Gujarat Times

જાન્યુઆરી 16, 2026 (January 10 - January 16, 2026) S18 વિશેષ પ્રતીક્ષા લહેરી મહિનાના રવિવારની ગ્રષ્ સવાર હતી. ૧૫ દિવસના પ્રવાસ પછી મારા પિતાશ્ર પ્રવીણભાઈ લહેરી ઘરે આવ્ય હતા. અમદાવાદના વાસુકી સોસાયટીના અમારા ટેનામેન્માં એ અને મારા મમ્મ સવારનું છાપું વાંચતાં હતાં. વચ્ચ વચ્ચ તેમના પાછલા ૧૫ દિવસની દિનચર્યાની પણ ચર્ચા કરતાં હતાં. હું સામે મારા દાદા કનુભાઈ લહેરી પાસેથી મારું પ્રિય ગીત ‘આવકારો’ સાંભળતી હતી. ઘણા દિવસે પપ્પ ઘરે હાજર હતા એટલે મારી આંખોની ચમક અને આત્મિશ્વસ છલકાઈ રહ્ય હતાં. દાદા અને મમ્મએ મલકાઈને મને ટોકી, ‘અમે આટલા દિવસથી તારું ધ્યન રાખીએ છીએ, પણ આજે પપ્પને ઘરે જોઈને ચહેરા પર જે સ્મત છે તેનો લહાવો અમને ક્યરે મળશે?’ નવ વર્ની ઉંમરે હજી આ વિરલ આનંદનું કારણ અંતરોઅંતર સમજાતું ન હતું, પણ એટલો અહેસાસ હતો કે પપ્પ ઘરે આવે ત્યરે ઘરના દરેક સદસ્ને એક ભિન્ ગૌરવ અને સંતોષની લાગણી થતી હતી. છાપું નીચે મુકીને મમ્મ સવારનો નાસ્ત બનાવવા રસોડામાં ગયા. આ જ બધા વિચારોમાં હું હતી ત્યરે મે દરવાજા પર એક નાની દસ્ક સાંભળી. મે ભાગીને બારણુ ખોલ્યુ, સામે એક દાઢીવાળા ભાઈ લેઘો-કફની પહેરીને ઊભા હતા. એમણે મને પૂછ્ય, ‘લહેરીસાહેબ આવી ગયા?’ એમની મોટી દાઢી ને બોલવાની શૈલીથી ડરીને હું અંદર ભાગી ગઈ. પપ્પને કહ્ય, ‘કોઈ તમને બારણે બોલાવે છે.’ પપ્પએ તરત મને કહ્ય, ‘તે અંદર ના બોલાવ્ય? કેટલી ગરમી છે, એમના માટે એક ગ્લસ પાણી લઈને આવ.’ ઘરમાં આવતા દરેક મહેમાનને પાણી, શરબત ને ચા-કોફી પીવડાવવાનું કામ મારું હતું. પપ્પ મને જ્યરે આ ડ્યટી ફાળવે, તો ગર્નો એવો અનુભવ થતો કે જેની સરખામણી કોઈ પણ બીજી સિદધિથી ન થઈ શકે અને ભૂલેચૂકે આ કામગીરી ઘરના બીજા કોઈ પણ સદસ્ પાસે જાય તો મનમાં તરત જ વિષાદનો અનુભવ થાય. પપ્પએ દરવાજા પર ઊભા એ ભાઈને અંદર બોલાવ્ય અને બેસાડ્ય. મે તેમને પાણી પાયું અને ત્યરબાદ પપ્પએ તેમના આવવાનું પ્રયોજન પૂછ્ય. ભાઈએ થોડા ગળગળા થઈને પપ્પને જણાવ્યુ કે, આજે વહેલી સવારે તેમના પિતાશ્ર સ્વર્લોક સિધાવી ગયા હતા. પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતને કારણે તેમની પાસે વિધિવિધાન કરવાનાં પણ પૈસા ન હતા. તો તેમને તરત ૧૦૦ રૂપિયાની જરૂરિયાત હતી. ૧૯૮૫માં ૧૦૦ રૂપિયાની કિંમત શું હતી તે આજના આર્થિક સંદર્માં સમજાવવી મુશ્કલ છે. પપ્પએ દાદા સામે જોયું ને તરત ઊભા થઈને મેજના ખાનામાંથી ૧૦૦ રૂપિયા કાઢ્ય ને પેલા ભાઈના હાથમાં મૂક્ય. દાદાએ પણ ભાઈને પૂછ્ય કે, તમે કંઈ ચા-નાસ્ત લેશો? ભાઈએ ના પાડી અને દાદા ને પપ્પના આશીર્વાદ લઈને ઘરેથી નીકળી ગયા. ત્યા મમ્મ રસોડામાંથી બધા માટે ઉકાળો અને નાસ્ત લઈને બહાર આવ્યા. પેલા ભાઈને દાદરા ઊતરતા જોઈને મમ્મએ આતુરતાથી પૂછ્ય; ‘આટલી સવારે કોણ આવ્યુ હતું?’ પપ્પએ આખો દૃષ્ટાત વાગોળ્ય. મમ્મએ થોડા સંકોચ સાથે પૂછ્ય; ‘આપણને શું ખબર કે એ ભાઈ સાચું બોલતા હશે? આપણને ઠગી તો નહીં ગયા હોય ને?’ પપ્પએ ખૂબ જ સૌમ્તાથી જવાબ આપ્ય, ‘એવું બને કે એ ભાઈ સાચું ન પણ બોલતા હોય, પણ ૧૦૦ વાર ખોટી મદદ થઈ જાય તો પાલવે, પણ એક જરૂરિયાતમંદ વ્યક્ આપણા ઘરઆંગણેથી મદદથી વંચિત થઈને જાય તો હૃદયમાં તેનો વસવસો હંમેશા બન્ય રહે.’ પપ્પના આ વાક્એ મારા હૃદયમાં ઊંડી છાપ તો છોડી જ, પણ તે ઉપરાંત જીવન મૂલ્ય ને સંસ્કરોની એવી ભેટ આપી જે કોઈ પણ ઉચ્તમ શિક્ષણથી વધારે બહોળી હતી. દીકરી માટે તો પિતા સદૈવ સ્ને ને હૂંફની છત્રછાયા પ્રદાન કરે છે. મને પણ પિતાની આ લાગણીનો સાક્ષાત્કર જીવનની દરેક પળમાં થતો હતો, તદુપરાંત જીવનની કેડીના દરેક વળાંક પર એમનાં જીવનમૂલ્યએ જે મારું ઘડતર કર્ુ હતું તે અપ્રતિમ છે. દિવસે દિવસે પપ્પનું કાર્ક્ષેત્ર વિસતૃત થતું ગયું. દિવસમાં ૧૬ કલાકની અવિરત કામગીરી. ઘણીવાર મહિનામાં૧૫ દિવસ જેટલો પ્રવાસ પણ રહે. પણ આટલી વ્યસતા વચ્ચ પણ પિતાની હૂંફનો માળો ક્યરેય વિખરાયો નથી. અમારી દરેક જરૂરિયાતને કીધા વગર કઈ રીતે સમજી જતા એ શબ્દથી પર છે. રાતના ૧૦ વાગે આવે તો પણ અડધો કલાક અમારી પાસે બેસીને અમારા દિવસની નોંધ લેવી ને તેમના કાર્ની પણ વિસતૃતપૂર્ ચર્ચા કરવી. વળી મારા ને મારા ભાઈને હંમેશા પૂછવું કે; ‘તમને બંનેને મારી મદદ જોઈએ તો એ પતાવીને હું મારા કામે લાગું.’ રાતના ૧૨ વાગ્ય સુધી દફતરોમાં આવેલ બધી ફાઈલો વાંચવાનું કાર્ તેઓ પૂર્ કરે. વળી સવારે ૫:૩૦ વાગે મને ઉઠાડવાની હોય ત્યરે તેઓ મમ્મને કહે; ‘તું આખા દિવસનું કામ કરીને થાકી ગઈ હઈશ, હું એને ઉઠાડી આવું છું.’ જીવનના દરેક ક્ષેત્રે એ પરિવાર હોય, મિત્ર હોય, તેમના વરિષ્ કાર્કર્તા હોય કે પછી અરજદાર હોય, દરેકની જરૂરિયાતને ધીરજપૂર્ક સાંભળીને તેનું સમયસર નિવારણ કરવું એ એમના વ્યક્ત્નું સૌથી અનેરું લક્ષણ હતું. છેલ્લા ૭ વર્થી સદ્્વિચાર પરિવારમાં તેમના નેતૃત્ હેઠળ જે કામ ક૨વાનો અવસર મળ્ય તે અતુલ્ છે. હવે કહેવું મુશ્કલ બને છે કે તેમની કઈ ગરિમા વધારે ઉચ્તમ છે - પિતા તરીકેની કે ગુરૂ તરીકેની...! પિતાના વાત્લ્ની જે અમી વર્ષા અમે અનુભવીએ છીએ તે તો અવિસ્રણીય છે જ, પણ ગુરૂ તરીકે જે એમણે મારી સહસ્ર કળાઓનો વિકાસ કરયો છે તે પણ અભૂતપૂર્ છે. તેમનું વિશાળ કાર્ક્ષેત્ર અને વિકટ પરિસ્થિતમાં તેમનો સંયમ, આ ગુણોથી તો હું હંમેશા પરિચિત હતી. પણ શિષ્ય તરીકે તેમના માર્દર્ન હેઠળ કામ કરીને એ અનુભૂતિ થઈ કે આજે પણ ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોમાં તેમનાં કારયોની ઊંડી છાપ અને જનજીવનની દરેક વ્યક્ સાથેની તેમની આત્મીતા અતુલ્ છે. તેમને ૮૦ વર્ પૂર્ થાય છે, ત્યરે જીવનની કેટલીય મધુર યાદો મન ને હૃદયમાં હીંચકોળા લે છે. તેને એક લેખમાં ઉતારવું અશક્ છે. ફરી ફરીને મનમાં એ મથામણ તો ચાલતી જ હતી કે મારા જીવનમાં તેમની કંઈ ભૂમિકા વધુ વિશેષ છે – પિતૃત્ની કે ગુરૂત્ની! લેખ લખતાં જવાબ મળ્ય, તેમની આ બેઉ ભૂમિકાએ મારા ઘડતરને બળ પ્રદાન કર્ુ છે, પણ તેમની સર્વોચ ભૂમિકા તો મારા જીવનમાં એક જ છે - માનવતા કેળવવાની. જેમ દુલા કાગે ‘આવકારો’ ગીતમાં લખ્યુ છે; માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. એજી તારા દિવસની પાસે દુ:ખિયા આવે રે, આવકારો મીઠો આપજે રેજી...' અને દુલા કાગની આ જ માનવતા અને આવકારાને પ્રતિબિંબિત કરે છે મારા પિતાશ્ર પ્રવીણ લહેરી. હવે એક મથામણ તો સૂલઝી ગઈ, પણ એમના માનવતા અને આવકારાના વારસાને સાચવવાની મથામણ ચાલુ છે અને સદૈવ ચાલુ રહેશે... (લેખક પી. કે. લહેરીની પુત્રી છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) પ્રતિભાવઃ [email protected] મે પિતૃત્ કે ગરૂત્? : એક અનોખી મથ મણ મુદ્ર અપાર જળનો સ્ત્રત છે. તેનું ઊંડાણ, તેનું રહસ્, તેની સમૃદધિ, તેની સમાવેશિયતા, તેની ગૂઢતા, તેનો વિસ્તર, તેની અનિશચિતતા, તેનાં સિદ્ધાત, બધું જ વિશેષ અને વ્યપક છે. સમુદ્રને અનેક રીતે જોઈ શકાય, સમજી શકાય, પામી શકાય, તરી શકાય. પર્ટન માટે સમુદ્રનું આકર્ણ તો રહે જ પણ સાથે સાથે સમુદ્રની વ્યવારિક ઉપયોગીતા છે. સમુદ્રમાંથી ખોરાક, રત્, ક્ષાર તેમજ અન્ ખનિજ પ્રાપ્ થઈ શકે. આંતરરાષટ્રી યાતાયાત માટે પણ તેનું મહત્ છે. પૃથ્વ પર તાપમાનનાં સંતુલનની જાળવણીમાં, વર્ષા-ચક્રની અસરકારકતામાં, પ્રાણવાયુ ઉત્ન્ કરવામાં અને ઊર્જા સ્ત્રત જેવી બાબતો માટે પણ સમુદ્રની ઉપયોગિતા છે. આધ્યત્માં સ્થતપ્રજ્ઞ, શાંત, નીરૂદ્રેગી વ્યક્ને સમુદ્રની ઉપમા અપાય છે. અહીં એમ જણાવવામાં આવે છે કે, અનેક ધસમસતી નદીઓ તેને મળતી હોવાં છતાં પણ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. એક ઉદાહરણમાં એમ પણ કહેવામાં આવે છે કે, અંતે જેમ દરેક નદી સમુદ્રમાં વિલીન થઈ જાય છે તેમ મોક્ષની અવસ્થમાં બધું જ બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય છે. સમુદ્રને શાંત ચિત્તની ઉપમા પણ આપી શકાય. ઊંડાણને કારણે સમુદ્ર શાંત રહી શકે, તે સ્વકારશીલ રહે, તે વિચલિત ન થાય અને અનંતતા તેનો સ્ભાવ હોય. સાથે સાથે સપાટી પર તેનો ઉશ્કરાટ, અહંકાર, અંધકાર અને અસંયમિતતા પણ જોવા મળે. ચિત્ત જેટલું ભેદી અને સક્ષમ છે, તેવું જ સમુદ્ર માટે કહી શકાય. સમુદ્ર ભિન્ ભિન્ પ્રકારની સંભાવનાઓ આપે છે. વ્યક્ તેમાંથી શું ગ્રણ કરે છે તે વ્યક્ પર આધાર રાખે. આ સમુદ્રમાંથી માછલી પણ મળે અને મોતી પણ.‌માછલી એટલે એ જળચર પ્રાણી- જે પાણીમાં જ જન્મ, જીવે અને પાણીમાં જ મરે. પાણી બહાર તેનું અસ્તત્ જ નથી. પ્રતિકાત્ક રીતે માછલીને ચંચળતા, અસ્થરતા, ચપળતા, અનિશચિતતા, અતિ નિર્રતા તથા ઇન્દ્રિગમ્ જીવંતતા સાથે સાંકળી શકાય. ખોરાકના લોભમાં તે જાળમાં ફસાય છે. એમ કહી શકાય કે અહીંયા ઈચ્છઓ અને ભાવનાનું પ્રભુત્ હોય છે, જેને કારણે સતત ‘હલનચલન’ રહે છે. માછલી જીવાત્મનાં બંધનનું પ્રતીક બની શકે. તેની અપેક્ષાએ મોતીને આંતરિક સૌંદર્, ધીરજ, પરિપક્તા, શુદ્ સમૃદધિ, તેજ, શાંતિ, સાત્વકતા તથા ચંદ્ર પ્રકાશ જેવી શીતળતાના પ્રતીક તરીકે લઈ શકાય. સમુદ્રમાંથી કોઈ માછલી પ્રાપ્ કરે તો કોઈ મોતી. સમુદ્રને જોતાં કોઈકને આનંદ થાય તો કોઈકને ડર લાગે. અમુકને સમુદ્ર તકલીફજનક જણાય તો અમુક માટે તે સકારાત્ક સંભાવના બની રહે. કોઈ તેની લહેરો સાથે ઝુમવાનું પસંદ કરે તો કોઈ તેનાથી અંતર જાળવે. અમુક માટે તે આજીવિકાનું સ્ત્રત ગણાય તો કોઈકને ત્યા મૃત્યની સંભાવના દેખાય. સમુદ્રને કેવી રીતના લેવામાં આવે છે તે વ્યક્ પર આધાર રાખે. આ બાબત વ્યક્ના ભૂતકાળનાં અનુભવ, તેની માનસિકતા, તેની જરૂરિયાત, સ્થાપત સંજોગો, તેનું ઘડતર, તેનાં સંસ્કર તથા સંસ્કૃતિ, તેની માન્તા, તેનો આત્મિશ્વસ તથા તેની જોખમ-વૃત્તિ પર આધાર રાખે. ઘણાં લોકોને ‘નાની’ માછલીમાં જ રસ હોય. તેની ચંચળતા તેમને માનસિક આનંદ આપે. તેની ભૂખ ભાંગવાની ક્ષમતા તેમને લલચાવે. તેની અસ્થરતા તેમને વિચારતા રાખે.