Gujarat Times

ગુજરાત 21 જાન્યઆરી 2, 2026 (December 27 - January 2, 2026) ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મો સાથે મુલાકાત કર હત . રાજ્યમાં નવા મંત્રીમંડળન રચના બાદ ોજાે લ આ બેઠકમાં રાજ્યના વિકાસના રોડમેપ અને શાસનન પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરવામાં આવ હત . આ મુલાકાતન તસવ રો સો લ મ ડ ા પર શેર કરતા મુખ્યમંત્રીએ આ સંવાદને અત્યંત ઉર્જાવાન ગણાવ્યો હતો અને કહ્ય હતું કે ‘ટ મ ગુજરાત’ રાજ્યના સર્ાંગ વિકાસ અને જનકલ્યાણ માટે તેન પ્રતિબદ્ધતાને ફર થ દોહરાવે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વરા ોજાે લ ‘ચિંતન શિબિર’ દર ાન થે લ વિચારણાઓ પર પણ ચર્ચા કરવામાં આવ હત , જેમાં “વિકસિત ગુજરાત”ના વિઝન અને આગામ વિકાસલક્ષી પહેલો પર ધ્યાન કેન્ ત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ભવિષ્યના આ ોજન અને ન વિષ ક દિશા અંગે અમૂલ્ય માર્દર્ન પૂરું પાડ્ય હતું. આ બેઠકને ગુજરાતના વિકાસના એજન્ડાને વ્યાપક રાષટ્રી વિઝન સાથે જોડવાના રાજ્ય નેતૃત્ના પ્ર ાસોના ભાગરૂપે જોવામાં આવ ર છે. દિલ્હીમાં એક કા ક્રમમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ ા હતા, ત્યારે તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કર હત . દિલ્હીના કા ક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ કહ્ય, વડાપ્રધાન નરેન્દ્ર મો એ આપેલા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં લ એસ્ટટ ક્ષેતન ભૂમિકા અત્યંત મહત્ન છે. લ એસ્ટટ ડેવલપર્ન વિશેષ ભૂમિકા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીએ કહ્ય કે, લ એસ્ટટ માત્ જમ ન, ઇમારત કે ચાર વાલો નથ , પરંતુ તે એ સ્ળ છે જ્યાં પરિવારના સપનાઓ સમાે લા હો છે, વેપાર- ધંધો સફળતા મેળવે છે અને લોકો સાથે મળ ને પોતાના જીવનને ઉન્નત બનાવે છે. મુખ્યમંત્રીએ ડેવલપર્ને અપ લ કરતાં કહ્ય કે, આપણે એવા મકાનો બનાવ એ જેમાં ભારત તાન મહેક હો . વિદેશ ટેકનોલોજીથ ભલે પ્રેરણા લઈએ, પરંતુ ડિઝાઇન ભારત રાખ એ. કન્સ્ટક્નમાં ‘મેડ ઇન ઇ ા’નો સૂર હો અને ઇમારતોમાં ભારતન વિરાસત તેમજ સંસ્કરો ઝળકતા હો તેવા નિર્માણ કર એ. આ ઉપરાંત ગુજરાતના વિકાસનો ઉલ્લખ કરતાં મુખ્યમંત્રીએ કહ્ય કે, છેલ્લ 25 વર્થ વડાપ્રધાન નરેન્દ્ર મો ના નેતૃત્ હેઠળ ગુજરાત વેલ-પ્લાન્ અર્ન ડેવલપમેન્ટ સહિત વિકાસનું રોલ મોડલ બ છે. એટલું જ નહિં દેશનું સૌથ વધુ શહેર કૃત રાજ્ય છે. ગુજરાતમાં સિંગલ વિન્ડો રન્સ સિસ્મ, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્ અને સમ બદ્ધ પરમિશન જેવ વ્યવસ્થઓને કારણે ડેવલપર્ રોકાણ કરવા આકર્ષિત થ ા છે. ગ્રીન ડિંગ, રિન્ એબલ એનરજી, વોટર કન્ઝરવેશન અને વેસ્ મેનેજમેન્ટને પ્રોત્સાન આપવાના કારણે ગુજરાત લ એસ્ટટ માટે શ્રષ્ સ્થન બ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મો સાથે મુલાકાત કર અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરને તેન પ્રથમ સ્વેશ ર તે નિર્મિત ‘મેક ઈન ઇ ા’ મેટ્ર ટ્રનન ભેટ આપ હત . કલકત્ત નજીક ટિટાગઢ રેલ સિસ્મ્ના આધુનિક પ્લાન્ન મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્ર રેલ માટેના કોચ સનું લો ચિગ કર્યુ હતું. “મેક ઇન ઇ ા” અને આત્મનિર્ર ભારતને વેગ આપતું આ મહત્પૂર્ કદમ ગુજરાત માટે ગૌરવરૂપ છે એમ તેમણે જણાવ્યું હતું. ટિટાગઢ રેલ સિસ્મ્ લિમિટેડ દ્વરા તેના ફેસેલિટ પ્લાન્માં આ ટ્રન મેક ઇન ઇ ા અંતર્ત સ્વેશ ર તે બનાવવામાં આવ ર છે. આધુનિક મેટ્ર અને મુસાફર કોચના ઉત્પાન માટે સક્મ આ પ્લાન્ અદ્યતન અને આધુનિક તકન ક તથા સાધનસામગ્રી સાથે સ્થાપત કરવામાં આવેલો છે. અમદાવાદને મળ રહેલ આ મેટ્ર ટ્રન શહેરમાં મેટ્ર રેલ વ્યવસ્થન વધત માંગ અને લોક તાને પહોંચ વળવા સાથે પ ્લક ટ્રાન્પોર્ સિસ્મ્ને સુગમ બનાવશે. ગુજરાત મેટ્ર રેલ કોરપોરેશન લિમિટેડ (GMRCL)એ કોલકાતા સ્થિત ટિટાગઢ રેલ સિસ્મ્ લિમિટેડને 10 ટ્રનોનો ઓર્ર આપ્યો છે. આ ટ્રન ફેઝ-2ના 21 કિ.મ .નું કા પૂર્ થતાં અને બાક નો ભાગ ટૂક સમ માં કા રત થવાથ ઊભ થનાર વધારાન ટ્રનોન જરૂ ાતને પહોંચ વળશે. અમદાવાદ મેટ્ર અત્યારે દરરોજ 1.6 લાખથ વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક 30–40 ટકાન વૃદ્ધિ થઈ ર છે. આવનારા દિવસોમાં મેટ્ર રેલ સેવાનો આ દા રો વધાર ને સુરતમાં પણ મેટ્ર કા રત થવાન છે. ઉચ્ચ ગુણવત્તના સ્ટનલેસ સ્ટીલથ બનેલ આ મેક ઈન ઇ ા ટ્રનોમાં રંગો અને ડિઝાઇનનો જે વિશેષ સ્પર્ આપવામાં આવ્યો છે તે અમદાવાદન સંસ્કૃત અને પરંપરાને પ્રતિબિંબિત કરે છે. અમદાવાદ મેટ્ર રેલ માટેન પ્રથમ મેક ઈન ઇ ા મેટ્ર ટ્રન અંતિમ પરીક્ષણો પછ તથા સંબંધિત સત્તાધકાર ઓ પાસેથ પ્રમાણપત્ મળ્યા બાદ થોડા જ દિવસોમાં અમદાવાદ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ મુસાફરોન સેવામાં મૂકવામાં આવશે. એટલું જ નહિ, અમદાવાદ માટે બાક રહેલ 9 ટ્રનો પણ ટિટાગઢ દ્વરા આગામ 5–6 મહિનામાં તબક્કવાર પૂર પાડવામાં આવશે. વૈશવિક સ્રે લાગુ પડતા તાજેતરના આંતરરાષટ્રી ધોરણો સાથે સુસસંગત આ મેક ઈન ઇ ા ટ્રન ગુજરાત માટે ગૌરવરૂપ બનશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) અમદાવાદમાં મુખ્યમંત્રીએ પ્રથમ સ્વેશ મેટ્ર ટ્રનનું લોકાર્ણ કર્યુ સુરતમાં પી પી સવાણી પરિવાર દ્વરા 133 દીકરીઅોનાં લગ્ યોજાયા સુરત: સુરતમાં પ પ સવાણ પરિવારના આંગણે દરવર્ન જેમ આ વર્ પણ પિતાન છત્છા ા ગુમાવેલ કર ઓ માટે ભાવસભર લગ્ સમારોહનું આ ોજન કરવામાં આવ્યું હતું. 