Gujarat Times

દેશ-વિદેશ જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) 9 સમાચાર સાર બાંગ્લદેશમાં વધ એક હિન્દુ કની હત્યાઃ 25 દિવસમાં આઠ લોકોએ જીવ ગમાવ્ય ઢાકા: બાંગ્લદેશમાં લઘુમતી હિન્દ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્ય. ફરી એકવાર અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં એક નિરદોષ હિન્દ યુવકની કરપીણ હત્ય કરવામાં આવી છે. છેલ્લ 25 દિવસમાં હિન્દઓની હત્યની આ 8મી ઘટના છે, જે દર્શાવે છે કે ત્યા લઘુમતીઓની સુરક્ષ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. આ ઘટનાએ બાંગ્લદેશમાં વસતા હિન્દ પરિવારોમાં ભારે ડર અને રોષનો માહોલ પેદા કર્ય છે. સૂત્રની જાણકારી પ્રમાણે આ ઘટના ફેગુઆના દાગનભુઆ વિસ્તરની છે, જ્યા 28 વરષીય સમીર દાસ નામના યુવકને નિશાન બનાવવામાં આવ્ય હતો. સમીર બેટરી રિક્ષ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે રાત્ર જ્યરે તે ઘરે ન પહોંચ્ય ત્યરે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્ર તેનો લોહીલુહાણ દેહ દક્ષણ કરીમપુર વિસ્તરમાંથી મળી આવ્ય હતો. હુમલાખોરો સમીરને ઢોર માર મારી તેની રિક્ષ લૂંટીને ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. સ્થાનક પોલીસના જણાવ્ય મુજબ, સમીર કુમાર દાસની હત્ય 11 જાન્યઆરીની સાંજે કરવામાં આવી હતી. થાણા પ્રભારી ફૈયાઝુલ અઝીમ નોમાનના કહેવા પ્રમાણે, આ હત્ય પાછળ કોઈ ઊંડું ષડયંત્ હોવાની પણ શક્તા છે. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલમાં આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્ય છે. મૃતદેહને પોસ્મોર્મ માટે ફેની જનરલ હોસ્પટલ ખસેડવામાં આવ્ય છે અને પોલીસ લૂંટ સિવાયના અન્ પાસાઓની પણ તપાસ કરી રહી છે. સમીર દાસ તેના પરિવારનો મોટો પુત્ હતો અને આખા ઘરની જવાબદારી તેના પર હતી. કાર્તિક કુમાર દાસ અને રીના રાણી દાસના પુત્ સમીરની હત્યથી તેના માતા-પિતા અને પત્ન-બાળકો પર આભ તૂટી પડ્ય છે. રામાનંદપુર ગામમાં આ ઘટનાને પગલે લોકોમાં સુરક્ષ અંગે પ્રશ્ન ઉઠી રહ્ય છે. થાઈલેન્ડમાં ભયાનક ટ્રેન અકસ્મત: 22 મસાફરોનાં મોત બેગકોક: બુધવારે વહેલી સવારે થાઈલેન્માં એક ગંભીર ટ્રન દુર્ટના સર્જાઈ હતી. હાઈસ્પડ રેલ માટેના કોરીડોરના નિર્માણકાર્ માટે તૈનાત ક્રન તૂટીને બાજુમાંથી પસાર થઇ રહેલી ટ્રન પર પડી, જેને કારણે ટ્રન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ટનામાં 22 લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ આ અકસ્મત આજે બુધવારે સવારે 9.05 વાગ્ય થાઈલેન્ના પાટનગર બેગકોકથી 230 કિમી ઉત્તરપૂર્માં નાખોન રત્ચાસમા પ્રાંતના શીખિયો જિલ્લમાં બની