Gujarat Times

વિશેષ શ્વ તર્ દિવસ દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. જીવનનાં દરેક પાસામાં તર્નં મહત્ સમજાવવા અને તર્ વિશે વ્વસ્થિત ધારણા સ્થાપિત કરવા આ દિવસે સામૂહિક સામાજિક સ્રે મનન - ચિંતન તં હોય છે. આ દિવસે તર્ પાછળની વૈજ્ઞાનિ દ્રષ્ટિ તેમજ સર્નાત્મ યુ ્તપૂર્કની ચર્ચા માે એક મંચ પ્રપ્ ાય છે, પ્રત્સહન અપાય છે. યનેસ્ક અને ફિલોસોફી તેમજ હ્યુમન સાયન્સસની આંતરરાષટ્રી સંસ્થા દ્વરા આ દિવસને આ પ્માણે ઉજવવા માે નક્ક કરાયં છે. ૧૪મી જાન્યુઆરીનં મહત્ એ છે કે આ દિવસે પ્ખ્યત તર્શાસત્ર ્ ગોડેલનો જન્ ો હતો. ઇતિહાસ પ્માણે આ જ દિવસે આલ્ફ્રડ ાર્કી નામના તર્શાસત્ર તેમજ ગણિતજ્નં અવસાન પણ થયું હતં. આ બે વ્ય્તત્ના સ્રણમાં આ દિવસ નક્ક કરાયો છે. જોકે આ તો પશચિમી વિચારધારાની વાત ઈ. સનાતનની સંસ્કૃતિમાં તર્બદ્ધ ચર્ચા તો દરેક ‘દર્ન’માં જોવા મળે છે અને તેનો પ્રરંભ અતિ પૌરાણિક પણ છે. તર્ એ લે યોગ્ રીતે વિચારવાની શિસ્બદ્ધ પદ્ધતિ, યોગ્-અયોગ્ કે સત્-અસત્ કે નિત્- અનિત્ કે શ્રે-પ્રે જેવી બાબતો વચ્ચનો ભેદ સ્થાપિત કરવાની રીત, કારણ અને પરિણામ વચ્ચનં સમીકરણ સમજવાની પદ્ધતિ, પરસ્ર આધારિત શ્રણીબંધ વિચારો દ્વરા વાસ્તવિતાના નિરૂપણની સંભાવના તેમજ અંધવિશ્વાસ કે ભાવનાત્મ આવેગ કે પૂર્ગ્રહ કે માનસિક બંધન ી મુ્ત વાની પ્રરિયા. સ્વભાવિક છે કે આ દિવસે ય ્તપૂર્ વિચારશક્ત તેમજ વૈજ્ઞાનિ દ્રષ્ટિકોણ માે પ્રત્સહન મળી શકે, સમાજને ન સાન કરતી નકારાત્મ વિચારધારાનં ખંડન શક્ બને, સમાજનાં ઉત્કર્ તેમજ વિકાસ માે જે યોગ્ વિચાર-સમૂહ છે તેને સ્થાપિત કરી શકાય, સમાજમાં સકારાત્મ સંવાદની સંભાવના ઊભરે અને તે બધી પ્રરિયામાં જરૂરી શાંતિ જળવાઈ રહે. તર્ના વ્યપમાં આમ તો પ્ત્યે વ નો સમાવેશ ઈ શકે પરંત ખાસ કરીને તત્જ્ઞન, ગણિત, વિજ્ઞન, એન્જિનિયરંગ, અભિવ્ય્ત, સામાજિક સ્રે જરૂરી નૈતિક મૂ ્ય, કાયદાકીય બાબતો તેમજ આર્થ સમીકરણમાં તેનં વિશે મહત્ છે. જે તે પરિપ્રક્ષમાં તર્ ી આ બધી બાબતો વ્વસ્થિત રીતે સમજી શકાય અને સમજાવી શકાય. શિક્ષણ વ્વસ્થામાં તર્નં મહત્ ઘણુ છે. અહીં દરેક વ માં વિદ્યાર્થઓને ચોક્સ પ્રારની સ્પષ્તા ી અમ વાત કહેવા માે તર્ બહ ઉપયોગી બની રહે. તર્ના ઉપયોગ ી વિદ્યાર્થ યાદશક્ત કરતાં