Gujarat Times

વિશેષ જાન્યુઆરી 9, 2026 (January 3 - January 9, 2026) S19 જરાતી સાહિત્ય પરિષદનું ૩૫મું જ્ઞનસત્ર ત્રણ દિવસ માટે સાવરકુંડલા ખાતે ોજાું હતું. જેમાં પ્રથમ દિવસે શુક્રવાર ૧૯મી ડિસેમ્બરે ઉદ્ઘટન સત્રમાં પધારેલા કથાકાર મોરારી ાપુએ તેમના ઉદ ોધનમાં જણાવ્યું કે, જ્ઞનસત્રની આ ોજક સંસ્થ વિદ્યગુરૂ ફાઉન્ડશન સાથે હું તેના પ્રારંભકાળથી જોડાે લો છું. તમે મને કા્ ક્રમમાં ોલાવો એ તો એક પરંપરા થઈ ગઈ છે. તમે ોલાવો છો અને હું આવી પહોંચું છું એમાં આજે ઉમેરો કરીને કહેવાનું ખાસ તો પરિષદને કહેવાનું કે તમે નહીં ોલાવો તો પણ આવીશ. તેમણે આ ોજકોને વિનંતી કરી હતી કે, તેમનું સ્થન કોઈ અલગથી જ નહીં પણ સૌ મહેમાનો સાથે જ રાખજો. વિદ્યગુરૂ ફાઉન્ડશનના પ્રમુખ હરેશ મહેતાએ જણાવ્યું કે, અહીં સુધી આવ્યા છો તો અમારા ‘લલ્લભાઈ શેઠ આરોગ્ય મંદિર’ની મુલાકાત અવશ્ય લેશો, એમ જણાવી તેમણે વિદ્યગુરૂ ફાઉન્ડશનની વિવિધ પ્રવૃતિઓ વિષે જાણકારી આપી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્દ ત્રિવેદીના લગભગ ચાલીસ મિનિટ ચાલેલા વક્વ્યની ખૂ ી એ હતી કે પૂજ્ય મોરારી ાપુએ તેમની દરેક વાત મનની ચિત્ત સાંભળી હતી. ઉદ્ઘટન ેઠકનું સંચાલન કવિ પ્રણવ પંડ્યએ કર્યુ હતું. ઉદ્ઘટન સત્ર પછી જ્ઞનસત્રની પ્રથમ ેઠક ંધ સ્રૂપ માટે ોજાઇ હતી. ેઠકના અધ્યક્ષ આપણી ભાષાના જાણીતા ંધકાર અને ચિત્રકાર પદ્મભૂષણ એવોર્થી સન્માનત શ્ર ગુલામ મહંમદ શેખ તેમની નાદુરસ્ ત તને કારણે આવી ન શક્યા તેમનું વક્વ્ય શ્ર ડંકેશભાઈ ઓઝાએ ેઠકના અંતે સૌને વાંચી સંભળાવ્યું હતું. ં ધ વિશેની ીજી ેઠકમાં ત્રણ વક્તઓ ડોક્ર ભારતી રાણે, મહેનદ્રસિંહ પરમાર અને મુ ર ખાવડુ હતા. ેઠકનું સંચાલન પ્રાધ્યાપક સંધ્યાે ન ભટ્ટ કર્યુ હતું. પ્રાધ્યાપક મહેનદ્રસિંહ પરમારએ ંધ લેખનના તેમના અનુભવો અને એ ંધના પુસ્ક પ્રકાશનની વાતો જણાવી હતી. ુ વા ંધકાર અને વાર્તાકાર, ખૂ વાંચનાર મુ રભાઈ ખાવડુએ ંધ લેખનમાં એમને એમના પૂર્સૂરીઓનો કેવો અનુભવ સમૃદ્ધ લાભ મળ્યો એ વિગતો કહી હતી. ીજા દિવસની પહેલી ેઠક જનવાદી કવિતા વિષે હતી. ગુજરાત સરકારના નિવૃત્ IAS વસંતભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થને આ ેઠક ોજાઈ હતી. માલચંદ તિવારી વિજ દાન દેથાના પ્રદાન વિશે વાત કરવા કા્ ક્રમમાં પહોંચી શક્યા નહોતા. તેમના વતી વિજ દાન દેથાના પ્રદાન વિશેની વાત વસંતભાઈ ગઢવીએ તેમના વક્વ્યમાં ઉમેરી હતી. મહારાજા સ ાજીરાવ ુ નિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિષ ના વિભાગી અધ્યક્ષ ડો. રાજેશ પંડ્યએ ઝવેરચંદ મેઘાણીના સમગ્ર સાહિત્ય વિશે વિશદ છણાવટ કરી હતી. ં ગાળના કવિ અને ાંગ્લદેશ રાષ્ટ્રનું નિર્માણ થવા સાથે રાષ્ટ્રકવિનું રૂદ પામેલા નઝરુલ ઇસ્લમ વિશે કર્શીલ રિમ્મ વાઘેલાએ ઉદાહરણો સહિત વાત કરી હતી. પરિષદના કા્ ક્રમ આ ોજનની રૂએ રિમ્મીબહેન નવા વક્ત હતા. શ્રતાઓને તેમનો પરિચ ેઠકના સંકલનકાર ભરત મહેતાએ આપ્યો હતો. ીજી ેઠક સર્ન, ભાવન અને અનુવાદકર્ વિશે હતી. આપણી ભાષામાં અન્ય ભાષાની ળકટ કૃતિઓ અનુવાદના માધ્યમથી વાચકોને ઉપલબ્ કરાવનાર ેઅનુવાદકો શરીફાે ન વીજળીવાળા અને સંજ ભાવેએ તેમના વિવિધ અનુભવો વર્વ્યા હતા. તેમની સાથે વાતચીતનો, પ્રશ્નોતરીનો દોર ન્દુબહેન ભટ્ટ સંભાળ્યો હતો. પાંચમી ેઠક સાહિત્યના સરવૈ ા વિશે હતી. ગુજરાતી ભાષાના નિવૃત્ પ્રાધ્યાપક રમણભાઈ સોનીએ અધ્ય ભૂમિકા ભજવી હતી. દીપક રાવલે કવિતા કર્, પ્રોફેસર રાઘવ ભરવાડે ટુંકી વાર્તા ક્ષેત્રે થે લા પ્રદાન વિશે, પ્રોફેસર ચારવી ભટ્ટ નવલકથા ક્ષેત્રે થે લા સર્ન ક્ષેત્રની વાત કરી હતી. કિશન પટેલે ંધ ક્ષેત્રે થે લા પ્રદાનની વિશદ છણાવટ કરતા ંધકાર જનક ત્રિવેદીના પ્રદાનને ાદ કર્યુ હતું. સદ્્ગત જનક ત્રિવેદીની પરંપરાનું વહન કરતા તેમના પુત્ર અને ખુદ વાર્તાકાર એવા ધરમેનદ્ર ત્રિવેદી દ્વરા આ ક્ષેત્રે નવા લોકોનું આગમન થા એ માટે થઈ રહેલી સ્પર્ આ ોજનની વાતને પ્રમાણી હતી. રૂપાે ન શેઠે સંકલનકારની ભૂમિકામાં આ ેઠકનું સંચાલન કર્યુ હતું. ીજા દિવસની છઠ્ઠ અને છેલ્લ ેઠક સાહિત્યના સરવૈ ા વિષે તેનો ીજો ભાગ આવરી લેતા થઈ હતી. પિનાકિની પંડ્યએ વિવેચન, શક્તિસંહ પરમારે ચરિત્ર લેખન, હિતેશ પંડ્યએ સંપાદન કળા, મનહરભાઈ શુક્એ ાળસાહિત્ય અને રમણીક અગ્રાવતે અનુવાદ કર્ની વર્ દર ાન થે લી ા તોની