ ઉપર કામ કરતા હતા. આ એ જ લેબોરેટરી છે કે, જ્યાં બીજા વિશ્વુ દ્ધ માટે પહેલો પરમાણુ બોમ્ બનાવવામાં આવ્યો હતો. હવે તો વાંગ પણ આર્ટિ લ ઇન્ટેલજન્ દ્વરા અમેરિકન સેનાની મદદ કરવા લાગ્યો હતો. એની કંપની માનવી ક્ષમતાની તુલનામાં ઘણી ઝડપથી સેટેલાઈટ ઇમેજનું વિશ્લેણ કરતી. તાજેતરમાં વાંગની કંપનીએ ર ન હુમલાઓમાં ુક્રનને કેટલું નુકશાન થું છે એવો વિશ્લેણાત્ક ડેટા ઉજાગર કરી આપ્યો છે. ફોર્ચ્યુન મેગેઝિનના જણાવ્યા અનુસાર વાંગ અમેરિકન એરફોર્, આરમી, જનરલ મોટર્ જેવી ત્ણસોથી વધુ કંપનીઓના ડેટા વિશ્લેણ કરી આપે છે. ુવાન ઇન્ટેલજન્ એલેક્ઝન્રના શબ્દ જગત ધ્યાન દઈને સાંભળે છે. એ કહે છે કે, ‘દુ ામાં પડેલી જાણકારી જહાજોમાં ભરેલા દસ્તવેજો જેવી છે, હું આ ડેટા ભેગા કરીને સબંધિત કંપની માટે પૃથ્કરણ કરું છું.’ વાંગની કહાની ઉપરથી લાગે કે, એક વાત તો સ્પષ છે કે, સફળતા ક્યારે કોઈ ડિગ્રની મોહતાજ નથી હોતી. ઓક્ફોર્ કેમ્રિજ કે આઈઆઈએમની ડિગ્ર હો તો જ દુ ા માને એવું નથી. મહેનતકશ અને ઇનોવેટીવ એપ્રોચ ધરાવનારા ટોચ ઉપર જરૂર પહોંચતા હો છે. કહેવાનું તાત્પર્ એ નથી કે, વર્લ્ ક્લસ શૈક્ષણિક સંસ્થઓની ડિગ્રનું કોઈ કામ નથી. આ ડિગ્રઓનું ચોક્કસ એક મહત્ત અને સ્થન હો છે. પરંતુ આ ડિગ્રઓ જ માત્ મહત્ની છે એવું પણ નથી. કોઈપણ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થમાંથી કોઈ ઉચ્ચ ડિગ્ર ન ધરાવતા એલેક્ઝન્ર વાંગે ૬૦ હજાર કરોડની બ્રન્ વેલ્યુ ધરાવતી કંપની ઊભી કરી દીધી છે. મહેનત અને લગનથી વાંગ એક સેલ્ મેડ અબજપતિ બની શક્યો છે. શાળા અને કોલેજમાં જ્યારે એના સહપાઠી મિત્ર ગ્રપમાં બેસી મજાક મસ્ત કરતા ત્યારે એલેક્ઝન્ર વાંગ મેથ્ અને સા ન્ના કપરા કો ડા ઉકેલવામા મજા કરતો. જ્યારે વ્યક્તનો આનંદ ભીડથી અલગ હો ત્યારે એ અવશ્ય કંઈક અનોખુ કરી બતાવતો હો છે. એ સમે મિત્ર સાથે મસ્ત જેટલી જ મોજ વાંગને ગણિતના કપરા કો ડા ઉકેલવામાં આવતી હશે. જીવનની ગતી એકધારી અને તેજ છે. જેટલા વહેલા આ રફતારને સમજી લેવા એટલી સફળતાની સીડી ચડવાની ઝડપ વધી શકે છે. પલાંઠી વાળીને બેસી રહેવા કરતા મુઠ્ઠઓ વાળીને કમર કસીને ઊભા થઈને દોડવાથી લક્ષ્ ઢુકડુ આવે. કેટલાંક લોકો નસીબદાર હો છે એટલે સફળ હો છે જ્યારે કેટલાક લોકો દ્રઢ સંકલ્વાન હો છે એટલે સફળ હો છે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી ામક છે.) પ્રતિભાવઃ
[email protected] પલક તરિવેદી સફળતા ક્યરેય કોઈ ડિગ્રની મોહતાજ નથી હોતી સા ફી હન્ટિગ” શબ્ વાંચવામાં સાવ સહજ લાગે એવો શબ્ છે. પણ, આ શબ્ સાથે જોડાે લી વિચિત્ વ્યવસ્થ વિશે આપણે જાણીશું ત્યારે, આપણને ભારે આશ્ચર્ થશે. “ટ્રફી હન્ટિગ” એટલે એક એવી વ્યવસ્થ કે જે ચોક્કસ રકમ ચૂકવીને શિકાર કરવાની પરવાનગી આપે છે. વળી, કરેલા શિકારના અસ્થ લઈ જવાની પણ છૂટ આપે છે. આ અસ્થને ટ્રફી તરીકે લઈ જવાની પરવાનગી આપતી આવી વ્યવસ્થને કારણે જ આ વિચિત્ વ્યવસ્થનું નામ “ટ્રફી હન્ટિગ” પડી ગું છે. પ્રાણીઓના કે પક્ષીઓના શિકારની પરવાનગી સાથેની આ પ્રવૃત્ત ઘણાં દેશોમાં એક ા બીજા સ્રૂપે આજે પણ ચાલું છે. આમ તો, જ્યારથી માનવજીવનની શરૂઆત થઈ છે ત્યારથી શિકાર પ્રવૃત્ત અસ્તત્માં આવી છે. વળી, પોતાના ખોરાકની જરૂર ાતને સંતોષવા માટે સૃષ્ટ પરના દરેક જીવો શિકાર પ્રવૃત્ત કરતાં જોવાં મળે છે. પણ, અગત્યની વાત એ છે કે, માણસ સિવા ના કોઈ પ્રાણી લગભગ કદી કોઈ અન્ય પ્રાણીનો શિકા૨, ભોજન સિવા ના હેતુ માટે નથી કરતાં. એકમાત્ માણસ જ ભોજન સિવા ના હેતુ માટે પણ શિકાર કરે છે. માણસની શિકાર પ્રવૃત્તનો આ ઇતિહાસ આમ તો સદીઓ પુરાણો છે. અલગ અલગ દેશોમાં થતી આવી શિકાર પ્રવૃત્તને દેશ હિત મુજબ પ્રત્યેક દેશ, અલગ અલગ દૃષ્ટકોણથી મૂલવે છે. આઝાદી પહેલાના સમ માં આપણે ત્યાં પણ અંગ્રજ શાસન દરમ ાન શોખ પોષવાના હેતુથી છૂટક છૂટક શિકાર પ્રવૃત્ત થતી હતી. ઘણી વખત અમુક પ્રાણીઓની વસ્ત વધી જવાના સંજોગોમાં પણ ખેતીવાડીને અને પાકને નુકસાન ન થા એ હેતુથી આવા પ્રાણીઓના શિકાર માટે હંગામી ધોરણે છૂટછાટ આપવાની પ્રથા પણ અમલમાં હતી. અંગ્રજ શાસનમાં અંગ્રજ અમલદારોના શોખને પોષવા, એમને શિકાર કરવા લઈ જવાની પાશવી પ્રથા હતી. સદીઓ પહેલાના ઇતિહાસને તપાસીશું તો, શિકાર પ્રવૃત્ત બાબતે જુદા જ અર્ અને જુદા જ સંદર્ભ મળી આવશે. ઋષિ સંસ્કૃતિના કાળમાં, એ સમે માંસાહારી