Gujarat Times
વિવિધા - ક્રોસવર્ જાન્યુઆરી 2, 2026 (December 27 - January 2, 2026) S17 ષ્ઠતા વિશે માર્દર્ન આપવા એક જાણીતા મનોવૈજ્ઞાનક દ્વરા લખેલું ‘શ્રષ્ઠ એજ સફળ’ પુસ્ક છે, જેમાં યોગ્ પ્રયત્નના માધ્મથી કોઈ પણ ક્ષત્રમાં ટોચ પર પહોંચવાનું માર્દર્ન અપાયું છે. શ્રષ્ઠ દેખાવ કરવા માટે શું જરૂરી છે તે દૃષ્ટાત દ્વરા સમજાવ્યુ છે. કોઈ પણ ક્ષત્રમાં શ્રષ્ઠ દેખાવ કરવા માટે તે વિષેની મહત્વકાંક્ષ ખાસ જરૂરી છે. એક જાણીતી લેખિકાની ઇચ્છ હતી કે, એનું એક પુસ્ક છપાય. શરૂઆતની નિષ્ળતા બાદ પણ પોતાનો પ્રયાસ ન છોડ્ય અને આજે વિશ્વભરમાં તે પ્રસિદ્ધ છે. જે વ્ક્ત સામાન્થી સંતોષ માની લે છે તેને શ્રષ્ઠતા નથી મળતી. પ્રતિકૂળ સંજોગો અને બીજાઓની ટીકાની અવગણના કરી જે પોતાના ધ્યયને વળગી રહે છે તે જ છેવટે ટોચ પર પહોંચે છે. આવો અભિગમ અપનાવવા માટે પૂરેપૂરો આત્વિશ્વાસ જરૂરી છે. દરેક મહાન વ્ક્ત બીજા પર વિજય મેળવતા પહેલા પોતાના જાત પર વિજય મેળવે છે. ગુસ્સ અને હતાશા પર નિયંત્રણ જરૂરી છે. કડક શિસ્ વિના શ્રષ્ઠ થવાનું નથી. મહાનતા કેવળ ધન સંચયથી નથી મળતી. તેના માટે પોતાનાં સ્વાર્ કરતાં કંઈક વિશેષ કરવું પડે છે. ઘણાખરા શ્રષ્ઠ લોકો અંતરના અવાજને સફળતાનો શ્રય આપે છે પણ તે પ્રમાણે વર્વા માટે આત્વિશ્વાસ જરૂરી છે. કેવળ કરિયર વિષે ન વિચારતા જીવન વિષે વિચારવું એ વધારે મહત્તનું છે. લાંબી દૃષ્ટ રાખી બીજાને જે મદદ કરે છે તેને જ મહાનતાનો શ્રય મળે છે. જે વાતમાં તમને વિશ્વાસ છે તેના માટે દરેક સંજોગોમાં ભય વિના લડત આપવી પડે છે. જો લક્ષ વિશે ધગશ હશે તો નિષ્ળતાઓ રૂકાવટ નહીં બની શકે. જે વિષયમાં તમને રસ છે તે ક્ષત્રમાં કરિયરની પસંદગી કરવાથી સફળ થવામાં મદદ મળે છે. શ્રષ્ઠતા મેળવતા લાંબો સમય લાગે છે માટે ધીરજની જરૂરત છે. શિખર પર પહોંચવા માટે એક એક પગથિયું ચડવું પડે છે. અહીં કોઈ શોર્કટ નથી હોતો. સફળ થયા બાદ પણ એને ટકાવી રાખવા માટે સતત પ્રયાસ કરવો પડે છે. શ્રષ્ઠ ખેલાડી પણ પ્રેક્ટસ વિના પોતાનું સ્થન જાળવી નથી શકતો. ઊલટાની એની જવાબદારી વધી જતી હોય છે. ધ્યયથી વંચિત થનાર વ્ક્ત શ્રષ્ઠ નથી બની શકતી. ભૂતકાળના અનુભવો જીવન માટેનું યોગ્ શિક્ણ જરૂર આપે છે પણ ભવિષ્ આપણે પોતે ઘડવાનું છે. જૂની ભૂલો ફરી પાછી ન થાય તેની કાળજી રાખવી પડે છે. સારી વર્ણૂક બહુ જરૂરી છે. આપણી વર્ણૂકના આધાર પર લોકો માન આપે છે અથવા અપમાન કરતાં હોય છે. શ્રષ્ઠ વ્ક્તની વર્ણૂક પણ વિશિષ્ હોય છે. ટોચ પર પહોંચવા માટે જોખમ લેવું પડે છે અને પોતાના કમ્ફ્ ઝોનની બહાર નીકળવું પડે છે. કિનારે લાગરેલું વહાણ સુરક્ષત છે પણ એનો ઉદ્દશ છે દરિયાની સફર. પ્રકૃતિના ન્યયમાં પણ સુરક્ષ કરતાં જોખમ વધારે હોય છે. બધા જેવાં બનવું સહેલું છે પણ શ્રષ્ઠતા પ્રાપ્ કરવી હોય તો જુદી