Gujarat Times
ફેબ્રુઆરી 27, 2026 (February 21 - February 27, 2026) S12 ચિંતન પણે જેવું જોઈએ છીએ, એવું વિચારીએ છીએ. જેવું વિચારીએ છીએ એવું કરવા પછીથી પ્રરિત થઈએ છીએ. નાનપણથી શરૂ થયેલો આ ક્રમ જીવનના અંતિમ પડાવ સુધી ચાલ્યા કરે છે. એનો અર્ એવો થયો કે આપણુ પરિસર અને એને અવલોકવાની આપણી દૃષ્ટિ ભવિષ્નો આપણો દૃષ્ટિકોણ નક્ક કરે છે. મોહનદાસ ‘રાજા હરિશ્ચદ્ર’ ફિલ્ જુએ છે અને આપણને મોહનદાસમાંથી ‘મહાત્મ’ મળે છે. ગાંધીજીના જીવન ઉપર આ ફિલ્નો જબ્બર પ્ભાવ પડેલો. આ એક ફિલ્મ એમના જીવનના દૃષ્ટિકોણને સમૂળગો દલી નાંખેલો. નાનપણમાં ખાધેલું અને નાનપણમાં (આપણી અંદર) વાવેલું આગળ જતાં કામમાં આવતું હોય છે અર્થાત્ ઊગી નીકળતું હોય છે એ લે આપણો ઉછેર જે રીતે ને જે માહોલમાં થયો હોય છે, એવા આપણે નતા હોઈએ છીએ. મોહનદાસના માે આ ફિલ્માં રાજા હરિશ્ચદ્રનું પાત્ર ભજવનાર નહીં, પણ મૂળ પાત્ર રાજા હરિશ્ચદ્ર હીરો હતા. પરિણામ સ્રૂપ આપણને સત્યનિ્ઠ ગાંધીજી સાંપડ્ય. એમણે સત્ માે ના રાજા હરિશ્ચદ્રના મૂળ ચરિત્ર અને એના સત્યનિ્ઠ સમર્ણભાવને રા ર પકડ્ય. ગાંધીજી પછીથી એને અનુસર્યા એ લે એમણે જીવ્યા ત્યા સુધી પછી સત્ને છોડ્યુ નહીં. આપણા માે ખા લે મો ી ખો એ છે કે, આપણે મૂળ પાત્રને નહીં, પણ પાત્ર ભજવનારને હીરો કે રોલ મોડલ માની ેસીએ છીએ. મૂળ ચરિત્ર આપણે જોતાં જ નથી. ભજવાયેલું પાત્ર આપણા માે ગૌણ ની જાય છે. ભજવનાર પાત્ર આપણા મનમાં ફી થઈ જાય છે. જ્યરે આવું થાય છે ત્યરે કહેવું પડે છે કે, ‘રેસ તણા ઘોડા આજે વરઘોડે ફરે છે.’ રેસ માે સર્જાયેલા ઘોડા બ ચારા આજકાલ વરઘોડે ફરવાનાં કામમાં જ લેવાય છે. આપણા સાચૂકલા હીરો રેસના મજૂ ત ઘોડા જેવા જાતવાન અને પાણીદાર હતા, જેનો ઉપયોગ કરીને આજકાલ અભિનેતાઓ માલામાલ થાય છે. દુઃખની વાત એ છે કે, સાચૂકલા હિરલાઓનો ઉપયોગ વરઘોડા પૂરતો સ્લાભ માે સીમિત થઈ ગયો છે. જે આપણા રોલ મોડલ નવા જોઈએ એ નથી ની શકતા. એની જગ્યએ એના પાત્રને ભજવનાર ેસી જાય છે. આપણી વૈચારિક પામરતાને લીધે આવું થઈ રહ્ય છે. વખત આવી ગયો છે કે, આપણે આપણા રોલ મોડલ દલી નાંખીએ. ફિલ્ જોઈએ તો ફિલ્ના મુખ્ પાત્ર કે મૂળ ચરિત્ર અને એની સારપને પામવાનો આપણે પ્યત્ કરવો જોઈએ. એને ભજવનાર કોઈકાળે આપણો આદર્ હોય જન શકે!!! ખાસ કરીને આજની યુવા પેઢીએ આ ા તે ખૂ જ મંથન કરવાની જરૂર છે. યુવા પેઢી આપણુ ભવિષ્ છે. એ સારું જોશે, સારું વિચારશે તો દેશને જેની જરૂર છે એ વૈચારિક તાકાત મો ાપાયે ઊભી થશે અને રાષટ્રનિર્માણ માે હુ મોું કાર્ થશે. આપણાં માે , આપણાં યુવકો અને યુવતીઓ માે ફિલ્માં વલ્ગર ી ફેલાવતા ગંદા સીન, કલાના