Gujarat Times
ગુજરાત 22 જાન્યઆરી 23, 2026 (January 17 - January 23, 2026) આણંદઃ ચરોતર પ્રદેશમાં જ નહીં પરંતુ ગુજરાત અને કદાચ દેશમાં કોઈ એક ગામ પોતાનો જન્ દિવસ ઉજવતું હોય તેવું એક માત્ર ગામ ધર્જ હશે. દર વર્ષે સ્વમી વિવેકાનંદ જયંતીના રોજ ૧૨મી જાન્યઆરીના દિવસે છેલ્લ ૨૦ વ થી સતત “ધર્જ ડે” ઉજવણી નિયમિત થાય છે. આ ઉજવણી દ્વરા સ્વમીજીના પ્રેરણાદાયી શબ્દ “ઉઠો, જાગો અને ધ્યય પ્રાપ્ત સુધી મંડ્ય રહો”ને સાર્ક કરવાનો પ્રયાસ “ટીમ ધર્જ” કરી રહી છે. દર વર્ષે ઉજવણીમાં નાવીન્ લાવવા સાથે તેને અર્સભર બનાવવામાં આવે છે. આ વ ની ઉજવણીમાં સરદાર પટેલની ૧૫૦મી જન્ જયંતીને ધ્યનમાં રાખી વ દરમ્યન તે મુજબના કાર્ક્રમો કરવામાં આવ્ય હતા. જેમાં ગામની શાળાઓમાં સરદારના ૧૮૧૫ પુસ્કો ભેટ આપવા સાથે વકૃત્ સ્પર્ઓ, સરદાર સમૃતિ સચવાયેલ છે તેવા ખેડા – આણંદના સ્થનોની મુલાકાત તથા અનુભવ કથન વગેરે પ્રવૃતતિઓ વ દરમ્યન કરવામાં આવેલ. ધરતીપુત્ર સરદાર ખેડૂતના દીકરા હોવાના નાતે ચરોતરની માટીના રંગ એટલે કે બ્રઉન રંગની થીમ રાખવામા આવી હતી. ૧૨મી જાન્યઆરી ૨૦૨૬ના રોજ યોજાતો મુખ્ કાર્ક્રમ ગુજરાત સરકારના ઉદ્યગ વિભાગ અંતર્ત કાર્રત “ઇન્ડક્ષ સી”ના એક્ઝક્યટીવ ડાયરેક્ર તથા સનદી અધિકારી ડો. સંજયભાઈ જોશીની ઉપસ્થિતમાં રાખવામાં આવ્ય હતો. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડશન ધર્જના સયુંકત ઉપક્રમે યોજાતા આ કાર્ક્રમમાં ડો. સંજયભાઈ સાથે બંને સંસ્થના પ્રમુખ ચંદ્રકાન્ભાઈ તથા રાજેશભાઈ, રોહિતભાઈ (ગોગીભાઈ), મની ભાઈ (મુખી), પટેલ પ્રિન્ીંગ પ્રેસ પ્રા. લી. અમદાવાદના ઋ કભાઈ પટેલે મંચ ઉપર સ્થન શોભાવેલ. ચાલુ વર્ષે રાષ્ટ્ર ચેતનના ગાન વંદે માતરમની રચનાને ૧૫૦ વ પૂર્ થયેલ હોઈ ગામની વાત શરૂ કરતા પહેલાં કાર્ક્રમની શરૂઆતમાં પૂર્ વંદેમાતરમ ગાનથી કરવામાં આવ્યુ હતું. “ટીમ ધર્જ”ના ઉત્સહી સભ્ રાજેશ પટેલે પાવર પોઈન્ પ્રેઝન્ટશન સાથે વ દરમ્યન છ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્ડશન દ્વરા ધર્જ કેળવણી મંડળ, ગામની અન્ સંસ્થઓ તથા ગ્રમજનોના સહકાર સાથે થયેલ વિવિધ પ્રવૃતતિઓ અંગે સુંદર અહેવાલ આપવા સાથે આગામી સમયમાં કરવા ધારેલ કારયો અને કાર્ક્રમોની વિગતો રજુ કરી દેશ વિદેશથી પધારેલ ધર્જીયનોને ગામની ગતિવિધિથી અવગત કરાવ્ય હતું. આ પ્રસંગે સમાજના વિદ્યાથીઓમાં અનુસ્નતક કક્ષએ ઉચ્ચ ક્રમાંક સાથે ઉત્તીર્ થનાર કુ. વિધિ સમીરભાઈ પટેલ તથા ડો. ઋતુ આશીર્વાદ પટેલનું સન્મન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત અર્નાબેન તથા દીકરી કુ. ધારા પટેલ લિખિત ચાર પુસ્તકાનું વિમોચન કરવામાં આવ્યુ હતું. ધર્જ ગામ વિશે રાજેશ પટેલ લિખિત પુસ્કના વિમોચન સાથે શરૂ થયેલ તેમની લેખનયાત્રાના ઉલ્લખનીય કાર્ સમાન તેઓના ૧૧મા પુસ્ક “આપણુ ધર્જ – આદર્ ભારતીય ગામ’નું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું. આ વર્ષે સૌ પ્રથમ વખત “ધર્જ ગૌરવ” એવોર્ સંસ્થકીય સ્રે ગામના વતની સ્. કાન્તભાઈ તથા સ્. કનુભાઈ દ્વરા અમદાવાદ ખાતે રાયપુર દરવાજા પાસે પટેલ પ્રિન્ીંગ પ્રેસના ૬૩ વ ના કાર્કાળમાં ત્રીજી પેઢી સંચાલનમાં પ્રવુત્ આ પ્રેસની ૬૩ વ ની સફર અને ત્રણ પેઢીની મહેનતનું સન્મન “ધર્જ ગૌરવ” એવોર્ હાલના સંચાલક ઋ કભાઈ પટેલને એનાયત થયો હતો. આ વર્ષે કે “ધર્જ ડે” ઉજવણી બે દિવસની રાખવામાં આવી હતી, જેમાં ૧૩મી જાન્યઆરીના રોજ ગામની ભાગોળે ટાવર ચોકમાં સનાતન સંસ્કૃતને ઉજાગર કરતાં ઉર્જાવાન કાર્ક્રમ “મેરા દેશ – મેરા સનાતન” રાખવામાં આવ્ય હતો. જેમાં ઝી ટી. વી. ના સા, રે, ગ, મ, પ કાર્ક્રમ ફેઈમ વડોદરાના કલાકાર યોગી પાઠક ગ્રપ દ્વરા આ કાર્ક્રમની સુંદર રજૂઆત થઈ હતી. સમગ્ કાર્ક્રમનું સફળ સંચાલન ડો. મેઘનાબેન જોશીએ કર્ુ હતું. (માહિતી અને ફોટો સૌજન્: રાજેશ પટેલ – ધર્જ) સનાતન સંસ્કૃતિના સ્મરણ સાથે ૨૦ ો ધ્ જ ડે યોજાયો અમદાવાદઃ વિશ્વ આંજણા ચૌધરી સમાજ દ્વરા જાસપુરમાં 300 કરોડના ખર્ બની રહેલા ભવનનું ભૂમિપૂજન કરાયું હતુ. બે વ માં બનીને તૈયાર થનારા આ ભવન માટે માત્ર 2 કલાકમાં 51 કરોડના દાનની જાહેરાત થઈ હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્ણી અને સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્ય કે, કડવા-લેઉવા અને આંજણા સહિત તમામ ચૌધરી એક જ છે. વિશ્વ આંજણા ધામના નિર્માણ પહેલા 12 જિલ્લ અને 56 તાલુકામાં આંજણા ધામની ટીમ તૈયાર કરાશે અને તેમાં સમાજના 300 લોકો સ્યંસેવક તરીકે કાર્ કરશે. ગગજી સુતરિયાએ કહ્ય, તમામ ચૌધરી એક જ છે. સામાજિક પરિવર્ન દ્વરા ક્રાંતિ માટે યુવાશક્તમાં રોકાણ કરવું પડશે. 18 વ જો કોઈ પણ સમાજ યુવાનો પાછળ ખર્ તો તે સમાજને અને ગુજરાતને ક્યરેય કોઈ વિકાસની ગતિ કરતા અટકાવી નહીં શકે. આ ઉપરાંત રાજશક્ત, માતૃ શક્ત, યુવા શક્ત અને સમાજ શક્ત દ્વરા દરેક સમાજે પોતાના વિદ્યાથીઓ માટે આ પ્રકારે કાર્ કરવું જોઈએ. વિધાનસભા અધ્યક શંકર ચૌધરીએ જણાવ્યુ કે, કોઈ પણ નાના મોટા પ્રસંગે ખોટા ખર્ચા ન કરતા આ પૈસા ભવિષ્યની પેઢી માટે ખર્ચાય તેવો બદલાવ લાવવાની અને વ્વસ્થ કરવાનો સમય હવે આવી ગયો હોવાનું સૂચન કર્ુ હતું. વેરાવળ: ગુજરાતના સોમનાથમાં 8 થી 11 જાન્યઆરી દરમિયાન સોમનાથ સ્વાભમાન પર્ની ભવ્ ઉજવણી સોમનાથમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થત રહેલા વડાપ્રધાને તેમના વક્વ્માં લોકોની શ્રદ્ધ આસ્થ અને ભગવાન ભોળાનાથ પ્રત્યની અતૂટ શ્રદ્ધને ધ્યનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ વ્ક્ કરયો હતો. “સોમનાથ શાશ્વત દિવ્તાના પ્રકાશસ્તભ તરીકે ઉભું છે. તેની પવિત્ર ઉપસ્થિત પેઢી દર પેઢી લોકોને માર્દર્ન આપતી રહે છે. પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીએ સોમનાથમાં, બહાદુર વીર હમીરજી ગોહિલને શ્રદ્ધાજલિ અર્ણ કરી હતી. તેઓ બર્રતા અને હિંસાની સામે હિંમત અને દ્રઢ નિશ્ચયના પ્રતીક તરીકે અડીખમ ઉભા છે. તેમની બહાદુરી આપણી સભ્તાની સમૃતિમાં અનંતકાળ સુધી અંકિત રહેશે. તેમની હિંમતમાં એ લોકો માટે કાલાતીત જવાબ રહેલો છે જેઓ માનતા હતા કે પશુબળ આપણી સભ્તાને કચડી શકે છે. આજે આપણે જે સોમનાથ મંદિર જોઈએ છીએ તે વાસ્તવકતા ન હોત જો મહાન સરદાર પટેલ ન હોત. 1947માં દિવાળીના સમયની મુલાકાતે તેમને એટલા હદે પ્રભાવિત કર્યા કે તેમણે ત્યા ભવ્ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્ લીધો. જ્યરે મે 1951માં મંદિરના દ્વર ખુલ્ય ત્યરે સરદાર સાહેબ ત્યા નહોતા, પરંતુ તેમની અદમ્ ઈચ્છશક્ત અને વિઝન આ દિવ્ મંદિર સંકુલમાં પ્રતિબિંબિત થાય છે. વેગડાજી ભીલની હિંમત સોમનાથના ઇતિહાસનો એક અવિભાજ્ હિસ્સ છે. અમાનવીય હિંસાની ધમકીઓથી ડરવાની ના પાડીને, તેઓ પવિત્ર મંદિરના રક્ણમાં અડગ ઉભા રહ્. તેમનું જીવન આપણને બતાવે છે કે સોમનાથની તાકાત હંમેશા ભારત માતાના અસંખ્ બાળકોના સંકલ્માંથી મળી છે જેમણે આ પ્રતિષ્ઠિત મંદિરનું રક્ણ કરવાનું ચાલુ રાખ્યુ. સોમનાથ સ્વાભમાન પર્ની શૌર્ યાત્રામાં સામેલ થઈને અત્યત ગૌરવાન્વત છું. આ પ્રસંગે મંદિરની રક્ષમાં પોતાના પ્રાણોની આહુતિ આપનારી માં ભારતીની અસંખ્ વીર સંતાનોને શ્રદ્ધાજલિ અર્ણ કરવાનું સૌભાગ્ પ્રાપ્ થયું. તેમનો અદમ્ સાહસ અને પરાક્રમ દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે. સોમનાથમાં વીર હમીરજી ગોહિલને શ્રદ્ધાજલિ અર્ણ કરી. તેઓ બર્રતા અને હિંસાના દોરમાં સાહસ અને દ્રઢ સંકલ્ના પ્રતીક બનીને ઉભા રહ્. તેમની વીરતા દેશવાસીઓની સમૃતિમાં યુગો-યુગો સુધી અંકિત રહેશે. તેમનું સાહસ અને પરાક્રમ બતાવે છે કે ભારતવ ની સંકૃતિને કોઈપણ પ્રકારના બળ પ્રયોગથી નબળી કરી શકાતી નથી. દેશ પાસે સરદાર પટેલ જેવી મહાન વિભૂતિ ન હોત તો સોમનાથ મંદિરને આજે આ સ્રૂપમાં આપણે ન જોઈ શક્ય હોત. 1947માં દીપાવલી દરમિયાન અહીંની યાત્રાએ તેમને એટલા ભાવવિભોર કરી દીધા કે તેમણે એક ભવ્ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્ લઈ લીધો. મે 1951માં જ્યરે મંદિરના દ્વર શ્રદ્ધળુઓ માટે ખુલ્ય, ત્યરે સરદાર સાહેબ ભલે આપણી વચ્ચે નહોતા, પરંતુ તેમની અદમ્ ઈચ્છશક્ત અને દૂરદ્રષ્ટિ આ દિવ્ મંદિર પરિસરમાં સ્પષ્પણે દેખાઈ રહી હતી. વેગડાજી ભીલ જીનો પરાક્રમ સોમનાથના ઇતિહાસનો એક અભિન્ હિસ્સ છે. હિંસાની ધમકીઓથી વિચલિત થયા વિના તેઓ આ પવિત્ર મંદિરની રક્ષમાં દ્રઢતાથી ડટેલા રહ્. તેમનું જીવન આપણને એ શીખવે છે કે સોમનાથની રક્ષ માટે માં ભારતીની સંતાનોનો સંકલ્ કેટલો સશક્ રહ્ છે. સોમનાથના પાવન ધામમાં જે પ્રકારે આપણી માતૃશક્તએ સહભાગિતા કરી, તે અભિભૂત કરનારું છે. સોમનાથની ભવ્તા, દિવ્તા અને અખંડિતતામાં તેમણે હંમેશા મોટી ભૂમિકા ભજવી છે. સોમનાથ અસંખ્ બલિદાનોની સમૃતિ ધરાવે છે, જે આપણને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. તે દિવ્તા અને સભ્તાની મહાનતા વિશે પણ તેટલું જ છે. અહીં આજની હાઇલાઇટ્ છે. સોમનાથ સ્વાભમાન પર્ પર હું તે તમામ વીર-વીરાંગનાઓને નમન કરું છું, જેમણે સોમનાથની રક્ષ અને મંદિરના