Magazine Section Gujarat Times January 23, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ તંગને જો પ્રતિકાત્મક રીતે જોવા ાં આવે તો તે જિંદગી સ વા ાટેનું એક સરસ રૂપક બની રહે. પતંગ એટલે જીવનની ઈચ્છઓ, દોરી એટલે પ્રવર્ ાન વાસ્તવકતા, ગૂંચ એટલે વાસ્તવકતા સાથે સંકળાયેલી જટિલતા, ફિરકી એટલે તે વાસ્તવકતાની ચોક્કસ પ્રકારની ગોઠવણ, હવા એટલે કુદરતી ઐશ્વરિય વ્વસ્થ, ગાંઠ એટલે સ્વકારી લેવા ાં આવેલી ુશ્કેલીનો હંગા ી ઉકલ, પવન એટલે પ્રાપ્ થયેલી તક, પેચ એટલે જીવનની ઈચ્છઓ પૂર્ થવાની સંભાવના હોય તે વખતે જ આવી ચડેલી પ્રખર નડતર, પતંગનું કપાવવું એટલે તે નડતરને કારણે ળેલી નિષ્ળતા, સાે નાનો પતંગ કપાવો એટલે તે નડતર ાં ળેલી સફળતા, આંગળીઓ ાં પહેરવાની ટોટી એટલે સંભવિત ુ શ્કેલી સાે લેવાયેલા સાવચેતીના પગલાં, ગુંદરપટ્ટ એટલે તકલીફોનો કા ચલાઉ ઉકલ, અગાસી ક છાપરું એટલે જીવનનો વ્યપ અને ઉત્તરાયણનો તહેવાર એટલે આ જીવતર. આ તો એક દ્રષ્ટકોણ થયો, અન્ દ્રષ્ટકોણ પણ સંભવ છે. પતંગ હવા ાં ઉડે છે, ઊંચાઈ શોધે છે, ત્યા ટકી રહેવાનો પ્રયત્ પણ કરે છે; પણ આ બધું હવા અને પતંગબાજની ક્ષ તા પર આધાર રાખે. વ્ય્તનો પુરુષાર્ અને દૈવ, આ બંનેનું અહીં હત્ હોય. ાનવીની ઈચ્છ ાટે પણ આ જ કહી શકાય. દોરી એટલે ક ાંજો પતંગને નિયંત્રણ તે શિસ્તમાં રાખવાનો પ્રયત્ કરે. જીવન ાં સંય , સંસ્કર, ૂલ્, શ્રદ્ધ, ભાવના અને જવાબદારી જેવી વાસ્તવકતાઓ પણ દોરી સ ાન હોય છે. આ દોરી કાચી ન હોવી જોઈએ. આ દોરીનો ઉપયોગ પણ કવી રીતે, ખેચીને ક ઢીલ છોડીને, કરવો જોઈએ તેની સ હોવી જોઈએ. યોગ્ પવન ાં પતંગ ઉડે, પવન વધુ પડતો હોય તો પતંગ ફાટી જાય, પવનનો અભાવ હોય તો કદાચ પતંગ ઉડી જ ન શક. જીવન ાં તકની આવશ્કતા હોય છે. તક ળે ત્યરે તે લઈ લેવી પડે અને જ્યરે ન હોય ત્યરે ‘પવન’ની પ્રતીક્ષા કરવી પડે. ખોટા સ યે પતંગ ઉડાડવાથી તે ફાટી પણ જાય. જો પવન યોગ્ હોય તો પતંગ ખૂબ ઊંચે પણ જઈ શક અને એક પ્રકારનો સંતોષ ળી શક. કદાચ ખૂબ ઉંચે ચડેલો પતંગ જલ્દ કપાય પણ નહીં. ઊંચે ચડવું એટલે ઈચ્છ અને સપનાને વધુને વધુ વિસતૃત કરવાં. અહીં એ યાદ રાખવું જરૂરી છે ક ખૂબ ઉપર ચડેલો પતંગ જ્યરે કપાય ત્યરે ઘણી બધી દોરી વ્યર્ જાય. જો પતંગ ચઢાવવા ાં આવે તો તે કપાય પણ ખરો અને તે કાપે પણ કરો. જીવન ાં બંને પ્રકારની ાનસિકતાની સ્વકૃતિ જરૂરી છે. સફળતા પણ ાન્ અને નિષ્ળતા પણ ાન્. લાભ પણ ાન્ અને નુકસાન પણ ાન્. ઉડાન પણ ાન્ અને કપાણ પણ ાન્. જો પતંગ કપાઈ જાય તો નવી પતંગથી નવેસરથી