Gujarat Times
જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S12 ચિંતન ઉડ સીડીંગ” શબ્દ આમ તો સામાન્ય જન માટે થોડો અજાણ્યો લાગે એવો છે. પણ, એના વિશે જ્યારે આપણે વિસ્તરથી જાણવા-સમજવાની કોશિશ કરીશું, તો એ શબ્દ આપણને બિલકુલ અજાણ્યો નહી લાગે. “ક્લઉડ સીડીંગ” અને એની સમગ્ર પ્રકરિ ા સામાન્ય રીતે હવામાન અને એના ફેરફાર સાથે સીધો સંબંધ ધરાવે છે. એનું પ્ર ોજન વરસા ની માત્ર કે પ્રકારને લવા, વધારવા કે ઘટાડવા અથવા ધુમ્સને ફેલાવવા માટે જ કરવામાં આવે છે. સાવ સરળ ભાષામાં વાત કરીએ તો, આપણે જેને ‘કૃત્રમ વરસા ’ કહીએ છીએ, એ જ “ક્લઉડ સીડીંગ” છે. વરસા કુ રતની અણમોલ ેણ છે. સૃષ્ટના સકલ જીવો માટે એ જીવામૃત છે. એ સપ્રમાણ આવે તો ફા ો છે, ને ઓછો કે વધુ માત્રમાં આવે તો નુકસાન છે. પૃથ્વના અસ્તત્થી લઇને, અત્યાર સુધીમાં સૃષ્ટએ અનેક અતિવૃષ્ટ કે અનાવૃષ્ટઓનો સામનો કર્યો છે. લાતા વાતવરણ અને પર્ યાવરણ પર માનવી ખલને લીધે કુ રતનું ચક્ મોટી માત્રમાં પ્રભાવિત થું છે. પર્ યાવરણી ઉથલપાથલને લીધે જીવસૃષ્ટ માટે ખતરાની ઘંટી પણ સતત વાગતી રહે છે. છતાં આપણે થવા જોઇએ એટલા સાવધાન થ ા નથી. આ જગતની અં ર સૌથી પહેલો વરસા સાડા ચાર અબજ વર્ પહેલાં થ ાનું નિષ્ણતો જણાવે છે. ત્યારથી આજ સુધી, પૃથ્વ પર અવિરત, કોઈને કોઈ જગાએ વરસા ચાલુ જ હો છે. ક્યાંક ુન ાનો સૌથી વધુ વરસા પડે છે, તો ક્યાંક સૌથી ઓછો. જંગલોમાં વરસા નું પ્રમાણ વધુ છે, તો રેગિસ્તનમાં સાવ ઓછું કે નહિવત છે. મેઘાલ રાજ્યના પૂરવી ખાસી હિલ્ જિલ્લમાં માવસિનરામ નામના ગામમાં પૃથ્વ પરનો સૌથી વધુ વરસા પડે છે. અહીં વાર્ષિક ચારસો ઈંચ કરતા વધુ વરસા પડે છે. સામા પક્ષ અમેરિકાના કેલિફોર્ ાના ડેથ વેલીના રણમાં વાર્ષિક માંડ બે ઈંચ વરસા પડે છે. આપણને સૌને આશ્ચર્ થા એવી વાત તો એ છે કે, ુન ામાં એક સ્ળ એવું પણ છે કે, જ્યાં વિશ્વમાં સૌથી વધુ દ વસ સુધી, અટક્યા વિના અવિરત વરસા પડ્ય હો . અમેરિકાના હોનોમુ માડી (ઓહુ) માં વર્ ૧૯૧૩માં, લાગલગાટ ૮૮૧ દ વસ સુધી સતત વરસા વરસેલો. પણ, આ બધુ કુ રતી રીતે થતું હોવાથી કુ રતી પ્રકરિ ાનો જ ભાગ છે. જ્યારે “ક્લઉડ સીડીંગ” કુ રતી પ્રકરિ ા નથી. એ માણસે ઊભી કરેલી વરસા અંગેની અપ્રાકૃતિક વ્યવસ્થ છે. કૃત્રમ વરસા ની આ અપ્રાકૃતિક વ્યવસ્થમાં “ક્લઉડ સીડીંગ” નામની ટેકનિકલ પ્રુ ક્તથી વરસા વરસાવવામાં આવે છે. જેમાં વા ળો ઉપર સિલ્ર આ ોડાઇડ, સોડ મ ક્લરાઇડ અને સૂકો બરફ જેવા પ ાર્થનો ઉપ ોગ કરીને વરસા