પુનઃનિર્માણને પોતાના જીવનનું ધ્યય બનાવ્યુ. તેમણે આ લક્ષને પૂરું કરવા માટે પોતાનું બધું જ મહાદેવને અર્ણ કરી દીધું. વિદેશી આક્રમણખોરો દ્વરા ઘણી સદીઓ સુધી ભારતને ખતમ કરવાના સતત પ્રયાસો થતા રહ્. પરંતુ ના સોમનાથ નષ્ટ થયું. સોમનાથ સ્વાભમાન પર્ ઇતિહાસના ગૌરવનું પર્ તો છે જ, તે એક કાલાતીત યાત્રાને ભવિષ્ય માટે જીવંત બનાવવાનું માધ્મ પણ છે. આપણે આ અવસરનો ઉપયોગ પોતાના અસ્તત્ અને ઓળખને સશક્ કરવા માટે કરવાનો છે. ભારતે દુનિયાને એ શીખવ્યુ કે કેવી રીતે દિલ જીતીને જીવી શકાય છે. સોમનાથની હજાર વર્ષોની ગાથા આખી માનવતાને આ જ શીખ આપી રહી છે. (ગુજરાત ટાઈમ્ સંકલન) વડાપ્રધાન નરેન્દ્ર ોદીએ સો નાથ ાં આયોજિત 'સો નાથ સ્વાિ ાન પર્ 2026' ાં ભાગ લીધો વિશ્વ આંજણા ચૌધરી સ ાજ દ્વરા 2 કલા ાં 51 કરોડના દાનની જાહેરાત શ્રી સ્વામનારાયણ ગાદી સંસ્થન દ્વરા ગ્રથરત્ શિક્ષપત્રી દ્વશતાબ્દ મહોત્વ ઉપક્રમે પૂ. જ્ઞનમહોદધિ આચાર્ જિતેન્દ્રયપ્રિયયદાસજી સ્વમીજી મહારાજની અધ્યકતામાં સ્વામનારાયણ મંદિર, કરજીસણમાં ઘનશ્યમ મહારાજ સુવર્ પ્રતિષ્ઠા મહોત્વ નવનિર્માણ મહોત્વ તથા સ્વામનારાયણ મંદિર કરજીસણ ઘનશ્યમ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્વે ભવ્ શિક્ષપત્રી વિજય યાત્રા પાંચ ગજરાજ ઉપર નિકળી હતી. જેમાં હકડેઠઠ માનવ મેદની હૈયે હૈયું દળાય એવી ત્રણ કિલોમીટરની લંબાઈમાં પ્રદર્શિત થતી હતી. ચતુર્ દિવસીય મહોત્વના કાર્ક્રમની વિગતો આપતાં મહંત સદગુરુ ભગવત્પ્રયદાસજી સ્વમીએ જણાવ્યુ હતું કે, મહોત્વ અંતર્ત વિવિધ ધાર્મિક આધ્યાત્ક સભર કાર્ક્રમો યોજાયા હતા જેવા કે વિવિધ ગ્રથોની પારાયણો, મહાપૂજા, આરતી, સાંસ્કૃતક કાર્ક્રમ, સમૂહ રાસ, ભવ્ અન્કૂટ સાથે ભગવાનના મૂર્તિ પધરાવ્ય હતા. બ્ડ ડોનેશન કેમ્, પર્યાવરણ જતન માટે દાન, ગામના પશુઓ ગાયો, ભેસો માટે ઘાસ તથા પક્ષઓ માટે ચણ, કીડીયારું પુરવામાં તેમજ જરૂરીયાતમંદને વસત્રદાન કરવામાં આવ્યુ હતું. આ અણમોલ અવસરનો લ્હવો ધણી મોટી સંખ્યમાં દેશ વિદેશના હરિભકતોએ ભકિતભાવપૂર્ક લીધો હતો. શ્ર સ્વામિનારાયણ ંદિર, કરજીસણ ાં ઘનશ્યામ હારાજનો ભવ્ સુવર્ પ્રતિષ્ઠ હોત્વ ઉજવાયો
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=