Gujarat Times

Magazine Section Gujarat Times February 27, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ ર્ર વસુંધરાનું પાટનગર અમદાવાદનું સિટી દેરાસરોની નગરી પણ કહેવામાં આવે છે!? કર્ણાવતી નગરીમાં હિન્દ- મુસ્લિમ જૈન દેરાસરનો અતુલ્ય ખજાનો સાચવીને બેઠું છે, આથી વર્લ્ હેરિટેજમાં સ્થન પામે છે, આવું મનમોહક નગરમાં ‘સૌંદ મં ત સ્થપત્ય : હઠીસિંહનું જૈન મંદિર’ને ક ા ગંગોત્ર ગ્રથ-૩૧માં અદ્્ભુત, અ ભ્ય, એક્સટ્રઓર નરી ગ્રથમાં તમામે તમામ ચિત્ર ક રફુ બનાવે છે. આ શહેરનો ઇતિહાસ ભવ્ય છે. અનેક પ્રતાપી પૂર્જોએ ગૌરવવંતી પરંપરાની ધારાને વધુ વેગવંતી બનાવી છે. આ પરંપરાના એક સપૂત હઠીસિંહ શેઠે અને તેમનાં ધર્પત્ન હરકુંવર શેઠાણીએ ભવ્ય, વિશાળ અને મનોહર શિલ્પયુક્ત જિના નિર્મિત કરાવ્યું છે. ૪૫૦થી વધુ જિનાલય ોથી શોભતા આ નગરના અં કરણ સ્રૂપ આ જિનાલય છે. જૈન-અજૈન ાત્રકોએ, સાહિત્યકારો, ઇતિહાસકારો, વિદ્વનો સાથે પુરાતત્વવદોએ આ જિના ની મુક્ત કંઠે સ્તુત-પ્રશંસા કરી છે. ગુજરાતના અમર કવિશ્ર નર્દે પણ આ જિના ની સ્તુત કરતાં કહ્ય છે કે, “કામ એવું તવંગર છે કે કાળમાં શિલ્નો ઉત્ર્ હતો તે કાળના જેવું છે અને તે ઉપરથી જણા છે કે હજુ પણ ગુજરાતમાંથી બાંધવાનો ને પથ્ર કાપવાનો હુન્ર ગ ો નથી.” આ ઉપરાંત ગુજરાતના ક ાગુરૂ રવિશંકર રાવળે પણ આ ભવ્ય જિના ની મુક્ત કંઠે શબ્દેહે પ્રશસ્ત કરી છે. આ મંદિરની ભવ્યતા, દિવ્યતા અને વિશાળતાથી અનેક સાધકોનું શ્દ્ધ કેનદ્ર બન્યું છે. વૈશવિક ધરોહરમાં સ્થન પામે ા આ રકષિત જિના ને આશરે બસો વર્ થ ાં છે. આ જિનાલય ફરીથી જીરણોદ્ધર પામ્યું છે. પ.પૂ. તેજોમૂર્તિ આચા શ્રીવિજય સૂર્યોદ સૂરીશ્રજી મહારાજના પટધર પૂજ્ય આચા શ્ર શી ચંદ્ર સૂરીશ્રજી મહારાજ અને પરમ આદરણી ગુરૂજીની આજ્ઞથી આ સમગ્ પ્રકલ્ કરવાની ક ાતીર્ ટ્રસને સદ્્ભાગી તક મળી અને એમના રૂ ા આશીર્વાદ મળતા આ ગ્રથનું કા ત્ણ ભાષામાં કરવું (ગુજરાતી-હિન્દ-અંગ્રજી) જે કામ ખૂબ જ જવાબદારીપૂર્ક વિમ ા ઠક્કરે કર્યુ છે, આ ગ્રથમાં ૫૦ જેટ ી સપ્રંગી ક ાકૃતિઓના નિર્માણ કા માં સહ ોગી બને ા ચિત્કારો અનુરાગ મહેતા, દિવ્યેશ બાગ ાવાળા, જ્ઞનેશ્ર રાજપૂત, દીપ મેસૂર ા, ભરત પટે , બળદેવ પટે . હઠીસિંહ જૈન દેરાસરનાં દેવેનદ્રભાઈ શાહનો ખુબ જ સહ ોગ મળે તેમજ શ્ર રવિશંકર રાવળે આ દેરાસર વિશે શું ખે તે અતિ મૂલ્યવાન છે, અમદાવાદનું આ શ્રષ્ દેવા છે. ગઈ સદીના પૂર્ ભાગમાં એ બંધાું છે. પ્રાચીન રીત પ્રમાણે મંદિરો બાંધનારા શિલ્પઓના પરિવાર હજુ હ ાત છે તે આ મંદિરથી સિદ્ થા છે. શિલ્પ પ્રેમચંદ સ ાટે એની રચના કરી છે. તે બંધાું ત્યારે શિખરબંધ દેરીઓના કોટ વચ્ચ ઘેરાેું સમગ્ નિર્માણ, ચારે પાસની હર ાળી વચ્ચ, ખરેખર કોઈ દેવનિવાસ સમું ાગતું હશે. અંદર પ્રવેશ કરતાં જ મંદિરનો દર્ન ભાગ જોતાની સાથે સ્થપત્ય રચનાની સપ્રમાણ એકરૂપતાથી પ્રભાવિત બની કોઈપણ જોનારથી આનંદના ઉદ્્ગાર કાઢ્ય વિના રહેવાતું નથી. મંદિરના બ ાનક અથવા પ્રવેશદ્વરના નકશીથી ભરપૂર સ્તભો ઉપર એવી જ શોભા માન માળવાળી ેીની રચના છે. તેથી બે બાજુ મિનારા જેવા બેઠાં ઘાટના તો ા છે, જે મુસ્લિમ અસર બતાવે છે, બ્રજેશ અને ફર્ગ્યુસન જેવા પ્રકાં સ્થપત્ય પં તો આ મંદિરની રચનામાં ઉતરે ી સંબંધ પરંપરા અને એકરૂપતા ઉપર વારી ગ ા છે. કોઈ ઠેકાણે અહીંની પેઠે દરેક રચના હેતુસારી અને મુગ્કર બને ી જોવામાં આવતી નથી. અનેકવિધ નકશીકામ પ્રમાણે અને ખં ોને સમગ્તા આપી મુખ્ય કેનદ્ર તરફ મનને એકાગ્ કરાવનારી વિર શક્તિ અહીં પ્રગટ થતી દેખા છે. અંદરથી નજર ફેરવો કે બહાર ચોકમાં જઈ કોઈ ખૂણેથી નિરીક્ણ કરો તો અનેક પ્રકારની વિવિધતાઓ જોતાં છતાં આપણને ગૂંચવણ કે મથામણ ાગતી નથી. દરેક રચના કે ગોઠવણ તેનો હેતુ સંભાળી આનંદપ્રદ બની રહે છે. ફર્ગ્યુસને કહ્ય છે: “હિન્દુસ્નમાં જૈન સ્થપત્ય ટોચે પહોંચ્યું હતું અને મુસ માન સમ માં કેટ ાંક મિશ્ણોથી એ વધારે શુદ્ બન્યું. મુસ માની સમ માં પણ જૈન મંદિરો બંધા ા તેમાં આ મંદિરની રચના સંપૂર્ દેખા છે.” આ અમૂલ્ય ગ્રથનું સંપાદન: રમણીક ઝાપ ા, વિમ ા ઠકકરે કરે છે, ખરેખર ક ા પ્રતિષ્ઠન અને ક ા ગંગોત્ર ગ્રથમાં સૌથી વધારે ક ર ચિત્ર સાથેનો ગ્રથ ચિત્ક ાથી ચાર ચાંદ ગાવે છે, અમેરિકા વસ્ત ગુજરાત ટાઈમ્નાં વાંચકોને ક રફુ ચિત્ર સાથે ઇતિહાસ વાંચી પુ ત થઈએ. જિનેનદ્ર. (ે ખક ફોટો જર્નાલિસ્ટ) કલા ગંગોત્રનું અદ્્ભુ નજરાણુ હઠીસિંહનાં જૈન દેરાસર ગુ ભાટી એન.

RkJQdWJsaXNoZXIy NjI0NDE=