Gujarat Times
જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S16 જ્યોતિષ ઃ જાન્યુઆરી 3 થી જાન્યુઆરી 9, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયગાળામાં આપને સુખ તથા દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. મકાન કે મિલકતને લગતા પ્રશ્નમાં ઉકેલ ઘણા પ્રયાસો બાદ મેળવી શકશો. ગૃહજીવનમાં એકંદરે સંવાદિતા રહેશે. જીવનસાથીનો સહકાર વધે તેમ છે. નિરાશાજનક વલણ ત્જી દેજાે. આરોગ્ જળવાશે. વડીલોના આરોગ્ની ચિંતા રહે. સફળ દિવસો રહેશે. શુભ ફળ મળી શકે. આ સપ્તહમાં એકંદરે આપને રાહત જણાશે છતાં મકાન-મિલકતને લગતા પ્રશ્ન માટે હજી સમય વિશેષ સાનુકૂળ જણાતો નથી. સંતાનના પ્રશ્ન હશે તો તેનું નિરાકરણ આવતાં અવશ્ રાહતનો અનુભવ થશે. તબિયત સારી રહેશે. મિલન-મુલાકાત શક્ બનશે. નાણાકીય લેવડદેવડમાં સંભાળવું. એકંદરે રાહત જણાશે. ધારણા બહારની સફળતા મળે. નાણાકીય લેવડ- દેવડમાં સંભાળવું. આ સમયગાળામાં આપને એકંદરે રાહત રહેશે. નોકરિયાતોની મૂંઝવણો યા સમસ્યઅો ઉકેલાતી જણાય. મહત્તની વ્ક્તનો સહકાર પણ મળે તેમ છે. પ્રમોશન અટકેલું હોય તો તે પણ મળી શકે. ધંધાકીય પરિસ્થતિ માટે પણ ગ્રહમાન સાનુકૂળ જણાય છે. મકાન, જમીનને લગતા મહત્તના પ્રશ્ન હાથ ધરવા હિતાવહ નથી. દિવસો પસાર થશે. ખોટું સાહસ કરવું નહિ. શુભ ફળ મળી શકે. (ભ.ફ.ધ.ઢ) ધન નોકરિયાત વર્ માટે આ સપ્તહ શુભ ફળદાયી પુરવાર થાય તેમ છે. આ ક્ષત્રમાં એકંદરે સાનુકૂળતા સર્જાશે. તકલીફો હશે તો તે દૂર થશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળી રહેશે. ધંધાકીય બાબતોમાં વિશેષ ધ્યન આપવું પડશે. ગ્રહજીવનમાં સંયમ અને સહનશીલતા રાખવાથી સંવાદિતા જળવાશે. આનંદમય દિવસો રહેશે. દરેક રીતે સંભાળવું પડશે. કૌટુંબિક કારયો થઈ શકશે. શુભ ફળ મળી શકે. વ્યવસાયિક ક્ષેત્ર આ સપ્તહમાં આપ સફળતા મેળવી શકો તેમ છો. મુશ્કલીઅોનો અંત આવતાં રાહતની લાગણી અવશ્ અનુભવી શકશો. નોકરિયાત વર્ માટે પણ સમય શુભ જણાય છે. પ્રમોશનની તક મળી શકે તેમ છે. લગ્ઇચ્છક વ્ક્તઅો માટે પણ સમય સાનુકૂળ તક જણાય છે. મિલન, મુલાકાત શક્ અને સફળ બનશે. આનંદમય દિવસો પસાર થાય. શુભ કાર્ માટે સમય સાનુકૂળ છે. આ સપ્તહમાં આપ હરો- ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ-ઉદ્વગ જેવું સતત રહ્ન કરશે. નોકરિયાતોએ ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્રશ્ન હશે તો તેમાં કંઈક રાહત જણાશે. આરોગ્ સંભાળજો. સ્જનો સાથે મતભેદો ટાળવા જરૂરી છે. નાણાકીય પરિસ્થતિ યથાવત્ જણાય છે. અશાંતિ, અજંપો રહેશે. સહનશીલતા રાખવી. (ખ.જ) મકર નાણાકીય પરિસ્થતિ સારી આવકના અભાવે યથાવત્ રહેવા પામશે. મકાન-સંપતતિ તથા મિલકતોના પડતર પ્રશ્નનો નિકાલ આવતાં રાહત થશે. નોકરિયાતોને માટે વાતાવરણ હવે સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો વધવા પામશે. આ સંદર્માં આપના પ્રયત્ન ફળશે. કૌટુંબિક કારયો થઈ શકશે. એકંદરે રાહત થશે. કાળજીપૂર્ક નિર્યો લેવા. આનંદ અને આશાવાદ જ આપને આ સપ્તહમાં માનસિક શાંતિ આપી શકશે. મન મજબૂત રાખી મનોબળ ટકાવી રાખશો તો અટવાયેલાં કારયો અવશ્ પૂરાં કરી શકશો. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આર્થિક પરિસ્થતિ સુધરતી જણાશે. સ્થવર-જંગમ મિલકતના પ્રશ્ન માટે સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. સામાન્ દિવસો પસાર થશે. સફળ દિવસો રહેશે. સાહસથી દૂર રહેવું. આપના અટકેલા લાભો આ સમયગાળામાં અવશ્ મેળવી શકાશે. નોકરિયાત વર્ને તેમની હાથ ધરેલી કામગીરીમાં સફળતા મળશે. હિતશત્રુઅો ફાવે તેમ નથી. ધંધાકીય બાબતો ગૂંચવાયેલી હશે તો તેનો ઉકેલ મળશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્રશ્નમાં પ્રગતિ થતી જોવાય. આરોગ્ જાળવજો. પ્રવાસ ટાળવો. સફળ દિવસો પસાર થાય. પ્રગતિકારક રચના થાય. શુભ ફળ મળી શકે. (ગ.સ.શ.ષ) કુંભ નોકરિયાત વર્ માટે આ સમય મધ્મ જણાય છે. આ ક્ષત્રના કોઈ પ્રશ્ન હશે તો હજી પરિસ્થતિ યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. ધંધાકીય બાબતોમાં પણ સંભાળીને કાળજીપૂર્ક નિર્યો લઈને ચાલશો તો નુકસાન અોછું થશે. મકાન-મિલકત તથા વાહનોના પ્રશ્માં હજી માનસિક અશાંતિ રહેશે. નાના-મોટા પ્રવાસ થઈ શકે તેમ છે. માનસિક અશાંતિ રહેશે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. આ સમયગાળામાં આપ કોઈ મોટા લાભની આશા રાખી શકો તેમ નથી છતાં એકંદરે સપ્તહમાં આપ રાહતની લાગણી અનુભવી શકશો. દામ્ત્ જીવનમાં પ્રેમભર્ુ સંવાદિત વાતાવરણ બની રહેશે. વિદ્યાથી વર્ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ ટાળવો. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. એકંદરે રાહત જણાય. સામાન્ દિવસો પસાર થાય. કાળજીપૂર્ક નિર્યો લેવા. આ સમયગાળામાં કૌટુંબિક બાબતો માટે સમય સાનુકૂળ જણાતો નથી. સ્જનો સાથે મતભેદ સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થવાની શક્તાઅો ખરી જ. આરોગ્ જળવાઈ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ઉકેલી શકશો. મકાન- મિલકતને લગતા પ્રશ્ન માટે સમય સાનુકૂળ જણાતો નથી. વ્યવસાયિક કામગીરી માટે સમય શુભ છે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. વ્યવસાયિક કામગીરી થાય. (દ.ચ.ઝ.થ) મીન
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=