Gujarat Times
ગુજરાત 21 જાન્યઆરી 23, 2026 (January 17 - January 23, 2026) રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્ર ્ટ ગુજરાત પ્રાદેશિક સ -કચ્છ સૌરાષ્ટ્રનું રાજકો માં ઉદઘા ન કરતી વખતે ખુમારી સાથે જાહેર કર્ુ હતું કે, આઇએમએફ ભારતને વૈશવિક વિકાસનું ગ્રથ એન્જિન કહે ે. સ્ટાન્ડર્ એન્ડ પુઅર્ ભારતનું રેટં ગ અપગ્રડ કરી ચૂક્યુ ેઅને ફિચ ભારતની સ્થરતા-રાજકોષિય શાખની પ્રશંસા કરી રહ્ય ે. ભારત વિશ્નું સૌથી ઝડપથી આગળ વધતું મોું અર્તંત્ર ેઅને દુનિયાની ત્રીજું સૌથી મો ી અર્વ્વસ્થ બનવા તરફ આગળ વધી રહ્ય ે. ભારત આર્થિક વિકાસની અસિમિત સંભાવનાઓનો દેશ બની ગયો ે. મે લાલ કિલ્લ ઉપરથી જાહેર કર્ુ હતુ કે, ભારતમાં નાણાકિય રોકાણ કરવાનો આ સમય ેઅને આ જ સાચો સમય ે. એવું હવે હું કચ્છ અને સૌરાષ્ટ્ર માે પણ કહું ું કે વિકાસની અપાર સંભાવના ધરાવતા આ પ્રદેશમાં રોકાણ કરવાનો આ સાચો સમય ે તેમ વડાપ્રધાને ઉમેર્યુ હતું. આ કોન્ફરન્સમાં મુખ્મંત્રી ભૂપેન્દ્ર પે લ, નાયબ મુખ્મંત્રી હર્ સંઘવી, ોચના ઉદ્યગપતિઓ મુકેશ અંબાણી, અદાણી જૂથના કરણ અદાણી વગેરેની હાજરીમાં વડાપ્રધાને 2026ના પ્રારંભ બાદ ગુજરાતની પ્રથમ યાત્રામાં સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને વાઈબ્ર ્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સમાં સહભાગી બનતા જણાવ્યુ હતું કે, િવકાસ અને વિરાસતનો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્ ે. તેમણે કહ્ય કે, આ સમ માત્ર નથી પણ આધુનિક ભારતની આ યાત્રા ે. જે સ્પ્થી શરૂ થઇ હતી અને હવે અતૂ ભરોસા સુધી પહોંચી ે. દેશભરમાંથી આવેલા ોચના ઉદ્યગગૃહો, ઉદ્યગજગતના અગ્ણીઓ અને વિદેશમાંથી આવેલા પ્રતિનિધિ મંડળો-રોકાણકારોની હાજરીમાં વડાપ્રધાને એમ પણ કહ્ય કે, ભારતની અભૂતપૂર્ નાણાકિય અને આર્થિક વિકાસની સ્થરતાની આખી દુનિયાએ નોંધ લીધી ે. ભારત પાસે જગતભરની અપેક્ષ સતત વધતી જાય ે. ભારત ઝડપથી વિકસતું મોું અર્તંત્ર ે. ફુગાવો કાબૂમાં ે. કૃષિ ઉત્પદન વધી રહ્ય ે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના એવા ક્ષેત્ર ે કે જે આપણને એ શીખવે ે કે પડકારો ગમે તેવા મો ાં હોય પણ ઇમાનદારીપૂર્કની મહેનત હોય તો સફળતા મળે જ ે. કચ્છ વિનાશકારી ભૂકંપનો સામનો કરી ચૂકેલો વિસ્તર ે. જ્યરે સૌરાષ્ટ્ર એવો વિસ્તર ે જ્યા વરષો સુધી દુષ્કાળ પડયા હતા. લોકો આ વિસ્તરોમાં રહેવા તૈયાર ન હતા પણ સમય બદલાયો ે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોના પરિશ્રમે ભાવિ બદલ્યુ ે. સૌરાષ્ટ્ર કચ્છ અવસરોના ક્ષત્ર નથી ભારતના વિકાસ માે ના એન્કર રીજીયન બની ચૂક્ય ે. આત્મનિર્રતાના મો ાં ક્ષેત્ર બની ગયા ે. ભારતના વિકાસમાં કચ્છ સૌરાષ્ટ્રની ભૂમિકા બહુ જ મો ી ે. તેમણે કહ્ય કે, 20 વર્માં થયેલી રોકાણ સ માં દરેક વખતે કશુંક નવું જ હોય ે . પ્રાદેશિક સ તેનું ઉદાહરણ ે. અત્યરે વાયબ્ર ્ટ સમ નો હેતુ જે વિસ્તરોમાં વિકાસની શક્તા ે પણ ઉજાગર નથી થઇ તેને આગળ લાવવાનો ે. વડાપ્રધાને કહ્ય હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત ે, પ ી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઔદ્યોગક ક્સ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય. આજે ભારત વિશ્ની ત્રીજી સૌથી મો ી અર્વ્વસ્થ બનવા આગળ વધી રહ્ય ે. શ્વતક્રાં એ લે કે દૂધ ઉત્પદન અને જેનરિક દવાઓના ઉત્પદનમાં વિશ્માં પ્રથમ સ્થને ીએ. દુનિયામાં સૌથી વધુ વેક્સનબનાવનાર દેશ ભારત ે. ભારત દેશ આજે દુનિયાનો બીજો સૌથી મો ો મોબાઈલ મેન્યુફેક્રર ે. આપણુ યુપીઆઇ દુનિયાનું નંબર વન રિયલ ાઈમ લ ટ્રાન્ઝેક્ન પ્લેટફોર્ ે. ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોું સ અપ ઈકોસિસ્ટમ ેઅને સોલર પાવર તથા મેટ્રો ને વર્માં પણ આપણે ોપ ત્રણમાં ીએ. રાજકો માં જ અઢી લાખથી વધુ લઘુ ઉદ્યગો કાર્રત ે. રાજકો માં કરૂ- ડ્રઈવરથી લઈને ઓ ો પાર્્, મશીન ૂલ્ અને રોકે સુધીના પાર્્ તૈયાર થઈ રહ્ ે. મોરબી અંગે કહ્ય કે, ાઇલ્ના મો ા ઉત્પદકોમાનું એક ેઅને વૈશવિક સ્રે બેન્ચમાર્ સ્થાપત કરી રહ્ય ે. ધોલેરા સ્પશિયલ ઇન્વેસ્ટમે ્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચારંગનું કેન્દ્ર ે. આજે ક્લન એનજીર્ના ક્ષત્રમાં ભારત માત્ર પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ કોમર્શિયલ સ્કલ રિયા ી સાથે આગળ વધી રહ્ય ે. કચ્છ અને જામનગર ગ્રન હાઈડ્રજન ઉત્પદનના મો ા કેન્દ્રો તરીકે ઉભરી રહ્ ે . ગુજરાતમાં નેચર, એડવેન્ચર, કલ્ર અને હેે જનું અદભૂત મિશ્રણ ે. લોથલમાં બની રહેલું નેશનલ મે ાઇમ હેે જ કોમ્પ્ક્ ભારતની સાડા ચાર હજાર વર્ જૂની દરિયાઈ વિરાસતનું પ્રતીક ે. ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પે લે જણાવ્યુ હતું કે, 2003થી શરૂ થયેલી વાયબ્ર ્ટ ઉત્વની યાત્રા હવે વિરા બની ચૂકી ે. શ્રેણીબદ્ધ વાઇબ્ર ્ટ સ ના કારણે ગુજરાત દેશનું ગ્રથ એન્જિન અને રોકાણ માે મોસ્ટ પ્રિફર્ ડેસ્ટિનેશન બન્યું ે. વાઇબ્ર ્ટ સ ની ેલ્લ બે દાયકાની સફળતાના પરિણામે રાજ્માં ેલ્લ 20 વરષોમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યુ ે .