નામે પીરસનાર કઈ રીતે આદર્ હોય શકે!!! હુ હુ તો એના સારા અભિનયને બ રદાવવાનો હોય. સ્તંત્ર વિચારો અને ોલ્નેસના નામે ગંદી ગાળો પીરસનારને જોવા આપણે હજાર રૂપિયાની ટિકિ લેતા ખચકાતા નથી. ીજી ાજુ આપણી આસપાસના જીવનમાં દેશ માે , સમાજ માે કે પ્જાની સુખાકારી માે જાત ઘસી નાંખનાર રીયલ હીરો પડ્ય હોય છે એની આપણને કશી જ પડી નથી હોતી. આ કરૂણતા આપણાં માે નુકસાનકર્તા છે. ભારતવર્નો ઇતિહાસ હજારો ગૌરવવંતા રોલ મોડલોથી ભરેલો છે. ત્યા આપણે દૃષ્ટિ કરવાની જરૂર છે. સિદ્ધ પુરૂષો, ઋષિમુનિઓ, મહાન પરાક્રમી રાજાઓ, વૈજ્ઞાનકો, વિદ્વનો, લેખકો, કવિઓ અને ીજા ઘણા ધાએ ભારતીય સંસ્કૃતિની મહાન ગાથા આલેખેલી છે. આપણે ત્યા ડોકિયું નથી કરતા. આપણા માે કૃ્ણ અને રામ રોલ મોડલ નથી. વેદવ્યસ આર્ભટ્ટ, ગારગી, અપાલા, લોપમુદ્રા, સમ્રાટ અશોક, ચાણક્, કાલિદાસ, લોકમાન્ તિલક, ગાંધીજી, નહેરૂ, સરદાર, સુભાષચંદ્ર ોઝ, શહીદ ભગતસિંહ, રામકૃ્ણ પરમહંસ, વિવેકાનંદ, ડો. ા ાસાહે આંે ડકર, જગદીશચંદ્ર ોઝ, સી. વી. રામન, હોમી ભાભા, અબ્દલ કલામ, મેજર ધ્યનચંદ, અહલ્યાબાઈ, લતા મંગેશકર વગેરે ક્યરેય હુ ધા લોકોના રોલ મોડલ નથી રહ્ય. ફિલ્ના હીરો–હિરોઈન મનફાવે એવા રોલ કરે, નિજી જિંદગીથી પણ ઉત્તમ જીવનનો દાખલો પૂરો ન પાડે, છતાં એ જ આપણા આદર્!!! હુ અચરજની વાત છે કે, ગણ્ય ગાંઠ્ય લોકોને ાદ કરતા આવા લોકો અભિનય સિવાય ીજી કોઈ સારી પ્વૃત્તિઓ કરતા ન હોવા છતાં આપણા માનીતા છે. કે લાંક કલાકારો કલાના નામે અને વાણી સ્વતંત્ર્ને નામે સ્તંત્રતાનો ગેરલાભ ઉ ાવે છે. જેની હુ ખરા અસર આપણા ાળકો અને યુવાધન ઉપર પડે છે. નાસમજ ાળકો, કિશોરો અને યુવાનો કાચી ઉંમરના કારણે ગેરમારગે દોરવાયને અવળે રસ્ત ચડી જાય છે. આપણે એમના જેવા વાળ રખાવીએ છીએ, એમના જેવી સ્ટાઈલ મારીએ છીએ. એ ખો ો સંદેશો જાય એવું જીવન જીવતા હોય તો પણ આપણા પે નું પાણી નથી હલતું. ( અનુસંધાન પાન નં. S19 પર) ડૉ. રવજી ગાબાણી આ ઓફ એટ્રેક્ન’માં ગજ ની શક્ત હોય છે. આકર્ણના સિદ્ધાંતની વાત નિકળે એ લે આયર્ન્ના કોનર મેકગ્રગોર યાદ આવ્ય વગર ન રહે. ઉત્તર-પશ્ચમી યુરોપનું એક રમણીય રાષટ્ર આયર્ન્. લગભગ પોણા પાંચ મિલિયન વસ્ત ધરાવતા આ દેશની એક સીમા યુનાઈે ડ કિંગડમ સાથે જોડાયેલી છે. જ્યરે અન્ ભુભાગમાં એ લાન્ટિક મહાસાગર, સેલ્ટિક સાગર, સે જ્યોર્ ચેનલ અને આઇરિસ સાગર એના પગ પખાળે છે. આ ચૂકડા રાષટ્રના એક અનોખા ફાઇ ર કોનર મેકગ્રગોરે વિશ્વમાં આયર્ન્ દેશનું નામ ગુંજતું કરી દીધું. આયર્ન્ના અત્યત ગરી પરિવારમાં કોનરનો જન્ થયો હતો. નાનપણથી એ અભાવોમાં ઉછરેલો. પડકારો અને મુશ્કલીઓમાં પણ એ વિશ્વમાં અત્યત પ્રસદ્ધ અને લોકપ્રય એવી યુએફસી ચેમ્પયનશીપનાં વિજેતા નવાનાં મનોરથો સેવતો. યુએફસી ચેમ્પયન નવાનું તો દૂરની વાત છે, યુએફસીમાં ક્વોલિાય થાય એ ફાઇ ર પણ પોતાની જાતને સદનસી સમજે. કોનર એક નહીં ે-ે વાર યુએફસી ચેમ્પયન ન્ય. ‘લો ઓફ એટ્રેકશન’ના સિદ્ધાંતને જીવનમાં આત્સાત્ કરીને કોનરે આ જ રજસ્ સિદ્ધિ હાંસલ કરી છે. ાળપણમાં કોનર માન્ચસ્ટર યુનાઈે ડમાં રમી રહ્ છે એવું સપનું જોયા કરતો. આખું સ્ટેડિયમ માનવ મેદનીથી ખીચોખીચ ભરેલું છે. લોકો એની જીતને ચિચિયારીઓ પાડી વધાવી રહ્ છે, એવું એને સતત લાગ્ય કરતું. જ્યરે એ યુએફસી ચેમ્પયન ન્ય ત્યરે એણે ાળપણમાં જોયેલા શમણાંનું દ્રશ્ આે હૂ એની નજર સામે ખડું થઈ ગયું હતું. યુવાનીમાં કોનર પલમ્બરનું કામ કરતો હતો. એ સમયે એની મો ી હેને એને ‘લો ઓફ એટ્રેક્ન’ આકર્ણના સિદ્ધાંત વિશે કહ્ય. શરૂઆતમાં કોનરને હેનની વાતમાં ખાસ કોઈ રસ ન પડ્ય. પરંતુ એણે આ વિશે વાંચવાનું અને સાંભળવાનું શરૂ કર્ુ. એણે અનુભવ્યુ કે, હૃદય અને મનમાં ચાલતી વાત અને હારના વાતાવરણ વચ્ચ હુ મોું અંતર છે. ત્યર ાદ એણે ‘વિઝ્યલાઇઝેશન’ સિસ્ટિમના પદ્ધતિસરના પ્યોગો શરૂ કરી દીધા. આનો આધાર લઈને જ્યરે એણે આયર્ન્ માર્લ આ ક્ષેત્ર પગરણ માંડ્ય ત્યરે પહેલા દિવસથી જ એ યુએફસીમાં રમતો હોય એવો એ ીટ્યડ રાખ્ય. આયર્ન્માં યુએફસીમાં રમવાનું કોઈ વિચારતું પણ ન હતું ત્યરે કોનરે પોતાની જાતને યુએફસી ચેમ્પયન તરીકે જોવા લાગી. એસે એન્ડ છેલ્લ દસ વર્થી યુએફસીનો અપરાજિત યોદ્ધા હતો. એને કોનરે ૧૩મી સેકન્ડ નોકઆઉ કરયો. વિશ્વની સૌથી શક્તશાળી ા ત ‘લો ઓફ એટ્રેક્ન’ છે. વ્યક્ એની કલ્ના અને વિચારોના ળે દુનિયાની કોઈપણ સિદ્ધિ હાંસલ કરી શકે છે. ભવિષ્માં વ્યક્ જે પ્રપ્ કરવા માગે છે, એ વર્માનમાં તેણે મેળવી લીધું છે એ પ્કારનું ‘વિઝ્યલાઇઝેશન’ કરવા લાગવું જોઇએ. એનું પરિણામ એ આવે છે કે, તે જે નવા માગે છે તે દિશામાં તેનું પ્ત્યક પગલું હિચકિચા વગર ભરાવા લાગે છે. અંતે એનો વિશ્વાસ સાચો સા ત થાય છે. નાનું ાળક ક્યરેય કં ાળતું જોવા મળ્યુ છે ખરું? ચાદર અને ગોદડાનો ડુંગર નાવે, ઓશિકાનું ઘર નાવે. કોઈપણ ખચકા વગર જે ધારે એ કરવા મથતું જાય. થો , ઈમેજીનેશન અને વિઝ્યલાઇઝેશન આ ત્રણેય પાસાં સ કોન્શયસ માઇન્ સાથે સીધા જોડાયેલા હોય છે. વ્યક્ જેમ જેમ મો ો થતો જાય એમ સ કોન્શયલ માઇન્ની શક્તને એ ભૂલતો જાય છે. જો જીતની ખેવના જાહેર કરવાની હિંમત રાખવામાં આવે તો જ વિજેતા ની શકાય. તકલીફ એ છે કે, લોકો સપના જરૂર જુએ છે પણ એને પૂરા કરવા ોલી શકતા નથી. સામાન્ રીતે મો ાં કારયો અને અપ્રતમ સિદ્ધિના વિચારો કરતા લોકો