Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ જાન યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S17 રૂબંધીનો કાયદો ધરાવતા ગુજરાતમાં ડ્રિન્ સામાન્ રીતે બહુવચનમાં બોલાય છે અને તે અંગ્રજી શબ્ હોવા છતાં, તેનો અર્ કોઈને સમજાવવો પડતો નથી. તે દર્શાવે છે કે લની વાત આવે ત્યરે ભાષાના કૃત્રિમ ભેદ ગૌણ થઈ જાય છે. અહીં જોકે, ડ્રિન્ક્ની નહીં, ડ્રિન્ની અને ડ્રિન્ની- -તે પણ વેલ કમ ડ્રિન્ની વાત કરવાની છે. સામાન્ ગુજરાતી ઘરોમાં મહેમાનના સ્વગત માટે છાશથી માંડીને ચા-કોફી-શરબત જેવા કલ્ મોજૂદ રહેતા હતા. પરંતુ તેનું નામ ‘વેલ કમ ડ્રિન્’ નહીં, યજમાનસહજ વેક હતું. પછી વેલ કમ ડ્રિન્નો યુગ આયો. હોટેલ-રિસોર્-પારટીઓ થકી ધીમેધીમે સામાન્ વ્વહારમાં આવ્યા એટલે પરંપરાગત વેલ કમ ડ્રિન્ સાથે સંકળાયેલી રાંત જતી રહી. પરંપરાગત પીણાં આવેલા મહેમાનને બારણામાંથી જ પીવડાવી દેવામાં આવતાં ન હતાં. મહેમાન બેસે, પાણીબાણી પીએ, નવી જગ્યએ સેટ થાય ત્યર પછી તેમની સમક્ષ ચા-કોફી-શરબતનો વેક થતો હતો. તેની જગ્યએ હોટેલો-રિસોરટોમાં પ્રવેશદ્વર નજીક વહેચાતાં વેલ કમ ડ્રિન્ તો જાણે ચાતક વરસાદની રાહ જુએ તેમ પીનારની રાહ જોતાં એવાં લાગે છે. માણસ દાખલ થયો નથી કે તરત ટ્ર-સજ્જ ભાઈ-બહેનો ફટાફટ વેલ કમ ડ્રિન્નાં પ્યલા ફેરવવા માંડે છે. તેમને જોઈને લાગે કે કોઈ જરાય આઘુંપાછું થશે તો તેના મોઢામાં નાળચું મૂકીને પણ તેમાં વેલ કમ ડ્રિન્ રેડી દેવામાં આવશે, જેથી સ્માંથી એક મુદ્દ સામે ટીક માર્ થઈ જાય. વાંક તેમનો પણ નથી. અમુક વસ અને અમુક રાતનાં પેકેજ ઠરાવીને આવતા મહેમાનોમાંથી કેટલાંક પાસે એક સ્ હોય છે. તેમાંથી ભૂલેચૂલે એકાદ આઇટમ સામે ટીક ન થઈ તો પછી બૂમબરાડા ચાલુ. ‘પેકેજમાં તો તમે લખ્યુ હતું કે ત્રજા વસે સવારે નીકળતી વખતે પણ વેલ કમ ડ્રિન્ આપવામાં આવશે’ અથવા ‘તમારી સાથે વાત થઈ ત્યરે તો નક્ક કર્ુ હતું કે અમે ભલે બપોરે જમવાના ટાઇમે પહોંચીએ, પણ વેલ કમ ડ્રિન્ તો આપવું જ પડશે.’ માણસ સમજાવવાનો પ્રયાસ કરે કે ‘સાહેબ, તમે લોકો જમવાના સમયે જ પહોંચ્ય છો અને વેલ કમ ડ્રિન્માં અમે એપેટાઇઝર નથી આપતા. વેલ કમ ડ્રિન્ પીને તમારું પેટ થોડું ભરાય તો તમને એવું લાગે કે અમે જમાડવામાં ચોરી કરીએ છીએ.’ પણ ‘આ બધા જોડે કેવી રીતે કામ થાય’ તે બાબતમાં પોતાને ષ્ણત ગણતા લોકો પીછેહઠ કરતા નથી. આવી જગ્યએ ંદી બોલવાના પ્રવાહમાં તણાઈને અને સાથોસાથ ંદી ભાષાની શુદ્ધિને પણ પાણીમાં નાખીને તે કહે છે, ‘તુમ તુમારે વેલ કમ ડ્રિન્ લાવ. મુઝે માલુમ હૈ. સાવ છોટી પ્યલી આતી હૈ. હમારા કોઠા વીછળને મે કામ આયેગી.’ આવા સંવાદો પછી વેલ કમ ડ્રિન્ પીતી વખતે તેમાં સંબં ત ફળ કરતાં વધારે હક્ પ્રાપ્તનો અને પેકેજ વસૂલીનો સ્વદ આવે છે. લગ્નો જમણવાર હોય કે હોટેલ-રિસોર્નું પેકેજ, અનુભવી આયોજક તરત પૂછે છે,‘વેલ કમ ડ્રિન્ મે ક્યા હૈ?’ આ સવાલ ઘણુખરું ‘હે ભગવાન, આ દુ યાનું શું થશે?’ એ પ્રકારનો હોય છે એટલે કે, તે પૂછવા ખાતર જ પૂછાય છે. કારણ કે, સામેવાળો એવાં જુદાં જુદાં ફેન્સ ડ્રિન્નાં નામ બોલવા માંડે છે કે જેમનાં નામ પરથી તેમનાં લક્ષણ અને સ્વદની કલ્ના કરી શકાતી નથી. વચ્ચ વચ્ચ આવતાં ફળોનાં નામ પર ત લાગે છે, પણ તેની આગળ પાછળની શબ્ ઝાડીઓમાં તે ફળનામો ખોવાઈ જાય છે. હોટેલ-રિસોર્ કે કેટરિંગ કંપનીના અનુભવી સંચાલકો યજમાનને ક્ષોભજનક સ્થિતિમાંથી ઉગારવા માટે મોઘમ કહે છે, ‘ં તા ન કરશો, સાહેબ. સરસ બે ઓપ્ન કરી દઈશું. તમારે જોવું નહીં પડે.’ પણ પોતાની જાણકારી સિદ્ધ કરવાની એકે તક ન ચૂકનારા નામો જાણવાનો આગ્હ રાખે અને નામો સાંભળ્ય પછી તેમાં કશી પીચ ના પડે એટલે સંચાલકો અનુકંપા ભર્ુ વેકી સ્મત કરે છે. તેનો અર્ થાયઃ ‘તમને પહેલેથી કહ્ય હતું કે અમે કરી લઈશું. પણ તમે મોટા સંજીવ કપૂર બનવા ગયા. તો લો, અટવાવ હવે.’ અટવાયેલો યજમાન ગુંચવાડામાંથી બહાર નીકળવાની કો શ કરતાં કહે છે,‘અભી જો સ્ તુમને બોલા, ઇસ મે ગ્વવા-કીવી-પાઇનેપલ કોકટેઇલ નહીં આયા.’ સંચાલક ફરી અનુકંપાભર્ુ સ્મત કરે છે અને સમજાવે છે કે એવું કોકટેઇલ ન બને. તમારા કહેવાથી અમે બનાવી દઈએ. પછી તમે રૂ યા આપીને છૂટા થઈ જાવ, પણ લોકો અમારી કિંમત કરે. આવા વચનો પાછળ નહીં બોલાતું વાક્ય એવું કે સાહેબ, તમારી આબરૂ હોય કે ન હોય, અમારી તો છે. વેલ કમ ડ્રિન્ના નપરંપરાગત, અવળચંડા રંગ તેની મહત્તમાં ઉમેરો કરે છે. અમુક રંગનાં કપડાં ન જ પહેરું, એવો અણગમાજ ત શ્ચય ધરાવતા લોકોની ઘણી વાર કસોટી થઈ જાય છે. કારણ કે, જેવા ભડક રંગનાં કપડાંથી દે દૂર રહે છે, એવા જ ભડક રંગ ધરાવતાં પીણાં વેલ કમ ડ્રિન્ તરીકે તેમને પીરસાય છે અને ત્યા એવું તો કહી શકાય નહીં કે ‘મેરે શર્ કે મેં ગ કા વેલ કમ ડ્રિન્ લે આઓ.’ વેલ કમ ડ્રિન્ નક્ક કરતી વખતે પણ, તેના નામ પરથી ગુણનો ખ્યલ ન આવતો હોય એવા સંજોગોમાં હોટેલ સંચાલકોએ અને કેટેરરોએ રંગની કંપનીઓની માફક રંગોનું એક શેડ કાર્ રાખવું જોઈએ. યજમાન તેના પ્રસંગ માટે વેલ કમ ડ્રિન્ નક્ક કરવા આવે, ત્યરે તેને શેડ કાર્ જ ધરી દેવાનું. તે કલર જોઈને પસંદગી કરી લે. પણ કેટલાંક વેલ કમ ડ્રિન્ના રંગ એવા હોય છે કે તે આવકારવાને બદલે ભાગી છૂટવા પ્રેરતા હોય એવું લાગે. (લેખક જાણીતા પત્કાર, સાહિ ત્કાર, વિ વેચક અને હાસ્કાર છે.) પ્રતિભાવઃ [email protected] ઉરવીશ ક ઠારી દા વેલ કમ ડ્રિન્ના ઘૂંટડા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=