વિચારશક્તને વધ મહત્ આપતો ાય, ર ણને સ્થાને ચિંતનને મહત્ આપતો ાય અને આદેશાત્મ ભણતરના સ્થાને વ્ય્તગત વૈચારિક વિકાસનં મહત્ પણ સમજતો ાય. આ સમગ્ર પ્રરિયાને કારણે તેની નિર્ય શક્ત વિકસી શકે, આત્મવિશ્વસ જાગ્રત ાય, બિનજરૂરી સંવેદનાઓ ી મુ્ત વાય અને જીવન માે નવી સંભાવનાઓ ઉઘડી શકે. એકંદરે એમ કહી શકાય કે તર્ ી શિક્ષણ, વિદ્યાર્થ અને સમાજની ગણવત્ત સધરી શકે. જીવનના પ્ત્યે તબક્ક તર્ જરૂરી છે. સમજદાર, સંવેદનશીલ, જવાબદાર, સહિષ્, મૂલ્યનિષ્ઠ, વિચારશીલ, વિશ્લેષણાત્મ, સંવાદિત તેમજ સશક્ સમાજ માે તર્ આવશ્ય છે. સનાતની ચિંતન અંધશ્રદ્ધ નહીં પરંત તર્, વિચાર, ચિંતન, કાર્, પરિણામ અને અનભવ આધારિત પરંપરા છે. સનાતની દાર્નિક પરંપરામાં તર્નં વિશે સ્થાન છે. પ્ત્યે દર્ન તર્ પર આધારિત છે. આ પ્ત્યે તર્નો એક આધાર છે. આ માે ન્યાયદર્ન એક સચો ઉદાહરણ બની રહે તેમ છે. સનાતની પરંપરામાં પ્શ્નોતરીનં આગવં મહત્ છે અને પ્શ્નોતરી માે નો આધાર તર્ હોય. ઉપન ો પણ તર્ આધારિત વિચાર, વિમર્ અને આત્-પરીક્ષણ વિશે વિશે ચર્ચા કરે છે. ભગવદ્ ગીતામાં પણ શ્રીકૃષ્ અર્નને વ્વસ્થિત તર્ ી આધ્યત્જ્ઞન તેમજ ઉત્રદાયિત્ સાે સંલગ્ બાબતો સમજાવે છે. એતો સ્થાપિત સત્ છે કે તર્ ભારતીય સંસ્કૃતિ માે નવી બાબત ન ી, પરંત એક પૌરાણિક આધ્યાત્મ વિકાસનં સાધન છે. સાચો તર્ સત્ તરફ દોરી જાય, અહંકાર તોડવામાં મદદરૂપ બને, સૃષ્ટિનાં સમીકરણો સમજાવે, પિંડ અને બ્રહ્મડ વચ્ચની સામ્તા સ્થાપિત કરે, આત્જ્ઞનની અનભૂતિ માે નો માર્ પ્શસ્ કરે, અંધશ્રદ્ધ કે અંધભક્તિથી મ ્ત અપાવે અને પરિસ્થિતિને ાર્ સ્રૂપે સમજાય તે માે આધાર તૈયાર કરે. પાશ્ચત્ પરંપરામાં તર્નં સ્રૂપ ઔપચારિક, પ્રતિાત્મ તેમજ ભૌતિકવાદી રહે છે જ્યરે સનાતનની પરંપરામાં તર્ માે હેત, પ્ત્ક્ષ, અનમાન, આધાર, ન્યા, સંવાદ ત ા શ્રુતિ-સમૃતિ જેવી બાબતોનં મહત્ રહે છે. પાશ્ચત્ પરંપરામાં તર્ની ઉપયોગીતા સત્ને સ્થાપિત કરવા માે હોય છે જ્યરે સનાતનની પરંપરામાં તર્ દ્વરા મોક્ષ સધીનો રસ્ત જણાવવાનો પ્રત્ ાય છે. પાશ્ચત્ પરંપરામાં તર્ માે ‘ઉમેરો અને બાદબાકી’ જેવી પ્રરિયાનં મહત્ જણાય છે જ્યરે સનાતનની સંસ્કૃતિમાં શાસ્ત, ય ્ત અને અનભૂતિનં મહત્ હોય છે. જે તર્ ‘શાસ્ત’ ી વિરૂદ્ધ જાય તે અહીં માન્ ન ી હોતં. ક્યરેક એમ જણાય કે પાશ્ચત્ પરંપરામાં તર્ સ્વં અંતનં કારણ બની શકે જ્યરે સનાતનની સંસ્કૃતિમાં તર્ એ આગળના પ્વાસનં સાધન છે, અહીં તર્ આત્જ્ઞન સમાન અંતિમ લક્ષ માે નં સાધન છે. ન્યાયદર્નમાં તર્ પ્ત્ક્ષ, અનમાન, ઉપમાન અને શબ્ આધારિત છે. અહીં પ્રતજ્ઞ, હેત, ઉદાહરણ, ઉપનય અને નિગમનની શૃખલાનં અનસરણ ાય છે. સાંખ્યદર્નમાં તર્ ી મ ્ત માે વિવેક અને સંયમનં મહત્ દર્શાવાયં છે તો યોગદર્નના તર્માં શરીરની સૂક્ષ રચનાને ધ્યનમાં રાખી તર્ આધારિત દલીલ ી મ ્તનો માર્ દર્શાવાયો છે. સનાતની સંસ્કૃતિમાં ક્યાં શ્વણ, મનન અને નિદિધ્યસનની વાત છે તો ક્યાં સાત્વિ અને દૈવી ગણોની વાત સમજાવવામાં આવી છે. સનાતનની સંસ્કૃતિની ભવ્તા એ છે કે અહીં દરેક વ્ય્તની પોતાની રૂચિ અને ક્ષમતા અનસાર માર્ મળી રહે છે અને તે પ્ત્યે માર્ના નિર્ધારણમાં તર્નં જ મહત્ હોય છે. (લેખક વ્વસાયે આર્ે ક અને કર્શીલ સાહિત્લેખન પ્રમી છે.) પ્રતભાવઃ [email protected] વિ હેમંત વાળા વિશ્વ તર્ દિવસ - ૧૪મી જાન્યુઆરી ડો. ડાર્લી ઓમન કોશી પી. કે. લહેરી, આઈ.એ.એસ, ૧૯૯૧ ી ૧૯૯૫ દરમિયાન નવી દિલ્હી સ્થિત કાપડ મંત્રલયના અંતર્ત નેશનલ ઇન્્ટિટ્યૂટ ઓફ ફેશન ેક્નલોજી (NIFT)ના એક્ઝિક્યુટ વ ડિરેક્ટર હતા. એ સમયગાળો ખૂબ નાજ હતો, કારણ કે, ન એક નવી સંસ્થા હતી. તે હજ સ્થિર ઈ શકી ન હતી. ૧૯૯૦માં અનાયાસે બંધ વાની ધમકી મળ્ય બાદ સંસ્થાએ હો ખાસમાં પોતાનં કેમ્સ ઊભં કરીને પનઃસ્થાપન શરૂ કર્ુ હતં. એ સમયે શ્ર લહેરીએ શ્રમતી ર ી વિનય ા, આઈ.એ.એસની જગ્યએ ચાર્ સંભાળ્ય અને અધૂરં કેમ્સ પૂર્ કરવા સાે સાે ઓછા ખર્ કામગીરી શરૂ કરવા માે અધૂરી ઇમારતમાં જ ફેકલ્ટી અને વિદ્યાર્થઓને સ્થળાંતરિત કરાવવાની કપરી કામગીરીમાં પોતાનં કુશળ વ્વસાયિક અભિગમ અને વાસ્તવિક્ આધારિત વિચારસરણી દ્વરા સફળતા મેળવી. તેમણે તમામ અડચણો અને ીકા પર વિજય મેળવીને હો ખાસ કેમ્સને ફેશન હબ તરીકે સ્થાપિત કર્ુ. તેમણે અવરોધો પાર કરવા સાે ન ના પ્રાકૃતિક વિકાસ માે યોજના બનાવી. તેમના કાર્કાળ દરમિયાન જ મંબઈ, પછી ચેન્નઈ, કોલકત્ત, ગાંધીનગર, હૈદરાબાદ અને બેગલરૂમાં નવાં કેન્દ્ર સ્થાપિત કરીને NIFTનં સંગઠ ત વિસ્રણ કર્ુ. એ સમયગાળામાં, મારો વિભાગ Apparel Marketing and Merchandising અત્યત અસરકારક રીતે ઊભરી રહ્ય હતો. અમે