Gujarat Times
જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S16 જ્યોતિષ ઃ જાન્યુઆરી 17 થી જાન્યુઆરી 23, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયગાળામાં આપ કોઈ મોટા લાભની આશા રાખી શકો તેમ નથી છતાં એકંદરે સપ્તહમાં આપ રાહતની લાગણી અનુભવી શકશો. દામ્ત્ જીવનમાં પ્રમભર્યુ સંવાદિત વાતાવરણ બની રહેશે. વિદ્યાથી વર્ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્વાસ ટાળવો. વડીલોના આરોગ્ની ચિંતા રહે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. સામાન્ દિવસો પસાર થાય. આનંદમય દિવસો રહેશે. વ્યવસાયિક ક્ષત્ર આ સપ્તહમાં આપ સફળતા મેળવી શકો તેમ છો. મુશ્કેલીઅોનો અંત આવતાં રાહતની લાગણી અવશ્ અનુભવી શકશો. નોકરિયાત વર્ માટે પણ સમય શુભ જણાય છે. પ્મોશનની તક મળી શક તેમ છે. લગ્ઇચ્છુક વ્ક્તઅો માટે પણ સમય સાનુકૂળ તક જણાય છે. મિલન, મુલાકાત સફળ બનશે. શુભ કાર્ થાય. શુભ ફળ મળી શક. આનંદમય દિવસો પસાર થાય. આનંદ અને આશાવાદ જ આપને આ સપ્તહમાં માનસિક શાંતિ આપી શકશે. મન મજબૂત રાખી મનોબળ ટકાવી રાખશો તો અટવાયેલાં કારયો અવશ્ પૂરાં કરી શકશો. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આર્થિક પરિસ્થિત સુધરતી જણાશે. સ્થવર-જંગમ મિલકતના પ્શ્ન માટે સમય સાનુકૂળ જણાય છે. પ્વાસ ટાળવો. વડીલોના આરોગ્ની ચિંતા રહે. સાહસથી દૂર રહેવું. સફળ દિવસો રહેશે. (ભ.ફ.ધ.ઢ) ધન આ સપ્તહમાં આપ હરો- ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઉચાટ-ઉદ્વગ જેવું સતત રહયા કરશે. નોકરિયાતોએ ખાસ સંભાળીને કામકાજ કરવું પડશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્શ્ન હશે તો તેમાં કંઈક રાહત જણાશે. સ્જનો સાથે મતભેદો ટાળવા જરૂરી છે. નાણાકીય પરિસ્થિત યથાવત્ જણાય છે. અશાંતિ, અજંપો રહેશે. દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. આ સમયગાળામાં આપને એકંદરે રાહત રહેશે. નોકરિયાતોની મૂંઝવણો યા સમસ્યઅો ઉકલાતી જણાય. મહત્તની વ્ક્તનો સહકાર પણ મળે તેમ છે. પ્મોશન અટકલું હોય તો તે પણ મળી શક. ધંધાકીય પરિસ્થિત માટે પણ ગ્રહમાન સાનુકૂળ જણાય છે. મકાન, જમીનને લગતા મહત્તના પ્શ્ન હાથ ધરવા હિતાવહ નથી. વડીલોના આરોગ્ની ચિંતા રહે. ખોટં સાહસ કરવું નહિ. આ સપ્તહમાં એકંદરે આપને રાહત જણાશે છતાં મકાન-મિલકતને લગતા પ્શ્ન માટે હજી સમય વિશેષ સાનુકૂળ જણાતો નથી. સંતાનના પ્શ્ન હશે તો તેનું નિરાકરણ આવતાં અવશ્ રાહતનો અનુભવ થશે. તબિયત સારી રહેશે. મિલન- મુલાકાત શક્ બનશે. નાણાકીય લેવડદેવડમાં સંભાળવું. વડીલોની તબિયતની ચિંતા રહે. ધારણા બહારની સફળતા મળે. નાણાકીય લેવડ-દેવડમાં સંભાળવું. (ખ.