Gujarat Times

જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) S12 ચિંતન ડાં દિવસો પહેલાં પરીક્ષઓ પૂરી થઈ છે. અત્યરે બઘી જ ઉંમરનાં બાળકો ખુશખુશાલ છે. એમની આ ખુશાલી માટે એક ખાસ કારણ પણ છે અને એ કારણ છે, અત્યરે આવી પહોંચેલું ઉનાળું વેકેશન. બાળકોનાં ચહેરાને ખિલ ખિલ કરી દેતું ઉનાળું વેકેશન શરૂ થઈ ગયું છે. મસ્ત, ધમાલ અને આનંદની ક્ણો લઈ ને આવેલાં લાંબા વેકેશનનો આ સમય બાળકો માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે છે. પરીક્ષનો ભાર ઉતરી જતાં લાખો વિદ્યાથીઓ આ સમયગાળા દરમિયાન ખૂબ જ હળવાશ અનુભવતા હોય છે. બાળકો અને મા-બાપ, એમ સૌએ વેકેશનના આ સમયને કેવી રીતે વિતાવી શકાય એ માટે ઘણા લાંબા સમયથી આયોજન કરી રાખ્યુ હોય છે. આખો મહિનો બાળકો ધીંગમસ્ત કરવાં અને આનંદ લૂંટવા સિવાય કશું જ નથી કરતાં હોતાં. એક તો બાળપણ કે કિશોરાવસ્થ અને બીજું વેકેશન. બસ, પછી પૂછવાનું શું...! પરીક્ષઓ પૂર્ થતાં જ બાળક પોતાને રિલેક્ અનુભવે છે એ દર્શાવે છે કે, ક્યાક આપણે હજી શિક્ણ વ્વસ્થમાં ઊણાં ઊતરી રહ્ય છીએ. જો કે નવી રાષ્ટ્રી શિક્ણ નીતિ-૨૦૨૦ લાગું થતાં એણે નવી આશા જરૂર જન્મવી છે, પણ એ તો હવે એનાં પરિણામો મળે પછી વધું સારી રીતે સ્પષ્ થઈ શકે. એની વે, કમ સે કમ એકાદ માસ માટે બાળકોને ભરપૂર આનંદ કરવાનો ચાન્ આ વેકેશન જરૂર આપે છે એ વાત હકીકત છે. બાળપણના યાદગાર સંભારણા પૈકીનું એક યાદગાર સંભારણુ એટલે દર વર્ષે આવતું આ વેકેશન. રિફ્રશમેન્ માટેનો આ એક મહિનો બાળકોએ કેવી રીતે વિતાવવો જોઈએ, એ વાત વેકેશનના સંદર્માં વાલીઓ માટે ખૂબ જ મહત્પૂર્ બની રહેવી જોઈએ અને એટલે જ આ આયોજન નક્ક કોણ કરશે અને કેવી રીતે કરશે! એ વાત બાળકોનાં સંદર્ અગત્ની બની રહે છે. આમ તો આ વાત નક્ક કરવા સમયે બાળકોના મનને વાંચીને જ વાલીએ સઘળું અયોજન હાથ ધરવું જોઈએ. અહીં શાળાઓની ભૂમિકા પણ મહત્ની બની રહેતી હોય છે. શાળાઓએ બાળકોને શાળાકીય શિક્ણ દરમિયાન આ બાબતે ખૂબ જ કુનેહપૂર્ક સમજ આપી દેવી જોઈએ. બાળકો એની ઈચ્છ મુજબનું વેકેશન માણે એવું વાતાવરણ આપણે જાતે જ નિર્માણ કરવું જોઈએ. હા, વાલી તરીકે આપણે એને સારા સારા સજેશન જરૂર કરવા જોઈએ. એમને ન સમજ પડે ત્યા આપણે એને માહિતી આપી મદદરૂપ બનવું જોઈએ. આજકાલ બાળકોના વેકેશનને અંકે કરવા વિવિધ પ્રકારની એક્ટિવટી કરાવતા વરગો, વેકેશન દરમિયાન રાફડાની માફક ફૂટી નીકળે છે. મોટી મોટી જાહેરાતો અને વિવિધ આકર્ક પ્રલોભનો દ્વરા આવા વરગો બાળકોને ભરપૂર મનોરંજનના બહાને મસમોટી ફી ઉઘરાવી લે છે. અલબત્ત આવા વરગોમાં વિવિધ એક્ટિવટી અવશ્ થાય