આદતો અને વર્ણૂક કેળવવી પડે છે. પ્રકૃતિ સતત બદલાતી રહે છે અને જીવનમાં પણ બદલાવ એક મહત્તનું અંગ છે. દરેક વ્ક્ત પોતાનાં મન અને શરીર વિષે નિષ્ણત છે. સવાલ એ થાય છે કે આપણે પોતાની જાતને કેટલા સવાલો કરી શકીએ છીએ. દરેક વ્ક્ત ના અન્ વિચારોને સમજવા થોડીક પરિપકવતા જોઈએ. દરેકના જીવનમાં એક ‘કમ્ફ્ ઝોન’ હોય છે. મોટા ભાગના લોકો આવી સ્થિતમાં આવી ગયા બાદ પોતાના જીવનને ઓટો-પાયલટ પર મૂકી નિશચિત થઈ જાય છે. કુદરત પણ હંમેશ માટે સત્તા ટકાવી રાખવાની વાત કરે છે. એમાં સાચી દિશામાં લીધેલા પગલાંઓનું ખાસ મહત્ત છે અને નિયમિત સુધારો જરૂરી છે. ઘણીવાર પારિવારિક પરંપરા આપણા વિચારો પર હસ્ક્ષપ જેવી અસર કરતી હોય છે. આવી સ્થિતમાં દરેક મહત્તનો નિર્ય વડીલોની મંજૂરી પછી જ લેવાતો હોય છે. આ રીતે નિર્યેલી વ્ક્તને જ્યરે સ્તંત્ર નિર્ય લેવાની ઘડી આવે છે ત્યરે એ મુશ્કલી અનુભવે છે. નિષ્ળતાઓનો ભય વર્માન અને ભવિષ્ બંને બગાડે છે. એક વાત સમજવી જરૂરી છે કે ભૂલ માણસથી જ થતી હોય છે, મશીનથી નહીં. પ્રગતિ ત્યરે જ થઈ શકે છે જ્યરે તમને નિષ્ળતાઓનો ભય ન રહે. ધ્યય એવો રાખો જેને પામવાથી સંતોષની લાગણી થાય. ધ્યય એવાં છે જે ધ્યય સિદ્ધિ બાદ પણ સંતોષ નથી પામતા. ભાવનાઓ ક્યરેક ખોટો નિર્ય લેવડાવતી હોય છે. ધ્યય નક્ક કરતાં પહેલાં એના લાભ અને ગેરલાભ વિષે વિચારવું જરૂરી છે. ધ્યય પામવા માટે તમે શું છોડવા તૈયાર છો એ નિર્ય મહત્તનો છે. ક્યરેક ધ્યયમાં ફેરફાર કરી પીછેહ પણ કરવી પડે છે. ઘણાં એવાં છે જે પ્રથમ મુશ્કલી આવતાં જ ધ્યય પડતો મૂકે છે. પ્રગતિ માટે જોખમ લેવું જરૂરી છે. કાચબાનું ઉદાહરણ અહીં સચોટ લાગે છે. કાચબો ત્યરે જ આગળ વધી શકે છે જ્યરે એ પોતાના સુરક્ષ કવચમાંથી ગર્ન બહાર કાઢે. ભૂતકાળના અનુભવોને ભૂલી જઈ જીવનને બદલવાની તમારી કેટલી તૈયારી છે તે નક્ક કરવું ખાસ જરૂરી છે. તમારી કઈ પસંદગી યોગ્ છે અને કઈ પસંદગીનું દુઃખ છે તે જાણવું જરૂરી છે. તમે પોતાનું સ્પ્ સાકાર કરવાની કોશિશ કરો છો કે બીજા કોઈનું તે સમજવું પણ મહત્તનું છે. જો પસંદગી તમારી નહીં હોય તો એ એક ધ્યયથી બીજા ધ્યય વચ્ચ ભટકતી રહેશે. તમારી માન્તાઓ વિષે તટસ્તાથી ચિંતન કરી નિર્ય લેશો તો તે લાભદાયક રહેશે. કમ્ફ્ ઝોનમાંથી બહાર નીકળવું ખાસ જરૂરી છે. ઘણાખરા કિસ્સઓમાં આ પરિચિત વાતાવરણ ન છોડવાની ઈચ્છ પ્રગતિમાં બાધા બની જતી હોય છે. જીવનમાં મોટી ઘટનાઓઓછી બનતી હોય છે માટે નાના નાના પ્રસંગોને માણવાની વૃતતિ કેળવવી જોઈએ. અંતરનો અવાજ સાંભળી જીવન જીવવામાં સાચી મજા છે. ચારેબાજુ સમસ્યઓનો સાગર તો છે જ તેમાંથી શ્રષ્ઠ રસ્ત શોધી સફળ થવા માટે પ્રયત્ન તમારે કરવાના છે. પ્રતિભાવઃ
[email protected] શ્રે બીના પટેલ પ્રેક્ટસ પછી પ્રાસ
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=