હતી. હાઇ-સ્પડ રેલ પ્રોજેક્ પર કામ કરતી એક ક્રન તૂટી પડી અને બાજુમાંથી પસાર થતી ટ્રન સાથે અથડાઈ, જેના કારણે ટ્રન પાટા પરથી ઉતરી ગઈ અને ટ્રનમાં આગ ફાટી નીકળી. હાલ આગ ઓલવાઈ ગઈ છે, બચાવ કાર્ ચાલી રહ્યુ છે. મૃત્યઆંક વધી શકે છે. થાઇલેન્ના પબ્લક રીલેશન ડીપાર્મેન્ના ઓફિશિયલ X હેન્ડ પર એક પોસ્માં જણાવ્યુ હતું કે આ ઘટનાના કારણે ઘણા મુસાફરો ટ્રનમાં ફસાયેલા છે આ ટ્રન થાઈલેન્ના બેગકોકથી ઉબોન રત્ચથાની પ્રાંત જઈ રહી હતી. અમેરિકાના મિસિસિપીમાં ગોળીબારની ભયાનક ઘટના અમેરિકામાં ફરી એકવાર ગન કલ્રની વરવી વાસ્તિકતા સામે આવી છે. પૂર્વ મિસિસિપીના વિસ્તરોમાં થયેલા શ્રણીબદ્ધ ગોળીબારમાં નિરદોષ લોકોએ જીવ ગુમાવ્ય હોવાના અહેવાલ પ્રાપ્ થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તરમાં ભય અને શોકનું મોજું ફેરવી દીધું છે. સ્થાનક સત્તાવાળાઓએ આ મામલે ત્રિત કાર્વાહી હાથ ધરી પરિસ્થિત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્ય છે. વેસ્ પોઈન્ નામના શહેરમાં અજાણ્ય હુમલાખોરો દ્વરા કરવામાં આવેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્ય છે. આ હુમલો એટલો અચાનક હતો કે લોકોને બચવાની તક પણ મળી નહોતી. પોલીસના જણાવ્ય અનુસાર, હુમલાખોરે પૂર્વ મિસિસિપીના અલગ-અલગ સ્ળોને નિશાન બનાવ્ય હતા. . પાકિસ્તનના સિંઘ પ્રતમાં હિંદ ખેૂ તની ગોળી મારીને હત્યાઃ પોલીસે આરોપીની ધરપક કરી સિંઘ : ભારતના પાડોશી દેશ બાંગ્લદેશ બાદ હવે પાકિસ્તનમાં પણ હિંદુઓ પર અત્યાાર થઇ રહ્ય છે. જેમાં પાકિસ્તનના સિંઘ પ્રાંતમાં 23 વર્ના હિંદુ ખેડૂતની હત્ય કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ જમીનદારે જમીન પર ખેડૂત પર છાપરું બાંધતા તેને ગોળી મારી દીધી હતી. જેની બાદ હિંદુ સમુદાયના આક્રોશત લોકોએ મોટા પાયે વિરોધ પ્રદર્ન કર્ુ હતું .આ અંગે એસએસપી બાદિન કમર રજા જસ્કનીએ જણાવ્યુ હતું કે, આ અંગેની ફરિયાદ મળ્ય બાદ પોલીસે શનિવારે રાત્ર હેદરાબાદના જમીનદાર સરફરાજ નિઝામાની અને તેના સાથી જફરૂલ્લા ખાનની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ માહિતી આપી હતી કે, 4 જાન્યઆરીના રોજ બદીન જિલ્લના તલ્હર ગામમાં કૈલાશ કોહલીને નિઝામાની જમીન છાપરું બાંધતા ગોળી મારી દેવામાં આવી હતી. તેની બાદ આરોપી ઘટનાસ્ળેથી ભાગી ગયા અને છુપાઈ ગયા હતા. જ્યરે આ કેસની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. જેની બાદ ગઇકાલે રાત્ર હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તરમાં તેની ધરપકડ કરી. નિઝામાનીએ કોહલીને ગોળી મારીને હત્ય કર્યા બાદ ભારે વિરોધ પ્રદર્નો જોવા મળ્ય હતા. જેમાં જમીનદાર નિઝામાની ઇચ્તા ન હતા કે કૈલાશ તેની જમીન પર છાપરું બાંધે. તેમજ ગોળી વાગતા કોહલીને હોસ્પટલમાં લઈ જવામાં આવ્ય હતો. જ્યા તેનું મૃત્ય થયું હતું. તેના ભાઈ પૂન કુમાર કોહલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યરે હિંદુ સમુદાય દ્વરા શાંતિપૂર્ વિરોધ પ્રદર્નો દ્વરા ઉભા થયેલા દબાણને કારણે ધરપકડ શકય બની છે. જેમાં બદિનમાં અનેકલોકોએ દેખાવો અને ધરણામાં ભાગ લીધો હતો. આ વિરોધ પ્રદર્ન ત્યરે સમાપ્ થયું જ્યરે પોલીસ આઈજી સિંધ જાવેદ અખ્ર ઓધોએ પીડિતના પિતાને ફોન કરીને ધરપકડ વિશે જાણ કરી હતી. (ગુજરાત ટાઈમ્ સંકલન) અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્માં આયોજિત આંતરરાષ્ટ્રય પતંગ મહોત્સમાં એક અનોખો નજારો જોવા મળ્ય હતો. વડાપ્રધાન નરેનદ્ર મોદી અને જર્નીના ચાન્સર ફ્રેડરિક મર્એ આ મહોત્સમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યને નિહાળ્ય હતા. આ પ્રસંગે મૈત્રપૂર્ વાતાવરણમાં બંને મહાનુભાવોએ પતંગ ઉડાડવામાં પણ પોતાનો હાથ અજમાવ્ય હતો, જે ઉપસ્થત લોકો માટે આકર્ણનું કેનદ્ર બન્યુ હતું. આ પહેલા જર્ન ચાન્સર ફ્રેડરિક મર્એ ઐતિહાસિક સાબરમતી આશ્મની મુલાકાત લીધી હતી. આશ્મ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વગત કર્ુ હતું. બંને નેતાઓએ મહાત્મ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્ણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્ય હતા. મુલાકાત દરમિયાન ચાન્સર મરઝે ગાંધીજીના જીવન અને આદર્શ વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્મમાં મહાત્મ ગાંધી દ્વરા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્ક નિહાળ્ય હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્ય હતા. જર્ન ચાન્સરે વિઝિટર બુકમાં લખ્યુ, મહાત્મ ગાંધીજીનો આઝાદીની શક્ત અને દરેક વ્યક્ની ગરિમામાં જે દ્રઢ વિશ્વસ હતો, તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમનો આ અમૂલ્ વારસો આજે એવી દુનિયામાં ભારતીયો અને જર્નોને એક કરે છે, જેને ગાંધીજીના વિચારોની પહેલા કરતાં આજે વધુ જરૂર છે. વડાપ્રધાન મોદી અને ચાન્સર મર્ની આ મુલાકાત ભારત અને જર્ની વચ્ચના મજબૂત સંબંધોની સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું પણ પ્રતિબિંબ પાડે છે. સાબરમતી રિવરફ્રન્ પર પતંગોત્સનો આનંદ માણતા બંને નેતાઓએ જનમેદની સાથે સીધો સંવાદ સાધ્ય હતો. આ મુલાકાત દ્વરા વૈશ્વક મંચ પર અમદાવાદના પતંગ મહોત્સની ખ્યાતમાં વધારો થયો છે અને રાજદ્વરી સંબંધોમાં એક નવો અધ્યય ઉમેરાયો છે. ઉલ્લખનીય છે કે જર્નીના ચાન્સર ફ્રેડરિક મર્ જ્યરે એરપોર્ પર ઉતર્યા ત્યરે ગુજરાતના રાજ્પાલ આચાર્ દેવવ્રત દ્વરા તેમનું