Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ જાન યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S17 ક સમય હતો, જ્યારે મન, મોતી ને ક ચ સિવ ય બીજું કંઈ પણ ચોંટ ડવ મ ટે ગુંદર અને ફેવિકોલનો ઉપયોગ થતો હતો. ક ગળની પટ્ટ પર ગુંદર લગ ડીને તે પટ્ટ ચોંટ ડવ થી વસ્ત બર બર ચોંટે કે ન ચોંટે, પણ એ પ્રકરિય મં હ થની આંગળીઓ એકબીજા સ થે ચોંટ ચોંટ કરતી હતી એટલે જ, ચોંટ ડવ નું ક મ નકરું ક રકુની નહીં, પણ કંઈક અંશે ક રીગરીનું-ક્રાફ્નું ગણ તું. જે ચીજ ચોંટ ડવ ની છે, તે સિવ યની તમ મ ચીજો ચોંટું થઈ જાય એવી રીતે ક મ કરન ર મોટ ભ ગન લોકોની સરખ મણીમં , એકદમ સફ ઈદ ર રીતે ક મ કરત લોકોનો મહિમ હતો. જેમ કોઈ ક ળે હ થે વણેલી રોટલીની ગોળ ઈ કન્યાની પસંદગીમં એક મ પદંડ હતો, એવી જ રીતે ઓફિસ- કર્ચ રીની ગુંદર સ થે સફ ઈપૂર્ક ક મ પ ડવ ની આવડતનું વિશેષ મહત્ત અંક તું હતું. અલબત્ત, ઘરમં અને બહ ર ક મચોર લોકોને આવું ક મ સોંપવ મં આવે ત્યારે તે જાણી જોઈને એવું ચીતરી મૂકત કે બીજી વ ર તેમને કોઈ ગુંદર ક મ સોંપે નહીં. ગુંદર-ફેવિકોલ પછીન જમ ન મં સેલો ટેપ આવી ત્યારે તે આધુનિકત નો પ ય ગણ તી હતી. ગ મડ ની ગોરી જેવ ગુંદરની સરખ મણીમં પ તળી અને પ રદર્ક સેલો ટેપ નવ જમ ન ની હીરોઇનો જેવો મોભો ધર વતી હતી. તેમન ન નકડ રોલ પણ મોંઘ આવત હત અને તેમનો વપર શ સ ચવીને કરવ મં આવતો હતો. જેમ કે, કવર ચોંટ ડવ નું હોય તો ગુંદરની જેમ કવરનં બંને પં ખીય પર આખેઆખી સેલો ટેપ ચોંટ ડી દેવ ને બદલે તેન બે છેડે સેલો ટેપન કટક લગ ડી દેવ નું સ મ ન્ હતું. કંઈ પણ ક મ મ ટે કર્ચ રી સેલો ટેપનો રોલ અને ક તર હ થમં લે, તે સ થે જ ઓફિસન ઉપરીની અને બીજા કર્ચ રીઓની નજર પણ તે કર્ચ રીન હ થ પર કેનદ્રત થતી. સેલો ટેપ વ પરવ મં કર્ચ રી થોડી પણ છૂટ દ ખવે, તો તેને તરત સ ચવીને સેલો ટેપ વ પરવ નો ઠપકો મળતો. તેન ક રણે, ઉપરીની હ જરી ન હોય ત્યારે કર્ચ રીઓ અમથ અમથ , ફક્ સેલો ટેપ વ પરવ ન આનંદ ખ તર, સં ધવ નું ક મ ક ઢત અને ટેપનો લં બોલસરક ટુકડો ક ઢત . તેમનો તે વખતનો આનંદ તત્ત્વાર્મં ભલે નહીં, પણ દૃશ્યાર્મં ચીરહરણ કરત દુઃશ સન જેવો રહેતો. સેલો ટેપ વ પરવ નો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલો પડક ર તેનો છેડો શોધવ નો રહેતો. ભલે થોડી અતિશયોક્ત લ ગે, પણ તે ક મ ઘણ લોકો મ ટે શિવ ધનુષ્ ઉંચકવ ની સમકક્ષ બની રહેતું હતું. પહેલં આંગળી, પછી નખ, પછી કટર, પછી ક તર એમ અનેકવિધ આયુધોન પ્રયોગ પછી પણ સેલો ટેપનો છેડો મળતો નહીં. ઊલટું, છેડો મળી ગય ન ભ્રમમં બે-ચ ર ઠેક ણે અમથ અમથ ઘસરક પડી જત હત અને એટલ ભ ગમં થી ઉખડી આવેલ ટુકડ ફેકી દેવ પડત . છેડો શોધવ ની પ્રકરિય ચ લુ હોય તે દરમિય ન આસપ સન લોકો તરફથી વરસતો સૂચનોનો વરસ દ નબળ મનન છેડ -શોધકને ઊંડી હત શ કે તીવ્ર ગુસ્સાની હ લતમં ધકેલી દેવ મ ટે પૂરતો હતો. છેડો શોધવ ની ગુંચન ઉકેલ તરીકે સેલો ટેપનં સ્ટન્ તૈય ર કરવ મં આવ્યાં. તેમં ટેપનો ખેચેલો છેડો ક પવ મ ટે સ્ટન્ન છેવ ડે અણીદ ર દં ત ર ખવ મં આવત હત . ટેપમં થી ખેચ યેલી પટ્ટ અણીદ ર દં ત પર ટેકવ ઈને સ્થર ઊભી હોય ત્યારે ભક્ હૃદય લોકોને ‘શૂલી પર હૈ સેજ હમ રી’ જેવં ભજનોની કે પછી બ ણશૈય પર સૂતેલ ભીષ્ની ય દ આવી શકે. પહેલં ટેપની પટ્ટ ગુંચળું વળીને આર મની અવસ્થામં રહેતી હતી. તેને બદલે સ્ટન્ની શોધ થય પછી પટ્ટ ક યમ તણ યેલ તીરની જેમ કે તક યેલ મિસ ઇલની જેમ તૈય ર રહેવ લ ગી. બસ, તેનો છેડો ખેચો અને સહેજ જોરથી ઝટકો મ રો એટલે ટેપનો ટુકડો અલગ અને ત્યાર પછીનો હિસ્સ ફરી દં ત પર આવીને ગોઠવ ઈ જાય. ટેપન છેડ શોધવ મં જુવ નીનં કે જીવનનં કિંમતી વરષો વીત વન ર ઘણ લોકો મ ટે સેલો ટેપનું સ્ટન્ દૈવી પ્રસ દી કે ચમત્કારથી કમ ન હતું. ભ રતમં બગડેલ સમયની કિંમત ક ઢવ નો રિવ જ નથી, ક રણ કે, મોટ ભ ગન લોકો પ સે બગ ડવ મ ટે ફક્ સમય જ હોય છે. પરંતુ અમેરિક જેવ પશચિમી દેશોમં ટેપનો છેડો ઉખ ડવ ની આટલી બધી પળોજણ હોત તો ત્યાંની કોઈ યુનિવર્સિટીન ઉત્સાહી સંશોધકે જરૂર શોધી ક ઢ્ય હોત કે અમેરિક મં સેલો ટેપનો છેડો શોધવ મં લોકો જેટલો ટ ઇમ બગ ડે છે, એટલી વ રમં બોઇંગ કંપની બે વિમ નન પૂરજા જોડી ક ઢે છે અથવ મેકડોન લ્ એટલી વ રમં ૪૬ બર્ર બન વી ક ઢે છે એવું કંઈક. સેલો ટેપનં સ્ટન્ સ મ ન્ બનતં , તેની સીધી અસર ટેપન વપર શ પર પડી. પહેલં લોકો ટેપને રૂપિય ની જેમ વ પરત હત , પછી તે રૂપિય અને ટેપ બંને ઉડ ડવ ન છંદે ચડ્યા. સેલો ટેપન રોલની ગરગડી જેવી રચન મં થી ઉત્સાહભેર ટેપ ખેચીને, તેમં થી એટલો લં બો ટુકડો ક ઢવ મં આવતો કે જેથી આખ ટુકડ મં વચ્ચ બે-ત્રણ ઝોલ પડી જાય. ‘આપણે ક્યાં ટેપની ખોટ છે?’ એવ ભ વથી ઉભર ત લોકો સ્ટન્ન દં ત ની મદદથી ટેપન લં બ લં બ ટુકડ ક પીને તેનો એક છેડો ટેબલ પર ચોંટ ડવ લ ગ્યા. આવી રીતે આઠ-દસ ટુકડ ક પ્યા પછી તેમં થી જેટલ વપર ય તે ખર . બ કીન ફેકી દેવ ન . અંબ ણીઓ લગ્મં કરોડો રૂપિય ઉડ ડી શકે, તો સ મ ન્ મ ણસ તેન ગજા પ્રમ ણે (પોત ની કે ઓફિસની) સેલો ટેપ કેમ ન ઉડ ડે? એવ બગ ડને ક રણે અંબ ણી અને આમઆદમીની વ ત એક સ થે થઈ શકતી હોય તો તેને વ્યને બદલે સમ જવ દનો જય ન કહી શક ય? (લેખક જાણીત પત્રક ર, સાહિ ત્ક ર, વિવેચક અને હ સ્ક ર છે.) પ્રતિભાવઃ [email protected] ઉરવીશ ક ઠારી એ સેલ ટેપ અને સમાજવાદ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=