Gujarat Times

“આજ અધૂરી રહી જશે તો કાલે ફરી મંડાશે, એમ વાર્તા જીવતર કેરી આગળ આગળ જાશે.” તિના જીવતરની વાર્તા આ ક્ષણે તો થંભી ગઇ હતી. એ આગળ ચાલશે કે કેમ? ચાલશે તો કઇ રીતે? કોઇ નવી કૂંપળ ફૂટશે ખરી? તે રાત્ર દરિયા કિનારે મિત્ર સાથે પારટી ચાલી. આજે હંમેશની જેમ મ્યુઝિકલ ચેર કે એવં કશં નહીં પરં અંતાક્ષરીની રમઝટ જામી હતી. સૌથી નવાઇની વાત એ હતી કે ક્યરેય ન ગાનાર અરૂપ આજે ઇતિનો હાથ પકડીને મોટેમોટેથી લલકારી રહ્ય હતો. ઇતિની તબિયત હમણાં સારી નથી તેથી ઇતિને બદલે પણ પોતે જ ગાશે એમ કહી અરૂપ જિંદગીમાં પહેલીવાર અંતાક્ષરીમાં ભાગ લઇ રહ્ય હતો અને ઇતિના પરિય ગીત ગાઇ રહ્ય હતો. કદાચ કોઇ ગીત, કોઇ કડી, કોઇ શબ્દ ઇતિના અંતરના આગળા ઉઘાડી જાય એ શ્રદ્ધ અને આશાથી અરૂપ છલકી રહ્ય હતો. ઇતિની પાંપણે ક્યરેક ચમકી ઉઠતા મોતી સમા બે ંદ અરૂપના હૈયામાં આશાનો દીપ પ્ગટાવતા રહ્ય હતા. રાત્રના અંધકારમાં ગીતોના શબ્દ પડઘાતા હતા. “આયના મજસે મેરી પહેલી સી તસ્વર માગે, મેરે અપને મેરે હોને કી નિશાની માગે.” અરૂપ આજે મનજીવો કે મરજીવો બન્ય હતો. પોતાના મનમાં જ ખૂબ ઉંડે ડૂબકી મારનારને હંમેશા પ્રીતિ થાય છે કે પોતાની અંદર એક ઘૂઘવતો દરિયો પણ છે અને અવકાશની અખિલાઇ પણ છે. પોતાની અંદરના એક પરમ તત્ની પહેચાન અરૂપ પામ્ય હતો. ભીની આંખે તે આજે સાચા દિલથી અનિકેતને સ્રી રહ્ય હતો. આ ક્ષણે અનિકેત આવે તો હસતાં હસતાં ઇતિ તેને સોંપી દે અને પોતે તેની જિંદગીથી દૂર ચાલ્ય જાય. કાશ! પોતાની ભૂલનં પ્રયશચિત કરવાનો એક મોકો ઇશ્વર તેને આપે. પણ... તે મોડો હતો બહ મોડો. ફરીથી એક રાત પૂરી થવા આવી હતી. રાતથી ગોરંભાયેલા વાદળો આજે સહસ્ત ધારે છલકી રહ્યા હતાં. ભીની માટીની મહેકથી વાતાવરણ તરબતર થઇ ઉઠ્ુ હં . પહેલાના દિવસો હોત તો ઇતિ દોડીને બહાર ભીંજાવા નીકળી જ ચૂકી હોત અને... અને પોતે તેને અટકાવી પણ હોત. ભીંજાવાથી હંમેશા દૂર ભાગતો અરૂપ આજે વરસાદ જોઇને આનંદમાં આવી ગયો હતો. તેણે જલદી જલદી ઇતિને ઉઠાડી. ‘ઇતિ, જો તો ખરી. બહાર કેવો સરસ વરસાદ ચાલ થયો. ઇતિ ચાલ, આજે આપણે સાથે ભીંજાઇએ.’ ઇતિ કશં સમજે તે પહેલાં તેનો હાથ ખેચતો અરૂપ બહાર બગીચામાં આવ્ય. વરસાદને કેમ મણાય તે પોતાને ક્યા આવડં હં ? લોન પર એકાદ આંટો મારી તે ઇતિ સાથે હીંચકા પર બેઠો. હીંચકાની ઘૂઘરીઓ રણકી રહી. હીંચકા ઉપરના છાપરાને વળગીને રહેલ વેલ મોગરાની મીઠી મહેક માટીની સગંધ સાથે જાણે હરીફાઈ કરી રહી હતી. ઘણાં સમયથી ગોરંભાયેલ વાદળો આજે કોઇ દિલચોરી કર્યા સિવાય મક્ મને વરસી પડ્ય હતા. ભીનો ભીનો અરૂપ ઇતિને લઇ અંદર આવ્ય ત્યરે તેની શ્રદ્ધ દવિગ થઇ હતી અને તેનો પડઘો હવે ક્યરેક ઇતિના કોઇ વર્નમાં પડી રહ્ય હતો. ક્યરેક એકાદ ક્ષણિક ચમકારો દેખાતો હતો. ક્યરેક માથં હલાવીને જવાબ પણ મળી શકતો હતો. એટલો સધારો અવશ્ આવ્ય હતો. અરૂપના સતત પ્યત્ન, મહેનતનં એટલં પરિણામ જરૂર આવ્યું હં . પરં એ સધારાએ અરૂપની શ્રધ્ધ વધ મજબૂત બનાવી હતી. ઇતિ પોતાના તરફથી કશં બોલતી નહીં. કશં પૂછતી નહીં. હસવં રડવં, ગસ્સ, એવી કોઇ અનભૂતિ જાગી શકી નહોતી. અરૂપના જાતજાતના અખતરાઓ, પ્યત્ન અવિરત ચાલ હતા. ખાસ કોઇ પરિણામ ભલે મળ્યું નહોં , પરં અરૂપ હિંમત નહોતો હારયો કે થાક્ય નહોતો. તેણે શ્રધ્ધ ગમાવી નહોતી. તેની જીવનનં એક માત્ લક્ષ “ઇતિ” અને ફકત “ઇતિ”... “ इदम् अपि गमिष्यति.. ” ક્યાક વાંચેલ આ વાક્ અરૂપના મનમાં હમણાં રોજ પડઘાઇ રહેં . સારા દિવસો ચાલ્ય જાય છે તો માઠા દિવસો પણ જવાના જ ને? આ દિવસો પણ ક્યરેક તો જશે.. એ શ્રધ્ધ તે ખોવા નહોતો માગતો. અરૂપ ડોકટરોને મળતો રહેતો. તેની સૂચના મજબ કરતો રહેતો. ઇતિની એક એક ક્ષણનો તે સાચા અર્માં સાથીદાર બની ગયો હતો. કાશ! ઇતિ તેના આ બદલાયેલ અરૂપને જોઇ શકે, ઓળખી શકે. ઇતિના મમ્મ એક મહિનો રોકાયા હતા. પછી ઇતિના પપ્પની તબિયત સારી ન હોવાથી તેમને જવં પડ્યું હં . નીતાબહેન જતી વખતે અરૂપ પાસે રડી પડ્ય હતા. ‘બેટા, હં મા થઇને હારી ગઇ. પણ ં હિંમત હારયો નથી. એનં મને ગૌરવ છે. મારા આશીર્વાદ છે એક દિવસ તારી મહેનત જરૂર ફળશે. મારી ઇતિ નશીબદાર છે. તારા જેવો પતિ પામી શકી છે. બીજં કોઇ હોય તો...’ નીતાબહેન વાક્ પૂરં ન કરી શક્ય. અરૂપની આંખો છલકાઇ આવી. ‘બસ, મમ્મ, આશીર્વાદ આપો. ઇતિ નોર્લ થઇ જાય. એથી વિશેષ ખશી મારે કઇ હોઇ શકે?’ અરૂપનો અવાજ રંધાયો હતો. ઇતિને ગળે લગાડતા નીતાબહેનના ડૂસકાં શમતા નહોતાં. ઇતિની કોરી આંખો અસ્સ્ બની હતી. જાણે કશંક સમજવા મથતી હતી પણ સમજાં નહોં . જતી મમ્મને ઇતિ જોઇ રહી. તે થોડી રઘવાઇ બની હતી. મમ્મને આવજો કહેવાના શબ્ તો ગળામાંથી નહોતા નીકળ્ય. પરં નીતાબહેન હાથ હલાવી રહ્ય ત્યરે ઇતિનો હાથ આપમેળે ઉંચો થયો હતો. અને અરૂપ રાજી રાજી..... તે દિવસે અરૂપના એક ખાસ મિત્ની દીકરીનં આરંગેત્મ્ હં . સામાન્ રીતે અરૂપને આવા કોઇ કાર્ક્રમોમાં જવં પસંદ નહોં . પરં હવેની વાત અલગ હતી. અરૂપ આખ્ખ આખો બદલાયો હતો, સંજોગો બદલાયા હતા. ઇતિને જે ગમં એ હવે અરૂપને ગમે જ. જિંદગીએ આ ક્ય ટર્ લીધો હતો? ક્યરેક જીવન ક્ષિતિજને પાર વિસ્રે છે અને જીવનનો મર્ ઉઘડે છે. માનવી “સ્”ને ભૂલી “પર”માં રાચે છે અને ત્યરે એક નવો ઉજાસ અંતરમાં પ્ગટે છે અને અસ્તત્ આખં ઝળાહળા થઇ ઉઠે છે. જીવનને રોજ જાણે એક નવી ઉંચાઇ સાંપડે છે. ‘ઇતિ, આજે સાંજે આપણે નૈયાનં આરંગેત્મ્ જોવા જઇશં?’ નીતાબહેનને મૂકીને આવ્ય પછી અરૂપે ઇતિને પૂછ્ુ. સદનશીબે ઇતિ કોઇ વાતનો ખાસ વિરોધ કરતી નહીં. તે સાંજે બંને અરૂપના મિત્ની દીકરી નૈયાનં આરંગેત્મ્ જોવા ટાઉન હોલમાં ગયા. ઇતિ એકીટશે નૃત્ય જોઇ રહી. તે થોડી અસ્સ્ બનતી લાગી. અરૂપને આશા જાગી હતી ક્યાક કોઇ તાર સંધાઇ જશે અને ઇતિ હલબલી ઉઠશે. ઇતિની આંખો ક્યરેક બંધ થઇ જતી તો ક્યરેક અનાયાસે ખૂલી પણ જતી. સામે નૈયાની આકૃતિમાં કોઇ ભળી જં હં કે શં? કોણ હં એ? પોતે કેમ ઓળખી શકતી નહોતી? મન: ચ સમક્ષ કશંક ઉઘડવા મથં હં . તેણે જોશથી માથં હલાવ્યું. પોતાને શં થાય છે એ જ ક્યા સમજાં હં ? એકાદ નાનકડી હલચલ. એકાદ આછેરો ઝબકાર, આવં... આવં જ પોતે ક્યાક... પણ ક્યા? તેની અસ્સ્થા બારીક નજરે અરૂપ જોઇ રહ્ય હતો, અનભવી રહ્ય હતો. ઇતિની અસ્સ્થા આજે તે દિલથી ઇચ્છ રહ્ય હતો. તેના મનમાં આશાનં કિરણ જાગ્યું હં , પરં ઉતાવળ કરાય તેમ નહોં . આ જડતાનં કોચલં તૂટવં જોઇએ. અંગો સંકોરીને પડેલ કાચબો પણ ઋ બદલાય ત્યરે ચેતનવંતો બને છે. ઇતિ પણ ફરી એકવાર જાગશે. નવપલ્લવિ થશે જ. ફરીથી લીલાછમ કૂંપળો ફૂટશે. કુદરતમાં પણ પાનખર કાયમ થોડી જ રહે છે? બની શકે ભાન આવતા ઇતિ જીવનભર પોતાનં મોં જોવા પણ તૈયાર ન થાય. તેને છોડીને હંમેશ માટે જતી રહે. કંઇ પણ બની શકે. પરં તો યે શં? કોઇ પણ સજા કોઇ દલીલ વિના એ સ્વકારી લેશે. અરૂપના મનમાં અનેક વિચારોની આવનજાવન અવિરત ચાલ હતી. કાર્ક્રમ પૂરો થયો. અરૂપ ઇતિનો હાથ પકડી હોલની બહાર નીકળ્ય. ગાડીમાં આખે રસ્ત અરૂપ નૈયાનાં ડાન્નાં વખાણ કરતો રહ્ય. ‘ઇતિ, તને કેવં લાગ્યું?’ અને જવાબ ન મળતા પોતે જ આગળ બોલતો રહ્ય. ‘મને જોકે તારા જેટલી સમજ તો ન જ પડે. પણ નૈયાએ સારં કર્ુ નહીં?’ અને અરૂપ પ્રગ્રમની ખામીઓ, ખૂબીઓ ખૂબ રસથી વર્વતો રહ્ય. ‘ઇતિ, તારં આરંગેત્મ્ તો મને જોવા નથી મળ્યું, પણ અનિકેત ખૂબ વખાણ કરતો હતો. બહં સરસ કાર્ક્રમ થયો હતો નહીં? મને તો જોકે એમાં બહં ખબર ક્યા પડતી હતી? પણ આજે આ જોઇને થાય છે કે કેવી મહાન કલા છે નહીં? ઇતિ, મને તો થાય છે ં ધારે તો આજે પણ આ ક્ષેત્માં ઘણુ કરી શકે. ં ફરી એકવાર શીખવાનં ચાલ કરને. પહેલા તો મને ડાન્ એટલે શં? કલા એટલે શં એનં ભાન ક્યા હં ? આજે જ એના મહત્ત સમજાઇ. આંતર મનની, અભિવ્યક્ માટે આનાથી શ્રેષ્ બીજી કોઇ રીત, બીજં કોઇ માધ્મ હોઇ જ ન શકે. ઇતિ, ં તારી પ્રેક્સ ફરીથી ચાલ કરીશ? હમણાં ઘણાં સમયથી મૂકાઇ ગયં છે ને? તો થોડો સમય ઘેર ટ્યુશન રાખી લઇએ કે પછી કોઇ કલાસ જોઇન્ કરવા હોય તો તે કરી લે. તને ક્યા વાર લાગવાની છે? જરા તાજં જ કરવાનં છે ને? પછી તો ઇતિ, તારા કાર્ક્રમ હં એરેન્ કરીશ. ં મહાન નૃત્યાગના અને હં તારો સેક્રેટરી બનીશ. ઇતિ, આપણે વર્્ ટુર કરીશં. દેશ પરદેશમાં તારા કાર્ક્રમો યોજાશે. ં સ્ટજ પર ડાંસ કરતી હોઇશ, થિરકતી હઇશ અને હં સૌથી આગળ બેસી મારી ઇતિને તાળીઓથી વધાવતો રહીશ. ઇતિ, આપણુ આ સપનં એક દિવસ સાકાર બનશે. જરૂર સાકાર બનશે.’ ભાવાવેશમાં અરૂપ સહજ રીતે બોલતો રહ્ય. અંતરમાંથી આવતી એ વાણીમાં દિલની પૂરી સચ્ચઇ હતી. કોઇ બનાવટ નહીં. કોઇ પ્યત્ન નહીં. ઇતિ સાંભળતી હતી કે નહીં તે ખબર નહોતી પડતી પરં આવં જ કંઇક પોતે ક્યરેક સાંભળી ચૂકી હતી. એવી કોઇ લાગણી કેમ થતી હતી? આવં ક્યા, ક્યરે સાંભળ્યું છે? ઇતિ કશંક યાદ કરવા મથતી હતી, પરં ચિત્ સ્ષ્ નહોં થં . આ શબ્દ તો જાણીતા છે. એની મથામણ ચાલ થઇ હતી એ અરૂપ જોઇ શક્ય. હાશ! કોઇ લાગણી તો તે અનભવી શકી. કાલે તે ડોકટરને જરૂર આ વાત કરશે. આમ પણ આવતીકાલે ડોકટરને મળવા જવાનો વારો હતો. દર અઠવાડિયે તે ઇતિમાં થતાં ફેરફાર તે ડોકટરને કહેતો રહેતો અને હવે પછી શં કરવં જોઇએ તેનં માર્દર્ન મેળવવા જતો હતો. અરૂપમાં આવેલ પરિવર્ન ક્ષણિક નહોં . તેના અંતરના દ્વર ઉઘડ્ય હતા. પ્રમનં સાચં સ્રૂપ તેને ઓળખાયં હં . જોકે એ માટે બહં ભારે કિંમત તેને ચૂકવવી પડી હતી. તે પોતે પોતાના આ સ્રૂપથી આશ્ચર્ પામતો હતો. ક્યાથી આવી રહ્ય છે આ શબ્દ? આ વાણી ક્યાથી ફૂટી નીકળે છે? એક કાંકરી એવી તો જળમાં પડી હતી કે સમંદર ખળભળી ઉઠ્ હતો. બીજે દિવસે સાંજે ઇતિ બગીચામાં હીંચકા પર રોજની જેમ દૂર દૂર જોતી બેઠી હતી ત્યા અરૂપ તેની પાસે સરસ મજાના ઘૂંઘરં લાવ્ય. ‘ઇતિ, લાવ તારા પગ.’ કહી તેણે ઇતિને ઘૂંઘરં બતાવ્ય. ‘ઇતિ, પહેરીશ ને આ? ફરી એક્વર ં થિરકીશ અને હં...’ કહેતા ગળગળા બની ગયેલ અરૂપે ઇતિના પગમાં ઘૂંઘરં પહેરાવ્ય. ઇતિ પોતાના પગ સામે જોઇ રહી. ઊભી તો ન થઇ. પરં તેના પગ જરૂર હલી ઉઠ્ અને ઘૂંઘરં રણકી ઉઠ્ અને સાથે રણક્ય ઇતિના કાનમાં કોઇ અવાજ. ઇતિ તે અવાજને ઓળખી શકી કે નહીં? (ક્રમશઃ) (લેખિકા અમેરિકા સ્થિ સાહિત્કાર છે.) પ્તિભાવઃ [email protected] ઇ પ્રકરણ ઃ ૨૭ જાન્યુઆરી 2, 2026 (December 27 - January 2, 2026) S20 નીલમ દોશી નવલકથા નવી કૂંપળ ફૂટશે ખરી? પાના નં S12 નં અનસંધાન... પછીના વરષે, બરિટિશ સંસદમાં “ટ્રફી હન્ટિંગ” પર પ્તિબંધ મૂકવા સંબંધિત બિલ રજૂ કરાયેલ. જેના વિરોધમાં બોત્સ્નાના વન્જીવ પ્ધાને બરિટનને ધમકી આપી હતી કે, “તમને અમારા દેશની સ્થતિની ખબર નથી. અમે લંડનના હાઈડ પાર્માં દસ હજાર હાથીઓને મોકલીએ છીએ. પછી તમને ખબર પડશે કે હાથીઓ સાથે કેમ રહી શકાય છે. અમારે ત્યા બોત્સ્નાના કેટલાંક વિસ્તરોમાં લોકો કરતાં હાથીઓની સંખ્ય વધ છે.” થોડાં સમય પહેલા જર્નીના પર્યાવરણ મંત્રએ હાથીના સંરક્ષણનો મદ્દ ઉઠાવ્ય હતો. ત્યરે પણ તેના વિરોધમાં બોત્સ્નાના રાષ્ટપતિએ જર્નીને વીસ હજા૨ હાથી મોકલવાની ધમકી આપી હતી અને કહ્યું હતં કે, “અમારે ત્યા હાથીઓના સંરક્ષણના પ્યાસોને કારણે, હાથીઓની સંખ્ય સતત વધી રહી છે. તેઓ દેશમાં પાકનો નાશ કરી રહ્ય છે, લોકોને, ખાસ કરીને નાના બાળકોને કચડી નાખે છે અને સંપત્તને નકસાન પહોંચાડે છે એટલે અમારે પરમીટ આપીને હાથીનો શિકાર કરવાની વ્વસ્થ કરવી પડી છે.’ કોઇપણ દેશ એની સ્થતિ અને પર્યાવરણ જાળવણી સાથે કૃષિ અને વન્યપ્ણીઓની વસ્તનં રાષ્ટ્રહમાં બેલેન્ કરે એ સમજી શકાય, પણ શોખ સંતોષવા અને પાશવી આનંદ મેળવવા જ જો આવી પ્વૃત્ત થતી હોય તો એ ઘૃણાસ્દ છે, નીંદનીય છે. (લેખક ગજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્તિભાવઃ [email protected]

RkJQdWJsaXNoZXIy NjI0NDE=