જ) મકર નોકરિયાત વર્ માટે આ સપ્તહ શુભ ફળદાયી પુરવાર થાય તેમ છે. આ ક્ષેતમાં એકંદરે સાનુકૂળતા સર્જાશે. તકલીફો હશે તો તે દૂર થશે. ઉપરી અધિકારીનો સાથસહકાર મળી રહેશે. ધંધાકીય બાબતોમાં વિશેષ ધ્યન આપવું પડશે. ગ્રહજીવનમાં સંયમ અને સહનશીલતા રાખવાથી સંવાદિતા જળવાશે. વિદ્યાથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. આનંદમય દિવસો ગણાય. સહનશીલતા રાખવી. આ સમયગાળામાં આપને સુખ તથા દુઃખ, અનુકૂળતા અને પ્રતકૂળતાના મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. મકાન ક મિલકતને લગતા પ્શ્નમાં ઉકલ ઘણા પ્યાસો બાદ મેળવી શકશો. ગૃહજીવનમાં એકંદરે સંવાદિતા રહેશે. જીવનસાથીનો સહકાર વધે તેમ છે. નિરાશાજનક વલણ ત્જી દેજો. આરોગ્ જળવાશે. વડીલોના આરોગ્ની ચિંતા રહે. સામાન્ દિવસો ગણાય. સફળ દિવસો ગણાય. આ સમયગાળામાં કૌટંબિક બાબતો માટે સમય સાનુકૂળ જણાતો નથી. સ્જનો સાથે મતભેદ સાથે મનદુઃખના પ્સંગો ઊભા થવાની શક્તાઅો ખરી જ. આરોગ્ જળવાઈ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ઉકલી શકશો. મકાન-મિલકતને લગતા પ્શ્ન માટે સમય સાનુકૂળ જણાતો નથી. વ્યવસાયિક કામગીરી માટે સમય શુભ છે. દરેક રીતે સંભાળવું. વ્યવસાયિક કામગીરી થાય. (ગ.સ.શ.ષ) કુંભ નોકરિયાત વર્ માટે આ સમય મધ્મ જણાય છે. આ ક્ષેતના કોઈ પ્શ્ન હશે તો હજી પરિસ્થિત યથાવત્ રહેવાની સંભાવના ખરી જ. ધંધાકીય બાબતોમાં પણ સંભાળીને કાળજીપૂર્ક નિર્યો લઈને ચાલશો તો નુકસાન અોછં થશે. મકાન-મિલકત તથા વાહનોના પ્રશમાં હજી માનસિક અશાંતિ રહેશે. નાના-મોટા પ્વાસ થઈ શક તેમ છે. સહનશીલતા રાખવી. કાળજીપૂર્ક નિર્યો લેવા. માનસિક અશાંતિ રહેશે. નાણાકીય પરિસ્થિત સારી આવકના અભાવે યથાવત્ રહેવા પામશે. મકાન-સંપતતિ તથા મિલકતોના પડતર પ્શ્નનો નિકાલ આવતાં રાહત થશે. નોકરિયાતોને માટે વાતાવરણ હવે સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકલા લાભો તથા બઢતીની તકો વધવા પામશે. આ સંદર્માં આપના પ્યત્ન ફળશે. એકંદરે રાહત થશે. લાભ મળી શક. કૌટંબિક કારયો થઈ શકશે. આપના અટકલા લાભો આ સમયગાળામાં અવશ્ મેળવી શકાશે. નોકરિયાત વર્ને તેમની હાથ ધરેલી કામગીરીમાં સફળતા મળશે. હિતશત્રઅો ફાવે તેમ નથી. ધંધાકીય બાબતો ગૂંચવાયેલી હશે તો તેનો ઉકલ મળશે. જમીન, મકાન યા વાહનને લગતા પ્શ્નમાં પ્ગતિ થતી જાવાય. આરોગ્ જાળવજા. પ્વાસ ટાળવો. વડીલોના આરોગ્ની ચિંતા રહે. પ્ગતિકારક રચના થાય. સફળ દિવસો પસાર થાય. (દ.ચ.ઝ.થ) મીન
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=