Gujarat Times

Magazine Section Gujarat Times January 9, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ પરસ્ટાર એમનેએમ નથી બની જવ તું. સફળત મેળવવ સખત પરિશ્રમ કરવો પડે છે. ર જેશ ખન્નાની આગળ સુપરસ્ટારનું લેબલ લ ગ્યુ એ પહેલં એમણે કરેલી જદ્દજહદની કહ ની અનોખી છે. ડિસેમ્રની ત રીખ ૨૯, ૧૯૨૨ન રોજ પંજાબન અમૃતસરમં લ લ હીર નંદ અને ચંદ્રાણી ખન્નાન ઘરે પ રણુ બંધું . સ્કૂલ ટીચર હીર નંદ અને એમની ધર્પત્ન ચંદ્રાણીએ પુત્રનું ન મ જતીન ર ખ્યુ. એ સમયે ભ રત પ સ્તાનનં ભ ગલ વખતે હીર ચંદની નોકરી છૂટી ગઈ હતી. હીર ચંદનું પરિવ ર અત્યત આર્થિક મુશ્કેલીઓનું સ મનો કરતું હતું. હીર ચંદે નબળી આર્થિક સ્થિત અને ન ણ ભીડને ક રણે છ વર્ન જતીનને મુંબઈમં રહેત એમન સંબંધી ચુન્નલ લ અને લીલ વતીન ઘરે મોકલી આપ્ય. ચુન્નલ લ સંપન્ અને અમીર હત . તેમણે લ ડકોડથી જતીનનો ઉછેર કરવ નું શરૂ કરયો. ૧૯૫૦નો દશક એન અંતિમ ચરણમં હતો. મુંબઈની ત સીર બદલ તી જતી હતી. મુંબઈન સ ગરની લહેરોની જેમ સ્વી સિક્્ટનમં પહોંચેલ જતીનન સપન ઓ પણ અગડ ઈઓ લેત હત . જતીનન કોલેજનં ઊચ્ચ અભ્યાસ માટે ચુન્નલ લે એને પુન ની પ્રસિદ્ધ કોન્ન કોલેજમં અભ્યાસ મે મોકલવ નો નિર્ય કરયો. જતીન જ્યારે પુન પહોંચ્ય ત્યારે કોન્ન કોલેજમં પ્રવેશની અંતિમ ત રીખ વીતી ગઈ હતી એટલે જતીને પુન નં કમ્ એર મં આવેલી વાડ કોલેજમં બીએન અભ્યાસ મે પ્રવેશ લઈ લીધો. કોલેજન પ્રવેશ માટે ન ફોર્મં એણે ન મ લખ્યુ ‘જતીન ચુન્નલ લ ખન્ના.’ પુન મં અભ્યાસન શરૂઆતનં દિવસો જતીને એન મિત્ર રમેશ હાટ લેકરન ઘરે વિત વ્યા. આ એ રમેશ હત , જેનું બ ળપણ ગીરગ વમં જતીન સ થે વિત્યુ હતું. રમેશનું ઘર જતીનનં ઘર પ સે જ હતું. રમેશ અને જતીન બચપણમં સ થે જ રમત . રમેશ કહે છે ક, બ ળપણથી જતીન દેખ વમં બહુ રૂપકડો હતો. જતીન ફિલ્મં એક્ર બનવ મં ગતો હતો. એણે એકવ ર સંકોચ સ થે રમેશને એની એક તસવીર બત વીને કહ્ય ક, ‘મે મ રો આ ફોટો ર જ કપૂરને મોકલી આપ્ય છે, જેથી એમની આગ મી ફિલ્મં મને કોઈ રોલ મળી જાય.’ આટલું બોલીને જતીને રમેશને એક મજાનું સ્મત આપ્યુ. રમેશ આગળ કહે છે ક, ‘જતીનનું સ્મત અત્યત નિર્ળ અને મનમોહન હતું. પુન મં થોડો સમય રમેશન ઘરે વિત વી જતીને ભ ડ નું મક ન લીધું અને ત્યાં રહેવ જતો રહ્. પરંતુ જતીનનું મન અભ્યાસમં ઝ ઝું ગોઠતું ન હતું. એનું મન તો રંગમંચ અને એક્ટિંગમં વધ રે હતું. એણે પુન મં જેમ તેમ કોલેજન બે વર્ પુર ક અને વર્ ૧૯૬૧મં પ છો મુંબઈ આવી ગયો. મુંબઈ આવ્યા બ દ જતીનને લ ગ્યુ ક, એ હવે શ્વાસ લઈ રહ્ છે. તેન સપન ઓની ઉડ ન મે મુંબઈ પરફક્ પ્લેફોર્ છે. જતીન યુવ ન હતો. સ થે સ થે સ્માર્ અને ડેશિંગ પણ હતો. નવી ત જગી ભરેલો ધનવ ન જુવ ન ચમકત આકર્ક ચહેરો ધર વતો જતીન એની જિંદગી ખુલીને જીવી રહ્ હતો. દિવસભર થિયેટર્ અને કોલેજમં ચક્કરો મ રીને રોજ સં જે એ સ ગર કિન રે અવશ્ પહોંચી જતો. સ ગરની લહેરો એની આશ ભરી નજરોથી સતત જોતો રહેતો. જોક પિત ચુન્નલ લની ઈચ્છા હતી ક, જતીન અભ્યાસ પૂરો કરીને એમનો બિઝનેસ સંભ ળે, પણ જતીનની ઈચ્છા તો કલ ક ર બનવ ની હતી. એની ઈચ્છાનો એમને ખ્યાલ જ ન હતો. પિત ની ઈચ્છા સ મે પોત ની મરજી જાહેર કરવ ની જતીનની હિંમત ન હતી. આખરે એક દિવસ ચુન્નલ લે સવ રે ન સ્તાનં ટેબલ પર જતીનને કહ્ય ક, અભ્યાસ બ દ હવે બિઝનેસનો કરિયર પ્લાન તું વિચ રી લે. જતીને [ડોકુ હલ વ્યુ અને ઘરની બહ ર જતો રહ્. જતીનને કોઈ પ્રક રનો ખ્યાલ જ ન હતો ક, એ એક્ર બનવ ની શરૂઆત ક્યાંથી અને કવી રીતે કરશે? એ સમયમં કોલેજનો એનો એક મિત્ર બોમ્બ ડ્રામ કંપની સ થે સંકળે લો હતો. આ ડ્રામ કંપનીન ડ રેક્ર વી. ક. શર્મ હત . શ જીનં મિત્ર સ ગર સરહદી હત . એ જમ ન મં સ ગરજી મશહૂર લેખક અને નિરદેશક હત . એકવ ર સ ગર સરહદીએ એમની મુલ ક ત વેળ કહ્ય હતું ક, ‘શ જી જતીનને બહુ સિરિયસલી લેત ન હત .’ જતીન રોજ સં જે આઈએનટી ડ્રામ નું રિહર્લ જ્યાં થતું હતું ત્યાં પહોંચી જતો. થિયેટરમં એક ખૂણ મં બેસીને જતીન રિહર્લ થતું એ ધ્યાનપૂર્ક જોતો રહેતો. એક દિવસ વી. ક. શ ન ન કમ એક કરેક્ર ભજવતો કલ ક ર બીમ ર હોવ થી શો ઈમે આવી ન શક્ય. શર્મજી ખૂબ બેચેન હતં . એમની નજર જતીન ઉપર પડી. એમણે જતીનને બોલ વીને કહ્ય, ‘તું આ રોલ કરી લઈશ.’ જતીન તો ર જીનો રેડ થઈ ગયો. શર્મજીન એ નાટ કનું ન મ હતું ‘મેરે દેશ ક ગં વ.’ ન ગપુરમં જ્યારે આ ન કન મંચનો દિવસ આવ્ય અને જતીનની એનટ્રનો સમય નજીક આવતો ગયો. જતીન અત્યત નર્સ થતો જતો હતો. જતીન પસીને રેબઝેબ થઈ ગયો હતો. જતીને નાટ કનં એ કરેક્રની મ ત્ર એક જ લ ઈન બોલવ ની હતી અને એ હતી, ‘જી હજુર, સ હબ ઘર મે હૈ.’ પરંતુ જતીને ગભરાટ ન મ કહ્ય, ‘જી સ હબ, હજુર ઘર મે હૈ.’ શર્મજી ખુબ ન ર જ થ હત . શો પૂરો થઈ ગ પછી કોઈને મળ્યા વગર જતીન સીધો ઘરે જતો રહ્. આખી ર ત એ ખૂબ રડ્ય. એ મનોમન વિચ રવ લ ગ્ય ક, પહેલી જ કોશિશમં એ હ રી ગયો છે. થોડ સમય બ દ ફરી પ છો જતીન સ્સ્ થઈ ગયો. અને રિહર્લ થતું હતું ત્યાં પહોંચી ગયો. ફરી પ છો એ જ ખૂણ મં બેસીને ધ્યાનથી જતીન બધું જો કરતો. ધીમે ધીમે એની નિષ્ઠા અને મહેનત રંગ લ વતી ગઈ. ( અનુસંધાન પાન નં. S12 પર) સુ બોલિવુડની દુનિયામાં ‘સુપર સ્ટર’ - શબ્નો આવિષ્કર રાજેશ ખન્ન માટે જ થયો હ ો પુલક તરિવેદી રાજેશ ખન્ન જન્ જયં

RkJQdWJsaXNoZXIy NjI0NDE=