જ છે, પણ એનો હેતુ માત્ર ધંધાદારી હોય છે. વેકેશનની લિજ્જત અંકે કરવાની ઈચ્છ દરેક બાળકને હોય એ સ્વભાવિક વાત છે એટલે વેકેશનનું પ્લાનંગ આપણે ખૂબ સૂઝબૂઝ સાથે કરવું જોઈએ. વેકેશનના થોડાં દિવસો બાળકોને દાદા-દાદી, નાના- નાની અને મામાના ઘેર વિહરવા મળે એ બહુ જરૂરી છે. સામાજિકતા અને જીવન વ્વહારની પદ્ધતિને સમજવા અને જીવનમાં ઉતારવા માટે આમ કરવું બહુ જરૂરી છે. જૂની પેઢીના વડીલોનો પ્રેમ, નિર્ળતા અને વાલ આપણી નવી પેઢીને મળે એ ખૂબ જ આવશ્ક છે. બાળકોમાં સામાજિકપણુ પારિવારિક માહોલમાંથી જ આવતું હોય છે એટલે એમને પૂર્ પારિવારિક માહોલ આપવો સૌથી વધુ અગત્ની બાબત છે. કુટુંબભાવના વિકસાવતા ગુણો બાળકને અહીંથી જ મળી શકશે, એ વાત આપણે બરાબર યાદ રાખવાની છે. આપણી કુટુંબ વ્વસ્થ અત્યરે સંકોચાઈ રહી છે ત્યરે આપણે આપણાં બાળકોનાં ઉછેરમાં વિશે ધ્યન આપવું પડશે. મિત્રોની સાથે સમય વિતાવવો એ પણ વેકેશનનો શ્રેષ્ઠ ઉપયોગ કરેલો ગણી શકાય. વેકેશનમાં કેટલાંક દિવસો બાળકો સારા પુસ્કો વાંચવામાં વિતાવે એ પણ એમના માટે ખૂબ જરૂરી છે. એનાથી બાળકોનું મનોજગત તથા ભાવવિશ્વ નવો ઉઘાડ પામશે. જિજ્ઞસા, નવીન દૃષ્ટિકોણ, વૈજ્ઞાનક અભિગમ અને જ્ઞન સાથે સમજણ આપવાનું કામ ઉત્તમ પુસ્કો કરતાં હોય છે. પિકનિક, પ્રવાસ, ટ્રકીંગ, ડ્રઈંગ, સંગીત, કસરત, ૨મત- ગમત, વિવિધ સેમિનારોમાં ભાગ લેવો તથા સારા ગુજરાતી કે હિન્દ નાટકો જોવા તથા સારી ફિલ્મ જોવાનું આયોજન પણ તૈયાર કરેલા પ્લાનંગમાં હોઉં જોઈએ. જેથી બાળકોમાં સાહસ કરવાની વૃત્તિ, શિસ્, નવું વિચારવાની દૃષ્ટિ તથા વિવિધ કલાઓની ખીલવણી થશે. વિવિધ સર્નાત્ક શોખને ઉદ્દપન મળે આંતરિક શક્તઓ ખીલે અને બાળકોને પોતાને ગમતી હોય એવી પ્રવૃત્તિ એ કરી શકે તો એનામાં હકારાત્ક ઉર્જાનો સંચાર થશે. ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરના વૈભવવારસા સમા સ્થપત્ય અને કલા કેનદ્રની મુલાકાત પણ વેકેશન દરમિયાન કરી શકાય. જેથી આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને આપણાં ભવ્ વારસાથી બાળકો અવગત થઈ શકે. સાથે પ્રસિદ્ધ સંસ્થઓ, વૈજ્ઞાનક સંસ્થનો અને એની કાર્રીતિ તથા એની પાછળના રોચક ઇતિહાસની જાણકારી મેળવીને વેકેશનનો સદ્ઉપયોગ કરી શકાય. આપણા પ્રાચીન મહાકાવ્ય જેવા કે, રામાયણ અને મહાભારત ઉપર બનેલ ટીવી શ્રણીના એપિસોડ જોઈ આપણે જ્ઞન સાથે મનોરંજન મેળવવાનું કામ આ વેકેશનમાં આપણાં બાળકો માટે કરી શકીએ. આમ કરવાથી આપણને પુરાતન સંસ્કૃતિ અને એની ધરોહરની જોવા-જાણવા તથા સમજવાનો અદ્્ભુત લહાવો મળી શકે છે. ( અનુસંધાન પાન નં. S20 પર) ડૉ. રવજી