દેશ-વિદેશ જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) 9 સમાચાર સાર બાંગ્લદેશમાં ભારતીયો વિરદ્ધ 'બળવો'ઃ હાદીના સાથીઓનં 24 દિવસનં અલ્ટમેટમ ઢાંકા: બાંગ્લદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્ત ઉસ્મન હાદીની હત્યના મામલે મોહમ્દ યુનુસની વચગાળાની સર ાર ભારે મુશ કેલીમાં મુ ાઈ છે. ઇન્કલાબ મંચે સર ારને ખુલ્લુ અલ્ટમેટમ આપતા આગામી 24 દિવસમાં આ હત્યનો ટ્રાય પૂર્ રવાની માંગ રી છે. ઢા ાના શાહબાગ ખાતેથી મંચના સચિવ અબ્દલ્લ અલ જબ્બરે આક્રમ વલણ અપનાવતા જણાવ્યુ હતું , ઉસ્મન હાદીના હત્યરાઓ, તેના માસ્રમાઇન્ડ અને મદદગારો સહિતના તમામ દોષિતો સામે ાયદા ીય પ્રક્રિયા તાત પૂર્ થવી જોઈએ. આ સાથે જ મંચે દેશની સાર્ભૌમત્વા બચાવવા માટે બાંગ્લદેશમાં ામ રી રહેલા ભારતીયોના વ્ પરમિટ રદ રવાની પણ વિવાદાસ્દ માંગ રી છે. ઇન્કલાબ મંચની અન્ એ માંગણી એવી છે , જો ભારત બાંગ્લદેશમાં ગુનો રી શરણ લેનારા દોષિતોને પરત સોંપવાનો ઇન ાર રે, તો તેમની સામે આંતરરાષ્ટ્રી ોર્માં સ દાખલ રવામાં આવે. બીજી તરફ, બાંગ્લદેશ પોલીસ દ્વરા રવામાં આવેલા દાવાઓને ભારતીય સુરક્ષ એજન્સઓએ સદંતર ફગાવી દીધા છે. ઢા ા પોલીસે એવો દાવો કર્યો હતો હાદીની હત્યના બે મુખ્ શં ાસ્દ આરોપીઓ મેઘાલયની સરહદ મારફતે ભારતમાં પ્રવેશ્ય છે. જો , મેઘાલયમાં BSFના આઈજી ઓ.પી. ઉપાધ્યાે આ દાવાઓને પાયાવિહોણા અને ભ્રમ ગણાવ્ય છે. મેક્સકોમાં ટ્રેન દર્ટના: ટ્રેન પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત, ૯૮ ઈજાગ્રસ્ મેક્સિકો: દક્ષિ મેક્સિકોમાં એ ટ્રન અ સ્મા સર્જાયો હતો, જેમાં પેસિફ મહાસાગરને ગલ્ ઓફ મેક્સિકો સાથે જો ી ‘ઇન્રઓશ ટ્રન’ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ટનામાં ઓછામાં ઓછા ૧૩ લો ોના મોતના અહેવાલ છે, જ્યરે ૯૮ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ થયા છે. ઓક્સાકા રાજ્ના ગવર્ર સાલોમન જારાએ સોશિયલ મી ા પ્લેફોર્ ‘X’ પર આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યુ હતું , અ સ્માની જાણ થતા જ અને સર ારી એજન્સઓ રાહત અને બચાવ ામગીરી માટે ઘટનાસ્ળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તને તાત હોસ્પિટ ખસે વાની વ્વસ્થ રવામાં આવી છે. નોંધનીય છે , આ ઇન્રઓશ ટ્રનનું