Gujarat Times
વિશેષ જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S19 દશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતના બાર જ્યોતિર્લિંગનું ખુબ સુંદર અને ભક્તભાવ ભર્યુ દર્નીય વર્ન છે. જેમાં સૌથી પ્રથમ જ્યોતિર્લિંગન ઉલ્લેખ થાય છે એ ‘સૌરાષ્ટ્ર સ મનાથ...’ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સ મનાથ મંદિરની પુન: સ્થપનાને ૭૫ વર્ અને પ્રાચીન જ્યોતિર્લિંગ પર થયે ા વિદેશી આક્રાાઓના હુમ ાનાં ૧૦૦૦ વર્ની પૂર્ણાહુતિ નિમિત્ત સ મનાથ ખાતે જાઈ રહે ા ‘સ્વાભમાન પર્ અને શૌર્ યાત્રા’માં સ મનાથ ટ્સ્ટના ચેરમેન અને દેશના વડાપ્રધાનશ્ર નરેન્દ્ર મ દીએ બે દિવસ હાજરી આપી અને ૩૦૦૦ ઋષિકુમાર દ્વરા ૭૨ ક ાક ચ નારા ૐકાર મંત્ર જાપમાં પણ ભાગ ીધ . તેમજ ૩૦૦૦ ડ્રોન દ્વરા આકાશમાં સ મનાથ મહાદેવ, ભવ્ શિવં ગ, શિવ તાંડવ, સ મનાથ ગાથા અને વીર દ્ધ હમીરજી ગ ને યાદ કર થ્ર-ડી શ ખૂબ ધ્યનમગ્ થઇને નિહાળ્યો હ . અરબી સમુદ્ર કિનારે યુગ થી સમયની અનેક થપા ખાતા ખાતા ભક્તોની આસ્થ પથ પર પ્રકાશ પાથરતા એવા જ્યોતિર્લિંગ સ મનાથ મંદિરના આંગણે એક ભવ્યતિભવ્, અતૂ શ્દ્ધના એક હજાર વર્ની ગૌરવ ગાથા ઉજવાઈ ગઈ. સ મનાથ એ ‘અડગ, સાહસ, વિશ્વસ અને સંકલ્નું જીવંત પ્રતીક છે.’ એક હજાર શંખનાદ, ત્રણ હજાર ઋષિકુમાર ના ૐકાર મંત્ર જાપ અને શિવજીની જેમ હાથમાં ત્રિશુ -ડમરુ ધારણ કરીને ભારતવર્ના ચકવરતી રાજા- મહારાજા જેવા ાગતા વડાપ્રધાનશ્ર મ દીએ કહ્ય કે, ‘વર્ ૧૦૨૬નાં એક હજાર વર્ પછી આજે ૨૦૨૬માં પણ સ મનાથ મંદિર દુનિયાને સંદેશ આપી રહ્ય છે કે ાવી દેવાની માનસિકતા ધરાવનારાઓ ખતમ થઇ જાય છે, જ્યરે સ મનાથ મંદિર આજે આપણા વિશ્વસન મજબૂત આધાર બનીને અડીખમ ઉભું છે.’ સ મનાથ એે આપણી અતૂ આસ્થ અને ગૌરવનું ભવ્ અને દિવ્ પ્રતીક. સ મનાથ દાદાએ ગુજરાત રાજ્ના સ રાષ્ટ્ પ્રદેશના દકષિણે જ્યા રત્નકર સાગર સ મનાથ દાદાના પાદ પ્રક્ષાલન કરી રહયો છે તે પ્રભાસ પા માં ‘કૈ ાસ મહામેરૂ પ્રસાદ’ નામના ભવ્યતિભવ્ મંદિરમાં બિરાજમાન છે. પ્રાગૈતિહાસિક કાળમાં બંધાયેું સ મનાથ મંદિર કાળ કમે અનેક વિદવશંક હુમ ાઓ સામે તૂું ગયું અને કમે કમે ઐતિહાસિક યુગમાં પુન: નિર્માણ પણ થતું રહ્ય. ઐતિહાસિક પ્રમા ના આધારે સ મનાથ મંદિરનું પુન: નિર્માણ સાત વખત થયું છે. પ.પૂ. વંદનીય, પ્રાતઃ સ્રણીય એવા શિવ કથાકારશ્ર ગીરીબાપુ સ મનાથ દાદાનું કીર્ન રચતા કહે છે.. ‘હે સ મનાથ, હે મહાદેવ, ભા ચંદ્ર જ ા મે ગંગા, ભસ્ધારી ગે ભુજંગ, ગૌરી શંકર સ હે સંગ, કાર્તિકેય ગજાનન, કરૂણા કરા દુઃખ ભંજતા, ચંદ્રેશ્રા સ મેશ્રા, અે શ્રાં દિગંબરા, ‘ગીરી’ ભજે શિવ શંકરા.’ આવું ભવ્ અને દિવ્ સ મનાથ મંદિર સૈકાઓથી અહર્નિશ તેજોમય પ્રકાશ પાથરતું રહ્ય છે અને આ પૃથ્વ પરના શિવભક્તો-અભક્તોને આકર્તું રહ્ય છે. એટલે જ આ ભવ્ અને દિવ્ સ મનાથ મંદિર આજે હજાર વર્ પછી પણ માનવ જગતનું અણમ આસ્થનું કેન્દ્ર રહ્ય છે. શ્દ્ધ અને વિશ્વસની ધજા ફરકતી રહી છે. અહીં દર્ને આવનારા શિવ ભક્તોમાં, સમુદ્રમાં ઉછળતા મ જા સમી ભક્ત ઉછળતી અને હેરતી જોવા મળે છે. સ મનાથ મંદિરના પુન: નિર્માણની કથા જોઈએ , પુરા ની શૈ ી પ્રમાણે સ મ શર્મા નામના પાશુપતાચારયે ઈસુના પહે ા સૈકામાં સ મનાથ મંદિરનું નિર્માણ કર્યુ હતું. તેમણે પ્રભાસ ક્ષત્રને પાશુપત સંપ્રદાયનું કેન્દ્ર બનાવ્યુ અને ‘સ મ સિદ્ધાં’ની સ્થપના કરી. પાશુપત સંપ્રદાયના આચાર્ કુ ીશે અહીં નિવાસ કરીને આ સંપ્રદાયના વિકાસમાં ઉત્કૃ ્ટ કાર્ કર્યુ. આ સ મનાથ મંદિરને વધુ ભવ્યા આપવા પંચમી-છઠ્ઠ સદીમાં વલ્લભીપુરના મૈત્રક રાજાઓમાંથી કે ાંક શિવજીના પરમ ભક્તો હતા. તે વંશમાં રાજા ધારસેન ચ થાના રાજકાળમાં સ મનાથ મંદિરનું બીજી વખત નિર્માણ થયું. સ મનાથ મંદિરનું ત્રીજી વખત ગુર્ર પ્રતિહાર રાજાઓના મિત્ર, સૌરાષ્ટ્રના ચાુ ક્ રાજાઓએ ઈસુની આંઠમી સદીના અંતમાં અને નવમી સદીના પ્રારંભમાં નિર્માણ કર્યુ. ા પથ્ર માંથી નિર્મિત આ મંદિર ક્લાત્ક, વિશાળ અને સમૃદ્ધ ધરાવતું હતું. મંદિરના ૫૬ થાંભ ાઓ રતન જડિત હતા. મંદિર રતન જડિત દિપક થી ઝળહળતું હતું. મૂર્તિ પાસેન ઘં સ નાના સાંકળથી બાંધવામાં આવ્યો હ . સ મનાથ મંદિરની કીર્તિ અને સમૃદ્ધ સમગ્ર વિશ્માં પથરાયે ી હતી. તે સમૃદ્ધ અને કીર્તિ ઓછી કરવા વિધર્મઓએ અવારનવાર હુમ ાઓ કર્યા. સૌ પ્રથમ સ મનાથ મંદિરની સમૃદ્ધ ૂંવાન પ્રયત્ આજથી ૧૦૦૦ વર્ પહે ા એે કે ઈ.સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવી દ્વરા સ મનાથ કિલ્લા પર આકમણથી થ . આ કિલ રાજા માંડ કના તાબા હેઠળ આવ હ . અહીં આઠ દિવસ સુધી ધમાસણ યુદ્ ચાલ્યુ. મંદિરના રક્ષાર્ પચાસ હજાર દ્ધઓએ પ્રાણાપર્ કર્યુ. આખરે ગઝનવીએ કિલ હસ્ગત કરયો, શિવં ગને ભ્ર ્ટ કર્યુ, મંદિરને ૂંટ્ય અને ભસ્મભૂત કર્યુ. આ સ મનાથ મંદિરના ધ્વસ પછી ઈ.