વિશેષ વા પટેલના આ સંપાદનમાં ભારતીય સેનાએ સરહદની પેલી પાર જઈને પાકિસ્તનને પરાસ્ કર્ુ તેને વંદન અને અભિનંદન વ્ક્ કરતાં કાવ્યોન સંચય છે. બધાં એક સરખી ઊંચી કક્ષનાં ના હ ય તે સ્વભાવિક છે, પણ મહત્નં તે છે કે સાહસ, શૌર્ અને શહીદીના આ ઐતિહાસિક અધ્યયને શબ્ના માધ્મથી અંજલિ આપવામાં આવી છે. રાષ્ટ્રની ગરિમા તેના નાગરિક પર નિર્ર રહે છે, તેનં રાષ્ટ્ર પ્રત્યનં સમર્ણ વિવિધ રસ્ત વ્ક્ થાય છે. શબ્ પણ તેમાં સૂર ઉમેરે છે ને રાષ્ટ્ર વંદનાનં મેઘધનષ રચે છે. આવા સંદર પ્રયાસ માટે સંપાદિકાને અભિનંદન! - પદ્મશ્ર ડ . વિષ્ણુભાઈ પંડ્ય શૌર્ગાથા સિંદૂરની ક ઈ આવે છે અને ક ઈ જાય છે શૌર્ગાથા સિંદૂરની બધે ચર્ચાઈ છે. શાંત પાણીની ઊંડાઈ વધારે હ ય છે પડ એમાં ત લ્યો દશ્ન સંતાય છે. વીર જવાન અને શહીદ ની આ ભૂમિ દરેક મિત્રોને આ વાત પણ સમજાય છે. ચહેરા ઉપર ચહેર રાખે છે દશ્ન પણ ના ધર્ ના જાતિ, એ ત પરખાય છે. બદલાની ભાવના અમે નથી રાખી છતાં વળત જવાબ આપી બધા હરખાય છે. આન બાન શાન ભારત ભૂમિની મિત્રો શૌર્ગાથા સિંદૂરની બધા ગાય છે. - કલ્પેશ સોલંકી ‘કલ્’ અમદાવાદ. એડમીન નવ સર્ન સાહિત્ય મંચ શૌર્ ઉડાન... સિંદૂર ઉજડ્ય હતા જે પહેલગામમાં, લીધ બદલ ભારતે ઓપરેશન સિંદૂરમાં.. નભે ઉજવી દિવાળી એવી પાકિસ્તનમાં, કે દશ્નને આવવં પ્ુ ભારતના ચરણમાં. દુિ યા એ જોયં શં કરી શકે ભારત હ ય રંગમાં, ઝૂકવં પ્ુ ઉડાન ભરી જ્યરે રાફેલ એ ગગનમાં. આંખ ઊંચી નહીં કરવા દઈએ, આવે ક ઈ જંગમાં, ઘરમાં જઈને ઠ ીશં ઝનૂન એવં અમારા લહમાં. - કુલદીપસિંહ સોઢા (DIVI) એડમીન નવ સર્ન સાહિત્ય મંચ. શૌર્ ગાથા શૌય ગાથા લખં સિંદૂરની વાત સમજાઉ હવે બંદ ની. પથ્ર પણ કહાની બ લશે, શિલાલેખ બનીને ચમકશે. આતંકવાદીની હવે ખૈર નથી, ઓપરેશન સિંદૂર હવે દર નથી. આતાે એક ઝાંકી છે. ફિલ્ બાકી છે, મર્યા બે ચાર આતંકવાદી હજ ફ જ ત બાકી છે. ઘરમાં ઘૂસીને મારીને આવ્યા અમે, એક શૌર્ગાથા લખીને આવ્યા અમે. જ્યરે જ્યરે આંચ આવશે ભારત પર, ત્યરે ત્યરે લખીશં નામ તમારં ગ ળી પર. આ ત ગાથા ગવાશે ભારતના વીર જવાન ની, ઓપરેશન સિંદૂર યાદ રહેશે વીર જવાન ની. - પરવઝ ખાન શૌર્ગાથા - લાલ ચૂંદડી નવ ઢાને હરખ ને સિંદૂર ચમકે લાલ, આંતકીની ગ ળીએ ચૂંદડી કરી