ઉદઘાટન વર્ ૨૦૨૩માં તત્કાલીન રાષ્ટ્પતિ આનદ્રસ મેન્યઅલ લોપેઝ ઓબ્રાડોર દ્વરા રવામાં આવ્યુ હતું. આ ટ્રન પ્રોજેક્ મેક્સિકો સર ારના ‘ઇસ્મસ ઓફ તેહુઆન્ટપે ’ વિસ્તરને સાવવાના એ મોટા અભિયાનનો ભાગ છે. સર ાર આ સાં ા જમીન માર્ને આંતરરાષ્ટ્રી વ્યપાર માટે એ વ્યહાત્મક ો ોર તરી સાવવા માંગે છે, જેથી એટલાન્ટિક અને પેસિફ મહાસાગરો વચ્ચ સીધું જો ાણ સ્થાપિ રી શ ાય. પાકિસ્તનમાં ભ્રષ્ટચારથી ગળાડૂબ સરકારીતંત્ર મોંઘવારીએ માઝા મૂકી, લોટના ભાવ આસમાને કરાચીઃ પા સ્તનમાં ઘઉંના લોટના ભાવ ફરી આસમાને પહોંચ્ય છે. સિંધ સર ાર તરફથી ઘઉં પરની સબ ી આપીને બજારમાં ભાવ સ્થર રવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્ય છે. ઘઉંના લોટના મિલમા ોએ પણ સર ારી ઘઉં લેવાની ના પા ી દીધી છે અને તેમણે આરોપ મૂક્ય છે ફૂ વિભાગના અ ારીઓ ગો ાઉનમાંથી ઘઉં આપવા માટે લાંચ પેટે વધારે રૂપિયા માંગી રહ્યા છે. એ બાજુ સર ાર ભાવને સ્થર રવાનો પ્રયત્ રી રહી છે, ત્ય સર ારી અ ારીઓ લો ોને લૂંટવામાં વ્સ્ છે. આવી સ્થિતમાં સામાન્ લો ો પરેશાન થઈ રહ્યા છે. એ મી ા રિપોર્ પ્રમાણે મિલ મા ોનો આક્ષપ છે , ફૂ વિભાગના અ ારીઓ ભ્રષ્ટચાર રી રહ્યા છે. આના વિરોધમાં મિલ મા ો ખુલ્લ બજારમાંથી મોંઘા દરે ઘઉં ખરીદે છે, જેનો બોજ સામાન્ જનતા પર પે છે. રાચીમાં 5 ો લોટનું પેકે 630 પા સ્તની રૂપિયામાં વેચાય છે, ી મિલ 650 સુધીનો ભાવ પણ લઈ રહી છે. લોટનો ભાવ આટલો વધી ગયો હોવાના ારણે લો ોને પરેશાની થઈ રહી છે. પોતાની આવ નો એ મોટો ભાગ મોંઘવારી ખાઈ જાય છે તેવી સ્થિત નિર્માણ પામી છે. ટ્મ્ના ભારતીય મૂળના સલાહકારને એવોર્ નવી દિલ્હ: મે મહિનામાં ભારત અને પા સ્તન વચ્ચ યુદ્ધવિરામ રાવવામાં ભૂ ા બદલ અમે ી રાષ્ટ્પતિ ોનાલ્ડ ટ્મ્ના ભારતીય મૂળના સલાહ ાર ી ગિલને સન્માનિ રાયા છે. ટ્મ્ના હસ્ક્ષપથી ઘર્ણ રો ાયું હોવાના ભારતના ઈન્કાર વચ્ચ ી ગિલને યુદ્ધવિરામ બદલ અમે ાના નેશનલ સિક્યુરિી ાઉન્સિનો િંગ્વશ્ડ એક્ન એવો અપાયો છે. અમે ી વિદેશમંત્ર માર્કો રુબિયો દ્વરા ટ્મ્ વતી ગિલને આ એવો અપાયો છે. જો , ટ્મ્ પ્રશાસન દ્વરા એ સ્પષ્ રાયું નથી , યુદ્ધવિરામમાં ગિલની શી ભૂ ા હતી. ઉલ્લખનીય છે , ભારત અને પા સ્તન વચ્ચ યુદ્ધવિરામ અંગે ટ્મ્પ પહેલી ઘોષણા રી હતી અને વારંવાર એવો દાવો