જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S18 વિશેષ શાંતિલાલ રતિલાલ રાજગોર ૨૮ માર્ના રોજ શ્રી પ્રવ ણભાઈએ ૮૦ વર્ પૂર્ કર્ાં છે. તેઓને જન્દિવસન શુભકામના. તેઓન શર ર-તંદુરસ્તી સાર રહે અને તેઓના કામમાં ઉત્તરોત્તર પ્રગતિ થત રહે તેવ ઈશ્વર પાસે પ્રાર્ના. પ્રવ ણભાઈ એક બડભાગ માનવ છે. તેમને કેટલ ક ઈશ્વર બકષિસ છે. તે ગમે તેવ મુશ્કલ પરિસ્થિતમાં પણ સ્થિતિચત્ત વિચાર તેનો માર્ કાઢ શકે છે. પ્રવ ણભાઈનું ભાષા ઉપરનું પ્રભુત્, તેઓન કામ કરવાન લાક્ષણક શૈલ , વહ વટમાં સ્ચ્તા, કામનો ઝડપ નિકાલ, વિવિધ પ્રશ્નને હલ કરવાન આગવ સૂઝ અને પોતાન અનન્ કાર્ પદ્ધતિથ તેઓએ ગૌરવભર્યુ આગવું સ્થન પ્રાપ્ કર્યુ છે. એ બ જા માટે મુશ્કલ લાગતું કામ સહેલું બનાવે છે. આમ તેઓએ પોતાનું સ્થન લોકોમાં, રાજ્ના અધિકાર ઓમાં અને રાજ્/રાષ્ટ્રના નેતાઓમાં સુપેરે બનાવ્યુ છે. આમાં ઈશ્વરન કૃપા તો ખર જ, પણ વ્ય્તન પોતાન કાર્દક્તા પણ એટલ જ. અમે સાથે ભણ્ય ત્યરે મે જે તેમનામાં જોયું તે તેમનું દૃઢ મનોબળ, શિસ્પાલન, સુંદર વાક્્છટા, લાગણ ભરયો સરળ સ્ભાવ અને ભણવામાં તેજસ્વતા. પ્રવ ણભાઈ સર્વિસ કારકિરદીથ નિવૃત્ત થયા છતાં આ ઉંમરે પણ પ્રવૃત્તિમય છે. શ્રી સોમનાથ ટ્રસ્, સદ્્િવચાર પરિવાર, શ્રી રાજુલા ગૌશાળા એનો બોલતો પુરાવો છે. પોતાન જાતને સતત લોક સેવારત રાખ છે. પોતાન આગવ કોઠાસૂઝ અને નિઃસ્વાર્ ભાવનાને કારણે દરેક કાર્માં સતત તેઓ યશસ્વી ન વડે છે. આજે પણ પોતાના વતન રાજુલા માટે તેમને એટલો જ પ્રેમ છે. ત્યાન વિવિધ પ્રવૃત્તિઓ, તેના પ્રશ્ન તેને તે માટે સતત કાર્શ લ રાખે છે. વ્ય્ત સાથે એક વખત સંબંધ બંધાય પછ ગમે તે ભોગે તે સંબંધ નિભાવે છે. પ્રવ ણભાઈન આવ ઉજ્જળ કારકિરદીમાં તેમને તેમનાં ધર્પત્ની સૌ. ન લાભાભ નો પણ પૂરતો સહકાર મળ્ય છે. ભાઈ ચિરાગ અને બહેન પ્રતીક્ષા પણ કુટુંબનો વારસો જળવાય તે માટે કાર્રત છે. પ્રવ ણભાઈના જીવનમાં ‘શતં જીવં શરદઃ’ સૂત્ર સવાયું બને તેવ અભ્યર્ના. (લેખક પ . કે. લહેર ના બાળમિત્ર છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્રતિભાવઃ
[email protected] આ લહેરી ઃ વિરલ વ્ક્તત્ રેક વ્ય્ત દુઃખથ દૂર રહેવા પ્રયત્ કરે. પ્રત્યક સજીવન ઈચ્છ સુખ માટેન હોય અને તેનો પુરૂષાર્ પણ તે માટેનો હોય. આહાર થક પણ સુખ મેળવવાનો પ્રયત્ થાય, નિદ્ર થક સુખન અનુભૂતિ મળે, ભયથ મુક્ત પણ એક પ્રકારન સુખન સ્થિત છે અને મૈથુનનો આધાર જ ઇન્દ્રોનું સુખ છે. કેટલાંક લોકો અર્ અને કામમાં પણ સુખ માટે જ પ્રયત્શ લ રહે છે. સામાન્ સંજોગોમાં, સામાન્ જન-સમાજ માટે, સુખન પ્રાપ્ત જીવનનો મુખ્ અને ક્યરેક એક માત્ર ધ્યે હોય તેમ જણાય છે. સુખથ વિપર ત પરિસ્થિત એટલે દુઃખ. દુઃખન પણ કેટલ ક મજા