‌ તેની સામે કેટલાંક લોકોની મોતીમાં રસ હોય. મોતીની ચમક તેમને આંજી દે. મોતીની કિંમત તેમને આકર્ષિત કરે. મોતીની દુર્ભતા તેમને પરાક્રમ કરવા માટે પ્રેરે. મોતીની પ્રાપ્ત તેમને અપાર સંતોષ આપે. આ ઉપરાંત કેટલાંક લોકોને ન તો માછલીમાં ન તો મોતીમાં રસ હોય. તેમનું આકર્ણ સમુદ્ર પ્રત્યનું હોય. સમુદ્રની વિશાળતા તેમને પ્રભાવિત કરે. સમુદ્રનું ઊંડાણ તેમને વિચાર કરવા પ્રેરે. સમુદ્રની સર્-સ્વકૃિ તેમની માટે બોધકારક બની રહે. સમુદ્રના ઊંડાણમાં પ્રવર્તી શાંતિ તેમને શાંતિ માટે પ્રેરે. સમુદ્રની સપાટીનો ખળભળાટ તેમને રોમાંચિત કરે. સમુદ્રના પાણીનો સ્વા તેમને વિરક્ બનાવે. સમુદ્ર પર વરસતો વરસાદ તેમને ચોક્કસ બાબતોની વ્યર્તા પ્રતિત કરાવે. સમુદ્રનો ડર તેમને સામર્થ્ વિકસાવવાની પ્રેરણા આપે. સમુદ્રની હરેક પ્રકારની સંભાવના તેઓને નવી રીતે વિચારવાની તક આપે. સમુદ્રની સમૃદધિ તેમને રોમાંચિત કરે, સમુદ્રની મર્યાદા તેમને આનંદિત કરે અને સમુદ્રની વ્યપકતા તેમને આશ્ચર્ચકિત કરે. જીવનની આ વાસ્તિકતા છે. અહીં દુર્ધયુક્ માછલી પણ મળે, તેજોમય મોતી મળે અને સમુદ્ર તો હોય જ. વ્યક્નાં પ્રયત્ન કઈ દિશાનાં છે, વ્યક્ને શેની શોધ છે, જીવનમાં કઈ બાબતોનું મહત્ છે, તેની માટે જીવનની સાર્કતા શેમાં છે, વ્યક્ કેવાં પ્રકારની પરિસ્થિત સાથે ઝઝૂમી રહ્ છે, તેનાં જીવનનું લક્ષ શું છે, કેવાં પ્રકારનાં પડકાર ઝીલવા માટે તે તૈયાર છે, કેવાં પ્રકારનાં પ્રલોભનો તેને વિચલિત કરે છે, જીવનનાં પ્રત્યક સમય તથા ઉત્તરદાયિત્ને તે કેટલી ગંભીરતાથી લે છે, જીવનમાં પ્રાપ્ દરેક સંભાવનાને તે કઈ રીતે મૂર્તિમંત કરવા ચાહે છે અને તત્કલીન પરિસ્થિત તેની દ્રષ્ટએ કેવાં પ્રકારે સકારાત્ક કે નકારાત્ક છે - આ બધી બાબતો સમુદ્ર અને વ્યક્ વચ્ચનું સમીકરણ નિર્ધારિત કરે. માછલીની અતિ ચંચળતા આકર્ણનું કારણ બને અને તેના મૃત્યનું પણ. મોતીની દુર્ભતા તેને અંધારામાં પણ રાખે અને તેનું મૂલ્ પણ વધારે. સમુદ્રની પ્રકૃિ મર્યાદા પણ જાળવે અને ઉથલપાથલ પણ કરે. એક તરફ મનની વૃત્તિ છે, બીજી તરફ ચિત્તના સંસ્કર છે તો ત્રીજી તરફ બુદધિનો પ્રભાવ છે. એક જીવનનું સ્રૂપ છે, બીજું ભાવનાનું અને ત્રીજું જ્ઞાનનું. અંતે તો આધ્યાત્ક જાગૃતિની આવશ્કતા હોય. દરેક પ્રકારની પ્રત્ક્ષ પરિસ્થિતથી સંવેદના અને જ્ઞાન પ્રાપ્ કરી જીવનના અંતિમ ધ્યે તરફનાં પ્રયાણનો પ્રારંભ થવો જોઈએ. (લેખક વ્યસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) સ હેમંત ળ મ છલી અને મોતી પત્ર પ્રતીક્ષા, પત્ન નીલ બેન અને પૌત્ર આધ્યા સ થે પી.કે. લહેરી

RkJQdWJsaXNoZXIy NjI0NDE=