કર્યો છે , તેમણે યુદ્ધ અ ાવ્યુ હતું. ભારતે દર વખતે આ દાવો ન ારી ાઢ્ય છે. હવે ટ્મ્પ ભારત-પા વચ્ચ ઘર્ણ રો વામાં ભૂ ા બદલ ગિલનું સન્મન રતાં નવેસરથી ચર્ચા શરૂ થવાની શક્યા છે. ન્યજરસીના 37 વર્ના ગિલ ટ્મ્ના નજી ના સલાહ ારો પૈ ીના એ છે. તેઓ એનએસસીમાં દક્ષિ અને મધ્ એશિયા માટેના સિનિયર ાયરેક્ર છે અને રાષ્ટ્પતિના વિશેષ સહા પણ છે. ઓગસ્ મહિનામાં ભારત અને અમે ા વચ્ચ જારી વ્યપાર સમજૂતી અંગેની મંત્રા દરમ્યન તેમણે ભારતનો પ્રવાસ પણ કર્યો હતો. કેનેડામાં ભારતીય દૂતાવાસ કરશે પીડિતાઓની મદદ ટોરોન્ટ: મહિલાઓની મદદ માટે ભારત સર ાર હંમેશા પ્રતિબદ્ધ છે. આ વાતનો દાખલો બેસાું એ ઉદાહરણ સામે આવ્યુ છે. ને ામાં વસતી અને વિવિધ સામા ાનૂની સમસ્યઓનો સામનો રી રહેલી ભારતીય મહિલાઓ માટે ભારત સર ારે એ મોટુ પગલું ભર્ુ છે. ટોરોન્ટ સ્થિ ભારતના મહાવાણિજ્ દૂતાવાસે, ને ામાં મુશ કેલીનો સામનો રી રહેલી ભારતીય મહિલાઓની મદદ માટે ખાસ ‘વન સ્ટપ સેન્ર ફોર વુમેન’ શરૂ કર્યુ છે. આ સેન્ર ફક્ ભારતીય પાસપોર્ ધરાવતી મહિલાઓ માટે ામ રશે. ‘વન સ્ટપ સેન્ર ફોર વુમેન’ની હેલ્પાઈન 24×7 ા મહિલાઓ માટે ખે પગે રહીને સેવા આપશે. આ સેન્રનું સંચાલન એ મહિલા સેન્ર એડમિનિસ્ટ્રેર દ્વરા રવામાં આવશે, જેથી પી મહિલાઓ પોતાની વાત નિઃસં ોચપણે રજૂ રી શ . જો , ‘વન સ્ટપ સેન્ર ફોર વુમેન’ સેન્રની તમામ ાર્વાહી ને ાના સ્થાનિક ાયદાને આધિન રહીને જ રવામાં આવશે. ‘વન સ્ટપ સેન્ર ફોર વુમેન’ સેન્ર ઘરેલુ હિંસા અને શારી માન શોષણ, ૌટુ વિખવાદ અથવા પતિ દ્વરા પરિત્યગ તથા ાનૂની પ ારો અને સામા દુર્વ્વહાર જેવી સમસ્યનો સામનો રી રહેલી ભારતીય મહિલાઓને તાત સહાય પૂરી પા શે. પી મહિલાઓ ફોન નંબર +1 (437) 552 3309 , ઇમેઇલ એડ્રસ osc.
[email protected] પરથી ‘વન સ્ટપ સેન્ર ફોર વુમેન’નો સંપ્ રી શ છે. આ સિવાય પી ાઓ ભારતીય દૂતાવાસની ઓફિશિયલ વેબસાઇટની મુલા ાત પણ લઈ શ છે. સીરિયામાં નમાજ દરમિયાન મસ્જદમાં થયો બ્લસ્ ીરિયા ઃ સીરિયાના હોમ્માં એ મસ્જદમાં ભયના બ્લસ્ થયો છે. હોમ્માં અલાવાઈટ લઘુમતી સમુદાયની એ મસ્જદમાં વિસ્ફો થયો હોવાનું સૂત્ર દ્વરા જાણવા મળ્યુ છે. આ બ્લસ્માં આઠ લો ોના મોત થયા છે, જ્યરે અને લો ો ઘાયલ પણ થયા છે. આ બ્લસ્ હોમ્ ઇમામ અલી બિન અબી તાલિબ મસ્જદની અંદર થયો