જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S12 ચિંતન પણી ભવ્ય અને મહાન ભારતી સંસ્કૃતિ, સમન્વ ારી સંસ્કૃતિ તરીકે સમગ્ર વ શ્વમાં પ્રખ્યાત છે. હેતી નદીની મુખ્ય ધારામાં જેમ બીજા ઝરણાં ભળી મુખ્ય ધારા બની જા છે, ઠીક એ રીતે આપણી ભારતી સંસ્કૃતિએ સા બહારની સંસ્કૃતિને પણ સહજ રીતે સ્વીકારીને એનું સં્ ન કર્યુ છે. આપણી સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિઓને પોતાનામાં સમા ી હો ાનો ઇતિહાસ કોઈથી અજાણ્યો નથી. આપણી સંસ્કૃતિએ સા જુદી અને મેળ ન બેસે એ ી સંસ્કૃતિઓને પણ પોતાનામાં સમા ી જાણી છે. ળી, બહારની સંસ્કૃતિઓની સાથે ભારતી સંસ્કૃતિએ, પોતાની પ્રાદેશિક અલગ અલગ સંસ્કૃતિઓને પણ સ્વતંત્ર રીતે સાચ ી રાખ ાનું કામ કર્યુ છે. સાથે બે કે તેથી ધુ પ્રાદેશિક સંસ્કૃતિઓનો સમન્વ કરી સંસ્કૃતિનો ભાતીગળ ચાકળો પણ રચી આપ્યો છે. થોડાં દિ સો પહેલાં આપણે ત્યાં આ ો જ એક સાંસ્કૃતિક ભાતીગળ ચાકળો રચા ો હતો. અનોખો આ સંગમ એટલે “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ”. “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” એ એ ો સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં દેશના બે રાજ્યોનું સાંસ્કૃતિક મિલન થું છે. આ સંગમ ગુજરાતનાં આંગણે દસ દ સ સુધી ચાલ્યો છે. આ સંગમમાં ગુજરાત અને તમિલનાડુ એમ બે રાજ્યો એ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને તમિલ સંસ્કૃતિનું આ અદ્્ભુત મિલન પ્રથમ ાર સાર્જનિક રૂપે અનોખા માહોલ ચ્ચ થું હતું ત્યારે, સ્વાભાવ જ આપણને પ્રશ્ન થા કે, આ “સૌરાષ્ટ્ર- તમિલ સંગમ” છે શું? થોડાં સમ પહેલાં આપણાં ડાપ્રધાનશ્રએ “મન કી બાત” કાર્ક્રમના ૯૯માં એપિસોડમાં “સૌરાષ્ટ્ર- તમિલ સંગમ”નો ઉલ્લખ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે, આગામી મહિને ગુજરાતના વિવિ ધ ભાગોમાં એકતા અને ભા ના સાથે “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” ોજા ા જઈ રહ્ય છે, જે ૧૭ થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. બસ! ત્યારથી “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” વે ચર્ચાઓ થ ા લાગી હતી અને રસિક લોકોમાં ઉત્કંઠા જાગી હતી. ાસ્તવમાં, કેટલાંક સૈકાઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી ઘણાં લોકો, વ ધરમી આક્રમણખોરોના