ગાબાણી થો સપ્રંગી આપણાં બાળકો માટે વેકેશનનો ઉપયોગ આ રીતે કરી શકાય...! પનીઝ જબરા કર્યોગી હોય છે અને સાથે સાથે ઇનોવેટિવ થિંકર પણ ખરા. જાપાનમાં સરેરાશ વય ૭0 વ થી ઉપરની હોય છે. એમાં પણ ત્યાના એક ગામની વાત અનોખી છે. અહીં આ ગામમાં લોકોનું આયખુ સો વ થી વધુનું હોય છે. આ ગામના લોકો સો વર્ષે પણ અત્યત સજાગ અને જાતે પોતાનું કામ કરતા જોવા મળે છે. જેપનીઝ જીવનને વધુ અર્સભર બનાવવા અવનવા કોન્સપ્ અપનાવીને મોજમાં રહેતા હોય છે. જાપાનથી આવેલો ઇકીગાઈનો વિચાર વિશ્વભરમાં જાણીતો બન્ય છે. હવે એક નવી વિચારધારા વાબી-સાબી સ્રૂપે જોરદાર પ્રચલિત થતી જાય છે. વાબી-સાબીનો અર્ જાપાનની ઓફિસિયલ ડીક્નરીમાં ક્યાં જોવા મળતો નથી. જોકે વાબી અને સાબી બે અલગ અલગ શબ્દનો અર્ જાપાનની ઓફિસિયલ ડીક્નરીમાં ચોક્સ જોવા મળે છે. વાબી- સાબી શબ્ જાપાનની બોલચાલની ભા ામાં જોવા મળે છે. આજના યુગમાં પ્રત્યક જાપાનીના દિલમાં વસતો આ શબ્ છે. વાબી એટલે સાદગીમાં સુંદરતા અને સાબી એટલે સમયનું નિરંતર પસાર થવું. વાબી- સાબીનો સીધો અર્ માત્ર એટલો છે કે, જીવન ક્યરેય સંપૂર્ અને કાયમી નથી. વાબી-સાબીની થિયરી કહે છે કે, વ્ક્તની પોતાની ખામીઓ અને મુશ્કલીઓમાં સુંદરતા અને આનંદના અવસરો છુપાયેલા હોય છે. આ અવસરોને પકડવાની કલા એટલે વાબી-સાબી. આપણે આપણી ત્રુટિઓ સાથે આપણી જાતને સ્વકારતા શીખવાની સાચા હૃદયપૂર્કની મથામણ કરવી પડશે. જાપાનમાં બે દાયકા પસાર કરીને ત્યાના લોકોની મોજમાં રહેવાની માનસિકતાનો બેથ કેમ્ટને ઊંડાણપૂર્ક અભ્યસ કર્ય છે. આમ તો બેથ કેમ્ટન મૂળત: જાપાનની એક મોટીવેશનલ સ્પકર છે અને સાથે સાથે એક સફળ બિઝનેસ વુમેન પણ છે. એણે પાંચ મજાના પુસ્કો લખ્ય છે. એમાં ‘ડુ વોટ યુ લવ’ ખાસ્સુ લોકપ્રિય થયું છે. બેથ કેમ્ટનનું ‘વાબી-સાબી : જેપનીઝ વિઝડમ ફોર પરફેક્લી ઇમ્રફેક્’ પુસ્ક આજકાલ ધૂમ વંચાય છે. વાબી-સાબી શબ્ કાને અથડાય એટલે આશ્ચર્ જરૂર થાય. આવો શબ્ સામાન્ રીતે અને ખાસ કરીને ભારતમાં સાંભળવા મળ્ય ન હોય. આ કોઈ પુરાણી ચીજ વસ્ત માટે પ્રયોજાતો શબ્ હરગીઝ નથી. આ શબ્ નહીં, જીવનતત્ છે. જીવનને વધુ બહેતર બનાવવા માટેની જરૂરી એવી એક સાત્વક થિયરી છે. જાપાનીઝ થિયરી વાબી-સાબીને દુનિયાના પટલ પર પેશ કરનારી લેખિકા બેથ કેમ્ટને આ પુસ્ક લખતા પહેલા સ્વં કરેલો એક અનુભવ જાણવા જેવો છે. એક દિવસ બેથ જાપાનના હાઈડ તાકાયામા શહેરનાં એક બાથ હાઉસમાં ગઈ. આ બાથ હાઉસની વિશાળ જગામાં એક મોટો બાથ ટબ હોય છે. આસપાસ સરસ લેન્સ્કેપંગ, બેસવાની તથા આડા પડવાની સુંદર વ્વસ્થથી બાથ હાઉસ સજાવાયું હોય છે. બધું જ સરસ મજાનું કુદરતી લાગે. અહીંની પ્રવેશ ફી માત્ર ત્રણ યુરો. પ્રવેશી ફી આપી એણે બાથ હાઉસમાં પ્રવેશ મેળવ્ય. બાથ હાઉસના નિયમો મુજબ બેથે તેના શરીર ઉપરના તમામ વસ્ત્ર ઉતારીને લોકરમાં મૂક્ય. પ્લાસ્કની એક ચપ્લ પહેરીને બેથ કેમ્ટન બાથ હાઉસના સ્ટમ એરિયામાં ગઇ. અહીં સ્નન માટે મહિલાઓ ડોલ અને ટમ્લરનો પણ ઉપયોગ કરી શકતી હતી. બાથ હાઉસમાં મૂકવામાં આવેલા આદમ કદના મોટા અરીસાઓમાં પોતાનું પ્રતિબિંબ જોઈને બેથ ઝંખવાઈ ગઈ. એનું કારણ એ હતું કે, બે વ પૂર્ ડિલિવરી બાદ એના શરીર ઉપર ચરબીના થર જામી ગયા હતા. બેથ પોતાના બેડોળ શરીરને કારણે ગ્લાન અને હતાશા અનુભવવા લાગી હતી. બેથ પાણીમાં પગ પલાળીને આમ તેમ જોતી હતી ત્યરે એના ધ્યનમાં આવ્યુ કે, બાથ ટબમાં બીજી મહિલાઓ એકબીજા સાથે વાતોમાં અને સ્નનમાં એટલી ગુલતાન હતી કે, કોઈએ બેથની સામે કે એના બેડોળ શરીરને મુલવવાની દરકાર સુદ્ધા પણ ન કરી. એમની ઉંમર કે શરીરના આકારની કોઈપણ પરવા કર્યા વગર આ મહિલાઓ વર્માન ક્ણને ભરપૂર આત્મવિશ્વસથી માણતી હતી. એવામાં બીજી તરફ બેથે જોયું કે, એક યુવાન દીકરી અને એની માતા બંને સાથે બાથ ટબમાં મોજથી સ્નન કરતા હતા. બેથે આ દ્શ્ જોયું ત્યરે એનો લેખક જીવડો મનોમન વિચારવા લાગ્ય કે, માતા સાથે સ્નન કરવાથી આ દીકરીનો આત્મવિશ્વસ કેટલો વધી જતો હશે. સામાન્ રીતે પશ્ચિમના દેશોમાં સ્મા્, ફિટ, સ્લમ અને ટ્રમ દેખાવા માટે યુવતીઓ ઉપર જબરું પ્રેશર રહેતું હોય છે. એનાથી બિલકુલ વિપરીત અહીં ગમે તેવા અનફિટ શરીર સાથે પણ વર્માનમાં રહીને મોજ કરતી યુવતીઓએ બેથને વિચાર કરવા મજબૂર કરી મૂકી. બેથની આ કહાનીમાં વાબી-સાબીનો અર્ સમાયેલો છે. જીવનની સુંદરતા શરીરના આક કપણા ઉપર નહીં, મનમાં તમામ પરિસ્થિતમાં સુંદરતા જોવાની દૃષ્ટી ખીલવવાનો બોધ વાબી-સાબી આપે છે. સમય જતા શરીર તો એના રૂપ રંગ નિ:સંદેહ રીતે બદલવાનું જ છે. એમાં મનને રોકી રાખીને વર્માનનો આનંદ શા માટે અટકાવવો જોઇએ? ૧૬મી સદીની આસપાસ જાપાને અનેક યુધ્ધ અને કુદરતી આપત્તિઓનો સામનો કર્ય. જીવનની ઉથલપાથલથી ત્રસ્ જાપાની લોકોને એ સમયે બૌદ્ધ ધર્માં સુકુન અને શાતા દેખાવા લાગી. એ સમયે અમીરો અને જાગીરદારો કિંમતી ક્રકરીથી સજાવેલા ટી રૂમમાં મહેફિલો યોજવામાં અને પોતાની અમીરીની શાનોસોકત બતાવવામાં લોકો ગૌરવ અનુભવતા. બરાબર એ જ સમયમાં સેવેનોવિકયુ નામનો એક ઉદ્યગપતિ કે જે ચા બનાવવાની દુનિયામાં કુશળ કારીગર તરીકે પણ જાણીતો હતો. ( અનુસંધાન પાન નં. S19 પર) પલક તરિવેદી જેે ઘર, હોટલ કે કોઈ મેગેઝિનનં કવર પેજ નથી એ તો પ્રમપૂર્ક રહેવાની જગા છે

RkJQdWJsaXNoZXIy NjI0NDE=