છે. અત્યરે સુરક્ષ કર્મીઓ દ્વરા આખા વિસ્તરને સીલ રી દેવામાં આવ્ય છે. મોટા ભાગે બપોરની નમાઝ દરમિયાન મસ્જદમાં સૌથી વધારે ભી રહેતી હોય છે. હોમ્માં પણ આ દરમિયાન જ બ્લસ્ થયો છે. સુરક્ષ એજન્સઓ દ્વરા રવામાં આવેલી તપાસ પ્રમાણે મસ્જદની અંદર બોમ્ રાખવામાં આવ્ય હતો. આખા વિસ્તરની ઘેરાબંધી રી દેવામાં આવી છે. સીરિયાના આરોગ્ મંત્રાલના અ ારી નજીબ અલ-નાસને જણાવ્યુ હતું , આ ઘટનામાં 21 લો ો ઘાયલ થયા છે. આ આં ા પ્રાથ છે અને મૃત્યઆં વધી શ તેવી શક્યાઓ છે. અત્યરે સુરક્ષ ચારીઓ દ્વરા રાહતનું ાર્ શરૂ રી દેવામાં આવ્યુ છે. આ સાથે મસ્જદમાંથી ાટમાળને પણ દૂર રવામાં આવી રહ્ય છે. શિનજિયાંગમાં બનાવી દ ાની સૌથી લાંબી ટનલ ચીનઃ ચીને શિનજિયાંગ ક્ષેતમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રસ વે ટનલ અવર જવર માટે ખુલ્લ મૂ ી દીધી છે. જે ઐતિહા પરિયોજના શરૂ થવાથી દુર્મ પર્તીય વિસ્તરમાં અવર જવર માટે સરળ બની જશે. જે વધુ એ મોટો માળખાગત સીમાચિહ્ન સ્થાપિ રે છે. આ ઐતિહા પ્રોજેક્ શરૂ થવાથી, મુશ કેલ પર્તીય વિસ્તરોમાં પરિવહન સરળ બન્યુ છે અને મુસાફરીનો સમય ા ોથી ઘટીને મિનિટનો થઈ ગયો છે. ચાઈના મ્ શન્ કન્સ્ટક્ન ંપનીના ચેરમેન સોંગ હાઈલિયાંગે દાવો કર્યો આ સુરંગે બે વિશ્વ રે ો બનાવ્ય છે. પ્રથમ, આ દુનિયાની સૌથી લાંબી એક્સપ્રસવે સુરંગ છે અને બીજું, તેમાં હાઈવે સુરંગો માટેનો સૌથી ઊં ો વર્ શાફ્ બનાવવામાં આવ્ય છે. ી દૃષ્ટિએ આ ચીનની ઈજનેરી ક્મતાનું મોટુ ઉદાહરણ માનવામાં આવે છે. ના શરૂ થવાથી જોખમી અને લાંબી પહા ી મુસાફરી હવે લગભગ 20 મિનિટમાં પૂરી રી શ ાય છે. નવી દિલ્હ: નવા વર્ના આગમન પહેલાં જ આ મોરચે ભારત માટે સારા સમાચાર સામે આવ્ય છે. ભારતીય અર્તંત્ હવે જાપાનને પાછળ છો ીને વિશ્વનું ચોથું સૌથી મોટુ અર્તંત્ બની ગયું છે. આ વાતની પુષ્ટિ 2026ની શરૂઆતે આંતરરાષ્ટ્રી નાણા ીય ભં ોળ દ્વરા બહાર પા ાનારા ેટા દ્વરા રવામાં આવશે, જેમાં 2025ના અંતિમ આં ા શામેલ હશે. આગામી વર્ષમાં ભારત જર્નીને પાછળ છો ીને અમે ા અને ચીન પછી ત્રજી સૌથી મોટી અર્વ્વસ્થ બનવાના માર્ પર ઝ પભેર આગળ વધી રહ્યુ છે. મી ા હેવાલ મુજબ, એ સર ારી નિવેદનમાં જણાવાયું છે , ભારતનો જી ીપી 4.18 ટ્રિલિન સુધી પહોંચી ગયો છે, જે તેને જાપાનને પાછળ છો ીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્વ્વસ્થ બનાવે છે. આગામી અઢીથી ત્ર વર્માં ભારત જર્નીને પાછળ છો ીને ત્રજી સૌથી મોટી અર્વ્વસ્થ બનશે. 