વરસાવવામાં આવે છે. વા ળોમાં રહેલો ભેજ ઘનીભૂત ન થવાના કારણે એ વરાળ સ્રૂપે જ રહેતો હોવાથી, જલબિંુ માં પરિવર્તિત ન થતાં વરસા નું સ્રૂપ ધારણ કરતો નથી. ઘણી વખત સાવ નાના જલબિંુ ઓ મોટી માત્રમાં ઘનીભૂત ન થવાના લીધે વરસા રૂપે પૃથ્વ પર નથી આવતાં એટલે આવા વા ળોમાં રહેલા આ ભેજ કે જલબિંુ ઓ ઉપર મીઠું, સૂકો બરફ જેવા પ ાર્થનો છંટકાવ કરવામાં આવે તો એનું ધનીભવન થા છે. કહો કે, એ ઠંડા પડે છે. આ વરાળ ઠંડી પડતાં જ મોટાં હિમણો કે મોટાં જલબિંુ ઓમાં પરિવર્તિત થઈ જા છે. એટલે આવા હિમકણો કે જલબિંુ ઓ વજનના કારણે સીધાં પૃથ્વ પર વરસા ના ટીપા સ્રૂપે પડે છે. કહો કે, વરસા આવ્યાની સ્થિત સર્ છે. જો કે આ રીતે વરસતા કૃત્રમ વરસા માં, વરસા કે એનું પાણી તો કુ રતી જ હો છે. માત્ ને માત્ એને વરસાવવાની વ્યવસ્થ કૃત્રમ હો છે. અમેરિકાના કેમિસ્ અને હવામાનશાસત્ર વિન્સન્ જોસેફ શેફર દ્વરા આ “ક્લઉડ સીડીંગ” એટલે કે “મેઘ બીજારોપણ” ટેકનિકની શોધ કરવામાં આવી હતી. ૧૩ નવેમ્ર ૧૯૪૬માં સૌ પ્રથમવાર વિન્સન્ શેફરે ન્યૂ ોર્ રાજ્યમાં આવેલી “જનરલ ઇલેક્રિક રિસર્ લેબોરેટરી”માં કામ કરતા સમે , ખેતીના પાકને બચાવવા હેતુથી આ શોધ જગત સામે મૂકી હતી. શેફરે શોધી કાઢેલું કે, “ડીપ-ફ્રઝ-બોક્”માં અતિઠંડા જલબિંુ ઓના બનેલા વા ળમાં શુષ્ બરફનો ગાંગડો મૂકવાથી તેમનું જોતજોતામાં હિમસ્ફટકોમાં રૂપાંતર થા છે, જે ઝડપથી મોટા થા છે અને હિમવર્ષા રૂપે નીચે પડે છે. એ જ લેબોરેટરીના “નોબેલ પારિતોષિક” વિજેતા વૈજ્ઞાનક ઇરવિંગ લેન્મૂરે પ્ર ોગશાળામાં અને ક્ષત્રીય વિસ્તરમાં કૃત્રમ વરસા નો સફળ પ્ર ોગ કરેલો એટલે કહી શકા કે, વર્ ૧૯૪૬- ૪૭થી વિશ્વમાં સહેતુક હવામાન- રૂપાન્રના વૈજ્ઞાનક ુગનો આરંભ થ ો છે. જો કે, પ્રાચીનકાળથી જ આપણે ત્યાં વરસા મેળવવા માટે ‘પર્ન્ય યજ્ઞ’ કરવાની પ્રથા છે. આપણી આ યજ્ઞપ્રથાને આપણે ‘ક્લઉડ સીડીંગ’નો પ્રાચીન પ્ર ોગ જ ગણી શકીએ. ુ ન ાના અનેક ેશોમાં “ક્લઉડ સીડીંગ”થી વરસા વરસાવવાના પ્ર ોગો થતા રહે છે. જેમાંથી કેટલાંક પ્ર ોગો કારગત નીવડ્ય છે તો કેટલાંક નિષ્ળ રહ્ય છે. પર્ યાપ્ માત્રમાં ક્લઉડ કવર, એટલે કે ોગ્ય ભેજની સ્થિત ન હો તો “ક્લઉડ સીડીંગ” નથી થઈ શકતું. ઇઝરા લ, અમેરિકા અને ઓસ્ટ્રેલિાએ વિમાન મારફત સૂકો બરફ છંટકાવ કરીને વરસા લાવવાના સફળ પ્ર ોગો કર્યાં છે. ઇઝરા લ પોતાને ત્યાં આ તકનિકથી પં ર ટકા જેટલો વધુ વરસા લાવવામાં સફળ થું છે. રશ ાએ રોકેટ દ્વરા કૃત્રમ વરસા વરસાવવાના પ્ર ોગો