એ લા માે ડરે છે કે, કદાચ સપનું સાચું નહીં પડે તો? અથવા જો એ સાકાર થશે તો સખત મહેનત કરવી પડશે તો? ‘કમ્ફર્ ઝોન’ છોડવાનો ખોફ લોકોને ખાઈ જતો હોય છે. એક વાર ‘વિઝ્યલાઇઝેશન’ મનમાં આકાર લે, એ પછી ઉત્સહ ંડો પડી જતો હોય છે. માત્ર સફળતાનું દ્રશ્ જોવું અને એના માે ની ચાહત પ્ગ કરવાથી પતી નથી જતું. જીતની ચાહત લાગણીઓમાં ઓળઘોળ થવી જોઈએ. પ્રતપળ હૃદય અને મનમાં લક્ષ હાજરાહજૂર હોવું જોઈએ. ભાવનાઓ અને લાગણીઓ જ્યરે અનુભવાય ત્યરે તેના આધારે વ્યક્ના કારયો આકાર લેતા હોય છે. સામાન્ રીતે મનમાં અનેક વિચારોનું ઘુમરાતા હોય છે. જો ીજા અસંગત વિચારો છોડી ફાઇ ર કોનરની જેમ વિજેતા થવાના વિચારોને દૃઢતાપૂર્ક વળગી રહેતા આવડી જાય તો ત્યર પછીના તમામ પગલાં જીતની દિશામાં જ ઊ શે. આ માે સજાગપણે વિચારોની પે દલવી પડે. જ્યરે પણ સ કોન્શયસ માઇન્ લક્ષને અપનાવી લે છે ત્યરે ચમત્કર થતો હોય છે. સફળ થવાનો વિચાર મન ઉપર હાવી થઈ જાય છે. ઊંઘ ઊડી જાય છે. સૌની પાસે ક્મતા એક સરખી છે, પરંતુ જે વિચારો અને ઇચ્છને પાગલપનની કક્ષએ લઈ જઈને અથાક પરિશ્રમ કરે છે એને ‘ચેમ્પયન’ નતા રોકી શકવાની કોઈની તાકાત નથી. વૈચારિક દ્રઢતા સાથે સાચી દિશામાં કદમ ઉ ાવાય છે ત્યરે અંદરની રૂકાવ ો અને વં ણાઓ સમાપ્ થતી જાય છે. ‘વર્’ અને ‘સ્માર્ વર્’માં ફરક છે. મનમાં લક્ષનું દ્રશ્ સ્પષ્ હોય ત્યરે ‘વર્’ ‘સ્માર્ વર્’ ની જતું હોય છે. સવાલ એ છે કે, શું વ્યક્ આકર્ણની શક્તને પિછાણે છે ખરી? શું એ સફળ થવાના આ રામ ાણ ઇલાજને સમજવા માંગે છે ખરી? વ્યક્એ સ્પષ્ થઈ જવું પડે કે કોઈપણ વિષયમાં એના વિચાર જ એના લક્ષની પ્રાપ્નું મુખ્ શસત્ર ની જતું હોય છે. આકર્ણનો સિદ્ધાંત સૌથી વધુ ત્યરે કામ કરે છે જ્યરે કોઈ ા તનો વિચાર કરવામાં આવે અને એ વિચાર ઉપર ધ્યન કેન્દ્રત કરવામાં આવે. આકર્ણનો સિદ્ધાંત મૂળભૂત રીતે ત્રણ ા ત ઉપર અવલં ત હોય છે. એક જે પ્રપ્ કરવા માગતા હોઈએ એ વિચારને હૃદયપૂર્ક વારંવાર વાગોળવામાં આવે. ીજું લક્ષને આંખોથી ક્યરેય ઓજલ ન થવા દેવામાં આવે. ત્રીજું સૌથી અગત્નું પર ળ છે જીવનના તમામ નકારાત્ક વિચારોનાં પાસાને દૂર હડસેલી દેવામાં આવે. ‘લો ઓફ એટ્રેક્ન’ જીત માે ની હાથવગી ચાવી છે. ‘ઇમોશન’ એ લે ‘એનર્જ મોશન’. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિક માહિતી નિયામક છે. પલક તરિવેદી ‘લો વ્યક્ત એની કલ્ના અને વિચારોના બળે દુિ ાની કોઈપણ સિદધિ હાંસલ કરી શકે છે ચાલોને, આપણે રોલ મોડેલ બદલી નાખીએ...! કલ્ના અને વિચારોના અમાપ બળ ‘લો ઓફ એટ્રેકન’ની રસપ્રદ કહાની
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=