ગુજરાત ગ્લબલ ગે વે ુ ધ ફ્યચર બન્યું ેઅને પ્રગતિના નવા બેન્ચમાર્ સે કરી રહ્ય ે. ઓ ો સેક્ટર, સેમીકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એ.આઈ., ગ્રન એનરજી જેવા ઉભરતા અનેક ક્ષેત્રમાં ગુજરાત આજે હબ બનવા તરફ જઈ રહ્ય ે. વર્ 2024ની વાઇબ્ર ્ટ ગુજરાત સમ માં 98 હજાર જે લા એમ.ઓ.યુ. થયાનો ઉલ્લખ કરતા તેમણે કહ્ય હતું કે, તેમાંથી 25,500 એમ.ઓ.યુ. સૌરાષ્ટ્ર-કચ્છના હતા. તેમાંથી 78 કા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્ય ે. નાયબ મુખ્મંત્રી હર્ સંઘવીએ જણાવ્યુ હતું કે, એક સમયે ઉદ્યગ ક્ષેત્રમાં વાપીથી તાપી સુધી જ ગુજરાત ઓળખાતું હતું. તત્કલીન મુખ્મંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ 2003માં ગુજરાતમાં વાઇબ્ર ્ટ ગુજરાત સમ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમે ્ટ અને મેન્યુફેક્ચારંગ દિશામાં ખૂબ મોું પ્રોત્સહન આપ્યુ ે. વાઈબ્ર ્ટના કારણે ગુજરાતની ચારેય દિશામાં મેન્યુફેક્ચારંગ હબ તરીકે અનેક સેક્ટર વિકસ્ય ે. (ગુજરાત ાઈમ્ સંકલન) ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું મોટું અર્તંત્ર છેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં અદાણી ગ્રપ દોઢ લાખ કરોડનું રોકાણ કરશે અદાણી ગ્રપ આગામી પાંચ વર્માં કચ્છ ક્ષત્રમાં રૂ. 1.5 લાખ કરોડનું રોકાણ કરશે. અદાણી રાજકો માં આયોજિત કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માે વાયબ્ર ્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદને સંબોધિત કરતા અદાણી ગૃપના કરણ અદાણીએ જણાવ્યુ હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્મંત્રી ભૂપેન્દ્ર પે લ, નાયબ મુખ્મંત્રી હર્ સંઘવી અને અનેક ઉદ્યગ નેતાઓની હાજરીમાં હાજરી આપી હતી. અદાણી ગ્રપ આગામી પાંચ વર્માં કચ્છમાં રૂ. 1.5 લાખ કરોડનું રોકાણ કરવા માે પ્રતિબદ્ધ ે. અમે અમારો ખાવડા પ્રોજેક્ટ પૂર્ કરીશું અને 2030 સુધીમાં સંપૂર્ 37 ગીગાવો ક્મતા કાર્રત કરીશું અને અમે 10 વર્માં મુંદરા ખાતે અમારી બંદર ક્મતા પણ બમણી કરીશું, એમ તેમણે કહ્ય હતું. કરણ અદાણીએ જણાવ્યુ હતું કે, આ દરેક રોકાણ ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત ે, તેમાં રોજગાર સર્ન, ઔદ્યોગક સ્પર્ત્કતા, કાઉપણુ અને લાંબા ગાળાની સ્થિતસ્થપકતા સામેલ ે, જ્યરે વૈશવિક અર્તંત્ર અનિશચિતતા અને