Gujarat Times

“ના ઉઘાડે છોગ નહીતર આમ અજવાળું ફરે, કોઇએ ક્યરેક છાની જ્યત પ્રગટાવી હશે.” ડી પળો અરૂપ નક્ક ન કરી શક્ય કે આ પોતાનો ભ્રમ હતો કે પછી કોઈ સુખદ એંધાણી? અરૂપે આવતાની સાથે જ તારાબહેનને પૂછીને બધી માહિતી મેળવી લધી હતી. પાછાલાથી શું થયું હતું, કેમ થયું હતું, ઇતિએ શું, કેવી પ્રતિકરિયા આપી હતી વગેરે બધું જાણી લીધું હતું. પોતે વૈશાલીના કહેવાથી ઘણાં સમય બાદ ઇતિને આમ એકલી મૂકીને બહાર ગયો હતો. એથી સ્વભાવિક રીતે જ તેને ઉચાટ હતો. પણ તારાબહેન પાસેથી બધી વાત સાંભળી તેને હાશ થઇ. અરૂપે ધીમેથી ઇતિના કપાળ પર વહાલભર્ુ ચુંબન કર્ુ અને તેને ઉભી કરી. નાનું બાળક વડીલનું કહ્ય માનીને ઉભું થાય તેમ ઇતિ ઉભી થઇ હતી. બધા અંદર ગયા. અરૂપે બાળકોને ટી.વી. ચાલુ કરી આપ્યુ. થોડીવાર બંને કાર્ટુન જોતા રહ્. અરૂપ ઇતિ પાસે જઇને બેઠો. ‘ઇતિ, કાલે આપણે પરમ, પરિનિને ક્યા ફરવા લઇ જશું? કાલે શું પ્રોગ્રમ બનાવીશું? છોકરાઓને મજા આવે તેવી જ કોઇ જગ્યએ જશુંને? હા, કાલે ફન ફેર છે એમાં જઇશું કે? કે પછી સરકસ પણ અત્યરે આવ્યુ છે. તે જોવા લઇ જશું? આ બધું નક્ક કરવાનું તારું કામ. આપણે તો ડ્રઇવર માત્ર. બોલો મેડમ, ક્યા જઇશું?’ અરૂપ નાટકીય અંદાજમાં બોલી રહ્. જોકે એ ઉપાય નિષ્ળ જ રહ્. ઇતિ કશો જવાબ આપ્ય સિવાય અરૂપ સામે ટગર ટગર જોઈ રહી. કદાચ એનો સવાલ સમજવા મથી રહી. અરૂપે ઇતિનો હાથ હાથમાં લઇ ફરી પોતાનો સવાલ રીપીટ કરયો. ઇતિ, આપણે પરમ, પરિનિને કાલે ક્યા લઇ જશું? પણ ઇતિ મૌન. ત્યા કાર્ટુન જોઇને પરિનિ ઇતિ પાસે દોડી આવી. ‘આંટી, ચાલો, આપણે ફરીથી બહાર ગાર્નમાં રમીએ.’ ઇતિનો હાથ ખેચીને એને લઇ જતા પરિનિને ક્યા વાર લાગવાની હતી? પરમ અને અરૂપ આપોઆપ એ બંનેની પાછળ દોરાયા. અંકુર, વૈશાલી પિકચર જોઇને આવ્ય ત્યરે ઇતિ, અરૂપ પરમ, પરિનિ સાથે ઘરના ગાર્નમાં દોડાદોડી કરતા હતાં. પરિનિ અને પરમ ઇતિનો હાથ પકડીને દોડતા હતા. અરૂપ એમાં સાથ આપતો હતો. વૈશાલી અને અંકુર આવ્ય ત્યરે કોઇનું ધ્યન તેમની પર પડે તેમ લાગ્યુ નહીં. ‘અરે, વાહ. અમને તો કોઇ રમાડતા પણ નથી. ઇતિ, આ બારકસોએ બહું હેરાન તો નથી કર્યાને?’ ‘અમે કોઇને હેરાન નથી કરતાં. અમે તો અંકલ અને આંટી સાથે રમતા હતાં.’ મોં ફુલાવી પરમ બોલ્ય. મમ્મ તો બસ આમ જ કહેવાની. ‘ઓહ... મારા દીકરાને ખરાબ લાગી ગયું? સોરી, મને ખબર છે મારો દીકરો તો બહું ડાહ્ છે. કોઇને હેરાન ન કરે.’ ‘ને હું પણ ડાહી છું.’ ભાઇ એકલો ડાહ્નું બિરૂદ લઇ જાય તે કેમ ચાલે? ‘અરે, તું તો થોડી વધારે જ ડાહી છે.’ એનો અર્ ન સમજતી પરિનિ ખુશ થઇ ઉઠી. પરમે ધીમેથી મમ્મનાં કાનમાં કહ્ય, ‘દોઢ ડાહી. હે ને મમ્મ?’ વૈશાલી હસી પડી અને હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા સમજાવ્ય. પરમ, પરિનિ સામે જોઇ મલકી રહ્. પરિનિને કશું સમજાયું નહીં. તે પણ ભાઇ સાથે હસી રહી. અને એ બધાના હાસ્નો પડઘો બગીચાના વૃક્ષએ પણ પોતાની ડાળીઓ હલાવીને પાડ્ય. માળા તરફ પાછા ફરતાં પંખીઓએ કેટલા સમય બાદ અહીં કલબલાટ કરી મૂક્ય. અરૂપ હસતાં હસતાં કહે, ‘બસ આટલીવારમાં આવી ગયા? હજુ તો અમારે કેટલું ય રમવાનું બાકી છે.’ અરૂપ અંકુર, વૈશાલીને બધી વાત કરી રહ્ હતો. ત્રણે વચ્ચ ક્યાં સુધી કોઈ ચર્ચા ચાલી રહી. ઇતિ તો પરમ, પરિનિ સાથે ક્યાં અદ્ર્શ થઇ ગઈ હતી. ઉપરથી ત્રણેના ખિલખિલાટ હાસ્નો અવાજ ઘરમાં પડઘાતો હતો. રાત્રે પરિનિને જમાડવાનો ચાર્ ઇતિ પાસે હતો. ઇતિને બદલે પરિનિ વાર્તા કહેતી જતી હતી અને ઇતિ હસતી હસતી પરિનિના મોંમાં કોળિયા મૂકતી જતી હતી. ઇતિ સમજતી હતી કે નહીં એની અરૂપને ખબર નહોતી પડી. પરંતુ તેને આમ હસતી જોઇ અરૂપને બત્રીસ કોઠે દીવા પ્રગટ્ય હતાં. રાત્રે બધા બરાબર થાક્ય હતા. પરંતુ કોઇની આંખોમાં ઉંઘ નહોતી. આનંદથી છલોછલ મનને થાક જલદીથી કેમ દેખાય? બધાએ જમી લીધું પછી ઇતિ કશું બોલી તો નહીં. પરંતુ પરિનિને જમાડીને કોઇને કશું કહ્ સિવાય ઉપર ચાલી ગઈ. પરમ સાથે ઝગડો થવાથી રિસાયેલી પરિનિએ બીજા બધા સાથે કિટા કરી હતી તેથી તે ઇતિ સાથે જ રહી. અહીં તેની બધી જીદ પૂરી થવાની હતી એ તે બરાબર જાણતી હતી. તે પોતાનો નાનકડો થેલો ઉંચકીને ઇતિના રૂમમાં લઇ આવી. તેણે ઇતિના રૂમમાં જ ડેરો જમાવ્ય. ‘હું અહીં આંટીના રૂમમાં જ રહીશ. આંટી સાથે જ સૂઇશ.’ એમ તેણે ડિકલેર કરી દીધું. અને જાણે હંમેશા અહીં જ રહેવાની હોય તે ઇતિના રૂમમાં તે પોતાના રમકડાં, બુક્, કપડાં, માથાની પીનો વગેરે બધું કાઢીને ત્યા રહેલ ડ્રેસંગ ટેબલ પર ગોઠવવા લાગી. બધા તેની હરકત જોઇને હસી રહ્. ‘ઇતિ, મારી દીકરીને તો કોઇ આંગળી આપે તો તે સીધી પહોંચો જ પકડી લે હોં. જો આણે તો તારા રૂમ ઉપર કબજો કરી લીધો.’ ઇતિ કશું બોલ્ય સિવાય પરિનિને તેનો સામાન ગોઠવવામાં મદદ કરવામાં પડી હતી. પરિનિ થેલામાંથી બધું કાઢીને વર્ન કરતા કરતા તેને બતાવતી જતી હતી અને આપતી જતી હતી. ઇતિ તેના હાથમાંથી લઈને બધું મૂકતી જતી હતી. અરૂપ જોઇ રહ્ હતો. વૈશાલી અને અંકુર કશું બોલવા જતાં હતાં. પરંતુ અરૂપે તેને અટકાવ્ય હતા. તેને માટે તો આ બધું એક આશીર્વાદ જેવું હતું. ઇતિ જે કરે તેમાં કોઇ ખલેલ પાડવા તે નહોતો ઇચ્તો. બધો સામાન ગોઠવાઇ જતાં પરિનિએ વિજયીની અદાથી પરમ સામે જોયું. પરંતુ પરમનું ધ્યન અત્યરે ટી.વી.માં હતું. હવે પરિનિએ તેની ડ્રઈંગ બુક કાઢી. તેમાંથી ઇતિને બધું બતાવ્યુ અને ક્રેોનના કલર કાઢી એક કલર ઇતિના હાથમાં પકડાવ્ય. ઇતિ અને પરિનિ થોડીવાર ડ્રઈંગ બુકમાં કલર પૂરતા રહ્. અંકુર, વૈશાલી અને અરૂપ વાતોમાં ગૂંથાયા હતા. પણ બધાની નજર તો ઇતિ શું કરે છે તે જોવામાં જ હતી. ઇતિ અને પરિનિનું કલર પૂરવાનું કામ થોડીવાર ચાલ્યુ. પણ પરિનિ એક જ કામ વધારે સમય કરી શકે તેમ ક્યા હતી? હવે તેનું ધ્યન ત્યા શોકેસ પર પડેલી દુલ્ન ઢીંગલી પર ગયું. કલર પડતાં મૂકી ઉંચી થઇને તે તેની સામે જોઇ રહી. આંટીને પૂછ્ય સિવાય કેમ લેવાય? જોકે આ આંટી તેને ના નથી પાડવાના તેની તેને સમજ પડી ગઇ હતી. ‘આંટી, હું આ લઉં?’ કલર પૂરતી ઇતિ પરિનિ સામે જોઇ રહી અને આંટીએ ના નથી પાડી એટલે લેવાય જ ને? પરિનિએ ઢીંગલી હાથમાં લીધી. ઇતિનું ધ્યન ખેચવા તેણે હવે ઇતિના હાથમાંથી કલર લઇ એક તરફ મૂકી દીધા અને ઇતિને ઢીંગલી બતાવવા લાગી. ઢીંગલીની સાડીનો છેડો થોડો ખસી ગયો હતો. ‘આંટી, આ સરખો કરી આપોને.’ તેણે ઢીંગલી ઇતિના હાથમાં મૂકી. ઇતિ એકીટશે ઢીંગલીને નીરખી રહી. અનિકેતે અરૂપને આપેલી અને અરૂપે તેના જન્મદવસે ફરીથી આપેલી એ ઢીંગલી આજે પહેલીવાર ઇતિએ હાથમાં પકડી, ધારી ધારીને જોઇ. આંખોમાં એક ચમક ઉભરી. તેની અંદર આ ક્ય સળવળાટ. આ કઇ હલચલ મચી રહી? આ ક્ય દ્રશ્ય નજર સમક્ ઉઘડું ઉઘડું થઇ રહ્? કશુંક પ્રગટતું હતું અને ફરી પાછું ક્યા અદ્રશ્ થઇ જતું હતું? જાણે ઇતિ સામે કોઇ સંતાકૂકડી રમી રહ્ય હતું. કોઇ અનુસંધાન રચાવા મથતું હતું. ઇતિએ આંખો જોશથી બંધ કરી. બંધ આંખે તે કશુંક જોવા મથી રહી. હળવે હળવે તેનો હાથ ઢીંગલી પર ફરી રહ્. અંદર કોઇ તાર રણઝણી ઉઠ્ય. પણ એ રણકારનો મર્? ‘આંટી, આ સરખું કરી આપોને. ઢીંગલીની સાડીનો છેડો બતાવતાં પરિનિ બોલી ઉઠી અને તેણે ઇતિને હલબલાવી મૂકી. આંટી આમ બેઠા બેઠા સૂઇ જાય તે કેમ ચાલે?’ ઇતિ ઝબકી ગઇ. તેની આંખો ખૂલી ગઇ. તે ઘડીકમાં ઢીંગલી સામે તો ઘડીમાં પરિનિ સામે જોતી રહી. પોતાને શું થતું હતું એ સમજાતું નહોતું. એક અસ્સ્તા કેમ અનુભવાતી હતી? આવું કશું ઇતિ વિચારતી હતી કે કેમ? ઇતિને મૌન જોઇ પરિનિએ ફરી એકવાર તેને હલબલાવી નાખી. ‘આંટી..’ ઇતિ ભાનમાં આવી. તે પરિનિ સામે જોઇ રહી હતી કે પછી નજર સમક્... પરિનિએ ઇતિના હાથમાં સાડીનો છેડો પકડાવ્ય. ‘આંટી, આ નીકળી ગયો છે. સરખો કરી આપોને. પ્લઝ...’ ઇતિ હાથમાં છેડો પકડી જોઇ રહી. ‘આંટી, મને ઢીંગલીનું ગીત આવડે છે. ગાઉં?’ અને બોલકી પરિનિને જવાબની તો જરૂર જ ક્યા પડતી હતી? એણે તો તુરંત શરૂ કરી દીધું. ‘ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલ, બા, બોલ, એને કેમ બોલાવું? કેમ બોલાવું?’ આંટી, મારી ઢીંગલી પણ તમારા જેવી જ છે. સાવ મૂંગી. જલદી બોલે જ નહીં ને. કહીને પરિનિ તો પોતાની ધૂનમાં જ આગળ ગાતી રહી. ઇતિ તો ન જાણે ક્યા ખોવાયેલી રહી. પરમે હવે ટી.વી. બંધ કર્ુ અને ત્યા આવ્ય અને આંટીના હાથમાં ઢીંગલી જોઇ મોટેથી હસવા લાગ્ય. ‘આવડા મોટા આંટી ઢીંગલીથી રમે છે?’ મમ્મ, અંકલ, જુઓ તો આંટી કેનાથી રમે છે? ‘અરૂપે ઇતિના હાથમાં એ ઢીંગલી જોઇ.’ ઇતિની અસ્સ્તા અરૂપને આશીર્વાદ જેવી લાગી. ‘અરે, એ તો મારા પરમ મિત્ર અનિકેતની યાદગીરી છે નહીં ઇતિ? કેવી સરસ છે. મારી ઇતિ જેવી જ. ઇતિ, તને યાદ છે ને આ ઢીંગલી? અનિકેતે આપી હતી એ જ છે આ.’ ‘અરૂપ આગળ કશું બોલે તે પહેલાં પરિનિએ ઇતિના હાથમાંથી ઢીંગલી લઇ લીધી હતી. બધા પોતાને મૂકીને ઢીંગલીને મહત્ આપે તે કેમ ચાલે?’ વિહવળ બની ઉઠેલ ઇતિ ઢીંગલી સામે, પરિનિ સામે અને અરૂપ સામે વારાફરથી જોઇ રહી. અરૂપે સાચવીને ઢીંગલી ફરીથી જગ્યએ મૂકી. ઇતિ ક્યાક ખોવાઇ ગઇ હતી કે શું? અતીતની કોઇ ઝાંખી તેના મનમાં ઉઘડી હતી કે શું? અરૂપ તેની સામે જોઇ રહ્. આશાની કિનાર વધુ ઉજળી થતી લાગી. ત્યા પરિનિએ ઇતિને હચમચાવી નાખી. ‘આંટી, મને આ સ્ટરી બુકમાંથી વાર્તા કરો.’ પોતાની અને આંટીની વચ્ચ કોઇની દખલગીરી તેને ગમી નહીં. તેણે ઇતિના હાથમાં વાર્તાની નાનકડી ચોપડી પકડાવી. ઇતિ ભાનમાં આવી. પરિનિએ રંગીન ચિત્ર દોરેલી એ ચોપડીમાંથી સિંડ્રલાની વાર્તા કાઢી ઇતિને આપી અને પોતે હક્થી ઇતિના ખોળામાં લંબાવી દીધું. ઇતિ ચોપડીનાં પાના ફેરવતી રહી. પોતે હવે આનું શું કરવાનું છે? તેની નજર અક્રો પર ફરતી રહી. હોઠ ફફડ્ય પણ ખરા. પરંતુ શબ્દએ સાથ ન આપ્ય. તે મૂંઝાઇ રહી. આ શું થાય છે પોતાને? (શીર્ક પંક્ત : હર્દ ત્રિવેદી) (ક્મશઃ) (લેખિકા અમેરિકા સ્થત સાહિત્કાર છે.) પ્રતિભાવઃ [email protected] થો પ્રકરણ ઃ ૩0 જાન્યુઆરી 23, 2026 (January 17 - January 23, 2026) S20 નીલમ દોશી નવલકથા આશાની ઉજમાળી લકીર પાના નં S12 નં અનસંધાન... આપણે ત્યા કૃત્રિમ વરસાદના પ્રયોગોમાં આંધ્રપ્રદેશ આગળ પડતું રાજ્ છે. ત્યા છેલ્લ પંદર વર્થી બાર જેટલા જિલ્લઓમાં વાદળોમાં મીઠાનો છંટકાવ કરીને, કૃત્રિમ વરસાદના પ્રાયોગો નિયમિત રીતે થતા રહે છે. અમેરિકાની એક કંપનીના સહયોગથી મહારાષટ્રમાં વર્ ૨૦૦૯માં આવો પ્રયોગ હાથ ધરાયેલો. ગુજરાતમાં પણ એંસીના દસકામાં એક કરતાં વધુ વખત આવા પ્રયોગ હાથ ધરવામાં આવેલા. ભારતમાં વર્ ૨૦૧૮ સુધીમાં આવા ત્રીસ પ્રયોગ સફળ રહેલ, પણ આ બધાં પ્રયોગ બિલકુલ પ્રાયોગિક ધોરણે સીમિત ક્ષત્ર પૂરતાં જ મર્યાદિત હતાં. વળી, આ પ્રયોગ કરવા સમયે વાતાવરણમાં ભેજનું હોવું અતિ આવશ્યક છે. પવનની સ્થિત પણ યોગ્ અને અનુકૂળ હોવી જોઇએ. પ્રયોગ પછી વાદળ નિશચિત જગાએ જ વરસશે એની કોઈ ગેરંટી નથી હોતી, ખર્ પણ વધુ માત્રામાં થાય છે. ઉપરાંત આપણે ત્યા એના માટેની આનુસાંગિક અને સાધુનિક તેમ જ તકનીકી વ્વસ્થઓ પણ સીમિત છે. ગયા સપ્તહે દુબઈમાં ભારે વરસાદની ઘટના બની એના આપણે સૌ સાક્ષ છીએ. છેલ્લ ૭પ વર્ષમાં ન થયો હોય એવો એક દિવસમાં રેકોર્ સાડા પાંચ ઈંચ કરતા વધુ વરસાદ પડતા આખો અરબ કન્ટ્ર પાણી પાણી થઈ ગયો હતો. કેટલાંક નિષ્ણતોએ આ વરસાદને “ક્લઉડ સીડીંગ”નું પરિણામ કહ્ય છે. હકીકતની આધિકારિક પુષ્ટ હજુ બાકી છે, પણ જો આ વરસાદ કૃત્રિમ વરસાદનું જ પરિણામ હોય તો એનું આકલન વિશ્વના હવામાનશાસ્ત્રઓએ નવેસરથી કરવું રહ્ય. વળી, કેમિકલ છંટકાવથી વરસેલું પાણી આપણાં માટે કોઈ જોખમી છે કે કેમ ! એ પણ જાણવું, સમજવું જરુરી છે. કૃત્રિમ વરસાદ યોગ્ રીતે વરસાવવા માટેના અનેક પ્રયોગો જગતભરના વૈજ્ઞાનકો સતત કરતા રહે છે. ખર્ચાળ પદ્ધતિને સરળ કેમ કરી શકાય ! એની મથામણ પણ હવામાનશાસ્ત્રઓ કરી રહ્ છે. વિશ્વના ચોક્સ ભૌગોલિક ભૂભાગને અનાવૃષ્ટમાંથી બચાવવા માટેના થઈ રહેલા આ સંશોધનો આખરે ખેતીના પાકોને બચાવવાની પ્રયુક્તનું જ પરિણામ છે. પણ, આ પ્રયુક્ત અને એના પરિણામો સૃષ્ટને સંવર્ક બની રહે એવા હશે તો જ, એ કલ્યણકારી સાબિત થશે. (લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્ સર્ક છે) પ્રતિભાવઃ [email protected]

RkJQdWJsaXNoZXIy NjI0NDE=