છે, દુઃખ પણ આવશ્ક છે, દુઃખ પણ સકારાત્ક પરિણામ સ્થાપત કર શકે. દુઃખ એ પ્રકાશનું પહેલું કિરણ બન શકે. દુઃખ એટલે સ્થળ કે સૂક્ષ અસ્તત્ દ્વરા અસ્વીકૃત બનતો અનુભવ. જે અનુભવ શર રને માન્ ન હોય, મન દ્વરા જેન સ્વીકૃતિ ન હોય, બુદ્ધિને જે વિક્ષેપત કરનાર હોય, જે ચિત્તને વિહવળ કરવાં સમર્ હોય અને અહંકારને ઇજા પહોંચાડવા જે સમર્ હોય તે અનુભવ એટલે દુઃખ. શાર રિક સ્રે જ્યરે પ ડા કે અસમર્તા સ્થાપત થાય, માનસિક સ્રે જ્યરે ઈચ્છન અપૂર્ત થાય, સંબંધમાં વિયોગ ઉભરે, યોગ્ પ્રયત્ પછ પણ ન ્ફળતા મળે, બૌદ્ધિક સ્રે અનિર્યાત્ક સ્થિત કે અનિશચિતતા ઉદ્્ભવે, અહંકારના સ્રે અપમાનિત થવાય કે અસ્વીકૃતિ મળે અને ચિત્તના સંદર્માં જ્યરે પોતાનું જ વ્ય્તત્ પ્રશ્ન ઊભાં કરે ત્યરે વ્ય્ત, એક યા બ જા સ્રૂપે, અસહજભાવ સ્રૂપ દુઃખ અનુભવે. દુઃખ એટલે ઈચ્છત અનુકૂળ પરિસ્થિતના અભાવ થક અનુભવાત મનન વિભાવના. દુઃખનું એક કારણ આસક્ત છે. જ્યરે કોઈ વ્ય્ત, વસ્ત, સ્થન કે પરિણામ સાથે અપ્રમાણસરનું અતિરેક જોડાણ હોય અને તે જોડાણને હાનિ પહોંચે ત્યરે દુઃખ થાય - અતિ અપેકષિત પરિસ્થિત ન મળે ત્યરે દુઃખ થાય. જ્યરે ‘હું અને મારું’ન ઓળખને ઠેસ પહોંચે, અહંકારને હાનિ પહોંચે, ત્યરે દુઃખ થાય. જ્યરે પરિસ્થિતને યથાર્ સ્રૂપે જોવાન ક્મતા ન હોય, અજ્ઞનનું પ્રભુત્ હોય ત્યરે પણ દુઃખન સંભાવના રહે. વધુ પડત કામના, અતિશય લોભ, આવેગ પૂર્ ક્રધ, અનિચ્ન મોહ, માયાનું વર્સ્ કે બિનજરૂર ઈર્ષા અથવા સ્પર્ પણ દુઃખ આપ શકે. અન્નું સુખ, અન્ન ઉન્ત , અન્ન સ ળતા કે પૂર્ગ્રહ ત માન્તા પણ ક્યરેક દુઃખનું કારણ બને. ઈચ્છ અને વાસ્તવકતા વચ્ચનું અંતર એટલે દુઃખ. જ્યરે આ અંતર પ્રતિત થાય ત્યરે તેન પાછળનાં કારણો શોધ તેનાં પર કામ કરવાથ પ્રકાશનું પહેલું કિરણ દેખાય. દુઃખથ નિરાશા અને અશાંતિ અનુભવાય, મનમાં અસંતોષ જાગે, વિચારશ લતાને હાનિ પહોંચે, કાર્ક્મતા ઘટે, ઉદ્વગ સ્થાપત થાય, ક્યરેક સકારાત્ક બાબતો પ્રત્ય પણ અરૂચિ ઉદ્્ભવે, સામાન્ વ્વહારમાં ખલેલ પહોંચે, ભેકાર એકલતા માટે બિનજરૂર પ્રયત્ થાય અને ક્યરેક સ્વં માટે ક્યાક પ્રશ્ન પણ ઊભાં થાય. સંતોષ માનવો જરૂર છે. અન્ન ખુશ થ પણ આનંદ અનુભવ શકાય. આ સમયે જીવનમાં પ્રકાશના પ્રથમ કિરણન અનુભૂતિ થઈ શકે તે માટે કેટલાંક હકારાત્ક ભાવ જરૂર બને. આ પ્રકારના ભાવ માત્ર દુઃખન અનુભૂતિન બાદબાક જ ન કરે પરંતુ સાથે સાથે નવ આશાને પણ જન્ આપે. જેમ પ્રકાશ આવતાં અંધકાર દૂર થાય; તેમ પ્રેમ, સહાનુભૂતિ, સ્વીકૃતિ અને જ્ઞનથ દુઃખદાયક પરિસ્થિત દૂર થઈ હોય તેમ અનુભવમાં આવે. જો દુઃખને એક શિક્ક તર કે લેવામાં આવે, દુઃખનું અસ્થાયીપણુ સમજમાં આવે, દુઃખનાં કારણ તર કે ચોક્કસ પ્રકારન માનસિકતાનો પ્રપંચ જાણમાં આવે, અહંકાર