વિભાજનનો સામનો કરી રહ્ય ે , ત્યરે ભારત એક ઉજ્જવળ રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્ય ે, આઠ કાની નજીક વૃદ્ધિ પામી રહ્ય ેઅને આત્મવિશ્સપૂર્ક પાંચ ટ્રિલિયન અર્તંત્ર અને વિશ્ની ત્રીજી સૌથી મો ી અર્વ્વસ્થ બનવા તરફ આગળ વધી રહ્ય ે, તેમણે કહ્ય હતું કે, ગુજરાત ભારતના સૌથી વધુ ઔદ્યોગક રીતે વિકસિત અને વૈશવિક સ્રે જોડાયેલા રાજ્યમાંનું એક ે, જે ભારતના જીડીપીમાં આઠ કાથી વધુ યોગદાન આપે ે, ઔદ્યોગક ઉત્પદનમાં 17 કા હિસ્સ ધરાવે ે, દેશના 40 કા કાર્ગનું તેના બંદરો દ્વરા સંચાલન કરે ેઅને નવીનીકરણીય ઊર્જામાં અગ્રસર ે. જેમ-જેમ ભારત વિકાસ ભારત 2047 તરફ આગળ વધી રહ્ય ે, તેમ-તેમ ગુજરાત આ રાષ્ટ્રીય પરિવર્નનો આધારસ્તભ રહેશે. વેલસ્ન કંપની ગુજરાતમાં રૂ. 5000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત વેલસ્ન કંપનીના ચેરમેન બી. કે. ગોએન્કાએ જણાવ્યુ હતું કે, અમારી કંપની આગામી સમયમાં વિશ્ના સૌથી મો ા પાઈપ પ્લાન્ટનું ઉત્પદન કરવા માે રૂ. 5000 કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે. કચ્છ અમારી જન્મભૂમિ ેએક સમયે સૌરાષ્ટ્ર - કચ્છમાં સૌથી મો ી પાણીની સમસ્ય હતી પરંતુ ેલ્લ બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલ થઈ ે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પો અને સિરામિક માે જાણીતું બન્યું ે. આ ક્ષત્રનો વિકાસ ેલ્લ 20 વર્માં થયો ે, જેનું શ્રેય હું દેશના પ્રધાનમંત્રીને આપું ું તેમણે કહ્ય કે, હું તત્કાલન મુખ્પ્રધાન નરેન્દ્ર મોદી પાસે વાપીમાં પ્લાન્ટ નાખવા પ્રસ્તવ લઇને ગયો હતો. જોકે તેમણે કચ્છમાં પ્લાન્ટ નાંખવાનું સૂચન કર્ુ હતું અને જો એમ કરશો તો એક રૂપિયા સામે એક ડોલર મળશે તેમ કહ્ય હતું. જ્યોત સી.એન.સી.ના ચેરમેન પરાકમાસિંહ જાડેજાએ વાઇબ્ર ્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન એમ કહ્ય હતું કે, કંપની આવનારા પાંચ વર્માં રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે. એરોસ્પસ અને ડિફેન્સ ક્ષત્ર પણ મશીનરી પૂરી પાડવા માે જ્યોત સી.એન.સી. તત્ર ે. સીએનસી મશીનો વિના દુનિયાને ચાલે તેમ જ નથી ત્યરે અમે એ દિશામાં વધારે પ્રગતિ કરીશું. વાઇબ્ર ્ટ સ થકી ગુજરાત દેશનું ગ્રથ એન્જિન ગુજરાત બન્યું ે. આ કોઈ બિઝનેસ કોન્ફરન્સ નહીં પરંતુ વિકસિત ભારતનું વિઝન હવે પ્રદેશ, જિલ્લ, સ્થાનક ઔદ્યોગક ઇકો સિસ્ટમ સુધી પહોંચી રહ્ય હોવાનો સ્પષ્ટ સંકેત ે. કચ્છી ઉદ્યગ સાહસિકો વતનમાં આર્થિક