લાલ. વ્હલી વહ સજાયેલી સાથીના ખેલે, જગે શં ખબર હતી વિદાયની વેલે? હાથમાં હિના, દિલમાં હત પ્રેમન સવાલ, પણ વીર બન્યો શહીદ, લખાય ગય બાલ. ઘરનાં દીવાલે વાગ્યો શ ન સાદ, આસ નહીં, ગરવે બ લ્યો દરેક નાદ. જ્યા વ્હલન રંગ હત ખશીની છાંયે, ત્યા લાલ હવે યાદરૂપે શૌર્માં છાંયે. સિંદૂરનં મૂલ્ હવે માત્ શણગાર નહિ, એ શહીદની કસમ છે, એ ધરતીન માર્ સાફ કરી. શસ્ત વગરેય રહી મજબૂત ભાવ, વીરાંગનાનં જ્વબ વીરપંથન સ્ભાવ. લ હીથી રંગાયેલી ચૂંદડી અંજાન બ લે હાલ, ‘હં છું શૌર્ગાથા’, પ્રેમથી પણ બાલ. - અંજના ડી રાઠોડ ‘અંજાન’ (લેખિકા હ્યુમેનેટરિયન, કવિ, એડિટર, ક લમિસ્, એજ્યુ. મ ટીવેશનલ, કીન ટ સ્પીર છે.) ( સૌજન્ય ઃ ઈવા પટેલનાં કાવ્સંગ્રહ શૌર્ગાથા સિંદૂરનીમાંથી સાભાર.) પ્રતિભાવઃ
[email protected] શૌર્ગાથા સિંદૂરની ઈવા પટેલ ઈ ણીવાર જે લોકો એ પ તાના જીવનની ફિલ સ ફીન અભ્યસ ઝીણવટથી કરયો હ ય અથવા ત ક ઈ ચ ક્કસ આધ્યત્મિ રસ્ત પર ચાલવાનં નક્કી કર્ુ હ ય તેને તમે સર્નાત્મ કલ્નાશક્ત વિશે સમજાવ ત તેઓ તેને સ્વીારવામાં થ ડ અચકાટ અનભવશે. આ વિર ધાભાસ થવાનાં કારણ અનેક છે-વર્માનમાં જીવવં જોઈએ, ઇચ્છઓન ત્યગ કરવ , જીવન જીવવા માટે એક માટે ધ્યય નક્કી કર અને તમારે જીવનમાં જે જોઈએ છે તેનં સર્ન જાતે કરવં જોઈએ. આવા વિચાર ક ઈ વ્યક્ને છ ડતાં નથી. હં આ વિર ધાભાસને બહ સ્પષ્ નહીં માનં, કારણ કે જ્યરે તમે બે પ્રકારના ઉપદેશન ઊંડાણમાં અભ્યસ કર ત્યરે તમને સમજાશે કે બંને ઉપદેશ વચ્ચ ક ઈ વિર ધાભાસ નથી, તે બંને મહત્તના સિદ્ધત છે, બંને શીખવા જોઈએ, સજાગ જીવન જીવવા માટે બંને ઉપદેશન અમલ પણ કરવ જોઈએ. આ બંને ઉપદેશ એકબીજા સાથે જોડાયેલા છે. આપણી સંસ્કૃતિમાં મ ટાભાગના લોકો આધ્યત્મિ સ્રે અલગ વિચાર ધરાવે છે તેને કારણે આપણે આપણા કેટલાંક નિજી સંબધ સાથેની સાહજિકતા પણ ખ ઈ બેઠા છીએ. આપણે આપણા જીવનની જવાબદારીઓ બીજા પર નાખી દેવા મથતાં હ ઈએ છીએ. મનમાં ક ઈ એક ખૂણામાં આપણે પ તાને અસહાય અનભવી રહ્ય છીએ. આપણે આપણા જીવનમાં ખર બદલાવ નથી લાવી શકતા, કારણ કે આપણે લાચારી અનભવીએ છીએ. આ લાચારી આપણે જીવનમાં વધ સંઘર્ કરીને બાહ્ દુિ યામાં સત્ત અને કાબૂ હાંસિલ કરવા પ્રેરે છે. આપણામાંથી મ ટાભાગના લોકો અતિ મહત્ત્વાંક્ષ બની જાય છે. આપણને નાની નાની વસ્તુઓની સાથે આદત પણ બંધાઈ જાય છે. આપણને એવં લાગવા માંડે છે કે ખશ રહેવા માટે આપણને બીજા લોકો ની જરૂર પડશે. આપણને આપણી અંદર હંમેશા ખાલીપ અનભવાય છે. તેથી આપણે ચિંતામાં સરી પડીએ છીએ, તણાવ અનભવીએ છીએ, સતત આ ખાલીપાને ભરવાન પ્રયત્ કરીએ છીએ, બાહ્ દુિ યામાં ચાલાકીથી જીવન જીવીએ છીએ, કારણ એક જ છે - આપણે ઇચ્છ મજબનં બધં હાંસિલ કરવં હ ય છે. આપણે એવી અવસ્થમાં પહોંચી જઈએ છીએ, જેમાં આપણે ધ્યય નક્કી કરીએ છીએ અને જીવનમાં જે જોઈએ છે તેનં સર્ન કરવાન પ્રયત્ કરીએ છીએ. કમનસીબે આ પ્રકારની સજાગતા જરા પણ ઉપય ગી સાબિત નથી થતી. બેમાંથી એક પ્રકારની પરિસ્થિત ઊભી થાય છે - આપણા ધ્યય એટલા ઊંચા હ ય છે કે તેને હાંસિલ નથી કરી શકતા અને મશ્કલીઓ ઊભી થઈ જાય છે અથવા ત આપણે ધ્યય હાંસિલ કરી લઈએ છીએ અને પછી એમ સમજાય છે કે તે આપણને આંતરિક જ્ઞાં કે ખશી નથી આપી શક્ય. આ અવસ્થમાં પહોંચીએ ત્યરે જ આપણે આધ્યત્મિ રસ્ત પર જવાનં વિચારીએ છીએ. આપણને એ સમજાય છે કે જીવનમાં આ બધા ધ્યય સિવાય પણ ઘણું છે, પછી આપણે તેની શ ધ પર નીકળી પડીએ છીએ. આપણે આપણી શ ધ દરમિયાન અનેક પ્ર સેસ અને અનભવન ભાગ બનીએ છીએ. પણ અંતે આપણે સ્ તરફ પાછા વળીએ છીએ એટલે કે આપણે આપણી અંદર રહેલ આધ્યત્મિતાન અનભવ કરી શકીએ છીએ. આપણા બધાની અંદર રહેલી ઊર્જાને અનભવી શકીએ છીએ. આ અનભવ થકી આપણે આધ્યત્મિ સ્રે આગળ વધી શકીએ છીએ. આપણી અંદરન ખાલીપ આપણું આંતરિક વ્યક્ત્ જ ભરી દે છે. જ્યરે આપણે ક ઈ ખરાબ, નકામી પરિસ્થિતમાંથી બહાર નીકળતા હ ઈએ ત્યરે પહેલી વાત ત “જત કર ”ની ભાવના કેળવવાની છે. આપણે શાંત થતાં શીખવં પડશે.... સંઘર્ને અટકાવતાં શીખવં પડશે.... મન સાથે તેમજ અન્ લોકો સાથે રમત રમવાની બંધ કરવી પડશે... ખરં કહં ત , થ ડા સમય માટે બધં જ અટકાવીને તમારી જાત સાથે સમય વિતાવતાં શીખવં પડશે. આપણે જ્યરે આ પ્રવૃત્ત કરીએ છીએ ત્યરે અચાનક જ આપણને સમજાય છે કે આપણને કંઈ નથી થયં. આપણે અદ્્ભત વ્યક્ છીએ, બધં જેમ થાય છે તેમ થવા દ , દુિ યાને જેવી છે તેવી રહેવા દ , કંઈ બદલવાન પ્રયત્ ન કર . આ વિચારસરણીને “વર્માનમાં જીવ ” કહેવાય. “ભગવાનની ઇચ્છ મજબ થશે.” તેનાથી તમે જાણે મક્ થઈ ગયા છ તેવં