કારણે તમિલનાડુના જુદાં જુદાં ભાગોમાં સ્ળાંતરિત થ ાં હતાં. ત્યાં ર્ષોથી સ્થાયી થે લાં સૌરાષ્ટ્ર ન લોકોએ આપણી મૂળ સંસ્કૃતિને સાચ ી રાખ ા સાથે તમિલ સંસ્કૃતિનો પોતાની સંસ્કૃતિ સાથે સમન્વ કર્યો હતો. બીજી રીતે કહીએ તો આ સંગમ મૂળ સૌરાષ્ટ્ર ન સંસ્કૃતિ સાથે સંવર્ધત થે લ સૌરાષ્ટ્ર તમિલ સંસ્કૃતિનું મિલન છે. બીજી એક વે તા એ છે કે, મૂળ સૌરાષ્ટ્રના ત્યાં સ્થાયી થે લા લોકો આજે પણ ત્યાં સૌરાષ્ટ્ર ન તમિલ તરીકે ઓળખા છે. આપણે ત્યાં માધ પુર ખાતે ભગ ાન કૃ્ણ અને રૂક્મણીજીના લગ્ અને મેળાનો ઉત્સવ ઉજ ા છે, જે પૂર્વોત્તર ભારતને ગુજરાત સાથે સાંસ્કૃતિક રીતે જોડી આપે છે. થોડાં સમ પહેલાં “કાશી-તમિલ સંગમ’’ દ્વરા ઉત્તર અને દકષિણ ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને જોડ ાનું કામ થું હતું. આ ખતે “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ”નું આ ોજન હાથ ધરાું હતું. એક રીતે આ ઉત્સવ ડાપ્રધાનશ્રના “ ન ઈન્ડિયા, બેસ્ ઈન્ડિયા’’ના વ ઝનનો જ એક ભાગ છે, જેમાં દેશની વિભિ ન્ પ્રાદેશિક સંસ્કૃતિઓને જોડી આપસના સંસ્કરોની આપ-લે કર ાનો ઉપક્રમ છે. આમ કર ાથી આપસમાં ભા નાત્મ સં ાદિતાનું મજબૂત જોડાણ ઊભું થશે, જે દેશને એકસૂત્રતાથી જોડી મજબૂત બનાે . સને ૧૦૨૪-૨૫ના સમ ગાળા દરમ ાન મહમદ ગઝનીએ પવ ત્ર સોમનાથ મંદિરને લૂંટ ા વ ાળ સેના સાથે આક્રમણ કરેલું. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ આ આક્રમણમાં હજારો હિંદુઓની કતલ થે લી. એ સમે સોમનાથમાંથી મોટી સંખ્યામાં લોકોએ હિજરત કરી હતી. કેટલાંક લોકો સોમનાથથી દર ાઈ રસ્ત ખંભાત અને ભરૂચ ગે લાં. સને ૧૩૦૦ આસપાસ ખિલજીએ કરેલા આક્રમણથી ત્રસ્ થઈ કેટલાંક લોકોએ સુરતનો રસ્ત પકડેલો. ધીમે ધીમે આ સ્ળાંતર દે ગીરી સુધી પહોંચતા; ત્યાં રાજા કર્દે નો આશરો મળેલો. મહારાષ્ટ્રથી વ જ નગર પહોંચેલ પ્રજાને કૃ્ણ દે રાે શરણુ આપેલું. પછી આ પ્રજા તિરૂને લથી સેલમ, બેગલોર, મદુરાઈ, કાંજીપુરમ્, પરમકુટિ અને મુનેશ્વર જે ા વ સ્તરોમાં ફેલાઈ ગઈ. આમ, ધીરે ધીરે આ લોકો હિજરત કરતાં કરતાં આશરો મેળ ા છેક તમિલ ક્ષત્ર સુધી પહોંચી ગ ા હતા. આજે આશરે ીસ લાખ કરતા ધુ સૌરાષ્ટ્ર નો દકષિણ ભારતમાં ન ાસ કરે છે. આપણાં આ બન્ન વ સ્તરોની પ્રજાનું સાંસ્કૃતિક જોડાણ અલગ રીતે થે લું, પણ પછી આ રીતે ગે લાં સૌરાષ્ટ્રના લોકો