રોકાણ ભણી વળે તે ઉદેશને સાકાર કરવાના સીમાચિહ્ન રૂપ પગલામાં જૈન યુથ ફોરમની પ્રેરણાથી ગ્રન કચ્છ નેકસ્ટ જેન દ્વરા દીનદયાળ પો ઓથો ી સાથે ગ્રન હાઇડ્રજનના મેગા પ્રોજેક માે એમઓયુ કરાયા ે. એક હજાર એકરમાં અંદાજીત રૂ. ત્રણ હજાર કરોડના રોકાણના ખરચે સ્પાનારા ગ્રન કચ્છ એનરજી પાર્માં કચ્છી ઉદ્યગપતિઓ અને સાહસિકો સહકારી ધોરણે ગ્રન એનરજીના એકમો સ્થપશે. આ નવતર પહેલના એમઓયુ પ્રસંગે ડીપીએના ચેરમેન સુશિલકુમાર સિંગ સાથે જેવાયએફના સ્થપક ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા, ટ્રસ્ટી જીગરભાઇ ગાલાએ સહયોગ આપ્ય હતો. કચ્છ બનશે વૈશ્વિક સ્ચ્છ ઉર્જા મથકઃ મુકેશ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીને હું વંદન કરું ું. કારણ કે, મારા પિતા ધીરુભાઇ અંબાણી ચોરવાડના હતા, તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્ય હતું. તેમણે જણાવ્યુ હતું કે, ભારતમાં અત્યરે જે લી આશા, આત્મવિશ્સ અને જીવંતતા ે તે ક્યરેય જોઈ નથી. ઈતિહાસ નોંધશે કે મોદી યુગ ે, જેમાં ભારતની ક્મતા પ્રદર્શિત થઇ. રિલાયન્સ માે ગુજરાત શરીર, હૃદય અને આત્મ ે. અમે ગુજરાતી કંપની ીએ એ લે પાંચ પ્રતિબદ્ધતા અત્યરે વ્ક્ કરી રહ્ ીએ. મુકેશભાઇએ વધુમાં કહ્ય કે, ગુજરાતમાં રિલાયન્સે પાંચ વર્માં રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ કર્ુ ે. સૌથી મો ાં રોકાણકાર અમે ીએ. આગામી પાંચ વર્માં આ રકમ બમણી કરીને સાત લાખ કરોડ કરીશું. બીજું અમે સ્ચ્છ-હરિત ઊર્જામાં વૈશવિક નૈતૃત્ બનાવીશું. જામનગરમાં અમે વિશ્ની સૌથી મો ી સંકલિત સ્ચ્છ ઊર્જા ઇકોસિસ્ટમ બનાવી રહ્ ીએ. સૌર, બે રી ઊર્જા સંગ્હ, ગ્રન હાઇડ્રજન, ગ્રન ખાતરો, કાઉ ઉડ્ડયન ઇંધણ, દરિયાઇ ઇંધણ અને અદ્તન સામગ્રનો સમાવેશ થાય ે. આપણે હરિત ઊર્જાની મો ી નિકાસ કરીશું. અમારો મલ્ટિ-ગીગાવો , યુટ ી-સ્કલ સોલાર પ્રોજેક્ટ-વિશ્ના સૌથી મો ા પ્રોજેક્ટમાંનો એક બનશે. જે સંગ્હ અને આધુનિક ગ્રડ એકીકરણ દ્વરા 24 કલાક સ્ચ્છ ઊર્જા પહોંચાડશે. ચોથી પ્રતિબદ્ધતા ગુજરાતને ભારતના આ શિયલ ઇ જન્સ પ્રણેતા બનાવવાની ે. પાંચમી પ્રતિબદ્ધતા ભારતની ઓલિમ્પક મહત્ત્કાંક્ષઓ અને સામાજિક પ્રગતિ માે ભાગીદારી કરીશું. કંપની નારણપુરામાં વીર સાવરકર મલ્ટિ-સ્પોર્સ કોમ્પ્ક્નું સંચાલન કરવા માે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરશે. જામનગરમાં એક વિશ્ કક્ષની હોસ્પિટલ પણ સ્થાપત કરી રહ્ ીએ.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=