Apparel Exports અને Fashion Retail Summits શરૂ કર્યા અને Brand-O Mania Brands on the Ramp જેવા પ્રોગાત્મ ઇવેન્ટ પણ યોજ્ય, જેણે ઘરેલં ત ા નિકાસ ઉદ્યગમાં ઉમંગ જગાવ્ય. પોતાની વ્ય્તગત ખશીની વાત કરં તો, મારા પ્રથમ પુ્તક ‘Effective Export Marketing of Apparel to the US, EU and Japan’ (૧૯૯૫, Global press દ્વરા પ્રાશિત) માે શ્ર લહેરીએ ખૂબ જ પ્રરણાદાયક ફોરવર્ લખ્યું હતં. તેમનં વિધાન હતં, “આ પુ્તક તેવા લોકો માે વિચારપ્રરક છે જે સ્પર્ત્મ બજારમાં પ્વેશવા અને વૃદ્ધિ કરવા માંગે છે.” આ પુ્તક સફળ થયું અને મને અત્યત સંતો મળ્ય. શ્ર પી.કે. લહેરી, આઈ.એ.એસ. હંમેશા સહેલાઈ ી મળી શકાય તેવા નિષ્ક્ષ અને ઉદ્યગ સાહસિક વિચારોવાળા રહ્ય છે. અમે (મારં અને મારી પત્નનં) તેમના પરિવાર સાે પરિચય અને સ્નહભાવ સ્થાપિત કરયો હતો કારણ કે, તેઓ એશિયાડ વિલેજ સ્થિત પોતાના નિવાસસ્થાને અનેક પ્સંગે સ્નહમિલન અને ભોજન યોજતા હતા. જીવનમાં અનેક વખત અણધાર્યા પરિવર્નો આવતા રહે છે. જ્યરે અમદાવાદ સ્થિત નેશનલ ઇન્્ટિટ્યૂટ ઓફ ડ ાઇન (NID)નો પાંચમો ડિરેક્ટર નિમાયો (૨૦૦૦-૨૦૦૯), ત્યરે પણ તેમણે તેમાં બહ મહત્તપૂર્ ભૂમિકા ભજવી. તેઓએ મને અમદાવાદમાં સ્થિર વામાં સહાય કરી અને બોર્ મીટં ગ્માં સહકાર આપ્ય. ગજરાત રાજ્ના મખ્ સચિવ તરીકે નરેનદ્ર મોદી સરકારના સમયગાળામાં તેમણે PG કેમ્સ માે ગાંધીનગરમાં વધારાની જમીન ફાળવવામાં અને રાજ્ સરકાર સાે ના અનેક મદ્દઓમાં NID માે ખૂબ જ ઉપયોગી સહયોગ આપ્ય. આ ોડું આશ્ચર્જનક લાગશે કે તેમણે NIFT છોડ્ય પછી બે દાયકા ી વધ સમય વીતી ગયો હોવા છતાં, આજે પણ અમે સંપર્માં છીએ અને અમારાં મનગમતા કે લાંક સામાજિક કારયોમાં સાે મળીને કામ કરીએ છીએ. શ્ર પી. કે. લહેરી–એક આદર્ અધિકારી, ઉત્મ માનવી, દૃષ્ટિવાન નેતા, કરિયાશીલ વહીવ ાર ાર્વાદી સમસ્ય નિવારક, સારા સંવાદક અને ઉદ્દપક વક્ત છે. આજે તેઓ ૮૦ વર્ની ઉંમરે પણ ખૂબ જ સકરિય છે અને આજે પણ કોઈ તેમના સંપર્માં આવે છે તેને પોતાના અનભવ અને સમજદારી ી માર્દર્ન આપે છે. (લેખક પીએચ.ડી. (આઈ.આઈ. ી.ડી.) છે.) (સાભાર ઃ અંતરંગ પુ્તક) પ્રતભાવઃ [email protected] શ્રી એક દૃષ્ટિવાન નેતા ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) S19

RkJQdWJsaXNoZXIy NjI0NDE=