Gujarat Times
નેશનલ 10 જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) નડિયાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ચરોતરન શૈક્ષણિક સંસ્થ ચાંગા સ્થત ચારુસેટ યુનિવર્સિટ ના પદવ દાન સમારોહમાં મુખ્ અતિથિ તર કે ઉપસ્થત રહ્ય હતા. તેમણે નડિયાદ સ્થત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરન મુલાકાત લ ધ હત . તેમણે સંતરામ સમાધિ સ્થન ખાતે શ શ ઝુકાવ રાષ્ટ્રન એકતા, અખંડિતતા, સુરક્ષા અને નાગરિકોના સર્ાંગ કલ્યા માટે ભાવભર પ્રાર્ના કર હત . ચાંગામાં આવેલ વિખ્યત ચારુસેટ યુનિવર્સિટ નો 15મો પદવ દાન સમારોહ અત્યત ઉત્સહ અને ગરિમાપૂર્ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વિશેષ અતિથિ તર કે ઉપસ્થત રહ્ હતા. યુનિવર્સિટ કેમ્સ ખાતે આવ પહોંચતા જ સમગ્ર યુનિવર્સિટ પરિવાર અને વહ વટ મંડળ દ્વરા તેમનું ભવ્ અને પરંપરાગત સ્વગત કરવામાં આવ્યુ હતું. અમિત શાહે ચરોતરન ધરત ના મહિમાનું ગાન કરતા જણાવ્યુ હતું કે, આ ભૂમિએ ભારતને ઘણુ આપ્યુ છે. તેમણે ત્રભુવન કાકા દ્વરા સ્થાપત અને આજે વિશ્વન નંબર વન સહકાર સંસ્થ બનેલ 'અમૂલ'નો ઉલ્લખ કર જણાવ્યુ હતું કે, આવ પવિત્ ભૂમિ પર શિક્ષણ મેળવવું એ સૌભાગ્ન વાત છે. અહીં વિદ્યાથીઓએ માત્ ડિ રી જ નહીં, પરંતુ સટ્રક્ર પદ્ધ જ્ઞન મેળવ સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ માટે સજ્જ થયા છે. સુરેન્દ્કાકાના માર્દર્ન હેઠળ અહીં રાષ્ટ્રભાવના સાથેનું શિક્ષણ પ રસાય છે. તેમણે સરદાર વલ્ભભાઈ પટેલના વિધાનને ટાંક ને યાદ અપાવ્યુ હતું કે, ચારિત્ર વગરનું શિક્ષણ વ્યર્ છે. શિક્ષણનો સાચો ઉદ્દશ્ યુવાનોમાં શિસ્નું નિર્માણ કરવાનો અને સમાજ પ્રત્યન તેમન જવાબદાર ઓ પ્રત્ય સભાન કરવાનો છે. વિદ્યાથીઓને જીવનનો મંત્ આપતા અમિત શાહે ભારપૂર્ક જણાવ્યુ હતું કે, જીવનમાં એ જ વ્યક્ સફળ થાય છે જેણે ચોક્કસ ઉદ્દશ ન કરયો હોય અને આખું જીવન તે લક્ષ માટે મહેનત કર હોય. ઉદ્દશ વગરનું જીવન ક્યરેય બ જા માટે ઉદાહરણરૂપ બન શકતું ન . તેમણે વિદ્યાથીઓને અનુરોધ કરયો હતો કે, તેઓ આજે અહીં ન કળત વખતે સમાજ અને ભારત માટે શું કરવું તેનો દ્ઢ સંકલ્ લઈને જાય. યુવાનોને મોટા સપના જોવાન પ્રેરણા આપતા તેમણે ઉમેર્યુ હતું કે, મિત્ર, જીવનમાં સ્પ્ ક્યરેય નાનું ન જોતા. સપનાને સાકાર કરવા માટે પુરુષાર્ કરવાન હિંમત રાખવ અનિવાર્ છે. ખાસ કર ને ટેક્નલોજી ક્ષેત્ર શિક્ષણ લેનારા યુવાનોએ પોતાન આવડતનો ઉપયોગ દેશના હિતમાં કરવો જોઈએ. સમારોહ દરમિયાન ગૃહમંત્રીના હસ્ત વિવિધ વિદ્યશાખાના તેજસ્વી વિદ્યાથીઓને ગોલ્ મેડલ એનાયત કરવામાં આવ્ય હતા. આ વરષે કુલ 2129 વિદ્યાથીઓએ પોતાન પદવ પ્રાપ્ કર હત , જેમાં 45 વિદ્યાથીઓને સુવર્ ચંદ્ક અને 38 વિદ્યાથીઓને ડોક્રેટન ડિ રી એનાયત કરવામાં આવ હત . ડિ રી મેળવ ને કારકિર્દના નવા સોપાન સર કરવા જઈ રહેલા યુવાનોને મેડલ અર્ણ કર અમિત શાહે તેમને પ્રોત્સાહત કર ઉજ્જવળ ભવિષ્યના આશીર્વદ પાઠવ્ય હતા. આ કાર્ક્રમ બાદ ગૃહમંત્રીએ નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરન મુલાકાત લ ધ હત . તેમણે સંતરામ સમાધિસ્થન ખાતે શ શ ઝુકાવ રાષ્ટ્રન એકતા, અખંડિતતા, સુરક્ષા અને નાગરિકોના સર્ાંગ કલ્યા માટે ભાવભર પ્રાર્ના કર હત . આ પાવન અવસરે ગૃહ મંત્રીએ બ્રહ્મલ ન અવધૂત સંતરામ મહારાજન સમાધિ અને દિવ્ અખંડ જ્યતના દર્ન કર આધ્યાત્ક શાંતિનો અનુભવ કરયો હતો. મંદિર પરિસરમાં પ્રદક્ષિણા દરમિયાન અમિત શાહે વિવિધ આધ્યાત્ક સ્થનો પર વંદન કર્યા હતા. દર્ન બાદ ગૃહ મંત્રીએ સંતરામ મંદિરના વર્માન ગાદ પતિ મહંત રામદાસજી મહારાજ સાથે વિશેષ બેઠક યોજી સત્સગ કરયો હતો. આ મુલાકાત દરમિયાન આધ્યાત્ક મૂલ્યના જતન, સમાજસેવા, માનવ કલ્યા અને રાષ્ટ્રહિત જેવા ગંભ ર વિષયો પર પ્રેરણાદાયક વિચારવિમર્ કરવામાં આવ્ય હતો. મહંતે ગૃહ મંત્રીને આશ દ પાઠવ્ય હતા. આ પ્રસંગે સંતરામ મંદિરન વિવિધ શાખાઓના સંતો દ્વરા અમિત શાહનું પરંપરાગત અને ઉષ્માભર્યુ સ્વગત કરવામાં આવ્યુ હતું. મહંત ગણેશદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, સત્દાસજી મહારાજ અને મુરાર દાસજી સહિતના સંતોએ ઉપસ્થત રહ આ ક્ષણને યાદગાર બનાવ હત . મંદિર વહ વટ તંત્ દ્વરા ગૃહમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. આ મુલાકાત સમયે રાજ્ના મંત્રીઓ રમણ સોલંક અને સંજયસિંહ મહિડા, સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ અને આસપાસના વિસ્તરના ધારાસભ્ય પંકજ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ સહિત અનેક પદાધિકાર ઓ હાજર રહ્ હતા. ઉપરાંત જિલ્લ કલેક્ર, મ્યુનિસપલ કમિશનર અને પોલ સ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકાર ઓન ઉપસ્થિતમાં આ સમગ્ર કાર્ક્રમ ગૌરવપૂર્ ર તે સંપન્ન થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ ચારુસેટના પદવ દાન સમારોહમાં ઉપસ્થિત રહ્ાઃ સંતરામ મંદિરમાં દર્ન કર્ાં બાળકોને સ્મર્ ફોન ના આપો, બાળક ડિપ્રશનમાં જતા રહેશેઃ યોગી આદિત્નાથ ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્મંત્રી યોગ આદિત્નાથે નાના બાળકોના માતા પિતાને ગંભ ર ચેતવ આપ છે. તેમણે ગોરખપુર મહોત્વમાં સંબોધનમાં જણાવ્યુ હતું કે આજકાલ લોકો નાના બાળકોને સ્મા્ ફોન આપે છે, જે યોગ્ ન . આમ કરશો તો તમારું બાળક ડિપ્રેશનમાં જતું રહેશે. બાળકોને અભ્યસ કરાવો. આ ઉપરાંત તેમને વાહનચાલકોને પણ અપ લ કર ક,ે જયારે તમે બાઈક ચલાવો છો ત્યરે મોબાઈલને સાયલન્ટ મોડ પર રાખો. રોડ અકસ્મત બચવું જરૂર છે. સારા રોડ એટલા માટે બનાવવામાં આવ્ય છે કે તમે ઝડપ એક સ્થને બ જા સ્થને પહોંચ શકો., ટ્રાફિકના નિયમોમાં ભંગ માટે નહ . ડ્રઈવિંગ દરમિયાન કાનમાં ઈયર ફોન લગાવવાન પણ જરૂર ન . જ્યરે પણ આપણે શોર્કટનો ઉપયોગ કર ને નફો કમાવવાનો પ્રયાસ કર એ છ એ ત્યરે આપણે સાયબર ક્રાઇમનો ભોગ બન એ છ એ. પૂર્ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી: દિલ્હ AIIMSમાં દાખલ નવ દિલ્હી: દેશના પૂર્ ઉપરાષ્ટ્રપતિ જગદ પ ધનખડન તબિયત ફર નાદુરસ્ થતાં તેમનેે નવ દિલ્હી સ્થત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટટ્યટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્ય છે. ગત સપ્તહે તેઓ અચાનક બેભાન થઈ ગયા હોવાન ઘટનાઓ સામે આવતા ડોક્રોએ તેમને તાત્કાલક હોસ્પટલમાં નિર ક્ષણ હેઠળ રહેવાન સલાહ આપ હત . હાલ ડોક્રોન એક વિશેષ ટ મ તેમના સ્વસ્થ્ પર નજર રાખ રહ છે. મળત માહિત અનુસાર 10 જાન્યુઆર ના જગદ પ ધનખડ જ્યરે વોશરૂમ જઈ રહ્ હતા, ત્યરે બેભાન થઈને પ ગયા હતા. સોમવારે જ્યરે તેઓ નિયમિત તપાસ માટે AIIMS પહોંચ્ય ત્યરે તેમન અગાઉન સ્થિતને ગંભ રતા લઈને ડોક્રોએ તેમને ઘરે જવાને બદલે એડમિટ કર લ ધા હતા. હાલમાં તેમન સ્થિત જાણવા માટે MRI સહિતના અન્ય જરૂર મેડિકલ ટેસ્ કરવામાં આવ રહ્ છે. મથુરા: આગામ 20-30 વર્ષમાં ભારત વિશ્વ ગુરુ બનશે અને એક હિન્દુ રાષ્ટ્ર બનશે, એમ રાષ્ રીય સ્યંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યુ હતું. મોહન ભાગવતે વૃદાવનમાં સુદામા કુટિર આશ્મ દ્ધારા રામાનંદ સંપ્રદાયના સ્થપક રામાનંદાચાર્ન 726મ જન્મજયંતિ અને સુદામા કુટ રના સ્થપક સંત સુદામા દાસના વૃદાવનમાં આગમનન શતાબ્દી નિમિત્તે આયોજિત એક કાર્ક્રમમાં આ નિવેદન આપ્યુ હતું. તેમણે હિન્દુઓમાં વિભાજન સામે પણ ચેતવ આપ હત . તેમણે કહ્ય હતું કે હિન્દુઓમાં વિભાજનના કારણે જ પરાજય થાય છે. ભારતન ભક્ત પરંપરાનો ઉલ્લખ કરતા મોહન ભાગવતે કહ્ય હતું કે ભારતમાં ભક્તમાં પ્રાપ્ અમૃતન શક્ત છે અને રાક્ષસો અને રાજાઓન શક્તઓ તેને નુકસાન પહોંચા શકત ન . તૈયાર ના અભાવે સમસ્યઓ ઊભ થાય છે. મોહન ભાગવતે વધુમાં કહ્ય હતું કે, “હિન્દુઓ ક્યરેય દુશ્નન બહાદુર , વ રતા અથવા શક્તને કારણે હાર્યા ન . જ્યરે પણ તેઓ હાર્યા છે, ત્યરે તે ફક્ આંતરિક વિખવાદને કારણે હાર્યા છે, પરંતુ તે ચિંતા કરવાન કોઈ વાત ન . આપણે ચારસો પાંચસો વર્ સુધ મુઘલોના અત્યચાર સહન કર્યા છે. છતાં સનાતન ધર્ નબળો પડ્ય ન . બધ તકલ ફો સહન કરવા છતાં તે ફર મજબૂત બન ને ઉભર આવ્ય છે. ભાગવતે કહ્ય હતું કે, “એટલા માટે જ હું કહું છું કે આગામ વ સ ત્રીસ વર્ષમાં ભારત એક વિશ્વ ગુરુ બન ને સુખ-શાં જીવન જીવનારો દેશ બનશે, હિન્દુ રાષ્ટ્ર બન ને ઉભરશે. ભારતનો જન્મ આ જ કારણસર થયો હતો અને આ હેતુ આપ સમક્ષ હાજર છે. આપણે તેન તૈયાર કરવામાં થોડા મોડા પડ્ય છ એ. આપણે તેના માટે એક થવું જોઈએ.” ભાગવતે કહ્ય હતું કે આપ વિરુદ્ધ કામ કરત આ શક્તઓ આપણને નુકસાન પહોંચા શકત ન . જોકે, તેમણે તૈયાર ના અભાવ તરફ પણ ધ્યન દોર્યુ હતું કે આપણે જે ર તે તૈયાર કરવ જોઈએ તે ર તે તૈયાર કર ન . ઇતિહાસનો ઉલ્લખ કરતા આરએસએસના વડાએ કહ્ય હતું કે આપણે આક્રમણકારો અને સુલતાનોના જુલમ વચ્ચે બલિદાન દ્વરા આપ શક્ત જાળવ રાખ છે. આ શક્ત ભક્તમાં પ્રાપ્ થાય છે અને તે હંમેશા કાર્ કરે છે. સામાજિક એકતા પર ભાર મૂકતા મોહન ભાગવતે એમ પણ કહ્ય કે હિન્દુ સમાજ વિભાજનને કારણે પરાજિત થાય છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) નવી દિલ્હ: મનરેગાનું નામ બદલવા મુદ્દ રાજક ય ઘમાસાણ મચ ગયું છે. કોંગ્રેસ આ મુદ્દ કેન્દ્ સરકાર પર માછલાં ધોઈ રહ છે. ત્યરે હવે કોંગ્રેસ સંસદ ય દળના અધ્ક્ષ સોનિયા ગાંધ એ ‘મનરેગા બચાવો સંગ્રામ’ અંતર્ત એક વ ડિયો સંદેશ જાહેર કર ને કેન્દ્ન મોદ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધ એ આરોપ લગાવ્ય છે કે કેન્દ્ સરકાર મનરેગા કાયદાને નબળો પા રહ છે અને ગર બોના આ અધિકાર પર ‘બુલડોઝર’ ચલાવવામાં આવ રહ્ય છે. તેમણે આ ફેરફારોને ગર બો, બેરોજગારો અને વંચિતોના હિતો પર સ ધો હુમલો ગણાવ્ય છે. વ ડિયોમાં સોનિયા ગાંધ એ યાદ અપાવ્યુ હતું કે, ૨૦ વર્ પહેલાં ડો. મનમોહન સિંહના નેતૃત્વાળ સરકારમાં મનરેગા કાયદો સંસદમાં સર્સંમ પસાર કરવામાં આવ્ય હતો. તેમણે આ કાયદાને એક ક્રાંતિકાર પગલું ગણાવ્યુ હતું, જેણે ગ્રામ પરિવારોનું સ્ળાંતર રોક્યુ અને કરોડો લોકોને રોજગાર નો કાયદેસરનો હક આપ ને ગ્રામ્ અર્તંત્ને તાકાત આપ હત . સોનિયા ગાંધ એ ખેદ વ્ક્ કરયો કે છેલ્લ ૧૧ વર્માં મોદ સરકારે વિપક્ષ સાથે કોઈ પણ પરામર્ કર્યા વિના મનસ્વી ર તે આ કાયદામાં ફેરફાર કર ને તેને કચ નાખવાનું કામ કર્યુ છે. તેમણે આક્ષેપ કરતા કહ્ય કે, મનરેગામાં માત્ મહાત્મ ગાંધ નું નામ જ હટાવવામાં આવ્યુ ન , પરંતુ તેન મૂળભૂત રોજગાર ગેરંટ ને પણ ખતમ કર દેવામાં આવ છે. નવા ફેરફારો મુજબ હવે કોને, ક્યા અને કેટલ રોજગાર મળશે તે જમ ન હક કત દૂર દિલ્હીમાં બેસ ને ન કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે મનરેગા એ માત્ કોંગ્રેસનો એજન્ડા ન , પરંતુ દેશહિત અને જનહિતનો મુદ્દ છે. સરકાર કાળો કાયદો લાવ ને કરોડો ખેડૂતો અને ભૂમિહ ન મજૂરો પર હુમલો કર રહ છે, જેનો મક્કમતા તેઓ અને કોંગ્રેસ સામનો કરશે. ઉલ્લખન ય છે કે, કોંગ્રેસ દ્વરા ૧૦ જાન્યુઆર ૨૫ ફેબ્રુઆર સુધ ૪૫ દિવસનું રાષ્ટ્રવ્યપ અભિયાન ‘મનરેગા બચાવો સંગ્રામ’ ચલાવવામાં આવ રહ્ય છે. પાર્ટનો દાવો છે કે સરકારે મનરેગાના સ્થને ‘વિકસિત ભારત- ગ્રામ રોજગાર અને આજીવિકા મિશન’ (VB-G RAM G) નામનો નવો કાયદો લાવ ને રોજગારન ગેરંટ છ નવ લ ધ છે. આ અભિયાન અંતર્ત કોંગ્રેસ પંચાયત સ્રે જાગૃતિ, શાંતિપૂર્ ધરણા અને આગામ સમયમાં વિધાનસભા ઘેરાવ જેવા કાર્ક્રમો યોજીને સરકારના આ નિર્યનો વિરોધ કરશે. ગર બોના અધિકાર પર બુલડોઝર ચલાવાયું સોનિયા ગાં આગામ 20 વર્માં ભારત હિન્દ રાષ્ટ્ર બનશે: RSS પ્રમુખ મોહન ભાગવત
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=