20 અને 21 ડિસેમ્રે ોજાે લા આ કો લડ લગ્ સમારોહમાં કુલ 133 કર ઓને મહેશભાઈ સવાણ એ પિતા બન ને વિદા આપ હત . લગ્ સમારોહ દર ાન દરેક કર ના માથે હાથ મૂક ને મહેશ સવાણ એ પિતાન હૂંફ આપ અને લગ્ પછ ન તમામ જવાબદાર ઉઠાવવાન ખાતર આપ હત . ખાસ વાત એ છે કે આ 133 કન્ ઓમાંથ લગભગ 90 ટકા કર ઓ એવ હત , જેમના પરિવારમાં પિતા કે ભાઈ નથ અને જીવનમાં પિતાનો સહારો મળ્યો નથ . લગ્ સમારોહના બ જા દિવસે પણ આ સેવાભાવ પરંપરા આગળ વધારવામાં આવ હત . રવિવાર બાદના દિવસે એક ખરિસ્તી સહિત કુલ 56 ુવત ઓએ નવા જીવનન શરૂઆત કર , જ્યાં મહેશ સવાણ એ ફર એકવાર પિતા તર કે તેમન જવાબદાર સ્વીકાર . તેમણે દરેક કર ને આશ્વસન આપ્યું કે તેઓ હંમેશા કર ઓ સાથે ઊભા રહેશે અને જરૂર પડ્ પિતાન જેમ સાથ આપશે. પ . પ . સવાણ પરિવાર દ્વરા દર વર્ ોજાતો આ સમૂહ લગ્ સમારોહ સમાજમાં માનવતા, સંવેદના અને પિતૃત્ન અનોખ મિસાલ રજૂ કરે છે અને અનેક પિતાવિહોણ કર ઓના જીવનમાં ખુશ ના રંગ ભરે છે. પાટણના નવ તાલુકાની મહિલા ખેડૂતોએ ભુજમાં તાલીમ મેળવી પાટણ: પાટણ જિલ્લના નવ તાલુકાના મહિલા ખેડૂત લાભાર્થઓન જિલ્લ બહારન તાલ મ કચ્ ભુજ ખાતે આ ોજન કરાું હતું. જેમાં પ્રથમ દિવસે રામકૃષ્ ટ્સ્ કુકમા ખાતે મહિલાઓ આજીવિકા કેવ ર તે મેળવ શકે, આત્મનિર્ર બન શકે એ ગા આધારિત પ્રાકૃતિક ખેત તેમજ ગા ના ગોબર અને ગૌમૂત્માંથ વિવિધ પ્રકારન વસ્તઓ જેવ કે, ઘડ ાળ, મોબાઇલ રેડ એશન ચિપ, એક ગા ના પોદરામાંથ એક હજાર મોબાઈલ રેડ એશન ચિપ બને જેન કિંમત એક ચિપન 20 રૂ ાન થા તો એક ગા ના ગોબરના પોદરામાંથ વ સ હજાર આવક મેળવ શકા . જ્યારે સ્વેશ મોલન મુલાકાત કરેલ, ખારેક સંશોધન કેન્દ્ર, મુન્દ્રા ખાતે મહિલાઓને ખારેક પાક વિશે માહિત આપવામાં આવ તેમજ ખારેક નું મૂલ્ય વર્ન કરવું લાંબા સમ સુધ સંગ્ર કર રાખવો ખારેકનો મુખવાસ જ્યુસ બનાવતા શ ખવાડેલ, કૃષિ વિજ્ઞન કેન્દ્ર, મુન્દ્રા ખાતે પ્રાકૃતિક ખેત વિશે માર્દર્ન આપવામાં આવ્યુ હતું. (ગુજરાત ટાઈમ્ સંકલન) અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોરપોરેશન દ્વરા 25 ડિસેમ્રથ 31 ડિસેમ્ર દર ાન કાંક ા કાર્નિવલ-2025નું આ ોજન કરવામાં આવ્યું છે. આ વખતે કાર્નિવલમાં ડ્રન શો, પેટ ફેશન શો, જગલર શો તથા દુબઇમાં ોજાતો પા રો શો પણ ોજાશે અને દુબઈ જેવો જલસો અમદાવાદમાં જોવા મળશે. સાત દિવસ સુધ ોજાનારા કાર્નિવલમાં ગુજરાત ગા ક કલાકારો પર્ફમન્સ કરશે. ઉપરાંત, બેન્ડ શો સહિતના અ ્ય આકર્ણો પણ લોકોને મંત્મુગ્ કરશે. કાર્નિવલમાં