2030 સુધીમાં ભારતનો જી ીપી 7.3 ટ્રિલિન ોલર સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26ના બીજા ત્રમા ગાળામાં ભારતનો વાસ્તવિક જી ીપી 8.2 ા વધ્ય, જે પહેલાં ત્રમા ગાળામાં 7.8 ા અને પાછલા નાણા ીય વર્ના ચોથા ત્રમા ગાળામાં 7.4 ા હતો. 2025-26ના બીજા ત્રમા ગાળામાં જી ીપી છ ક્વા્રમાં તેના ઉચ્ચમ સ્રે પહોંચ્ય, જે સતત વૈ વેપાર અનિશચિતતાઓ વચ્ચ ભારતની શક્તને પ્રતાબિંબિત રે છે. વિશ્વ બે 2026માં ભારતની 6.5 ા વૃદ્ધિનો અંદાજ લગાવ્ય છે. મૂ ીઝને અપેક્ષ છે , ભારત 2026માં 6.4 ા અને 2027માં 6.5 ા વૃદ્ધિ સાથે સૌથી ઝ પથી સતું જી-20 અર્તંત્ રહેશે. ભારત ઘણા વર્ષથી વિશ્વની સૌથી ઝ પથી સતી મુખ્ અર્વ્વસ્થઓમાંની એ રહી છે. છેલ્લ દસ વર્માં ભારતનું અર્તંત્ બમણુ થયું છે. સોમવારે મો ી રાત્ર જારી રાયેલી એ આ નોંધમાં સર ારે જણાવ્યુ હતું , ભારત હવે વિશ્વની ત્રજી સૌથી મોટી અર્વ્વસ્થ બનવાનું લક્ષ રાખે છે. વર્ 2025માં દેશના સુધારા અંગેના એ નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે , 4.18 ટ્રિલિન અમે ન ોલર જી ીપી સાથે ભારતે જાપાનને પાછળ છો ીને વિશ્વનું ચોથું સૌથી મોટુ અર્તંત્ બની ગયું છે. તેમજ વર્ 2030 સુધીમાં 7.3 ટ્રિલિન અમે ન ોલર જી ીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્નીને પછા ીને આગામી ત્ર વર્ના ત્રીજ સ્થને પહોંચશે. વિશ્વની 5 સૌથી મોટી અર્વ્વસ્થઓ પર નજર રીએ તો અમે ા, ચીન, જર્ની, ભારત અને જાપાન પાંચમા સ્થને છે. તેમજ જણાવવામાં આવ્યુ છે દેશમાં આ વૃદ્ધિ અપેક્ષઓ રતાં વધુ સારી રહી છે. વર્ 2025-26ના બીજા ત્રમા ગાળામાં GDP છ ક્વા્રના ઉચ્ સ્રે પહોંચ્ય છે. આ વૈશ્વિ વેપારમાં સતત અનિશચિતતાઓ વચ્ચ ભારતની સ્થિતસ્થપ ાને પ્રતિબિંબિત રે છે. વર્ 2047 સુધીમાં તેની સ્વંત્રાના શતાબ્દ વર્ સુધીમાં ઉચ્ મધ્મ આવ નો દરજ્જ પ્રાપ્ રવાના લક્ષ સાથે દેશ આ ાસ, માળખા ીય સુધારાઓ અને સામા પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્ય છે. (ગુજરાત ટાઈમ્ સં ન) જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્વ્યવસ્થ બન યુ