Gujarat Times
જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S18 વિશેષ એસ. કે. દગ્ગલ રા પ્રિય િત્ર અને આદરણીય સહકરમી શ્ર પી. કે. લહેરીના મહત્ત્વપૂર્ ૮૦મા જન્મદિન પર કેટલીક ાતો લખ ાનો મોકો મળ ો એ મારા માટે ખૂબ જ ગૌ૨ ની અને સન્મનની બાબત છે. લહેરી બહુઆયામી વ્ક્તત ધરાે છે, જેમનું પોતાનું જી ન અને કારકિર્દ નિ ઃસ્વા ર્ સે ા અને સમર્ણનું ઉદાહરણ છે. કારકિર્દના તમામ તબક્ક તેમણે અદ્્ભુત કહી શકાય તે ી ઊર્જા સાથે ફરજો બ ી છે. સરકારના વિ ધ વિ ભાગોમ ાં ઉત્તમ કાર્ કરતાં તેમણે નેતૃત ની પહેલ સાથે અનેક નોંધપાત્ર કામો કર્ાં છે, તેમાં ‘નિ ફટ’ના માધ્યમી દેશમાં ફેશન ક્રાંતને આગળ ધપા ાના એમના પ્યાસો અભિ નંદનને પાત્ર છે. એમણે હંમેશા બહુમુખી પ્રતિભા સાથે ષ્ઠ દર્શા ી છે. જ્યરે તેઓ મારા બાદ મુખ્યંત્રીના મુખ્ સ િ બન્ય ત્યરે પણ એ પડકારજનક ભૂ િકા તેમણે અત્યત સચોટતા, શિ સ્ અને અદ્્ભુત કાર્ક્ષમતા સાથે નિ ભાે લી અને તે કાર્યાલયની ખ્યાતિમાં ધારો કરયો હતો. તેમણે ગુજરાતના હી ટીક્ષેત્રે શિ ખર પર પહોંચી અને રાજ્ના મુખ્ સ િ તરીકેની જ ાબદારી ખૂબ જ ગૌર , વિે ક અને ડહાપણ સાથે નિ ભા ી. તેમની મુખ્ સ િ તરીકેની કારકિર્દ નોંધપાત્ર કાર્ક્ષમતા અને જ ાબદારીની સભાનતા સાથે બ ી તે હકીકત આજે પણ પ્રરણારૂપ છે. જેને કારણે રાજ્ના શાસન વ સ્થાાં સકારાત્ક છાપ રહી. એમની લોકોને જોડ ાની ક્ષમતા અજોડ છે. એ સાચા ટીમ પ્લયર છે. તેઓ અંગત અને વ્ય સાયિ ક સંબંધોને જાળ નાર અને સ્નહપૂર્વક જાળ ી તેનું પોષણ કરે છે. નિ વૃત્ પછીનું તેમનું જી ન પણ એટલું જ પ્રરણાદાયી છે. તેઓ આજે પણ સામાજિ ક, ધાર્મક અને સાંસ્કૃતિ ક ક્ષેત્રે સક્રય છે અને એક અધિ કારી, એક આગે ાન અને સૌથી વિ શેષ તો એક ઉમદા વ્ક્ત તરીકે તેઓ આદર પામ્ય છે. સમાજમાં એમને મળતું માન એ એમની ઈમાનદારી અને નૈતિ કતાનો પુરા ો છે. લહેરી સાચા અર્માં એક આદર્ અને નિ ષ્ઠપૂર્વક કામગીરી કર ા ઇચ્તા દરેક જાહેર સે કો માટે પ્રરણાસ્ત્રત છે. એમની શ્રષ્ કાર્પદ્ધતિ સમર્ણ અને સન્મન પૂર્વકની જાહે૨ સે ા એ સૌ દ્વરા શ્રષ્તમ માપદંડ તરીકે જો ાય છે. વ્ક્તગત રીતે, લહે૨ીને માત્ર સહકરમી તરીકે નહીં, પણ એક નજીકના િત્ર તરીકે જાણ ાનો અ સર મને મળેલ છે. એમનો ઉષ્મપૂર્ સ ભા , સંબંધો માટેની ફાદારી અને પર ાર પ્ત્યની ગાઢ નિ ષ્ઠ એ એમના ગુણો છે જેને હું હંમેશા માન આપતો આવ્ય છું. એ જ્યરે ૮૦ વર્ષ પૂરાં કરે છે ત્યરે તે પ્સંગની ઉજ ણી પ્સંગે એક િત્ર તરીકે હું નમ્રભાે એક કાવ્ રજુ કરું છું. એંસી વર્ષનું આકર્ક અને ધ્યયપૂર્, દરેક પડાે જી ાયું જી ન લાજ ાબ, એક પ્કાશ પુંજ, અડગ અને સાચા રસ્ત, તમારાથી જ દુનિ યા થઈ ધુ લાજ ાબ. મારી પત્ન ગીતા અને પુત્રી નં ની અને હું તમને તમારા વિ શેષ દિ સે પ્રે અને ઉષ્મભરી શુભકામનાઓ પા ી છીએ. તમને સતત સુખ, આરોગ્ અને પરિપૂર્તા સતત મળતા રહે. તમે ખરેખર દરેક આનંદ અને માનના હક્દાર છો. (લેખક લહેરીના ષ ્ સહકરમી છે અને નિ વૃત્ત આઈ.એ.એસ. (૧૯૬૪) છે.) (સાભાર ઃ અંતરંગ પુસ્ક) મા એંસી વર્નં ધ્યેપૂર્ અને સૌજન્શીલ જીવન : લહેરી ી પેઢીના નાગરિકોની સામાન્ સમજ એ ી છે કે, ાન સમયમાં જે પ્કારનું સુગઠિત અર્કારણ છે તેું ભૂતકાળમાં ન હોતું. આ સંદર્માં ઇ હાસના પાનાઓ ફેર ીએ તો સાચી હકીકતનો અંદાજ આે અને ન ી ગતો પણ જાણ ા મળે. અતીતમાં લોક કલ્યણ અરથે જે રોજબરોજનો હી ટ ચલા ા તથા આમ નાગરિકનો જી ન વ હાર ચલા ા પ્રાીન સમયમાં જે ય પદ્ધ ચલણમાં હતી. તેના સ્થને રાજાશાહીમાં આ ક અને ખર્ના વ હાર માટે ચલણ પદ્ધ દાખલ કર ામાં આ ી હતી. સૌરાષટ્રમાં આ પદ્ધ કે ી રીતે અમલમાં આ ી તેની રસપ્દ ાત કર ાનો અહીં ઉપક્ છે. સૌરાષટ્રના જાણીતા ઇ હાસકાર ડો. એસ. ી. જાની પોતાના પુસ્ક ‘સૌરાષટ્રનો ઇ હાસ’માં નોંધે છે એ મુજબ આરંભમાં અઢા૨મી સદીમાં સૌરાષટ્રમાં રૂપિ યા તરીકે ઓળખાતા મુઘલ સમ્રાટોના ક્ક ચલણમાં હતા. એ પછી મરાઠા અને ગાયક ાડ રાજ ીઓએ પણ પોતાના ક્કઓ અમલમાં મૂક્ય હતા. પણ દેશી રાજ્યની ાત છે ત્યા સુધી ક્ક અમલમાં મૂક ાની પહેલ સૌરાષટ્રના પાડોશી રાજ્ કચ્છ કરી હતી. જહાંગીરે કચ્ રાજ્ને ક્ક છાપ ાની પર ાનગી આપી હતી. સૌરાષટ્રમાં જામનગર, ભા નગર, જુનાગઢ, પોરબંદર ગેરે રાજ્યને પોતાની ટંકશાળ હતી. સૌથી જૂની ટંકશાળ જામ સત્રસાલજીનાં રાજ્કાળમાં ઈ.