Gujarat Times

હાસ્ય - ક્રોસવર્ ફેબ્રુઆરી 27, 2026 (February 21 - February 27, 2026) S17 ધીનગરના રસ્ત ૫૨ મૂંઝાવાની મજા છે. અહીં બધા વારંવાર ‘સાહેબ, કંઈક રસ્તો કાઢ ’ એવું બ લતાં સંભળાય. એના રસ્તઓ પહ ળા છે અને રહસ્મય છે. અહીં કક્કો વેરાયેલ છે અને તાજેતાજો ઇતિહાસ વાવેલ છે. અહીં ‘ક’ કન્ફ્યઝનન છે તેટલ જ ‘ક’ ક્લરિટીન છે. ચંદ્રભદ્ આ નગરમાં પ્રવેશતાં જ કશીક મિશ્ર અનુભૂતિ કરી રહ્ય છે. એમને ખબર નથી પડતી કે એ કશુંક સમજવા આવ્ય છે કે પ ાની સમજ ગુમાવવા આવ્ય છે. જોકે આવું અનુભવનારાઓની સંખ્ય ખૂબ જ ઓછી છે. ગુજરાતી ભાષાના મૂળાક્ષર થી શ ભતા મારગો જોઈને ચંદ્રભદ્ મન મન પ ાને ક ઈ સમજી શકશે એવા વહેમમાં આવી ગયા હતા. એમને એવું થતું હતું કે ‘ચાલ , 100% ભણેલા નગ૨માં આવ્યો છું, પ્રગતિ પામેલા ગુજરાતના બુદધિધનને મળવાન ‘બૌદધિક સં ષ’ મળશે.’ પણ મનને આ સં ષ ૫૨ વિશ્વસ નહોત . એમનાં ઉચ્ચરણ થી મૂંઝવણ થવા લાગી. લ ક માં સમજને બદલે ગે૨સમજ વધતી લાગી. ગઈ કાલે રાત્ર એમને નિરંજન મહેતાના પડ શીઓએ કહ્યુ, ‘તમા૨ા મહેમાનને કહ , નીચે આવે. સાદી ગુજરાતી બ લે. આ પાટનગર છે, સરસ્વીચંદ્ના ક ઈ પાત્ન અભ્યસખંડ નથી...’ આવી સ્ષ્ વા થી ચંદ્રભદ્ ખિન્ના અનુભવી રહ્ય હતા. નિરંજન મહેતા ‘ટિપિકલ’ કહેતાં લાક્ષણિક મૂંઝવણમાં હતા. એમના મહેમાન આવે એવી એમને મહેચ્છ હતી, પણ હવે આવી ગયા છે ત્યરે એ કયાં કયાં પ્રકારનાં વિઘ્નો ઊભાં કરી શકે એમ છે એન ખ્યલ આવ જાય છે. પાટનગર ગાંધીનગરમાં ક ઈનુંયે સ્વગત થતું નથી, કરાવવાનું હ ય છે. એ ન્યયે એણે પાંચ પડ શીઓને ‘સ્વગત-ચા’ માટે બ લાવેલા ત્યા જ આ બધા ચંદ્રભદ્ની ભાષા ઉપર પ્રશ્નો ઉઠાવવા લાગ્ય. બધા આવી ગયા હતા. ચંદ્રભદ્ એમના ઓ૨ડામાંથી વાદળી કિના૨વાળું એક પાતળું ધ તિયું, ક ઈ લાંબા GRને ટૂંકમાં સમજાવવા દ રેલા ક ઈ આડાંઅવળાં ખાનાં દોર્યાં હ ય એવાં ખાનાવાળું પહેરણ, માથા ઉપર એમની સમજણ કરતાં ઘણા વધારે વાળ અને અનુભવને લીધે ભરેલ લાગ ભરાવદાર ચહેર . પગમાં ગ્રમ્-અર્કારણને મજબૂત ક૨વા વિકસાવેલાં ખાસ ગાંધીવાદી ચપ્લ. પડ શીએ આશ્ચર્, શ ક, આનંદ અને ગૌરવ જેવી મિશ્ર લાગણીઓથી દૃશ્ ઝીલ્યુ. ક ઈને સમજણ ના પડી કે આવેલા મહેમાનનું સ્વગત કેવી રીતે કરવું. ક ઈએ અડધું બગાસું ખાધું, ક ઈએ અડધા ખૂલેલા હ ઠથી ‘ગૂડ ઇવનિંગ’ કીધું, એક જણે બેદ૨કા૨ીથી ‘જયશ્રીકૃષ્’ કહ્યુ. ચંદ્રભદ્ર, જેની શાકભાજી વેચાઈ નથી એવી ક ઈ શાકવાળી બાઈ જેવું મોં કરીને, પ્રતિભાવમાં અધકચરું અભિવાદન ઝીલ્યુ. ચંદ્રભદ્ના યજમાન નિરંજન મહેતા ખુશ હતા કે નહીં તે પામી શકાય એમ નહું . તે સ૨કા૨માં ચાળીસ વર્થી નાનામ ટા ક યડાઓ ઉકેલતાં ઉકેલતાં પે જ એક ક યડ બની ગયા હતા. એમની ઉંમર કરતાં વધારે જાડા કાચવાળાં ચશ્મા, બિલકુલ કશા પણ ‘એક્ષ્પ્શન’ વિનાની આંખ , અનુભવી અધિકારીને શ ભે એવું અડધી સ્લવવાળું શર્, જૂનું ક ફી-રંગનું પેન્, અડધા ઓળાવેલા વાળ અને ‘સેલ’માંથી ખરીદેલ સ્લપર સાથે પ્રવેશીને તદ્દન ઠંડ , સરકારી લાગે તેવ , આવકાર આપી પડ શી મિત્રોને ચંદ્રભદ્ન પરિચય કરાવવા માંડ્ય. ‘આ મહેતાભાઈ...’ પછી ઊંડ નિ:શ્વસ, ‘આને નરસિંહ મહેતા કે હર્દ મહેતા સાથે કશ જ સંબંધ નથી. આ વી. પટેલ, આ રૂદ્ મકવાણા, આ કેતકી મહેતા, આ સુનંદા પટેલ... આ યુવાન છે તે સંદીપ કરિકેટર છે. આ ઝીનલ મ ટી ગરબા ઓરગેનાઇઝર છે.’ ચંદ્રભદ્ ખૂબ જ મૂંઝવણભરી પ્રસન્નાથી પીડાતા હતા. માતૃભાષાન આવ મહિમા! જ્યા રસ્ત આવી તે કક્કવારીથી શ ભી રહ્ય હતા. ‘એવું નથી, વડીલ..!’ રાહુલ મહેતાએ વાતને વાળી. ‘અહીં ‘ક’ એટલે કચકચિયા, ‘ખ’ એટલે ખટપટિયા, ‘ગ’ એટલે ગરબડિયા, ‘ઘ’ એટલે ઘર ભરનારા, ‘ચ’ એટલે ચાંપલા અને ‘છ’ એટલે છટકેલ મગજવાળા લ ક બહુ છે.’ જોકે તરત જ વિષણુ પટેલે કહ્યુ, ‘આની સામે તમે જુદી રીતે જુઓ ‘ક’ એટલે કર્શીલ, ‘ખ’ એટલે ખંતીલા, ‘ગ’ એટલે ગતિશીલ અને ‘ઘ’ એટલે ઘનિષ્ મિત્રાવાળા, ‘ચ’ એટલે ચતુર અને ‘છ’ એટલે છત્શીલ... દરેક વસ્તને બે બાજુઓ હ ય છે. તમે એને કેવી રીતે જુઓ છ એના પર આધા૨ છે કે તમે કેવા પ્રકારના અભિપ્રાય પર આવ છ .’ આમ ચદ્રભદ્ બંને પ્રકા૨નાં અર્ઘટન અને પરિચય સાંભળી આનંદિત થઈ ગયા. એમણે પ ાની દૃષ્ટ હજી ‘અપરિપક્’ છે, ‘અને હું ક ઈ નગ૨ કે વ્યક્ વિશે આમ ઉતાવળે અભિપ્રાય બાંધુ વિપરીત ન્યયનું પાતક લાગે. જેથી હું આજે મૌન પસંદ કરીશ... પરંતુ નામમાત્થી અડધ પરિચય પણ થ નથી. મે ઘણા ધનેશકુમારને ન કરીની શ ધમાં જોયા છે એટલે નામમાત્થી છદ્મવેશે કશુંક પ્રવેશી ના જાય એની જ કાળજી રાખવી જોઈએ. એક અવતરણ છે...’ આટલું કહીં એ બ લવા ગયા ત્યા જ એક ભાઈએ પૂછ્ય, ‘એ વળી શું!’ ચંદ્રભદ્ર કહ્યુ, ‘અવતરણ એટલે ક ઈ મહાપુરૂષનાં ચિંતન, મનન અને વિચાર નું પ્રતિબિંબ પ્રગટ કરતું વાક્ કે આર્સિદ્ધાં, જે તમને જીવનનાં રહસ્યો સમજાવે...’ તરત જ સુનંદા પટેલે કહ્યુ, ‘વડીલ, આવાં વાક્યોને અવતરણ નહીં પણ ગુજરાતીમાં ક્વૉટેશન કહેવાય.’ ચંદ્રભદ્ અચાનક જ વીજળી પડી હ ય એમ આકાશ તરફ જોઈને ચંદ્ને ઉદ્દેશીને બ લતા હ ય એવું લાગ્યુ, ‘હે શશિ. આ હું શું સાંભળી રહ્યો છું! અહીં અવતા૨ની આટલી બધી કથાઓ સાંભળનાર વ્યક્ઓ... અવતરણમાં સમજતા નથી... એનું શું કરીશું...!’ દૂરના પડ શી કર ડીમલ મારવાડીએ આવીને કહ્યુ, ‘સા’બ.. દાલબાટી આવી ગઈ છે...’ નિરંજન મહેતાએ પે આઇપીએલની ફાઇનલના અમ્પય૨ હ ય એમ બ લ્ય, ‘બ લ ... મહાનુભાવ, બંને પ્રકારનાં ભ જન ઉપલબ્ છે, શું આર ગશ ... દાલબાટી કે દાળભાત...?’ ચંદ્રભદ્ જયપુરથી પરિચિત હ વાથી કહ્યુ, ‘આજે પસંદગી આપણે લક્ષ્ મિષ્ટન્ ભંડા૨ના ઘેવ૨ અને જૂનાગઢની કેસ૨ કેરી વચ્ચ કરીશું, પણ પહેલાં... આઇપીએલની ફાઇનલ જોઈએ....’ (આઇપીએલ-2022ની ફાઇનલમાં રાજસ્થન અને ગુજરાત ૨મવાની છે તે રવિવારની સવારે ગાંધીનગરના કરિકેટરસિયાઓને આ ઘેવર/કેસર કેરીન સ્પર્મય પ્રસાદ) (લેખક ગુજરાત સાહિત્ અકાદમીના અધ્ક્ષ છે.) પ્રતિભાવઃ [email protected] ગાં રસ્ત કાઢવાની મૂંઝવણ... ભાગ યેશ જહા

RkJQdWJsaXNoZXIy NjI0NDE=