Gujarat Times
ગુજરાત 21 જાન્યઆરી 9, 2026 (January 3 - January 9, 2026) અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્મંત્રી ભૂપેન્દ્ પટેલન પ્રોત્સહક ઉપસ્થિતિમાં ઇ ડિયન મેડ કલ એસ યેશનના નવા વરાયેલા પદાધિકાર ઓન શપ િ સમારંભમાં અમદાવાદમાં ય જાય હત . આ પ્સંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ઇ ડિયન મેડ કલ એસ યેશનન શતાબ્દી નિમિત્ત સૌને શુભેચ્છઓ પાઠવ હત અને જણાવ્યુ હતું કે દેશમાં હ સ્ટક વ્ય સાે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ ઈ રહ્ય છે. વ ાપ્રાન નરેન્દ્ મ દ ના નેતૃત્માં દેશમાં સ્ચ્તા મિશન, ફિટ ઇ ડિયા મૂવમેન્ટ, ખેલ ઇ ડિયા, ય ગ દિવસન ઉજવણ , આયુષ્માન ભારત ય જના, આભા અને ઇન્દ્રનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સહન, ઉપરાંત ટેલિમેડ સ ન, વિડ ય ક રન્સ દ્વરા માર્દર્ન વગેરે પ્યાસ હા ધરાયા છે. દેશમાં હેલ્થ ઇન્ફ્રાટ્રક્ચર વિકસાવવા માટે રૂ. 1,65,000 કર ફાળવવામાં આવ્ય છે. દેશનું આર ગ્ બજેટ વર્ 2013-14માં રૂ. 37,000 કર વધાર ને આજે રૂ. 1,28,000 કરાયું છે, જેના આર ગ્ ક્ષત્ર અનેક સકારાત્ક પરિવર્ન જોવા મળ રહ્ય છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે વિકસિત ભારતના સંકલ્ને સાકાર કરવ હ ય ત હેલ્ધી ે મ ગ્રાફી આવશ્ક છે અને આ બાબતે તબ બ ન ભૂમિકા મહત્તપૂર્ રહેવાન છે. તબ બ એ ઈલનેસને બદલે વેલનેસને પ તાનું કસ બનાવવું જોઈએ. ક ર ના કાળમાં દેશભરના તબ બ એ કરેલ સેવાઓને હૃદયપૂર્ક બિરદાવવાન સાે સાે કેન્દ્રીય મંત્રીએ તબ બ ને આયુષ્માન ભારત ય જના ત ા જેનરિક દવાઓ બાબતે તબ બ દ્વરા સકારાત્ક માહ લ ઊભ કરવામાં આવે, એવ અપેક્ષ વ્ક્ કર હત . બદલાતા સમય સાે તબ બ ક્ષેતના એ ક્નાં પરિમાણ પણ બદલવા જરૂર બન્યું છે. ઇ ડિયન મેડ કલ એસ યેએશ જેવ સંસ્થાઓએ મેડ કલ એ ક્ને ર ડ ાઇન કરવા માટે પ્યાસ કરવા જોઈએ. કેન્દ્રીય મંત્રીએ આઈએમએ દ્વરા કરવામાં આવત સેવાક ય પ્વૃત્તઓને બિરદાવ હત ત ા આ એસ યેશન સાે સંકળાયેલા તબ બ ટેલિમેડ સ ન તેમજ વિડ ય કાઉન્સેલિંગ જેવ પ્વૃત્તઓમાં જો ાય, એવ અપ લ કર હત . એસ યેશન તબ બ ન માગણ ઓન રજૂઆત કરવાન સાે સાે દેશનું આર ગ્ ક્ષેત વધારે મજબૂત અને અભેદ્ય બને એ માટે પણ પ્યાસ કરશે, એવ આશા તેમણે વ્ક્ કર હત . આ પ્સંગે મુખ્મંત્રી ભૂપેન્દ્ પટેલે જણાવ્યુ હતું કે વ ાપ્રાન નરેન્દ્ મ દ ના નેતૃત્માં છેલ્લ દાયકામાં આર ગ્ ક્ષત્ર અદ્યતન સુવિધાઓ, હેલ્થકેર માટેન લેટેસ્ ટેકન લ જી ત ા અનેક મ ઈન્ફ્રાટ્રક્ચરના વિકાસ આર ગ્ સેવાઓ વધારે સજ્જ બન છે. દેશમાં એઇમ્, મેડ કલ કૉલેજો ત ા સુપરસ્પેશયાલિટ હ સ્ટપટલ ન સંખ્યમાં ઝ પ વધાર ય છે. ગુજરાત સરકાર આર ગ્ અને મેડ કલ શિક્ણ પર હંમેશાં ભાર મૂક્યો છે. ભારતના મેડ કલ એજ્યકેશન સેક્રમાં આમૂલ પરિવર્ન આવ રહ્ય છે, વર્ 2014 પહેલાં દેશમાં 387 મેડ કલ ક લેજો હત , તેમાં 88 ટકા વધાર નોંધાતાં આજે મેડ કલ ક લેજોન સંખ્ય 731 ઈ ગઈ છે. આ ઉપરાંત એમબ બ એસન સ ટ માં 118 ટકાન વધાર ય છે. 2014માં મેડ કલ સ ટ 51 હજાર હત , જે આજે વ ને એક લાખ 12 હજારને પાર કર ગઈ છે. પ જી સ ટ માં 133 ટકાના વધારા સાે તેન સંખ્ય 31 હજારમાં અત્યરે 72 હજાર ઈ ગઈ છે. મુખ્મંત્રીએ આઈએમએના નવા પ્મુખ . અનિલ નાયક અને તેમન ટ મન શુભેચ્છઓ પાઠવ હત અને નવ ટ મ ‘નેશન ફર્્, પેશન્ટ ફર્્’ના ધ્યય સાે આગળ વધશે, એવ આશા વ્ક્ કર હત . આ પ્સંગે આઈએમએના પેટ્રન અને પૂર્ પ્મુખ કેતન દેસાઈએ આ સંસ્થાન શતાબ્દી નિમિત્ત સૌને શુભેચ્છઓ પાઠવ હત અને આ સંસ્થા સંપૂર્પણે લ કતાંત્રક ર તે અને સૌના સા -સહકાર ાલે છે, એવું જણાવ્યુ હતું. . દેસાઈએ દેશભરમાં હેલ્થ કેર સેક્રમાં આવ રહેલા રેડ કલ ટ્રાન્સફોર્મેશન અંગે વાત કર હત . તેમણે નવા વરાયેલા . અનિલ નાયકના સંઘર્ને બિરદાવ ને નવ જવાબદાર માટે શુભેચ્છઓ પાઠવ હત . . અનિલ નાયકે આઈએમએના રાષ્ટ્રીય પ્મુખ તર કે શપથગ્રહણ કર્યા હતા અને પ્રથમ પ્મુખ ય પ્વ નમાં સૌન આભાર વ્ક્ કરયો હત . દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્ ઈકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્ય છે: ગૃહમંત્રી અમિત શાહ દર વર્ન જેમ આ વર્ ગુજરાત લેક્સક ન દ્વરા 'વ ઓફ ધ યર'ન પસંદગ કરવામાં આવ છે. 'વ ઓફ ધ યર' માટે ન મિનેટ યેલા શબ્દો અને તેમાં પસંદ કરાયેલ શબ્ન વિગત ને જણાવ્ય પ્માણે છે. Word Of The Year 2025: 45 લાખ વધુ શબ્દો ધરાવતાં શબ્ક શના (અંગ્રજી-ગુજરાત , ગુજરાત -અંગ્રજી, ગુજરાત -ગુજરાત , -ગુજરાત , મરાઠ -ગુજરાત , સંસ્કૃત-ગુજરાત ) ઓનલાઇન પ્ લ gujaratilexicon.com દ્વરા વર્ 2018 દર વર્ ડ સેમ્ર માસમાં સમગ્ વર્ દરમિયાન બનેલ ઘટનાઓ અને