Gujarat Times

નેશનલ 10 જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) બેગલુરુ: ભારતના સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદ મુર્મુએ ગત ઓક્ટબર મહિનામાં વાયુસેનાના ફાઇટર પ્લન ‘રાફાલ’માં ઉ ાન ભર હત , આજે રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત ય ન કાદળન કલવર - ક્લસ સબમર ન, INS વાગશ ર પર સવાર કર હત . જેના ફોટો સોશિયલ મ ડ યા પર વાયરલ થઇ રહ્ય છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કર્ણાટકના કારવાર ખાતે આવેલા નેવલ બેઝ પર પહોંચ્ય હતાં. ન કાદળના અધિકાર ઓન મદદથ રાષ્ટ્રપતિ મુર્એ સ્વદેશ ર તે નિર્મિત INS વાગશ ર પર સવાર કર હત , આ ખાસ મુલાકાત દરમિયાન ન કાદળના વ ા એ રલ દિનેશ કુમાર ત્રિપાઠ પણ હાજર રહ્ય હતા. રાષ્ટ્રપતિ મુર્મુને INS વાગશ ર વિષે માહિત આપવામાં આવ હત અને દરિયાઈ તૈનાત દરમિયાન સબમર ન કર્ચાર ઓના પ કારો અંગે પણ જાણ કરવામાં આવ હત . ભારતના રાષ્ટ્રપતિના સત્તવાર X એકાઉન્ પરન એક પોસ્ટમાં જણાવવામાં આવ્યુ કે રાષ્ટ્રપતિએ INS વાઘશ રના ક્રૂ સાથે વાતચ ત કર અને તેમના સમર્ણ, પ્તિબદ્ધતા અને નિઃસ્વાર્ સેવાન ભાવનાન પ્શંસા કર . વિઝ નોટ્માં રાષ્ટ્રપતિએ લખ્યુ કહ્યુ, “INS વાઘશ ર પર આપણા સેઈલર્ અને અધિકાર ઓ સાથે સફર કરવાનો, ાઇવ કરવાનો અને સમય વિતાવવાનો અનુભવ મારા માટે ખરેખર ખૂબ જ ખાસ હતો.” ભારત ય ન કાદળન સબમર માં સફર કરનાર રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના બ જા રાષ્ટ્રપતિ છે. સ્વગસ્થ ભૂતપૂર્ રાષ્ટ્રપતિ ો. એપ જે અબ્દુ કલામે સબમર નમાં સફર કર ચુક્ય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદ મુર્મુન કલવર - ક્લસ સબમર ન પર આ પહે સફર હત . રાષ્ટ્રપતિન આ મુલાકાત ભારત ય ન કાદળ માટે ખાસ છે, તેનાથ ન કાદળનું મનોબળ વધશે. INS વાગશ રને પ્રજેક્ 75 હેઠળ સ્વદેશ ર તે બનાવવામાં આવ છે. આ સબમર ન, અત્યાુનિક સેન્ર, શસ્ત્રો અને સાયલન્ ઓપરેશન કરવાન કેપે થ સજ્જ છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી સબમરીન યાત્ાઃ ડો. કલામ પછી બીજા રાષ્ટ્રપતિ નવી દિલ્હ: ભારત ય સુરક્ષ દળોન તાકાતમાં સતત વધારો થઈ રહ્ય છે. જેમાં હવે ભારત ય ન કાદળને આ વર્ન શરૂઆતમાં બે નવા યુદ્ધ જહાજો તારાગિર અને અંજદ પ મળશે. જેમાં તારાગિર ન ર ક્લસ ફરિગેટ છે અને અંજદ પ સબમર ન છે. આ બંને યુદ્ધ જહાજો જાન્યઆર માં કાર્રત થવાન શકયતા છે. તારાગિર ચોથું ન ર -ક્લસ ફરિગેટ હશે. ન કાદળને આવા સાત ફરિગેટ મળવાના છે. અંજદ પ સબમર ન છે ન કાદળને કુલ 16 સબમર ન મળવાન છે. તારાગિર ફરિગેટ બ્રહ્મસ લાંબા અંતરન સપા થ સપા પર પ્રાર કરત સુપરસોનિક ક્રઝ મિસાઇલ, સ્વદેશ રોકેટ લોન્ચર્, ડ ફેન્ સિસ્ટમ પ્રા ઓ અને ફાયર કંટ્રોલ સિસ્ટમ્ જેવ અત્યાુનિક અને મહત્પૂર્ સિસ્ટમોથ સજ્જ હશે. આ પ્રજેક્ 17A હેઠળ બનાવવામાં આવેલા ન ર -ક્લસ ્ટીલ્ ફરિગેટ્ ન કાદળના સ થ આધુનિક યુદ્ધ જહાજો છે. ન ર વર્ના યુદ્ધ જહાજો શિવાલિક વર્ના ફરિગેટ્ (પ્રજેક્ 17)ના સફળ વારસા પર આધારિત છે, પરંતુ તેમાં આક્મક ક્મતા, ્ટીલ્ ટેકનોલોજી, ઓટોમેશન, ટક રહેવાન ક્મતા અને મોડ્યુર બાંધકામ તકન કોમાં નોંધપાત્ર સુધારાઓ છે. 6,670 ટન વજન ધરાવતા ન ર વર્ના ફરિગેટ્ યુદ્ધ જહાજ નવ નતમ શસ્ત્રો, સેન્ર અને ઇલેક્ટ્રોનક યુદ્ધ પ્રા ઓથ સજ્જ છે. આમાં બ્રહ્મસ સુપરસોનિક ક્રઝ મિસાઇલ, MF-STAR સરવેલન્ ર ાર, બરાક-8 સપા થ હવામાં પ્રાર કરત મિસાઇલ સિસ્ટમ અને અત્યાુનિક એન્ટ-સબમર ન (ASW) ક્મતાઓનો સમાવેશ થાય છે. તેમન નવ ડ ઝાઇન ર ાર, ઇન્ફ્રે , ધ્વન અને મેગને ક વેવને વધુ ગુપ્ અને અટકાવવા મુશ્કે બનાવે છે. ભારત ય ન કાદળને કુલ 16 સબર ન યુદ્ધ જહાજ મળશે. જેમાંથ ત્રણ કાર્રત થઈ છે, જયારે જાન્યઆર માં અન્ એક એન્ટ-સબમર ન યુદ્ધ જહાજ અંજદ પ કાર્રત થશે. આ જહાજ સબમર ન સરવેલન્, શોધ અને બચાવ મિશન અને ઓછ ત વ્રતાવાળા દરિયાઈ કામગ ર કર શકે છે. આ જહાજો સમુદ્માં ઓછ ત વ્રતા ધરાવત કામગ ર માં પણ ઉપયોગ થશે. ઉલ્લખન ય છે કે, આજન ન કા યુદ્ધ વ્વસ્થામાં યુદ્ધ જહાજોનું મહત્ ઘણુ વ ગયું છે. આ યુદ્ધ જહાજોમાં ખાસ કર ને ફરિગેટ અને ડ સ્ટ્રોયરનો સમાવેશ થાય છે. આ બંને પ્કારના યુદ્ધ જહાજો પોતપોતાન ભૂમિકામાં વિશિષ્ટ છે. જેમાં ફરિગેટ એક પ્કારનું યુદ્ધ જહાજ છે જે સામાન્ ર તે કદમાં નાનું, હલકું અને ઝ પ હોય છે. તેનો ઉપયોગ ખાસ કર ને સપા પરના હુમલા, એન્ટી સબમર ન વોર અને હવાઈ વિરો યુદ્ધ માટે થાય છે. આ યુદ્ધ જહાજોનો ઉપયોગ સતત અને ઇન્રસેપ્ન પેટ્રોલિંગ જેવા મિશનમાં થાય છે. ફરિગેટમાં લાંબ રેન્ અને વિવિધ પ્કારન મિસાઇલો, ટો ો અને ર ાર સિસ્ટમ છે. નોંધન ય છે કે ફરિગેટને બંને તરફથ સુરક્ષ જહાજ તર કે જોવામાં આવે છે, જે એરક્રફ્ કેરિયર્ અને ડ સ્ટ્રોયર જેવા મોટા યુદ્ધ જહાજોન સુરક્ષમાં મદદ કરે છે. તેમના નાના કદના કારણે, આ યુદ્ધ જહાજો ઝ પ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સરળતાથ કામ કર શકે છે. અમદાવાદઃ અમદાવાદમાં એક દિવસ ય મુલાકાતે આવેલાં કેનદ્રીય ગૃહમં રી અમિત શાહે વિપક્ પર આકરાં પ્રાર કરતાં કહ્યુ કે, જે જનતાને ગમે છે તે જ મુદ્દઓનો વિપક્ હંમેશા વિરોધ કરે છે તો પછ પ્જા તમને મત ક્યાથ આપે. તેમણે એવ પણ રાજક ય ભવિષ્યવા કર કે, વર્ 2029માં પણ નરેન્દ મોદ જ દેશના વ ાપ્રાન બનશે. સાથે સાથે તેમણે લોકસભા વિપક્ના નેતા પર કટાક્ કરતાં કહ્યુ કે, 'રાહુલ બાબા, હારથ થાકશો નહીં. પશચિમબંગાળ અને તમિલનાુ માં પણ હરાવ શું તે નક્કી કર ને રાખ્યુ છે.' નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્ણ કાર્ક્મમાં કેનદ્રીય ગૃહમં રી અમિત શાહે વિપક્નો ઘાણવો કાઢતાં કહ્યુ કે, 'અમે રામ મંદિર બનાવ એ તો વિરોધ કરો, 370 કલમ હટાવ એ તો વિરોધ કરો, કોમન સિવિલ કો લાવ એ તો વિરોધ કરો છો. પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કર એ તો વિરોધ કરો, જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, તો પછ મત કોણ આપે. રાહુલ બાબાને હું સમજાવ શકું તેમ નથ . જેને પોતાન પારટીવાળા સમજાવ ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાથ સમજાવ શકે!' અમિત શાહે વધુમાં કહ્યુ હતું કે, 'રાહુલ ગાં એ સંસદમાં એક વિચિત્ર સવાલ કરયો કે દર વખતે અમે કેમ ચૂં હાર જઈએ છ એ? તો રાહુલ ગાં ને વિનંત છે કે, આ બે કાર્ક્મ સમજી લો તો તમને સમજાઈ જશે કે તમે કેમ ચૂં હારો છો. કોઈ મોટું આંદોલન થયું નથ . કોઈએ મને રોક્ય પણ નથ . કોઈએ પણ કશું પણ કહ્ય વગર વષ જૂન માંગ સંવેદનશ તાના કારણે પૂર થઈ છે. જનતા માંગ કરે કે ન કરે પરતું તેનું કામ કરવાનું કામ ભાજપ અને નરેન્દ મોદ એ કર્યુ છે. આ કારણોસર 2029માં નરેન્દ મોદ ના નેતૃત્માં ભારત ય જનતા પા ન સરકાર બનવાન છે એનું કારણ ભાજપ પક્ના સિદ્રાતો છે.' રાહુલ ગાં લોકોન સમસ્યાને સમજવાને બદલે 'સર' સમજવામાં પ ગયા છે. હક કતમાં આ એમનું કામ નથ . અમદાવાદન એક