સ. ૧૫૧૭માં જામનગર રાજ્ પાસે હતી. સૌરાષટ્ર-કચ્ના રાજ્યોાં જે ચલણ અમલમાં આવ્યુ તેના ક્કને કોરી તરીકે ઓળખ ામાં આ તા હતા. કોરીએ મુખ્ ચલણ હતું. આ કોરી શબ્ પણ ‘કું રી’ શબ્નો અપભ્રશ છે તેું શ્ર જાનીસાહેબ નોંધે છે. રસપ્દ ાત એ ી પણ જાણ ા મળે છે કે, જામનગરના રાજ ીએ પોતાના રાજ્ના ક્ક પડા ા માટે પોતાના ક્કને કું રી તરીકે ઓળખા ી ગુજરાતનાં સુલતાનનાં ક્ક રૂ યા સાથે પરણા ાની ાત મૂકી સુલતાનને ખુશ કરી ક્ક છાપ ાની પર ાનગી મેળ ી લીધી હતી. છેક ઓગણીસમી સદીના અંત સુધી સૌરાષટ્રના મોટા ભાગના દેશી રાજ્ય પોતાનું ચલણ ધરા તા હતા. એક ભા નગર રાજ્ય ઓગણીસમી સદીના આરંભે જ ૧૮૪૦માં બ્રિટિશ સરકાર સાથે સં કરી પોતાની ટંકશાળ બંધ કરી બ્રિટિશ ચલણ અપનાવ્યુ હતું અને આમ કર ાના ળતર રૂપે બ્રિટિશ સરકાર ભા નગર રાજ્ને ા ક ૨૭૯૩ રૂપિ યા આપતી હતી. ભા નગરની ટંકશાળ બંધ થયા પછી ન ાનગર, જુનાગઢ તથા પોરબંદરની ટંકશાળ ચાલુ રહી હતી અને તેમાં પાડ ામાં આ તા ચાંદીના ક્કને કોરી કહે ામાં આ તા હતા. અર્ધા અને પા કોરીના ચાંદીના ક્ક પાડ ામાં આ તા હતા. આ ઉપરાંત તાંબાના ક્ક પણ છાપ ામાં આ તા હતા તેને ઢીંગલા, ત્રાંબીયા, દોકડા ગેરેના નામથી ઓળખ ામાં આ તા હતા. સામાન્ જનમાં દોકડાનું ચલણ ધારે પ્રચલિત હતું, એક રૂ યાના એકસો દોકડાનો ય દર એ સમયે ચાલતો હતો. સૌરાષટ્રના મોટા દેશી રાજ્યની કોરી ષ્ નામથી પણ ઓળખ ામાં આ તી હતી જેમ કે, જામનગરના રાજ ી જામ તરીકે ઓળખાતા એટલે એની જામશાહી કોરી, જુનાગઢના ન ાબને દી ાન તરીકે પણ ઓળખ ામાં આ તા એથી તેની દી ાનશાહી કોરી અને પોરબંદરના રાજ ી રાણા કહે ાતા આથી તેની કોરી રાણાશાહી કોરી તરીકે ઓળખાતી હતી. જામનગર તથા જુનાગઢ રાજ્ય કચ્ રાજ્ના પગલે સોનાની કોરી પણ ચલણમાં મૂકી હતી પરંતુ તે અલ્જી ી ની ડી હતી. જામનગર રાજ્ય ૧૮૬૩માં તથા જુનાગઢે ૧૮૭૬માં આ પ્યોગ કરયો હતો. એક સોનાની કોરી બરાબર ૩૨ ચાંદીની કોરી ચાલતી. જે દેશી રાજ્ય પાસે પોતાની ટંકશાળ ન હોતી તે મોટા રાજ્યની ટંકશાળમાં ક્ક પડા ા ચાંદી લઈ જતા; તેનું મહેનતાણુ સેકડે દોઢ ટકો લે ામાં આ તું. સૌરાષટ્રના દેશી રાજ્યોાં જામનગરની જામશાહી કોરીનું મૂલ્ ધુ અંકાતું હતું. તેનો ઉપયોગ જામનગર તાબાનાં પ્દેશો ઉપરાંત છેક અમદા ાદ સુધી ચલણમાં રહેતો. સૌરાષટ્રના અન્ રાજ્યોાં પણ જામશાહી કોરી સ કાર ામાં આ તી હતી. ભા નગરના રાજ ીના ક્કાાં શહેનશાહ શાહજહાં ત્રીજાનું નામ ફારસી ભાષામાં અંકિત કર ામાં આ તું હતું. નામની સાથે આડી તલ ા૨ પણ કંડા૨ ામાં આ તી હતી. જુનાગઢ રાજ્ના ક્કઓમાં મોગલ બાદશાહ અકબર બીજાનું ફારસીમાં નામ કોતરા ામાં આ તું હતું અને નીચે દે નાગરી ા ‘શ્ર દી ાન’ એું લખ ામાં આ તું તો જામનગરના જામશાહી ક્કઓમાં સુલતાનનું નામ, જરી તથા દે નાગરી ાં ‘શ્ર જામજી’ એ પ્કારનું લખાણ ક૨ ામાં આ તું હતું. પોરબંદરની કોરીમાં ‘શ્ર રાણા’ લખ ામાં આ તું હતું. કંપની શાસનનો અંત ૧૮૫૮માં આ તાં જ બ્રિટિશ સરકારે ૧૮૭૬ થી ૧૮૯૩ના ગાળામાં મોટાભાગના દેશી રાજ્યની ટંકશાળ બંધ કરા ી નાણાકીય એકરૂપતા લા ાના ઉદ્ેશથી દેશી રાજ્યના ચલણનો અંત આણ્ય અને દેશી રાજ્યનું ચલણ નક્ક કરાયેલા યના દરે ખરીદી લીધું. જેને કા૨ણે ૧૯૦૦ના આરંભથી જ મોટાભાગના સૌરાષટ્રના દેશી રાજ્યનું ચલણ બંધ થયું અને રૂ યો, અર્ધ રૂ યો, પા લી, બે આના, એક આનો, પઈનું ચલણ શરૂ કરાયું હતું. જો કે સૌરાષટ્રનું પાડોશી કચ્ એમાંથી બાકાત હતું, કચ્છાં છેક આઝાદી મળતાં સુધી કો૨ીનું ચલણ ચાલતું હતું. સૌરાષટ્રના જ દી , બાબરીયા ાડ, ઉના ગેરે સ્થનોમાં પોર્ટુગીઝોનું રિયાલ ચલણ ચાલતું હતું. (લેખક કચ્ સ્થત ષ્ પત્રકાર છે.) પ્રતિભા ઃ
[email protected] ન સૌરાષ્ટ્રનં ચલણ ‘કોરી’ શબ્ ‘કુંવરી’ પરથી આવ્ય છે નરેશ અંતાણી ચાંદીના સિક્કને કોરી કહેવામાં આવતા હતા. અર્ધા અને પા કોરીના ચાંદીના સિક્ક પાડવામાં આવતા હતા. આ ઉપરાંત તાંબાના સિક્ક પણ છાપવામાં આવતા હતા તેને ઢીં લા, ત્રબીયા, દોકડા ેરેના નામથી ઓળખવામાં આવતા હતા. સામાન્ જનમાં દોકડાનં ચલણ વધારે પ્રચલિત હતં, એક રૂપિયાના એકસો દોકડાનો વિનિમય દર એ સમયે ચાલતો હતો.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=