હાસ્ય - ક્રોસવર્ જાન યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) S17 ત્તરાયણ નિમિ તે અ ખરખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગ, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે - થતું રહ છે. પતંગ, દોરી અ આકાશ સાંકળતી ફિલસૂફી ‘પરંપરાગત હર્ષોલ્લા’ સાથ ઠલવાય છે. ઉત્તરાયણના દિવ ઠેર ઠેર વ ાતા તૈયાર ઊંધિયામાંથી તલના નીકળે, એવા રલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બં ા ભાવક વર્ન થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તલ ( છાપામાં ચિંતન) હોય ત અમુક હદ સુધી ભાવ પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં? સરકાર-રીતિની જ ઉત્તરાયણ પણ કેટલાંક માટે ખાવાનો, કેટલાંક માટે બ ામ ઢીલ મુકવાનો અ કેટલાક મન કશું સમજ્ય વિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્રબાજી કરવાનો તહવાર હોય છે. ઉત્તરાયણ કહવાય પતંગનો ઉત્વ, પણ આગળ ઉલ્લેખલી કરિયાઓ અ ત ા કરનારાઓ માટે પતંગ તો કેવળ નિમિત્ત. પહલાં ‘એક અગાસી, એક પતંગ’ની સ્થિત શક્ ન હતી. એક જગ્યએથી બ-ત્રણ પતંગ ચગતા હોય ત બહુ સામાન્ દૃશ્ હતું. ત ાં થોડી અરાજકતા થતી, ક્યરક અંદરોઅંદર પ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, ‘વિવિધતામાં અરાજકતા’ની સાથોસાથ ‘વિવિધતામાં એકતા’ પણ જળવાઈ રહતી હતી. વર્માન સમય ‘એક દશ, એક અગાસી, એક પતંગ’નો છે. બીજા પતંગો ઊંચા થવા દવાતા નથી અ થાય તો ત હાથોહાથમાંથી કાપી નાખવામાં આવ છે. અ ત પણ, ચગલા પતંગ દ્વરા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વરા અ એક વ પતંગબાજના ‘ઝંડા’ધારીઓ દ્વરા. સંયુક્ અગાસીનો અનુભવ ધરાવતા લોકો યાદ હશ કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું ત ી તરફેણમાં એવી ગગનભદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. ત નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અ સોશિયલ મીડિયા પરના પ્રચારનું રૂપ લીધું છે. ‘આખા દશમાં પતંગ ચગાવનાર એક જ છે અ બીજા કોઈ તો ત આવડતું જ નથી,’ એવો ઘોંઘાટ સતત ચાલુ છે. ત ાથી આગળ વધી એવો માહોલ જમાવવામાં આવ્ય છે કે ‘અગાઉ કોઈએ પતંગ ચડાવ્ય જ ન હતા પ લડાવ્ય જ ન હતા. આ દશનું નસીબ છે કે પહલી વાર ત કોઈ એવો માણસ મળ્ય, જ પતંગ ચગાવતાં આવડતું હોય. હવ જોજો, દશ કેવો વિશ્વગુરુ બની જશ.’ અગાસીના માહોલ વિશ જાણનારા ખ્યલ હશ કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગર વહેચાતું રહ છે. ત ાથી બૂમો પાડવાનો ઉત્સહ ટકી રહ છે. કેટલાંક એ નથી મળતું. છતાં, ત બૂમો પાડવામાં ઉત્સહપૂર્ક ભાગ લ છે. ત બીક છે કે ત ટોળામાં સા લ નહીં થાય, તો હવ પછીની ઉત્તરાયણ ત જલમાં કરવી પડશ. એકના એક વીર પતંગવાળાનો જય જયકાર કરતા રહવા માટે, ત ો પતંગ બહુ સરસ ચગતો હોય કે ત વારઘડીએ પ લડાવી વિજતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે ત ો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અ સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગલા પતંગના ધણી આકાશ વિજતા જાહર કરીએ તો ખરા. એટલ પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશ ખબર પાડી દવાનો ત ો માસ્ર સટ્રક, ની જુએ તો વિરોધીઓ ભોયંભગા કરવાના ઇરાદાનો માસ્ર સટ્રક, ગોગલ્ પહર તો માસ્ર સટ્રક, શાલ ઓઢે તો માસ્ર સટ્રક. ત પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય એટલ ટોળાએ આકાશમાં સૌથી ઊં દખાતો પતંગ ત ા પતંગબાજનો હશ, એવું જાહર કરી દવાનું. કોઈ પુરાવા માગ તો કહવાનું કે ‘જા, ઉપર જઈ પતંગ પૂછી આવ.’ કોઈ પૂછે કે ‘તમારા પતંગબાજના હાથમાં દોરી તો દખાતી નથી.’ તો કહવાનું, ‘એ સટ્રીગલ પતંગની લટેસ્ આધ્યાત્ક ટેકનોલોજી છે. જ લોકો ત ાં શ્રદ્ધ હોય ત જ દોરી દખાય—લાલ ચશ્મ પહરવાથી અદશ્ મિસ્ર ઇન્ડયા જોઈ શકાતો હતો ત .’ વચ્ચે વચ્ચે એવી જાહરાત પણ કરી દવાની કે ‘હમણાં જ સમાચાર આવ્ય છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દખાય છે.’ કેટલાંક લોકો એવા પણ હશ, જ કહશ,’ અ ક્યરના જય જયકાર કરીએ છીએ, પણ દોરી દખાતી નથી.’ પછી હળવકથી કહશ, ‘પણ શું થાય? દશની પ્રતિષ્ઠ વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?.’ ત છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, ત ી પર રાષ્ટગૌરવ અ વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકી , ત અંદર કરી દવાનો. પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જય જયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અ જાણીતો બીજો રસ્ત છેઃ દૂર કે નજીક, કોઈ કોઈ ‘દુશ્મ’ ધાબુ શોધી કાઢવું અ એ દિશામાં પથ્રમારો શરૂ કરાવી દવો. ત ી સાથ વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્ક ઊંચાઈએ પહોંચ્ય, બુકમાં તું નામ આવ્યુ, ત અ કાનો ફરિ-લીપ બટલર એવોર્ મળ્ય, પતંગની ટેકનોલોજી સૌથી પહલાં આપણા દશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહતી રાખવાની. ખોટું તો ખોટું, પણ ગૌરવ અ ઝનૂન સંતો ાઈ જાય, પછી પતંગ ચગ કે ન ચગ, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે? (લખક જાણીતા પત્રકાર, સાહિત્કાર, વિવ ક અન હાસ્કાર છે.) પ્રતિભાવઃ
[email protected] ઉરવીશ ક ઠારી ઉ રાષ્ટ્રીય (પ)તંગ મહ ત્વ