નિયંત્રિત થાય, આત્મનુભૂતિથ સાક્ષીભાવ જાગે, અન્ દુઃખ વ્ય્તઓ માટે સંવેદનશ લતા કેળવાય, જીવનમાં ધ રજનું મહત્ સમજાય, વાસ્તવકતાન યથાર્તા માટે સમજ કેળવાય, સમગ્ર જીવનને એક વિશાળ પરિપ્રેક્ષમાં જોવાન આદત પડે અને જો સૃષ્ટિના સિદ્ધાંતોમાં વિશ્વાસ જાગે તો દુઃખ ઓછું થયું છે તેમ જણાય. દુઃખનાં સંજોગોમાં કોઈ સાર વાત યાદ કરવાથ પણ સારું લાગે. દુઃખ આવ શકે પરંતુ તેમાં ડૂબ જવાનું ન હોય. દુઃખને એક સકારાત્ક ઘટના તર કે પણ લઈ શકાય. દુઃખ ભરેલ સ્થિત એ અંતિમ સ્થિત નથ , આગળ હજુ ઘણ સંભાવના રહેલ હોય છે. બન શકે કે દુઃખ એ પ્રથમ ડગલું બને, આગળનાં પ્રયાસ માટે પ્રેરણા બને, સ્વં એક માર્દર્ક બન ભવિષ્યન સુખન સંભાવના વધ શકે તે માટેનું માધ્મ બને. દુઃખ ભરેલ સ્થિતને જો એક વિશેષ તક તર કે જોવામાં આવે તો તે ભવિષ્યના જીવન માટેનું પ્રકાશનું પહેલું કિરણ બન શકે. દુનિયામાં બે વિરોધ જણાત બાબતોનું હંમેશા સહ અસ્તત્ રહ્ય છે. જો સુખ અસ્તત્માં છે તો દુઃખનું અસ્તત્ પણ રહેવાનું જ. સુખ મળ શકે તો દુઃખ પણ મળ શકે. દુઃખ તો આવશે જ. જો દિવસન અપેક્ષ હોય તો રાત્રિન સ્વીકૃતિ પણ હોવ જોઈએ. સૃષ્ટિમાં પ્રેમ અને ધૃણા, સ ળતા અને ન ્ફળતા, એ બંનેનું અસ્તત્ હોય છે. સ ળતાનો પ્રયત્ જરૂર છે પરંતુ ન ્ફળતા પણ મળ શકે. નિદ્ર અને જાગૃતિ બંને વાસ્તવકતા છે. આ પરિસ્થિતમાં જો દુઃખને પ્રકાશના પ્રથમ કિરણ તર કે સ્થાપત કરવું હોય તો જીવનમાં સંતુલન, સ્થતપ્રજ્તા અને સાક્ષીભાવનું મહત્ સમજવું પડે. અહીં તટસ્તા જાળવ પડે. ગ તામાં પણ કહેવાનું છે કે જે મનુષ્ય દુઃખમાં ઉદ્વગ નથ અનુભવતો તે ‘યોગ ’ કહેવાય. દુઃખન અનુભૂતિ કાયમ માટે ટાળવા ‘યોગ ’ બનવું જરૂર છે. એમ કહ શકાય કે જ્યરે આંતરિક સ્થિત શાંત થાય ત્યરે દુઃખનો અસ્ થાય. દુઃખ-મુક્ સ્થિતમાં જ પ્રકાશનું કિરણ દેખાય શકે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શ લ સાહિત્લેખન પ્રેમ છે.) પ્રતિભાવઃ
[email protected] દ હેમંત વાળા દઃખ છે પ્રકાશનં પહેલં કિરણ પ્રવીણભાઈનં ભાષા ઉપરનં પ્રભત્, તેઓની કામ કરવાની લાક્ષણિક શૈલી, વહીવટમાં સ્ચ્છા, કામનો ઝડપી નિકાલ, વિવિધ પ્રશ્નને હલ કરવાની આગવી સૂઝ અને પોતાની અનન્ કાર્ પદ્ધતિથી તેઓએ ગૌરવભર્ુ આગં સ્થન પ્રાપ્ કર્ુ છે. દઃખ આવી શકે પરં તેમાં ડૂબી જવાનં ન હોય. દઃખને એક સકારાત્ક ઘટના તરીકે પણ લઈ શકાય. દઃખ ભરેલ સ્થિિ એ અંતિમ સ્થિિ નથી, આગળ હજ ઘણી સંભાવના રહેલી હોય છે. બની શકે કે દઃખ એ પ્રથમ ડગલં બને, આગળનાં પ્રયાસ માટે પ્રેરણા બને, સ્વં એક માર્દર્ક બની ભવિષ્ની સખની સંભાવના વધી શકે તે માટેનં માધ્મ બને. દઃખ ભરેલ સ્થિિને જો એક વિશેષ તક તરીકે જોવામાં આવે તો તે ભવિષ્ના જીવન માટેનં પ્રકાશનં પહેલં કિરણ બની શકે.