કર્યાં છે. ( અનુસંધાન પાન નં. S20 પર) ડૉ. રવજી ગાબાણી “ક્લ સપ્રંગી “ક્લઉડ સીડીંગ” : વરસાદ માટેની આપણી અપ્રકૃતિક વ્વસ્થ! રિવર્ન માટે હૃ માંથી અવાજ આવતો હો છે. પરિવર્ન માટે એક નાનકડું પગલું મોટું કામ કરી જતું હો છે. આસપાસ બનતી અસંખ્ય ઘટનાઓમાંથી એકા ઘટના જીવનમાં નવા દ્વર ખોલી નાખતી હો છે. ભારતના દક્ષિણ ખૂણે તામિલનાડુના નાનકડા ટાઉનમાં એક ૧૭ વર્નો લબરમુછી ો જવાન રહે. આકાશ એનું નામ. એણે આસપાસ હાર્ એટેક આવતાં ભં કર પીડા ભોગવી ગુજરી ગે લા બે-ત્ણ કિસ્સ જો ા. અ ારમાં ધોરણમાં ભણતો આકાશ વ્યથિત થઈ ગ ો. મનોમન એણે વિચાર્યુ કે હાર્-એટેક આવે એના થોડા સમ પહેલા એનો અં ાજ આવે તો ઝડપથી ઉપચાર શરૂ થઈ શકે. વ્યક્તનો જીવ પણ બચી જા . નાનકડા આકાશે મોટો વિચાર અમલમાં મુકવા સંશોધન કા શરૂ કર્યુ. એણે સાઇલેન્ હાર્ એટેક ડિટેક્ કરતું એક સ્ક્ન પેસ ડિવાઇસ તૈ ાર કર્યુ. એના આ નવતર ડિવાઇસને વૈજ્ઞાનક દ્રષ્ટકોણથી જીવન બચાવતી અમૂલ્ય શોધ તરીકે નવાજવામાં આવી. ભારતના મહામહીમ રાષ્ટપતિજીએ ગ ા વરષે આકાશને નવી લ્હ રાષ્ટપતિ ભવનમાં બે સપ્તહ રહેવા માટે બોલાવ્યો. આકાશનું આ ડિવાઇસ મારકેટમાં ઉપલબ્ પણ થશે. ભીડથી અલગ હટીને ચાલનાર સમાજને અને ુ ાને નવો માર્ બતાવી શકે છે. ૧૭ વર્નો અશોક રોજબરોજની ઘટમાળની વણઝારમાંથી જરા હટકે ચાલ્યો. સમાજ માટે એક નવી વાત લઈને ઉભરી આવ્યો. આપણે મનમાં પીડા અનુભવીએ, હૃ માં ક્યારેક ચચરાટનો અનુભવ કરીએ છીએ પણ આ પીડા અને ચચરાટ ભવિષ્યમાં નવા પરિવર્નો સાથે સરસ રીતે ઊગી નીકળે છે. સહન કરેલું કષ્ ક્યારે એળે જતું નથી. કંઈક અલગ વિચારવાવાળો આગળ નીકળતો હો છે. લંડનની કોલેજ ઓફ આર્ એન્ ઇમ્પર લ ડિઝાઈન ઈનોવેશનની ાુ કોલેજ ગણા . આ કોલેજમાં માલવ સંઘવી નામનો એક ુવાન અભ્યાસ કરે. માલવે એના કોલેજમાં આપવામાં આવતા પ્રોજેક્ માટે આઉટ ઓફ બોક્ સંશોધન કરવાનું વિચાર્યુ. ગરીબોના જીવનને નજીકથી જોનારા માલવે નજીવી કિંમતમાં કાર્ બોર્ ઇન્ક્યુેટર બનાવવાનું કામ હાથ ઉપર લીધું અને એ સફળ પણ થ ો. માલવના સસ્ત ઇન્કયુબેટર આ વરષે વિશ્વના બજારમાં આવશે. ગરીબ પરિવારના લાખો લોકો માટે આ વાત આશી રૂપ બની જશે. ુવાન માલવ આ સસ્ત કાર્ બોર્ ઇન્ક્યુેટર ગરીબ ેશો સુધી પહોંચાડવા માગે છે. જે આસપાસના ુઃખ અને સમસ્યાઓને નજીકથી જુએ છે એ જ એના પા ામાં જઈ તેનું સમાધાન શોધી શકે છે. ડો. એ. પી. જે. અબ્દુલ કલામ આઉટ ઓફ બોક્ થિંકિંગ વિશે કહેતા કે, વરસા ની મોસમમાં બધા પંખીઓ છતની નીચે આશરો શોધવા ફાંફાં