છણાવટ કરી હતી. ેઠકનું સંકલન પ્રાધ્યાપક, લેખક સંજ ભાઈ ચૌધરીએ કર્યુ હતું. ીજા દિવસની રાત્રિએ મું ઈથી પધારેલા અભિનેતા ઉત્કર્ મજમુદાર અને અમદાવાદના હેતલ મોદીએ જૂની રંગભૂમિના ગીતો પ્રસ્તત કરી શ્રતાઓને ડોલાવ્યા હતા. જ્ઞનસત્રના ત્રીજા અને અંતિમ દિવસે પહેલી ેઠક પ્રદેશના વતની એવા સર્ક વિશેષના પ્રદાન સંદર્ મળી હતી. પત્રકાર, લેખક, સંશોધક ઉરવીશ કોઠારીએ સાવરકુંડલામાં શિક્ષક રહેલા રતિલાલ ોરીસાગરના હાસ્ય સાહિત્યની વિશદ છણાવટ કરી હતી. આ અભ્યાસમાં તેમણે ોરીસાગર સાહે ના પુસ્કોને મુખ્ય આધાર નાવ્યો હતો. રતિલાલ ોરીસાગરના એક પુસ્કની વિવિધ સમે આવૃત્તઓ થઈ હતી. એ આવૃત્તઓ વચ્ચ શું ભેદ હતો એ ઉદાહરણ સહિત વાત મુકી આપી હતી. પ્રાધ્યાપક કેસર મકવાણાએ વંડા ગામમાં શિક્ષક રહેલા નાનાભાઈ જે ાના ઐતિહાસિક વાર્તાઓના લેખનને વિભિન્ આ ામો સાથે સમજાવી હતી. વ્યવસાે ત ી અને શોખથી ગઝલકાર એવા સુરતના વિવેક ટેલરે સાવરકુંડલાના રહીશ કવિ, ગઝલકાર ભરત વિંઝુડાના શબ્કર્ની છણાવટ કરી હતી. આ ેઠકના સંકલનકાર પ્રોફેસર જં ત ડાંગોદરા રહ્ય તેમજ મનસુખ સલ્લએ અધ્યક્ષપદ સંભાળ્યું હતું.ે ઠકની મધ્યમાં રતિલાલ ોરીસાગરે પોતાના વતનમાં ોજાઈ સંપન્ થે લા જ્ઞનસત્ર માટે પોતાના મનોભાવ વ્યક્ ક હતા. શ્ર વિદ્યગુરૂ ફાઉન્ડશન વતી શ્ર લલ્લભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ ડો. પ્રકાશ કટાર ાએ અને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી તેના મહામંત્રી સમીર ભટ્ટ સંસ્થગત પ્રદાનની નોંધ લઈ આભાર દર્ન વિધિ કરી હતી. (ફોટો અને માહિતી સૌજન્ય : ીનીત મોદી) પ્રતિભાવઃ [email protected] ગુ સાવરકુંડલામાં યોજાં ગજરાતી સાહિત્ પરિષદનં પાંત્રસમં જ્ઞનસત્ જેતરમાં ભાવનગર ખાતે પશચિમ ંગાળનાં સુવિખ્યાત ગા કા શુભશ્ર દે નાથે પોતાનાં સુમધુર સ્રથી ભાવનગરનાં કળારસિક શ્રતાઓને રસતર ોળ કર્ય હતાં. ભારતનાં એક છેડે-ભાવનગરમાં છેક છેવાડાનાં રાજ્ય પશચિમ ંગાળથી પહેલીવાર આવેલા શુભશ્ર દે નાથ અને તેમના સાજીંદાઓ ભાવનગરથી ખૂ પ્રભાવિત થ ા હતાં. પોતાનાં સુમધુર કંઠથી ગવાે લ જૂના ગીતોને ભાવનગરનાં કલાપ્રેમીઓએ ઝવેરચંદ મેઘાણી