પ્રજાને ધીમે ધીમે શાકાહારી પ્રવૃત્ત તરફ વાળી, કૃિ સંસ્કૃતિને વિકસાવવાનો મોટાપાે પ્ર ત્ થ ો હતો. એ પરિણામ સ્રૂપે જ કૃિ ને બચાવવા વધી ગે લ હરણની વસ્તને નં ત્રત કરવાની જવાબદારી રાજાને સોંપા હતી એટલે રાજાઓ મૃગ ા ખેલતા અને મૃગનો શિકાર કરી પ્રજાની કૃિ સંપદાનું રક્ષણ કરતાં હતાં. ઋષિ સંસ્કૃતિએ પ્રબોધેલ આ સમાધાનકારી માર્ને કા૨ણે કૃિ સંપદા બચાવી શકાતી હતી. પણ, મૃગના મૃત્યુને લીધે, એનાં પ્રાયશ્ ત રૂપે મૃગ ચર્ને પવિત્ ગણીને એને આસનરૂપ સ્વકારી, ઋષિ મુનિઓ ધ્યાન ધરતા હતા. માનવ સંસ્કૃતિના વિકાસ હેતુની આ વ્યવસ્થનો હેતુ કદી હિંસા હતો જ નહીં. પણ, આજકાલ અમુક દેશોમાં માત્ ને માત્ શોખ કે પાશવી આનંદ મેળવવા હેતુ થતું “ટ્રફી હન્ટિગ’” માનવ સભ્યતાના વૈચારિક અધઃપતન તરફ અંગુલિનિરદેશ કરે છે. ડોનાલ્ ટ્મ્ના પુત્ને ચાર વર્ પહેલા ૧૦૦૦ ડોલ૨માં અલાસ્કમાં રીંછના શિકારની મંજૂરી આપવામાં આવેલી. જુન ર ટ્મ્પ ૧૬૦ ડોલર ખર્ચને નોન રેસિડન્ હન્ટિગ લા સન્ ખરીદીને, ૧૦૦૦ ડોલરનો ચાર્ પે કરતા, એને ઉત્ર પશ્ચિમ અલાસ્કના સેવાર્ પેન્નસ્યુલામાં રીંછના શિકાર માટે મંજૂરી મળેલી. અમેરિકામાં રીંછ સહિતના કેટલાંક પ્રાણીઓના શિકારની મંજૂરી આપવા માટે સમ ાંતરે ડ્રનું આ ોજન કરવામાં આવે છે. પછી લોટરી દ્વરા વિજેતાની પસંદગી કરવામાં આવે છે. માત્ શોખ માટે થતી આ પ્રવૃત્ત માનવ મનની વિકત વૃત્તનું જ ઉદાહરણ છે. આફરિકાના બોત્સ્ના નામના દેશમાં પ્રાણીઓ અને એના શિકાર બાબતે જરા જુદી સ્થતિ છે. અહીં હાથીઓની વસ્ત એટલી વધી ગઈ છે કે, અમુક વિસ્તરમાં તો આ સંખ્યા માનવ વસ્ત કરતા પણ વધી ગઈ છે. આ સ્થતિમાં હાથીની વધતી સંખ્યાને જોઇને, ત્યાંની સરકારે હાથીને મારવાની ોજના બનાવી છે. આ ોજના માટે સરકારે હરાજી પ્રક્રિયાનો સહારો લીધો છે. જે વ્યક્ત હરાજીમાં વધારે બોલી લગાવશે, એ વ્યક્તને હાથીનો શિકાર કરવાનો પરવાનો મળશે. બોત્સ્નામાં હાથીઓની સંખ્યા વધી જવાથી મનુષ્ય અને હાથી વચ્ચે સંઘર્ વધી ગ ો છે. આ સંઘર્ને નાથવા માટે બોત્સ્ના સરકારે હાથીને મારવા આ ોજના ઘડી છે. બોત્સ્નાની સરકારની દલીલ મુજબ જંગલી પ્રાણીઓ અને માનવ વસ્ત વચ્ચે