તેન લ કસમૂહ ઉપર પે લ અસર ત ા મ ડ યા દ્વરા જે શબ્દોના સૌ વધુ પ્રચલિત યા હ ય અને જે શબ્દોએ લ કમાનસ પર પ્બળ પ્ભાવ પાડ્યો હ ય તે વિગત ને ધ્યનમાં રાખ ને એકત્રત કરેલા શબ્દોમાં નિર્ણાયક દ્વરા એક શબ્ પસંદ કર ‘વ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવે છે. આ સંદર્માં જોઈએ ત જાન્યુઆર 2025માં અમેરિકાના પ્મુખપદે નાલ્ડ ટ્રમ્પ બ જી વાર શપ ગ્હણ કર્યા બાદ તેઓ અવારનવાર ટેરિફ અંગે નવ નવ જાહેરાત કર વિશ્વભરના આ ક રાજકારણમાં ાવ-ઉતાર લાવ રહ્ છે. આ સંદર્માં આપણે ર જેર જ ‘ટેરિફ’ વિશે સાંભળ એ એ. ટેરિફ શબ્ એ માત્ ભારત કે અમેરિકા જ નહીં પણ વિશ્વના ઘણા દેશ ને રાજક ય અને આ ક ર તે અસર કર ગય છે. છેલ્લ ઘણા વખત ‘ટેરિફ’ના સંદર્માં અમેરિકન રાષટ્રપતિએ ઘણાં ફેરફાર કર્યા છે જે વિશ્વના ઘણા દેશ ન આયાત-નિકાસને અસર કર ગયા છે. બ જી બાજુ રાષ્ટ્રીય સ્રે ભારત સુરક્ષ ક્ષત્ર પ તાન એક નવ ઓળખ પ્રસ્થાપત કર રહ્ય છે. આતંકવાદને સ ટ જવાબ આપવા માટે શરુ કરાયેલ ઓપરેશન ‘સિંદુર’ આજે સર્ત્ ભારત ય સૈન્યના સાહસન વિશ્વને અહેસાસ કરાવે છે. આ ઉપરાંત 'સ ઝફાયર' અને 'મ કડ્રીલ' શબ્ પણ વારંવાર પ્ય જાય છે. હાલમાં પા શ દેશ સાે ‘સ ઝફાયર’ ાલુ છે, વિવિધ ‘મ કડ્રીલ’ દ્વરા દુશ્ન દેશના પ્યત્નોને કેવ ર તે નિષ્ળ કરવા માટે તેન આગ તર તૈયાર ઓ ભારત ય સેના કર રહ છે. વૈશ્વિક પરિબળ , યુદ્ધ, સ્દેશ અભિયાન, ટૅક્નોલેજીન વ્યપ જેવા વિવિધ પરિબળ ને કારણે ‘ગ્લોબલ સાઉ ’ના દેશ ને વેપારન નવ તક સાંપ છે, તેઓ વિકાસન નવ કે કં ાર રહ્ છે અને વૈશ્વિક ફલક ઉપર પ તાનું સ્થાન વધુ મજબૂત કર રહ્ છે. ભારત પણ ગ્લોબલ સાઉ ન એક ભાગ છે. ગ્લોબલ સાઉ શબ્ પણ આજે વારંવાર પ્ય જાય છે. આ બ ઘટનાઓન વચ્ચ અમદાવાદમાં બનેલ પ્લન ક્રશન ઘટનાએ સૌનું ધ્યન ખેચ્યુ હતું. ત્યરબાદ ઘણા બધા વિમાન માં વારંવાર ટેક્નકલ ખામ સર્જાયાન ફરિયાદ અને પાયલ ટ દ્વરા ‘મે ે’ જાહેર કરવાન ઘટનાઓ આ વર્ વારંવાર જોવા મળ હત . આમ વિવિધ ઘટનાઓ વારંવાર પ્ય જાયેલા શબ્દો અને તેન લ કસમૂહ પર પે લા પ્ભાવને લક્માં લઈએ ત વર્ 2025 માટે ‘ટેરિફ’ શબ્ને ‘વ ઓફ ધ યર 2025’ તર કે ગુજરાત લેક્સક ન દ્વરા જાહેર કરવામાં આવે છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) ગુજરાત લેક્સકોન દ્વરા 'વર્ ઓફ ધ યર'ન પસંદગ કરવામાં