દિવસ ય મુલાકાતે આવેલાં કેનદ્રીય ગૃહમં રી અમિત શાહે વિશ્વ ઉમિયાધામ ખાતે પણ યુવા બિઝનેસ સંમેલનમાં પણ ખાસ હાજર આપ હત . સાથે સાથે ઈન્ડિયન મેડ કલ એસોસિયેશનના વરાયેલાં પદાધિકાર ઓન શપથવિધિમાં પણ તેમન પ્રત્સાક ઉપસ્થિતિ ર હત . એઆઈમાં નેતૃત્વ કોઈ અન્ પર છોડી શકાય નહીંઃ ગૌતમ અદાણી મુંબઈ: આર્ટિફિશિયલ ઈન્ટેલજન્ (એઆઈ)નો માત્ર ઉપયોગ નહીં પરંતુ વિશ્વમાં તેનું નેતૃત્ કરવા અદા સમૂહના અધ્યક ગ તમ અદા એ યુવા ભારતને આહ્વન કર્ુ હતું. મહારાષ્ટ્રના બારામત માં વિદ્ય પ્તિષ્ઠાનના શરદ પવાર સેન્ર ઓફ એક્સેન્ ઈન આર્ટિફિશિયલ ઈન્ટેલજન્ના ઉદઘાટન પ્સંગે તેમણે જણાવ્યુ હતું કે ભારત એવા દોરમાં પહોંચ ચૂક્યુ છે જ્યા ટેકનોલોજી, પ્તિભા અને રાષ્ રીય વિચારને એક સાથે આગળ વધારવા જરૂર છે. છાત્રો અને સંશોધકોને સંબોધિત કરતાં ગ તમ અદા એ જણાવ્યુ હતું કે ભારતન સ થ મો તાકાત હંમેશાંથ લોકો, સંસ્થાઓ અને દૂરદ્રષ્ટ વચ્ચ સંતુલનન ર છે. આ જ વિચારધારા હવે એઆઈના ક્ષત્રમાં પણ દેખાવ જોઈએ. તેમણે યુવાઓને કહ્યુ કે તેઓ ખુદને એઆઈના વપરાશકર્તા નહીં પરંતુ નિર્માતા અને નેતાના રૂપમાં નિહાળે. એઆઈને લઈને ફેલાયે આશંકાઓ અંગે તેમણે કહ્યુ કે ઈતિહાસ આપણને ભરોસો આપે છે કે દરેક મો ટેકનોલોજી ક્રાતિએ માનવક્મતાને આગળ વધાર છે. એઆઈ પણ આ પ્રક્યાને વધુ આગળ લઈ જશે. ગ તમ અદા એ સ્પષ્ટ જણાવ્યુ હતું કે એઆઈમાં નેતૃત્ કોઈ અન્ પર છો શકાય નહીં. આજના સમયમાં જ્યરે ટેકનોલોજીકલ બુદ્ધિમતા જ આર્થિક તાકાત અને વૈશ્વિક પ્ભાવ નક્કી કરે છે ત્યરે વિદેશ અલ્ગોરિમ પર નિર્ર રહેવું જોખમ રહેશે. ઉત્તર ભારતના ઠંડા પ નોએ ગજરાત અને મહારાષ્ટ્રને ઠુંઠવ્ય મુંબઈ: ઉત્ર ભારતમાં પ રહે ઠં અને ધુમ્સન અસરને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક ક ત ઠં નો માહોલ જામ્ય છે. ગુજરાતમાં 11.4 ડ રી સાથે નલિયા સ થ ઠંુ શહેર નોંધાયું છે, જ્યરે આગામ સાત દિવસ સુ રાજ્ભરમાં આવ જ ક ક ત ઠં યથાવત રહેવાન આગા છે. મહારાષ્ટ્રમાં ઉત્રના ઠં ા પવનોને કારણે નાશિક અને જળગાંવ સહિતના વિસ્તારોમાં તાપમાનમાં 2 થ 3 ડ રીનો ઘટા ો થવાન શક્તા છે, જેનાથ નવા વર્ન શરૂઆતમાં બંને રાજ્યમાં ઠં નું જોર વધશે. ગુજરાતમાં હવામાન વિભાગન આગા અનુસાર તાપમાનનો પારો આગામ 7 દિવસ સુ યથાસ્થિતિ જળવાઈ રહેશે, આથ નવા વર્ન શરૂઆતમાં પણ ગુજરાતમાં ક ક ત ઠં નો અનુભવ થશે. ડ સેમ્રના અંતમાં ઉત્ર ભારતમાં પ રહેલા અતિશય ધુમ્સ અને ક ક ત ઠં ન અસર હવે મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. હવામાન વિભાગન આગા મુજબ, આગામ બે દિવસમાં ઉત્ર મહારાષ્ટ્રમાં લઘુત્મ તાપમાનમાં 2 થ 3 ડ રીનો ઘટા ો થવાન શક્તા છે. ઠં ા પવનોને કારણે રાજ્ના વિવિધ ભાગોમાં અને ખાસ કર ને વિદર્ના સરહદ વિસ્તારોમાં ક ાકાન ઠં પ વાન શક્તા રહે છે. ભારતીય સુરક્ષ દળોની તાકાતમાં વધારો બે નવા યુદ્ધ જહાજો ઉમેરાશે '2029માં પણ નરેન્દ્ મોદી જ વડાપ્રધાન બનશે ' ગૃહમંત્ અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના કલ્પને લઈને આપ્યું મોટું ને દન નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં કેનદ્રીય રો પરિવહન અને રાજમાર્ મં રી નિતિન ગ કર એ પેટ્રોલ અને ઝલના વિકલ્પને લઈને મોટું નિવેદન આપ્યુ છે. એક કાર્ક્મ દરમિયાન ગ કર એ કહ્યુ કે, તેઓ ટ્રાન્પોર્ મં રી છે અને તેમણે પેટ્રોલ- ઝલ પર નિર્રતા ઓછ કરવા માટે આકરું વલણ અપનાવ્યુ છે. તેમણે કહ્યુ કે, હું ટ્રાન્પોર્ મં રી છું. મે દં ા લગાવ્ય છે. ઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્ લગાવ શ. હવે ટ્રેક્ર કંપન ઓએ ફ્લક્ એન્જન ટેકનિક પર કામ શરૂ કર દું છે. 100 ટકા ઇથેનોલ અને CNGથ ચાલનારા ફ્લક્ એન્જન ટ્રેક્ર હવે તૈયાર થઈ ચૂક્ય છે. સરકાર વૈકલ્પક ઇંધણને પ્રત્સાન આપવા માટે આર્થિક મદદ પણ આપ ર છે. આવનારા દિવસોમાં કનસ્ટ્રકશન ઇક્યપમેન્ માટે જે લોકો ફાઇનાન્ કરાવે છે, જો તેઓ અલ્રનેટિવ ફ્યૂ અને બાયોફ્યુ વાળા વિકલ્ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબ આપવામાં આવશે. તેનો ઉદ્દશ્ આ ટેકનિકને વધુમાં વધુ પ્મોટ કરવાનો છે. હાલમાં જ ત્રણ ટ્રક લોન્ કરાયા છે. જેમાં બે ટ્રક એવા છે, જેમાં ઝલ અને પેટ્રોલ એન્જનન સાથે હાઇડ્રજન મિલાવ ને ઉપયોગ કરાયો છે. જ્યરે એક ટ્રક સંપૂર્ ર તે હાઇડ્રજન ફ્યુ સેલ પર ચાલે છે. કંસ્ટ્રક્ન અને એ રીકલ્ર ઇક્યપમેન્માં પણ આ પ્કારના પ્યોગ કરાઈ રહ્ય છે. દેશનું ભવિષ્ય અલ્રનેટિવ ફ્યૂ અને બાયોફ્યુથ જો ાયેલું છે અને આવનારા સમયમાં આ રસ્તો ભારતને આગળ લઈ જશે. (ગુજરાત ટાઈમ્ સંકલન)

RkJQdWJsaXNoZXIy NjI0NDE=