પ્રયત્ન શરૂ થઈ શક. જ્યરે પતંગ ચઢાવવા ાં આવે ત્યરે ફીરકી પકડનાર વ્ય્ત સ્વન, ાર્દર્ક ક હિતેચ્છુ હોઈ શક; જીવન ાં તે નું હત્ જરા પણ ઓછં નથી હોતું. પતંગ કપાઈ જાય ત્યરે તે લોકો જ બાકીની ‘દોરી’ને વીંટી લેતાં હોય છે. જ્યરે પેચ ાં જીત થાય ત્યરે તે ને તેટલી જ ખુશી થતી હોય છે. પતંગ ચઢાવવા ાં આનંદ પણ છે અને જોખ પણ, સફળતા અને નિષ્ળતાની સંભાવના લગભગ સ ાન છે. પતંગ ચઢાવવા ાં એકાગ્રતા, કુશળતા, સભાનતા, સલા તીની ચિંતા તે અન્ કોઈના સહકારની આવશ્કતા રહે છે. ઘણાં લોકો અગાસી ાં એકલા પતંગ ચઢાવતા હોય છે, તે ને ખુશી થતી પણ હશે. પરંતુ જ્યરે તે જ વ્ય્ત સ્વનો અને મિત્રો સાથે ઉત્તરાયણ ાણે ત્યરે તેની ખુશી ઘણી વધી જતી હશે. આ પણ તહેવાર બધાની સાથે ઉજવવાની અને ાણવાની જ જા આવે. આવું જીવન ાટે પણ કહી શકાય. જીવન જીવવાની જા ત્યરે આવે જ્યરે સ્વનો, મિત્રો , સ્નહીઓ, હિતેચ્છુઓ, વડીલો અને ‘અગાસી ાં આ જ ભેગા થઈ ગયેલા લોકો’ સાથે હોય. જીવન એ સાથે જીવવાની અને ાણવાની કળા છે. સાચો આનંદ પતંગ ચઢાવવાનો છે, કપાઈ જાય તો કપાઈ જાય. સાચો આનંદ આકાશ તરફ નજર ાંડવાનો છે, પતંગ તો ાત્ર બહાનું છે. ખરેખર તો દોરી પકડાય છે, પતંગ તો દોરીના છેડે લટકલું એક પૂર્વિરા ાત્ર છે. પતંગ ભલે આકાશ ાં ઉડે વ્ય્તના પગ તો ીન સાથે જ જોડાયેલા હોય છે અને રહેવા પણ જોઈએ. પતંગ તો નિમ ત્ત ાત્ર છે, વ્ય્તને અંદર ક્યાક ગગન-વિહારની કા ના રહેલી હોય છે. પતંગ તો એક ાત્ર સાધન બની રહે છે, પવનની ગતિ તે દિશા સ વાનું અને તેને તે પ્ર ાણે પ્રતિભાવ આપવાનું એક ાધ્યમ ાત્ર છે. આ જોવા જઈએ તો પતંગ એ કાગળનો ાત્ર ચોરસ ટકડો છે, જેનાં પર વાંસની એક સીધી અને ગોળાકાર પટ્ટ લગાડેલી હોય છે અને જેને દોરીની કિન્ય વડે બાંધવા ાં આવે છે. કટલી સરળ ગોઠવણ, છતાં પણ સંપૂર્ વૈજ્ઞાનક અભિગ વાળી. કવી સરળ રચના, છતાં પણ કળાત્મકતાથી ભરપૂર. કવું સરળ આયોજન, છતાં પણ નિર્ધારિત કાર્ ાટે સંપૂર્ સજ્જ. કટલી ન્યનત જરૂરિયાતો, છતાં પણ કાર્ હેતુ ાટે પરિપૂર્. કવી પ્રારંભિક કહી શકાય તે પ્રકારની વ્વસ્થ, છતાં પણ ગરીબ અને તવંગર, બંને ાટે એટલી જ યથાર્. જિંદગી વિશે પણ આ પ્ર ાણે વિચારી શકાય. જિંદગી ાં તો ૂળભૂત રીતે સરળતા, સ્ષ્તા, ચોક્કસ ાત્રાની ક્ષ તા, સકારાત્મકતા તે સંવેદનશીલતા હોય છે જ, ાત્ર પ્રયત્ન વડે, જટિલતા વધાર્યા વગર, લક્ષ સાધવાનું હોય છે. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્ર ી છે.) પ્રતિભાવઃ
[email protected] પ હેમં વાળા પં ગ અને જિંદગી ં ગે ં દ