ત્યાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગે લાં. હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોકો મદુરાઈ ખાતે આશરો મેળ ા ગે લા ત્યારે મદુરાઈ સ્ટટે લોકોને પ્રેમ અને સહ ોગ સાથે આશરો આપેલો. આજે પણ આ સમાજ ત્યાં “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ” તરીકે ઓળખા છે. સૌરાષ્ટ્રના તમિલો તમિલનાડુની પરંપરાઓ સાથે એ ા તો ઓતપ્રોત થઈ ગ ા છે કે, એમણે ત્યાંની ભા ા અને પરંપરાઓનું જતન આગ ી રીતે કરી લીધું છે. સૌરાષ્ટ્રના તમિલોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ખૂબ જ સક પણે ભાગ લીધો હતો. તમિલનાડુના કલા, ાણિજ્ય અને ઉદ્યગોમાં પણ સૌરાષ્ટ્રના તમિલોએ મહત્વપૂર્ ોગદાન આપેલું છે. ળી, આપણો દેશ હજારો ર્ષોથી “સામ ો માનસી જનાદમ્” એટલે કે એકબીજાના મનને સમજું – એ ા મંત્રને માન આપીને, કુદરતી સાંસ્કૃતિક સં ાદિતા સાથે જી ામાં શ્દ્ધ ધરાે છે એટલે આ સાંસ્કૃતિક મિલન દૂરોગામી બની રહે ાનું છે. “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ”ના પ્રમુખ કાર્ક્રમો ગુજરાતમાં સોમનાથ, દ્વરકા, રાજકોટ, પોરબંદર અને ‘સ્ટચ્યુ ઓફ ુનિટી’ ખાતે ોજાે લા. જેમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓને ભાગ લે ા આમંત્રણ આપ ામાં આવ્યું હતું. સરકારે આખા કાર્ક્રમ માટે વ્યાપક તૈ ારીઓ કરી હતી. આપણાં દેશ જે ો ૈવ ધ્યસભર, બહુભા ી અને બહુ-સાંસ્કૃતિક દેશ પૃથ્વીના પટમાં બીજે ક્યાં મળ ાનો નથી. ળી, એક બીજી નોંધ ા જે ી ાત એ છે કે, આપણે સહ ારા ર ાજો, પરંપરાઓ અને મૂલ્યોના પ્રાચીન બંધનોથી મહદ્ અંશે બંધાે લા છીએ એટલે આપણી પ્રાદેશિક ભિન્તા અને જી નશૈલીની વિવિ ધતા ચ્ચ આપણુ પારસ્રિક જોડાણ મજબૂત બને અને આપણી સાંસ્કૃતિક ધરોહર ભવ્ય બને, એ ા ધ્ય સાથે આ અનોખો કાર્ક્રમ ોજા ો હતો. જેનાથી દેશના વિવિ ધ રાજ્યોના લોકો ચ્ચ એકતાની સમૃદ્ મૂલ્ય પ્રણાલીને જાળ ી રાખ ામાં ઉપકારક મદદ મળી હતી. આ સંગમ થકી ઇતિહાસમાં બે મોટાં રાજ્યો ચ્ચ સૌ પ્રથમ અને સૌથી મોટાં પુનર્મિલનની ઘટના બની હતી. “સૌરાષ્ટ્ર-તમિલ સંગમ”નું આ ોજન ભારત સરકારના શિક્ણ મંત્રાલ દ્વરા અન્ય મંત્રાલ ો જે ા કે સંસ્કૃતિ, કાપડ, રેલ્વે, પ્ર ાસન, ખાદ્ પ્રક ા, માહિતી અને પ્રસારણ તથા ગુજરાત સરકારના સહ ોગથી કર ામાં આવ્યું હતું. આ સંગમનો મુખ્ય ઉદ્દશ્ય આ બંને ક્ષેત્રના વ દ્વનો, વ દ્યાર્ઓ, ફિલોસોફરો, ઉદ્યગપતિઓ, કારીગરો, કલાકારો અને અન્ય ક્ષત્રના લોકોને એકસાથે લા ાનો તથા તેમના જ્ઞન, સંસ્કૃતિ અને શ્રેષ્ પ્રથાઓના આદાનપ્રદાન થકી એકબીજાના અનુભ ોમાંથી શીખ ાનો છે. આ કાર્ક્રમમાં તમિલનાડુના વ દ્યાર્ઓ, શિક્ષો, સાહિત્ય, સંસ્કૃતિ, હસ્તલા, આધ્યાત્મિતા અને ારસાના જ્ઞતાઓએ તો ભાગ લીધો જ હતો, પણ સાથે વ્યાપારીઓ, ઉદ્યગ સાહસિકો, વ્યા સાય ો ગેરે ક્ષત્રના લોકો પણ મોટી સંખ્યામાં સહભાગી થ ાં હતાં. આમ થ ાથી વ દ્યાર્ઓ અને સંશોધકોને ખૂબ જ ઉપ ોગી માહિતી મળી હતી. બે પ્રદેશ અને બે સંસ્કૃતિઓને વિવિ ધ કલાઓથી અ ગત થ ાનો અ સર મળ્યો હતો. આપસના રીત-ર ાજો, ખાનપાન અને પરંપરાઓને નજીકથી માણ ાનો મોકો મળ્યો હતો. શિક્ણ તથા આધ્યાત્મિ ારસાને જાણ ા તથા મૂલ ાની તક મળી હતી અને એટલે જ આ ા અનોખા સાંસ્કૃતિક સંગમને જાણ ાનો અને માણ ાનો મોકો આપણે ગુમાવવ ો ન જોઈએ. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ય સર્ક છે) પ્રતિભા ઃ
[email protected] ડૉ. રવજી ગાબાણી આ અનેરો-અનોખો સંગમ : સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કવરસ્ટરીનં અનસંધાન... સાગર સરહદીના ‘ઔર શામ ગુજર ગઈ’ અને ‘મેરે દેશ કે ગા ’ એમ બે નાટકમાં જતીને કામ કર્યુ. જોકે એ તબક્ક નાટકોમાં જતીનને કોઈ મોટો કે લીડ રોલ મળતો ન હતો, પરંતુ જે પણ રોલ મળતો એ એની પૂરી ક્મતા અને નિષ્ઠાથી કરતો. ધીમે ધીમે લોકો જતીનનું કામ નોટિસ કરતા થ ા. જતીન રંગમંચની દુ ામાં એસ્ટા્લિ થઈ ગ ો. હે એની નજર રૂપેરી પડદા ઉપર હતી. એ ામાં જાણીતા નિરદેશક બી. એસ. થાપાનું જતીનને કહેણ આવ્યું. જતીનને થાપા લીડ રોલમાં લે ા માગતા હતા. જતીનની એક્ટિંગ અને મનમોહક સ્મત રૂપેરી પડદા ઉપર છ ાઈ ગું . ૧૯૬૯ થી ૧૯૭૧ના બે માં જતીનની ૧૬ ફિલ્મ સુપરહિટ ડી હતી. આ કદી ન તૂટી શકે એ ો રેકોર્ હતો. આ જતીન એટલે ફિલ્મ દુ ાનું અમર નામ રાજેશ ખન્ન. સુપરસ્ટર શબ્નો આ ્કર રાજેશ ખન્ન માટે જ થ ો હતો. ૧૯૬૦-૭૦ના દા ામાં મા- બાપાએ એમના બાળકોના નામ રાજેશ પાડ્ય. રાજેશ ખન્નનાં સ્ટરડમની આ કમાલ હતી. એ જમાનામાં મુંબઈ ુ ટીમાં રાજેશ ખન્ન ઉપર એક પાઠ અભ્યાસક્રમમાં સમા કર ામાં આવ્યો હતો. પોતાની કેર રમાં રાજેશ ખન્નએ ૧૮૦ જેટલી ફિલ્મમાં કામ કર્યુ. લીજેન્રી ગા કિશોરકુમાર અને રાજેશ ખન્નની દોસ્ત ખુબ મશહૂર હતી. રાજેશ ખન્નના દરેક ફિલ્મના પાર્શ્ ગા કિશોરકુમાર જ હો . એ દા ામાં રાજેશ ખન્નની વ્હઇટ કારને છોકરીઓ ઘેરી ળતી. ુતીઓ ચુંબનનો રસાદ કરીને રાજેશ ખન્નની વ્હઇટ કાર લાલ કે ગુલાબી રંગમાં બદલી નાખતી. રાજેશ ખન્નની પોપ્યુલારીટી એટલી હતી કે, એ જમાનામાં રાજેશ ખન્નની ફિલ્ જો ા જતી છોકરીઓ પહેલા બ્યુટી પાર્રમાં જઈને સાજ શણગાર સજીને પછી જ ેટરમાં જતી. ઊસ્મને રાજેશ ખન્નના ઇન્રવ્યૂ, લેખો, વક્તવ્ય ગેરે અનેક સંદર્ભની પુલ સામગ્રી એકત્રિત કરીને ‘ધ અનટોલ્ સ્ટરી ઓફ ઈન્ડિયાઝ ફર્સ્ સુપરસ્ટર’ નામનું મઝાનું પુસ્ત પ્રસિદ્ કર્યુ. આ પુસ્ત પેગ્વિન બુક દ્વરા ૨૦૧૪માં પ્રકાશિત કર ામાં આવ્યું છે. આ પુસ્તમાં ઊસ્મને રાજેશ ખન્નની ઘણી જાણી- અજાણી ગતો અને અલભ્ય તસ ીરો સુંદર રીતે પ્રસ્તત કરી છે. અમીર ઘરાનામાં ઉછરેલા જતીને ધાર્યુ હોત તો બિઝનેસમેન બનીને ૈભ ી જિંદગી તા ી શક્યો હોત. પરંતુ એણે એના દિલની ાત સાંભળી. ખૂબ સટ્રગલ કરી અને ભારતના લાખો ુા દિલની ધડકન બની ગ ો. એના ાદગાર સં ાદો આજે પણ લોકોના હૃદ ને હચમચા ી નાખે છે. • બાબુ મોશા જિંદગી બડી હોની ચાે લંબી નહીં • જબ તક જિંદા હું તબ તક મરા નહીં, જબ મર ગ ા સાલા મેહી નહીં • મોત તું એક તા હૈ મુજસે એક તા કા ાદા હૈ મિલેગી મુજકો એક દિન • આનંદ મરા નહીં આનંદ મરતે નહીં • જિંદગી ઔર મોત ઉપર ાલે કે હાથ મે હૈ ઉસસે ના તો આપ બદલ સકતે હૈ ના હમ. તા.૨૩મી જૂન, ૨૦૧૨ના રોજ રાજેશ ખન્નએ સ્વાસ્્ય સંબંધી સમસ્યાની ફર ાદ કરી એટલે એમને મુંબઈની લીલા તી હોસ્પટલમાં એડમિટ કર ામાં આવ્યા. ત્યારબાદ તા. ૮મી જુલાઈ, ૨૦૧૨ના રોજ હોસ્પટલમાંથી એમને રજા આપ ામાં આ ી. ટૂ સમ માં જ ૧૪મી જુલાઈના રોજ રાજેશ ખન્નને લીલા તીમાં ફરી દાખલ કર ામાં આવ્યા અને બે સ પછી ૧૬મી જુલાઈના રોજ એમને રજા આપ ામાં આ ી. બરાબર એક સ પછી ૧૮મી જુલાઈ ૨૦૧૨ના રોજ આ લો સુપરસ્ટરે અંતિમ શ્વાસ લીધા અને દુ ાને હંમેશા માટે અલ દા કહી દીધું. રાજેશ ખન્ન એક એ ો ચમકતો સિતારો હતો કે જે લોકોના હૃદ ની ધડકન બનીને જીવ્યો છે. લોકોએ એને પાગલપનની હદે પ્રેમ કર્યો છે. બોલીુ ડની દુ ામાં રાજેશ ખન્ન જે ો સદાબહાર ચોકલેટી ચહેરો ધરા તો અને અદ્્ભુત સ્મતનો સોદાગર ન કદી જન્મ્યો હતો અને ન કદી જન્મે. રાજેશ મરા નહીં, રાજેશ મરતે નહીં... (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂ અધિક માહિતી ામક છે.) પ્રતિભા ઃ
[email protected]