વધી રહેલા સંઘર્ને ઓછો કરવા માટે જ આ સરકારી ોજના છે. ખેતરોની આસપાસ ફરતા હાથીઓ ઘણીવાર ખેતરોના ઊભાં પાકને ભારે નુક્સન પહોંચાડે છે. જેના લીધે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવું પડે છે એટલે આ હાથીઓને મારવા માટે બોલી લગાવવામાં આવે છે. જે એજન્સ મોટી બોલી લગાવશે એ હાથીઓનો શિકાર ક૨શે, એવી નીતિ અત્યારે તો ત્યાંની સરકારે નક્કી કરી છે. બોત્સ્નાના રાષ્ટપતિ મોકવિત્સ મસિસીએ થોડાં વર્ પહેલા હાથીઓના શિકાર પર પ્રતિબંધ લાદ્ય હતો. પરિણામે હાથીની સંખ્યામાં ધરખમ વધારો થતા સરકારે પ્રતિબંધ હટાવી લીધો અને સરકારે એજન્સઓને હાથી મારવાની છૂટ આપી છે. જેના બદલામાં એજન્સ હાથીના શિકાર માટે સરકારને લાખો રૂપ ા ચૂકવશે. અહીં હાથીને મારવા માટે સાત વિસ્તરોની પસંદગી કરવામાં આવી છે, જ્યાં હાથીની વસ્ત મનુષ્યની વસ્ત કરતા વધારે છે. વિશ્વની હાથીઓની કુલ વસ્તની એક તૃતી ાંશ વસ્ત બોત્સ્નામાં જોવા મળે છે. અહીં હાથીઓની વસ્ત એક લાખ ત્રસ હજારથી વધુ છે. પશ્ચિમી દેશોના લોકો, એમાં ખાસ કરીને જર્નીના લોકો બોત્સ્ના જેવા ઘણાં આફરિકન દેશોમાં તગડી ફી ચૂકવીને હાથીઓનો શિકાર કરવા જા છે. અહીંની સરકારો શિકારીઓ પાસેથી હજારો ડોલરની ફી વસૂલે છે. આ પૈસા હાથીઓના રક્ષણ અને સ્થાનક લોકોની આજીવિકા માટે વાપરવામાં આવે છે. દેશની ઇકોનોમી સુધારવાનું કામ આ નીતિ હેઠળ થા છે. હાથીનો શિકાર કર્ય પછી, વિદેશીઓ તેમના માથા અને ચામડી તથા દાંત વગેરે ટ્રફી તરીકે લઇને તેમના દેશમાં પાછા જા છે એટલે આ શિકાર પ્રવૃત્તને “ટ્રફી હન્ટિગ’ કહેવામાં આવે છે. પ્રાણીઓના અધિકાર માટે કામ કરતા ઘણા “પ્રાણી અધિકાર જૂથો” આ પ્રકારની પ્રવૃત્તનો વિરોધ કરી તેના પર પ્રતિબંધની માંગણી કરે છે. બરિટનમાં વર્ ૨૦૧૯ની ચૂંટણી દરમ ાન, પીએમ સુનાકની કન્ઝર્વેવ પાર્ટએ અન્ય દેશોમાં હાથીના શિકાર પર પ્રતિબંધ મૂકવાના મુદ્દને પોતાની પાર્ટના ચૂંટણી ઢંઢેરાનો ભાગ બનાવ્યો હતો. ( અનુસંધાન પાન નં. S20 પર) ડૉ. રવજી ગાબાણી “ટ્રો સપ્રંગી ટ્રફી હન્ટિંગ : માણસનો વિચિત્, અમાનવીય શોખ પોષતી વ્વસ્થ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=