આવ વડોદરા: પશ્ચિમ રેલવેના વડોદરા ડ ઝનમાં સલામતીના ક્ષત્ર એક ઐ હા ક ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરા ડ ઝન હેઠળના મહત્પૂર્ બાજવા–અમદાવાદ રેલ ભાગમાં કવચ ઓટોમેટિક ટ્રન પ્રટેક્શન સ્મનું સફળ કં ગ કરવામાં આવ્યુ છે, જે પશ્ચિમ રેલવેમાં પ્થમ છે. બાજવાથી અમદાવાદના 96 કિલોમીટર લંબાઈના રૂટમાં 17 રેલવે સ્ટેશનો કવર કરાયા છે. જેમાં 23 ટાવર અને 20 કવચ ઇમારતોનો સમાવે થાય છે. 192 કિલોમીટર લંબાઇના રેલ્વ નેટવર્ પર ઓ.એફ. સી.(ઓપ્ટકલ ફાઇબર કોમ્યુનિકે ન કેબલ) નાખવામાં આવ્ય છે. આર.એફ.આઈ.ડી. (રેડિયો ફ્રક્ન્સ આઈડેન્ટિફકે ન) ટેગ્ 2872 ઇન્સ્લ કરાયા છે. કવચ સ્મથી સંપૂર્ સજ્જ પ્થમ ટ્રન સંકલ્ ફાસ્ પેસેન્ર ટ્રન 11 એલ.એચ.બી. (ં કે-હોફમેન-બુ ) કોચ સાથે દોડાવી છે. વડોદરા ડ ઝનના પ્તાપનગર તેમજ અમદાવાદ ખાતે એન.એમ.એસ (નેટવર્ મેનેજમેન્ સ્મ) સ્થાપિત કરાઈ છે. કવચ સ્મ સંપૂર્ રીતે કાર્રત બનતા રેલવે સંચાલનમાં સલામતીના જોખમો આપમેળે ંત્રિત થે . જે એસ.પી.એ.ડી.( ગ્લ પાસ્ એટ ડેન્ર)થી થનારા અકસ્મતો અટકાવે . આપમેળે ગ ંત્ર (સેક્શનલ સ્પડ, લૂપ લાઇન તથા પી.એસ.આર મોનીટરીંગ કરે . સામસામે તથા પાછળથી થનારી ટક્કર સામે સુરક્ષ મળે . લેવલ ક્રોસિંગ ગેટ પર આપમેળે સં ગ થે . વડોદરા– અમદાવાદ ફાસ્ પેસેન્ર ટ્રનમાં વડોદરા ભાગના ડિવિ ઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ પ્રાલીની કામગીરીનું રીક્ષ કર્ુ છે. આ મહત્પૂર્ પ્રજેક્થી વડોદરા ડ ઝનમાં રેલ મુસાફરી વધુ સલામત, શ્વસનીય અને આધુ ક બને . કચ્છ: વ ાપ્રાન નરેન્દ્ મ દ એ 'મન ક બાત'ના 129મા અને 2025ના છેલ્લ એપિસ માં દેશવાસ ઓને સંબ તાં રણપ્દેશ કચ્ને યાદ કરયો હત . મ દ એ કચ્ન રણ ત્વ જોવા અને શ્વેતરણન સુંદરતાન આનંદ લેવાન અપ લ કર હત . વ ાપ્રાને કહ્ય હતું કે, કચ્માં 23મ નવેમ્ર શરૂ યેલ રણ ત્વ 20મ ફેબ્રઆર સુ ાલશે. રણપ્દેશન વૈવિધ્સભર લ કસંસ્કૃતિ, લ કસંગ ત, નૃત્ અને હસ્કલાન રજૂઆત આકર્ણરૂપ છે, તેવું મ દ એ જણાવ્યુ હતું. વ ાપ્રાને 2025માં દેશન સિદ્ધિઓ પર તેમજ 2026ના પ કાર , સંભાવનાઓ, વિકાસ પર પણ ચર્ચા કર હત . ખાસ કર ને પ તાન ર તે અન્ટિબાય ક દવા-ગ ળ ના લ ક માં વધતા ઉપય ગ પર ંતા વ્ક્ કરતાં મ દ એ ભારપૂર્ક સલાહ આપ હત કે, તબ બન સલાહ વિના આવ દવાઓ ન લેવ જોઈએ. ભારત