લોકોને વહેલ સવારથ રાત સુધ ફ્રીમાં એન્ટ્રી મળશે. કાંક ા પરિસરમાં ભ ડ ન થા અને ભાગદોડથ કોઈ દુર્ટના ન થા એના માટે મ્યુનિસિપલ કોરપોરેશન દ્વરા ક્રાઉડ મેનેજમેન્ટ કરવા સૌપ્રથમ વખત ટેકનોલોજીનો ઉપ ોગ કરાશે. કાંક ા કાર્નિવલને 25 ડિસેમ્રના રોજ 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્ત કાંક ા કાર્નિવલને ખૂલ્લ મૂકાશે. કાંક ાના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવ એન મદદથ કાંક ા પરિસરમાં કેટલા લોકોએ પ્રવેશ કર્યો અને કેટલા હાલમાં હાજર છે એનું લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. જો ભ ડ 80 હજારથ 1 લાખ આસપાસ થઈ જા તો તાત્કાલક ધોરણે ગેટ બંધ કરવા માટેન સૂચના અપા એ પ્રકારનું આ ોજન કરવામાં આવ્યું છે. કાંક ા લેકફ્રન્ના અને ઈ-ગવર્ન્સ વિભાગના અધિકાર ના જણાવ્યા મુજબ, કાંક ા કાર્નિવલમાં દર વર્ મોટ સંખ્યામાં લોકો આવતા હો છે. ત્યારે કોઈપણ પ્રકારન ભાગદોડ ન થા અને ભ ડ ન વધે એના માટે મ્યુનિસિપલ કમિશનર દ્વરા ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્મ ગોઠવવા માટે સૂચના આપવામાં આવ હત . જે અંતર્ત કાંક ા કાર્નિવલમાં કેટલા લોકો પ્રવેશ કરે છે અને કેટલા લોકો હાજર છે એ અંગે લાઇવ માહિત મેળવવા હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) કાંકર ા કાર્નિવલમાં ડ્રન શો આકર્ણનું કેન્ રઃ લોકોને ફ્રીમાં એન્ટ્રી ધોળાવીરા સરપંચને પ્રવાસન વિભાગ દ્વરા એવોર્ રાપર: 5000 વર્ જૂન હડપ્ન સંસ્કૃતના અવશેષો જ્યાં સાચવેલા છે અને વિશ્ન 40મ ધરોહર વાગડન ભૂમિ ઉપર છે તેવા ધોળાવ રાના સરપંચને પ્રવાસન વિભાગ દ્વરા ધરોહરન જાળવણ ન શ્રષ્ કામગ ર માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વરા એવોર્ એના ત કરા ો હતો. સરપંચે આ સન્માન બદલ આનંદન લાગણ વ્યક્ કર ધોળાવ રામાં પ્રવાસનાં માધ્યમથ રોજગાર વિકસાવવાન નેમ વ્યક્ કર હત . ધોળાવ રાના સરપંચ જીલુભા સોઢાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ના બ મુખ્યમંત્રી હર્ સંઘવ ના હસ્ત એવોર્ એના ત કરા ો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રી ગજેન્દ્રાસિંહ શેખાવત, અમદાવાદ અને ગાંધ નગરના મે ર સમારોહમાં ઉપસ્થિત રહ્ હતા. અમદાવાદના અડાલજ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ, ગુજરાત મેર ટાઈમ બોર્ અને સ્પર્ટ્ ઓથોરિટ ઓફ ગુજરાતના સ ોગથ ટૂરિઝમ એવોર્ વિતરણ સમારોહમાં વિશ્ વિરાસત ધોળાવ રાને સુંદર ર તે જાળવણ માટે સ્થાનક સહ ોગ બદલ બેસ્ સપોર્ ઓફ લોકલ મેઈન્ટેન ધ હેરિટેજ એવોર્ એના ત કરા ો હતો. (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=