અનભવશ , સ્જાગ્રત થવા માટે ક ઈ પણ રસ્તો અપનાવ -આ પગલં સૌથી પહેલં છે-ત્યગ કરવ , જત કરવં. તમે જેમ જેમ આ વિચારને અપનાવવા લાગશ તેમ તેમ તમારી ઊર્જા વધ ને વધ ખીલી ઊઠશે, એક સમય એવ આવશે કે તમારી અંદર કુદરતી રીતે ઉત્મ ઊર્જાન સંચાર શરૂ થઈ જશે. તમને સમજાવા લાગશે કે તમારા જીવનના દરેક અનભવ અને પરિસ્થિતનં સર્ન તમે જ કર છ , જ્યરે તમને આ સમજાઈ જશે ત્યરે તમે તમારી જાત માટે અને અન્ લોકો માટે સારા અનભવ નં સર્ન કરવા માટે વધ પ્રયત્નો કરશ . તમે તમારી ઊર્જાન મહત્મ ઉપય ગ કરીને ધ્યય પૂરા કરવાન પ્રયત્ કરશ . તમને એ સમજાઈ જશે કે જીવન બની શકે, પુ્ક ળ સમૃદ્ અને ખશહાલ બની શકે, તમે જે ઇચ્છો તે પામી શક , તમારે સંઘર્ કરવાની જરૂર નથી, ખશી તમારા જીવનન ભાગ બની જશે. આવા સમયે એવી કલ્ના કરીએ કે જીવન નદી છે. મ ટાભાગના લોકો કિનાર પકડીને બેસી ગયા છે. એવા ડરમાં કે તેઓ કિનારાથી નદી તરફ જશે, પણ... જીવનમાં એવા અનેક પડાવ આવતા હ ય છે જ્યરે આપણે જાતે જીવનના વહેણ સાથે વહેવા માંગતા હ ઈએ છીએ. આવા સમયે નદી પર વિશ્વસ કર . આ રીતે આપણે “ગ વિથ ધ ફ્લો” ક ન્સપ્ શીખીએ છીએ. આપણે નદીના પ્રવાહમાં જીવતાં શીખીએ પછી આપણે જીવનમાં આગળ જોતાં શીખીએ છીએ. હવે જીવનમાં કઈ દિશામાં આગળ વધવં જોઈએ, કઈ દિશામાં જવાનં ટાળવં. તે શીખી શકાય છે. “ગ વિથ ધ ફ્લો” ક ન્સપ્ શીખવા જેવ છે. આપણે કઈ રીતે વર્માનને સ્વીારીને જીવી શકીએ છીએ. જે પરિસ્થિત છે તેને સ્વીારીએ. સાથ સાથ આપણી જાતને સજાગ મનથી આપણા ધ્યયને હાંસિલ કરવા માટે માર્દર્ન આપીએ. આપણા જીવન માટે આપણે જ જવાબદાર બનીએ અને સર્ન કરીએ. જેન ઉપય ગ તમે ક ઈ પણ હેત માટે કરી શક , આધ્યત્મિ વિકાસ માટે પણ. ત્યરે એવી કલ્ના કર કે તમે ખૂબ જ શાંત છ , નિખાલસ છ , વર્માનમાં જીવ છ , તમારી અંતરાત્મ સાથે જોડાયેલા છ . ત્યરે તમારી મ ટા ભાગની તમારી બધી ઇચ્છઓ પૂરી થાય છે. અને જે પરી નથી થઇ એનં દઃખ વ્ક્ કરવામાં સમય ના બગાડશ . જીવન એનં નામ છે, બસ એટલં યાદ રાખ જક્કી ના બનશ . ગ વિથ ધ ફ્લોનં આ સૂત્ તમારા જીવનના અઘરાં દાખલા ગણતી વખતે જરૂર કામ લાગશે. પ્રતિભાવઃ
[email protected] ઘ બીના પટેલ ગો વિથ ધ ફ્લ ફેબ્રુઆરી 6, 2026 (January 31 - February 6, 2026) S20