મારતા હો છે ત્યારે ગીધ પાણી વરસાવતા વા ળોની ઉપર ઊડે છે. વરસા વરસાવતા સત્રતની પણ ઉપર ગીધ પહોંચે છે એટલે એને વરસા ના પાણીથી ભીંજાવાનો ડર નથી રહેતો. જે ઘટના બધા માટે એક સરખી પીડા ા ક હો ત્યારે તેમાંથી નવો માર્ શોધવા જુુ જ વિચારવાની આવશ્યકતા હો છે. તત્વચંતક ો ર જોન ડી. રોકફેલરે એના અનુભવને વર્વતા કહેતા કે, મે હંમેશા મુસીબતોને અવસરમાં પલટાવી છે. લાવ અનિવા તાની પીઠ ઉપર સવારી કરીને નથી આવતો. પરિવર્ન નિરંતર સંઘર્થી આવે છે. કોઈ વ્યક્ત કે સમ ની રાહ જોવાથી બ લાવ નથી આવતો. આપણે જ એ વ્યક્ત છીએ કે જે પરિવર્નનો પ્રાણ છે. આપણે જ લાવ લાવવા ટોળાની ચાલથી અલગ હટીને આગવી ચાલ ચાલવાની છે. ચેન્નઈનો આર. પ્રધાનં એના મિત્ર મોજ કરતા ત્યારે એ સખત પ્રેક્ટસ કરતો. લોકોના પ્રવાહમાં ન વહેતા અલગ રીતે મહેનતથી પ્રધાનંે વર્ ૨૦૧૩માં ‘અંડર એઈટ બો ઝ વર્લ્ ુથ ચેમ્પિયનશિપ’ જીતી લીધી હતી. વર્ ૨૦૧૫માં અંડર-૧૫ પણ એ જીતી ગ ો. પ્રધાનં વિશ્વનો સૌથી નાનો ઈન્રનેશનલ માસ્ર છે. ક ાચ એ ુ ાનો સૌથી નાનો ગ્રાન્ માસ્ર પણ ભવિષ્યમાં બની જા તો નવાઈ નહીં. પ્રધાનં જેવા લોકો આઉટ ઓફ બોક્ જઈ પરિવર્ન સર્નારા મહારથી હો છે. જ્યારે આપણે લાવ લાવવા ભીડથી અલગ નથી ચાલતા ત્યારે આપણે વિકાસ નથી પામતા. જો આપણે વિકસી નથી શકતા તો આપણે જીવતા નથી. જ્યારે બાળકોને લવા માટે કોશિષ કરીએ તે પહેલા આત્મચંતન કરી વિચારવું પડે કે, આપણે આપણા માટે શું પરિવર્ન કરવાની જરૂર છે. ુ ામાં સેકડો અજાણ્યા નામો એવા છે કે, જેમણે અલગ રીતે વિચારીને પરિવર્નની નવી શા ખોલી છે. ભીડને ચીરીને શાનથી જે લોકો બહાર આવ્યા છે એમણે, ુ ાને વધુ બહેતર બનાવવા નવું સંશોધન કર્યુ છે. સૌથી વધુ બુદધિશાળી અને મૂર્ વ્યક્ત ક્યારે લાવ નથી લાવી શકતા. પહેલા પહેલા ુ ા પરિવર્નની હંમેશા નફરત કરે છે, પણ પરિવર્ન એક માત્ એવી બાબત છે જેનાથી ુ ાનો વિકાસ થ ો છે. પ્રગતિ સારો શબ્દ છે પણ પરિવર્ન એનું પ્રેરકબળ છે. લાવ અનિવા તાની પીઠ પર સવારી કરીને નથી આવતો. પરિવર્ન નિરંતર સંઘર્થી આવે છે. કોઈ વ્યક્ત કે સમ ની રાહ જોવાથી લાવ નથી આવતો. લાવ લાવવા આગવી ચાલ અપનાવવી પડે. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી ામક છે. પ્રતિભાવઃ
[email protected]) પ ક તરિવેદી પ બદલાવ લાવવા ટોળાની ચાલથી અલગ હટીને આગવી ચાલ બનાવવી પડે પ્ગતિ શબ્ સારો જરૂર છે પણ એની પાછળ પરિવર્ન એનં સાચ પ્રરકબળ છે
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=