ઓડિટોર મમાં માણ્યો હતો. હકડેઠઠ ભરાે લાં હોલમાં ભાવનગરની જનતાએ સતત ે-અઢી કલાક સુધી શુભશ્રનાં કંઠે ગવાે લા ગીતોથી ખૂ ભાવવિભોર થ ા હતાં. ભાવનગરનાં જાણીતા ઉદ્યગપતિ, સમાજસેવી અને કલાપ્રેમી નિશિથભાઈ મહેતાએ ોજેલા આ કા્ ક્રમમાં ભાવનગરનાં મહારાણી સંુ ક્તકુમારીજી અને પૂર્ સાંસદ રાજેનદ્રસિંહ રાણા વિશેષ ઉપસ્થત રહ્ય હતાં. જ્યારે અમૃત એવોર્ મેળવનાર પ્રસિદ્ધ નૃત્યાંગના શ્રમતી સ્મતા શાસ્ત્ર પણ ખાસ મહેમાન તરીકે ઉપસ્થત રહ્ય હતા. ભાવનગરમાં આ પ્રકારનાં ગીત-સંગીત અને કળાનાં વિશિષ્ટ કા્ ક્રમોનું આ ોજન કરનાર નિશિથભાઈ મહેતા છેલ્લા ત્રણ દા કાથી પોતાની સેવાવૃત્તથી પંથકમાં લોક ન્યો છે. તેમની સંસ્થ ‘સેન્ર ફોર એક્સલન્’ ભારતી કળા, સંસ્કર, સંસ્કૃત અને સભ્યતાનું અભ ારણ્ય ન્યું છે. તેઓએ વિશ્વવિખ્યાત કલાકારો, ગા કો, સંગીતકારો, નૃત્યકારો, વક્તઓ, ોગી-ધ્યાનીઓને ભાવનગરનાં આંગણે આમંત્ર્યા છે. તેઓની સંસ્થને ભારત સરકારની ‘ઇન્ડિયન કાઉન્સલ ફોર કલ્રલ રિલેશન્’ પણ સતત સ ોગ આપે છે. (માહિતી સૌજન્ય : ગુજરાત ટાઈમ્) ભાવનગરના કળારસિકો પશચિમ બંગાળનાં ગાયિકા શભશ્ર દેબનાથના મધર સ્રમાં તરબોળ તા અંખડ ભારત બનાવવામાં સૌથી પહેલા જેણે સમર્ણ કર્ુ 'ગોહિલવાડ એટલે ભાવનગર' ભાવનગરની ધરતી પર સર, શબ્ અને તાલના ત્રિેણી સંગમનં અદ્્ભત આયોજન થં . એ પણ રાષ્ટ્રી શાયરશ્ર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં અને આયોજક હતા ભાઇશ્ર નિશિથ મહેતા ‘સેન્ર ફોર એક્સલન્’, વળી રઢિયાળી રાતને જેણે સંગીતમય, સરમય, શબ્મય બનાવી મીઠા કંઠને વહેતો મક્ય બંગાળી ગાયિકા શભશ્ર દેબનાથ. અદ્્ભત કંઠ, ગજબ રજઆત, જેણે ભારતીય ફિલ્ ગીતો ગાઈને સ ને પ્રભાવિત કર્યા, જેના એક એક ગીત પછી પ્રચંડ તાળીઓએ મેઘાણી હોલને ગજવી દીધો, એટલે જ કહેવાં છે ને કે, ‘આનંદ મળે કંઈ એવો સૂર સંગીત- સરગમનો રાગ રાગિણી હોય જેમાં લય-તાલ ભરપૂરનો’ ભારતીય સંગીતમાં પથ્રમાં પણ પ્રાણ પરવાની તાકાત છે ઈ આ કાર્ક્રમમાં અનભવ્યું. - સખદેવ ગઢવી (ઈન્રનેશનલ આર્ટિસ્) મહારાણી સં ક્તકુમારીજી ગાયિકા શભશ્ર દેબનાથ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=