ય તબ બ સંશ ન પરિષદના તાજા અહેવાલમાં જણાવાયું છે કે, ન્યૂમ યા જેવ બ માર ઓમાં દવાઓ અસર ન કરત તેનું મ ટું કારણ જાતે દવાઓ લેવાન ભૂલ છે, તેવું મ દ એ જણાવ્યુ હતું. વ ાપ્રાન મ દ એ સંબ નમાં ઓપરેશન સિંદૂરન ઉલ્લખ કરતાં કહ્ય કે, દરેક ભારત યને ગર્ કરાવ્યો. આખ દુનિયાએ જોયું કે, આજનું ભારત તેન સુરક્ષ સાે સમાધાન કરતું ન . ઓપરેશન સિંદૂર દરમિયાન વિશ્વના દરેક ખૂણામાં ભારતમાતા પ્ત્ય પ્રમ અને ભક્તન છબ ઓ ઊભર આવ છે. રમતગમત, અવકાશ, પર્યાવરણન વાત કર કુંભમેળાન ઉલ્લખ કરતાં પ્રાનમંત્રીએ કહ્ય કે, આ ભવ્ કાર્ક્મે વિશ્વને આશ્ચ ત કર દું . 2025માં શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભારતન અન ખ વારસ બધું એકસાે આવ્યુ. વર્ના અંતે રામમંદિરમાં ધ્જવંદન સમાર હે દરેક ભારત યને ગ ભર દ . વડોદરામાં પશચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્રત કચ્ રણોત્વ માણવા પ્રધાનમંત્રી મોદ એ કર અપ ગિફ્ટ સિ ીમાં સ્થપાશે દેશનું પ્ર મ ઈન્ડિયન AI રિસર્ ઓરગેનાઈઝેશન ગાંધીનગરઃ વર્ 2026ના પ્રરંભે રાજ્ને મુખ્યપ્ાન ભૂપેન્દ્ પટેલ ભેટ આપશે. ગિફ્ સિટ માં ઈ ડિયન એઆઈ રિસ ઓર્નાઈઝેશનન સ્થાપના કરવામાં આવશે. જે દેશમાં સ્થપાનારું પ્રથમ ઇ ડિયન AI રિસ ઓર્નાઈઝેશન હશે. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉ ગ ન ભાગ દાર પ પ પ મ લ પર IAIRO 1 જાન્યુઆર , 2026 કાર્રત શે. વ ાપ્રાન નરેન્દ્ મ દ ના નેતૃત્માં દેશમાં AI સેક્રના સેક્રમાં રિસ એ ેવલ પમેન્ટ વધુ સંગ ન બનાવ ને રાષ્ટ્રીય સ્રે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાન પહેલ 2026ના વર્ના પ્રરંભે ગુજરાતે મુખ્યપ્ાન ભૂપેન્દ્ પટેલના દિશાદર્નમાં કર છે. મુખ્યપ્ાને આ હેતુસર રાજ્ સરકાર, ભારત સરકાર ત ા ઇ ડિયન ફાર્માસ્યુટકલ એલાયન્સ-IPAન ત્રપક્ષીય ભાગ દાર ઇ ડિયન એઆઈ રિસ ઓર્નાઈઝેશનન સ્થાપના કરવાન સૈદ્ધાંતિક મંજૂર આપ છે. ગુજરાતન આ પહેલ AI માટે કુશળ અને ભવિષ્નું માનવ સંસાધન બળ તૈયાર કરવા સા સા AI સેક્રમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લ ર તર કે પ્રસ્થાપત કરશે અને ઇમર્િંગ ટેકન લ જી ઇન વેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે. (ગુજરાત ટાઈમ્ સંકલન)
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=