ઉષ્માભર્ુ સ્વગત કરવામાં આવ્યુ હતું. ભારત અને જર્ની વચ્ચના રાજદ્વરી સંબંધોના ૭૫ વર્ અને વ્યૂાત્ક ભાગીદારીના ૨૫ વર્ની ઉજવણીના અવસરે યોજાયેલી આ મુલાકાત અત્યત મહત્પૂર્ માનવામાં આવે છે. દિવસ દરમિયાન ચાન્સર મર્ અને વડાપ્રધાન નરેનદ્ર મોદી વચ્ચ યોજાનારી બેઠક ભારત-જર્ની વચ્ચના મૈત્રપૂર્ સંબંધો અને પરસ્ર સહયોગની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. (ગુજરાત ટાઈમ્ સંકલન) વડાપ્રધાન મોદી અને જર્નીના ચાન્સલર ફ્રેડરિક મર્એ આંતરરાષ્ટ્રય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્ય નવી દિલ્હ: BRICS સંગઠનમાં હાલ કુલ 10 દેશનો સમાવેશ થાય છે. બ્રાઝિનો પણ આ દેશોમાં સમાવેશ થાય છે. વર્ 2025માં બ્રાઝિે BRICSની 17મી સમિટ હોસ્ કરી હતી. હવે 2026માં ભારત ખાતે BRICSની 18મી સમિટ યોજવામાં આવશે. ભારત સરકારે BRICS સમિટ હોસ્ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. BRICSની 18મી સમિટનો લોગો અને વેબસાઈટ લોન્ કરવામાં આવી છે. BRICSની 18મી સમિટનો લોગો આકર્ણ અને ચર્ચાનું કેનદ્ર બન્ય છે. ભારત સરકારના કેન્દ્રય વિદેશ પ્રધાન એસ. જયશંકરે આજે BRICSની 18મી સમિટના લોગો અને વેબસાઈટ લોન્ કરી છે. વેબસાઈટમાં BRICS સાથે જોડાયેલી તમામ પ્રકારની માહિતી મળી જશે, જેમાં BRICSની પહેલ, પ્રોજેક્, કાર્ક્મ અને સત્તાવાર દસ્તાેજો પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે BRICSના લોગોમાં ‘કમળ’ જોવા મળ્યુ છે. આ પ્રસંગે એસ. જયશંકરે જણાવ્યુ હતું કે, ભારતની અધ્યકતા દરમિયાન BRICS ગૃપ દ્વરા વૈશ્વક કલ્યણને આગળ ધપાવવા પર જોર આપવામાં આવશે. ખાસ કરીને ત્યરે, જ્યરે આ ગૃપ પોતાની 20મી વર્ગાંઠ મનાવી રહ્યુ છે. જોકે, BRICSના લોગોએ સૌનું ધ્યન ખેચ્યુ છે, કારણ કે લોગોમાં ‘કમળ’ જોવા મળ્યુ છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ લોગોની પ્રેરણા કમળના ફૂલમાંથી લેવામાં આવી છે, જે ભારતની સાંસ્કૃતિક વિરાસત અને મજબૂતીનું પ્રતીક છે. લોગોમાં ‘કમળ’ના જુદા જુદા રંગના પાંચ પાંદડા જોવા મળ્ય છે. જે BRICSના પાંચ મુખ્ દેશોને દર્શાવે છે અને તે જુદા જુદા અવાજોને એક સહિયારા હેતુ સાથે જોડે છે. લોગોની વચ્ચ નમસ્કરનું ચિન્ છે. જે સમ્મન અને સહયોગની લાગણી વ્ક્ કરે છે. લોગોની નીચે અંગ્રેજીમાં લખાયેલું છે કે બિલ્ડિગ ફોર રિસાયલન્, ઈનોવેશન, કોઓપરેશન એન્ સસ્ટનેબિલિટી. આ થીમ અને એનો મેસેજ આપે છે કે આપણી ક્મતાઓને મજબૂત બનાવવા, નવીનતાને પ્રોત્સાન આપવા અને બધાના લાભ માટે વિકાસ સુનિશચિત કરવાના મહત્ પર ભાર મૂકે છે. ભારતમાં યોજાશે અઢારમી BRICS મિટ: વિદેશ પ્રધાન એ . જયશંકરે કરયો ખા લોગો લોન્

RkJQdWJsaXNoZXIy NjI0NDE=