સ. ૧૦૨૪થી ૪૨ના ગાળામાં માળવાના પરમાર રાજા ભ જે તથા અ વાડ પા ના ચાુ ક્ રાજા ભીમદેવ પહે ાએ સ મનાથ મંદિરનું પુન: નિર્માણ કર્યુ. જે ચ થીવારનું નિર્માણ હતું. ઈ.સ. ૧૧૪૪મા અ વાડ પા ની ગાદીએ પરમ શિવભક્ કુમારપાળ ગાદીએ આવ્ય. પશુપતાચાર્ ભાવ બૃહસ્તિએ રાજા કુમારપાળને સ મનાથના મંદિરન જીર્ણદ્ધર કરવા અનુર ધ કરયો અને ઈ.સ. ૧૧૬૯માં કૈ ાસ જેવા ભવ્ મેરૂ પ્રસાદની રચના કરાવી. સમગ્ર પ્રભાસ પા ની પુન:રચના કરી. ભગવાન સ મનાથનું મંદિર સ મ વ્વસ્થ પ્રમાણે એે કે નાગર શૈ ી પ્રમાણે બાંધવામાં આવ્યુ. આચાર્ હેમચંદ્રસૂરી દ્વરા મહાદેવની સ્તતિ કરવામાં આવી. ઈ.સ. ૧૨૧૭માં ચાુ ક્ રાજા ભીમદેવ બીજાએ કુમારપાળ નિર્મિત સ મનાથ મંદિરમાં ‘મેઘનાદ મંડપ’ની વૃધ્ધ કરી. ઈ સ. ૧૨૮૭માં ગુજરાતના રાજા સારંગદેવ વાઘે ાના નેતૃત્ હેઠળ પાશુપતાચાર્ ત્રિપુરાંત દ્વરા મંદિરનું પુન: નિર્માણ વધારવામાં આવ્યુ. ભવ્યા ઉમેરવામાં આવી. પણ ઈ.સ.૧૨૯૮-૯૯માં દિલ્હના સુ ાન અ ાઉદીન ખી જીના આદેશથી તેન સરદાર અ ફખાને મ ી સેના સાથે આકમણ કર્યુ. સ મનાથ ં ગને ભ્ર ્ટ કર્યુ અને દેવા ડ્ય. તેના અવશે એ દિલ્હ ઇ ગ . આ પછી ઈ.સ.૧૩૦૮માં જૂનાગઢના ચુડાસમા રાજા મહિપા દેવએ સ મનાથ મંદિરનું છઠ્ઠુ પુન: નિર્માણ કર્યુ. તેના પુત્ર રા.ખેગારે ઈ.સ. ૧૩૨૫થી ૧૩૫૧ સુધીના તેના રાજ્કાળ દરમિયાન આ મંદિરમાં શિવં ગની પ્રતિષ્ઠા કરાવી. પણ, આ છઠ્ઠ વખત પુન: નિર્માણ પામે સ મનાથ મંદિરન ધ્વસ અમદાવાદના સુ ાન મહમદ બેગડા એ ઈ. સ. ૧૪૬૯માં કરયો. આ સ મનાથ મંદિરનું રક્ષ કરવા અરઠી ા- ાઠીના ગ રાજા ભીમજીના સૌથી નાના પુત્ર હમીરજી ગ અને શિહ ર પાસે સર ના ડુંગરમાં વસતા ભી સરદાર વેગડાએ વિધર્મ સેના સામે ડતા જાન ્યોછાવર કરી દીધી હતી. સ મનાથના સરંક્ષ માે હમીરજી જ્યરે સૈનિક ઇને નીકળ્ય ત્યરે માર્માં ભી ના સરદાર વેગડાનું ઘર આવતું હ . તેઓ તેમને ત્યા રાત ર કાયા હતા. હમીરજી પાસેથી સ મનાથના રક્ષ માે ની વાત જાણ્ય પછી વેગડ પણ પ ાના ભી દ્ધઓ સાથે સ મનાથ આવવા તૈયાર થ . વેગડા ભીે યુદ્ધ ચડતા પહે ા હમીરજી કુંવારા હ ઈ, પ ાની પુત્રીને વીર હમીરજી સાથે પરણાવી અને બીજા દિવસે યુદ્ ડવા બંને સ મનાથ આવવા નીકળ્ય હતા. હમીરજી પ્રભાસના દુર્માં રહ્ અને વેગડ બહાર રહયો હ . મહમદ બેગડાના સૈન્ય સામે બહાદુર વેગડ ભી અને અન્ય ભી ડતા ડતા માર્યા ગયા. આ પછી ગઢ તૂ ા હમીરજી અને તેના સાથીઓ યુદ્ લડ્ય અને બધા વીર ગતિ પામ્ય. આ સમયે વીર હમીરજીનું મસ્ક સ મનાથના પ્રાંગણમાં પડ્ય. આજે પણ અમરવીર હમીરજીન પાળી તેના અદ્્ભુત શૈર્ અને અમર શહીદીની યાદ અપાવે છે. દુર્ની બહાર વીર વેગડાની ખાંભી આજે પણ પૂજાય છે. આ બંને વીર પુરૂ એ સૌરાષ્ટ્ના કસાહિત્માં અમર નામના મેળવી છે. આ પછી ઈ.સ. ૧૫૬૦માં મંદિરન પુનરુદ્ધર કરવાન પ્રયાસ થ . પરંતુ મ ગ સમ્રાટ ઔરંગઝેબના આદેશથી ઈ.સ. ૧૭૦૬માં આ મંદિરને ખંડિત કરવામાં આવ્યુ અને ત્યા ‘પૂજા-અર્ના’ બંધ કરાવામાં આવી. ઈ.સ. ૧૭૮૨માં ઇ રના મહારાણી અહલ્યબાઈ હ કરે ભગવાન સ મનાથ મંદિરના પુન: નિર્માણ માે પ ાના પ્રધાનશ્ર ક જી બાજીને પ્રભાસ પા મ કલ્ય. પરંતુ જૂનું મંદિર અત્યં ભગ્ અવસ્થમાં હતું. દેવની પ્રતિષ્ઠાને ગ્ ના હ વાથી તેનાથી થ ડે દૂર સ મનાથના નવા મંદિરનું નિર્માણ કાર્ ઈ.સ. ૧૭૮૩માં આરંભ્યુ. ઈ.સ. ૧૭૮૮માં પ્રાણ પ્રતિષ્ઠા થઇ અને પૂજા-અર્ના શરૂ કરાવી. વડાપ્રધાન મ દીએ જ્યા સ મનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ની ઉજવણી ‘સ્વાભમાન પર્ અને શૌર્ યાત્રા’થી કરી એ નવ નિર્માણ પામે અને દેવાધિદેવ મહાદેવ જ્યા બિરાજમાન છે એ સ મનાથ મંદિરન જીર્ણદ્ધરનું કાર્ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી કે તરત જ ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને ગુજરાતના પન ા પુત્ર સરદાર વલ્લભભાઈ પે ની હૃદય દ્રવી પ્રતિજ્ઞથી થયું. ૧૨મી નવેમ્ર ૧૯૪૭ના ર જ સરદાર વલ્લભભાઈ પે , મહારાજા દિગ્વજયસિંહ (જામસાહેબ), ખનિજ -ઉર્જા ખાતાના પ્રધાન ગાડગી , આરજી હકુમતના અગ્રણી શામળદાસ ગાંધી વગેરે મહાનુભાવ સ મનાથ પધાર્યા અને મંદિરની જીર્કષિર્ દશા જોઈ સરદાર વલ્લભભાઈનું હૃદય દ્રવી ઉઠ્ય. ત્યરે જ વલ્લભભાઈએ હાથમાં સમુદ્રનું જળ ઇને ‘સ મનાથ મંદિર’ના નવનિર્માણ કરવાની પ્રતિજ્ઞ કરી. ૧૩મી નવેમ્ર, ૧૯૪૭(વિ.સં. ૨૦૦૪-બેસતું વર્) એ જાહેર સભાનું આ જન કર્યુ અને સરદારશ્રએ ઘ ા કરી કે ‘નૂતન વર્ના આ શુભ દિવસે આપણે સૌ સ મનાથ મંદિરના પુન: નિર્માણન નિશ્ચય કરીએ અને આ પવિત્ર કાર્માં આપણે સૌ સહભાગી થઈએ’ આ જનાને મૂર્ સ્રૂપ આપવાની જવાબદારી ક. મા. મુનશીજીને સોંપવામાં આવી.આ સમયે મહાત્મ ગાંધીજીએ સરદારશ્રને સ ાહ આપી કે ‘પ્રજા પે જ આ કાર્ અંગેન ખર્ સંપૂર્ વહન કરે.’ આ સ ાહ સ્વકારી ‘સ મનાથ ટ્સ્ટ’ની સ્થપના કરવામાં આવી. વાસ્તશાસત્ર અને શિવપ્રાસાદ નિર્માણક ના જ્ઞાા, અનુભવી વિશ્કર્મા અને શિવ ભક્ એવા શ્ર પ્રભાશંકર ઓ. સ મપુરાને સ્પતિ તરીકે પસંદ કરવામાં આવ્ય. ૧૯મી એ ૧૯૫૦ના દિને સૌરાષ્ટ્ રાજ્ના તે સમયના મુખ્ પ્રધાન શ્ર યુ.એન. ઢેબર સાહેબના વરદ હસ્ત ભૂમિ પૂજન કરવામાં આવ્યુ. ૮મી મે, ૧૯૫૦ના દિવસે મહારાજા શ્ર દિગ્વજયસિંહ (જામ સાહેબ) ના શુભ હસ્ત નવા મંદિરન ાર પણ વિધિ કરવામાં આવી. નવ નિર્મિત સ મનાથ મંદિરમા દેવાધિદેવ મહાદેવના ‘શિવં ગ’ની પ્રતિષ્ઠા ૧૧મી મે, ૧૯૫૧ (૭૫ વર્ પહે ા)-વિ. સં. ૨૦૦૭ને વૈશાખ માસની શુક્લ પંચમીના ર જ શુકવારે સવારે ૯.૪૭ ક ાકે ભારતના તે સમયના પ્રથમ રાષ્ટ્પતિ મહામહિમ શ્ર રાજેન્દ્ર પ્રસાદના શુભ હસ્ત કરવામાં આવી. ત્યરે ૧૦૮ તીર્ સ્થન ના અને ૭ સાગરના જળથી અભિષેક કરી મહાપૂજા કરવામાં આવી. ભગવાન સ મનાથ દાદાની પ્રથમ પૂજા સરસ્વી પંડિતજીએ કરી. પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રમુખ ઉત્રદાયિત્ શ્ર લક્ષમણ શાસ્ત્રજીએ સંભાળ્યુ હતું. આ ઐતિહાસિક પળે ૧૦૧ પના ગગનભેદી નાદના માન-સન્માન સાથે મંદિરમાં શ્દ્ધ, આસ્થ અને ભક્તન ઉર્જાભરયો ઘં નાદ થ હ . ૧૩મી મે, ૧૯૬૫ના દિવસે, બપ રના ૧૨.૩૦ ક ાકે મહારાજા જામ સાહેબશ્રના વરદહસ્ત સ મનાથ મંદિર ઉપર કૌશેય ધ્જ હેરાવવામાં આવ્યો અને કળશનું સ્થપન કરવામાં આવ્યુ. સ મનાથ મંદિરના પુન: નિર્માણ પ્રણેતા સરદાર વલ્લભભાઈની અમર સમૃતિના પ્રતિક સમી તેમની પૂર્ કદની કાંસ્ પ્રતિમા આજે પણ પ્રેરણા આપતી મંદિર પાસેના દિગ્વજય દ્વર સન્મુખ બિરાજમાન છે. આ પ્રતિમાનું અનાવરણ મૂક સેવક પૂ. રવિશંકર મહારાજના હસ્ત કરવામાં આવ્યુ હતું. નાગર શૈ ીમા બાંધવામાં આવે સ મનાથના વર્માન મંદિરની ઊંચાઈ ભૂમિતળથી શિખર સુધી ૧૫૫ ફૂ ૧ ઇંચ છે. તેના ઉપરન ધ્જદંડ ૩૧ ફૂ છે. ધ્જ ૧૦૪ ફૂ ન છે. મંદિરના શિખરના ભાગમા ૭ મજ ા છે. મંદિરના અંદરના ભાગે ઘુમ્મટ અને ઉપરના ભાગે ૧૫૭૦ નાના કળશ કંડારવામાં આવે ા છે. સૌથી ઉપર આમ સર અને તેના ઉપર કળશ છે. મુખ્ શિખર ઉપરન કળશ ૧૦ ન વજનન છે. સ મનાથ શિવં ગના સ્થનેથી દકષિણ ધ્રવ પર્ં અબાધિત જ્યોતિમાર્ છે. હિન્દ મહાસાગર અને દકષિણ ધ્રવ સાગરની વચ્ચ ક્યાં જમીન આવતી નથી માત્ર પાણી, પાણી જ છે. અહીં દર વર્ કારતક માસમાં તેરસ, ચૌદશ અને પૂનમ એમ ત્રણ દિવસ ભવ્ મેળ ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ‘ચંદ્ર’ (સ મ) સ મનાથ મંદિરના શિખરની બર બર ચ પર શિતળ દર્ન આપે છે. આ દ્રશ્ સ મનાથ મહાદેવના મસ્ક ઉપર ચંદ્ર બિરાજમાન હ એવું અનુપમ દ્રશ્ ાગે છે. આમ પણ સ મનાથના પ્રાગટની કથા સ મ યાને ચંદ્ર સાથે સંકળાયે ી જોવા મળે છે. સ મ એ મહર્ષિ અત્રિ અને અનસૂયાન પુત્ર હ . એમના વિવાહ દક્ પ્રજાપતિની ૨૭ ક ્યઓ સાથે થયાં હતાં. આ બધી ક ્યઓમાં ર ી સર્વાધિક સુંદર હ વાથી સ મ તેમને વધુ સમય આપતાં હતા. જેને કારણે અન્ય પત્નઓને ઈર્ષ્યા થતા તેમણે પિતા દક્ને આ વાત જણાવી. દક્ મહારાજે સ મને સમજાવ્ય કે સર્ પત્નઓ પ્રત્ય સમાન ભાવ રાખે. પણ તે પ્રમાણે ન થતા દક્ મહારાજે ક્રધાવેશમાં સ મને ‘ક્ષ ર ગ’ થવાન શ્રપ આપ્યો. શ્રપના કારણે સ મ દિન પ્રતિદિન કષિણ થવા ાગ્ય. આ શ્રપ મુક્ત માે દક્ મહારાજને વિનંતી કરી તેન ઉપાય બતાવતા કહ્ય ‘પવિત્ર સરસ્વી મૈયા જ્યા સાગરને મળે છે તે પ્રભાસ ક્ષત્રમાં મહાદેવની આરાધના-અર્ના કરવી અને મહા મૃત્યુજય મંત્રના કર ડ જાપ કરવા.’ સ મે આ પ્રમાણે ભગવાન શિવજીના સ્પર્ ંગની દીર્કામ પર્ં આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા. સ મને શુક્લ પક્માં વૃધ્ધ પામતા પ્રકાશથી ચમકતા રહેવાનું વરદાન આપ્યુ. આથી સ મ યાને ચંદ્રન એક પક્ (ક પક્)માં ક્ષ અને એક પક્ (શુક્લ પક્)મા વૃધ્ધ થાય છે. પ્રભાસ પા સમુદ્રકાંઠે વસેું નગર છે એું જ નહીં પણ જ્યા ‘હિરણ્ય, સરસ્વી અને ક ા’ એમ ત્રણ નદીઓ સાગર ને મળે છે તે તીર્ સમાન ‘ત્રિવેણી ે’ વસેું છે. આ ત્રણ નદીઓન સાગર સંગમ એ દેવ ને પણ દુ ભ છે. સ મનાથ એ પ્રભાસમાં આવ્યુ છે. પ્રભાસન અર્ થાય છે ઉજાસ. આ પ્રભાસ ભૂમિએ સં , મહાત્ઓના આધ્યાત્ક ઉર્જાઓના ઉજાસથી ભરે ી પવિત્ર-તીર્ ભૂમિ છે. તેમાં સ મનાથ મંદિરએ જ્યોતિર્લિંગ મંદિર હ આ ભૂમિ ખુબ ઉર્જાવાન, જ્યોતિમય અને ભક્તમય છે. આ પવિત્ર તીર્ ભૂમિને અને સ મનાથ દાદાને સાષ્ટાંગ પ્રણામ હ , નમન હ . હર હર મહાદેવ. (ે ખક રમત-ગમત ક્ષત્રના નિષ્ણાત- કર્શી પત્રકાર છે) જય સોમનાથ : સ્વાિમાન પર્, શૌર્ યાત્ર દ્વા પ્રદીપ ત્રિેદી
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=