Gujarat Times

ફેબ્રુઆરી 27, 2026 (February 21 - February 27, 2026) S18 વિશેષ મારાં સૂચવેલા ચિત્રો ક ઈ જોતાં હશે અને તેનાથી કંઈક મેળવતાં હશે. તમે જે સંગીત પસંદ કર્ુ હશે તે સંગીતને પણ વારંવાર સાંભળીને ખશ થતાં હશે. તમારા દ્વરા અપાયેલ પસ્કને વારંવાર વાંચીને ક ઈક જીવન માટેની વિચારધારા પ્રગાઢ કરતં હશે. જન્મદવસે કે અન્ ક ઈ પ્રસંગે તમારા દ્વરા અપાયેલ ભેટ જોઈને ક ઈ વ્ક્તને વિશેષ પ્રકારનાં આનંદની અનભૂતિ થતી હશે. ક ઈક સમયે તમે સૂચવેલ સ્થન પર વારંવાર જઈને ક ઈક તમારી સાથેનાં સંબંધને ફરીથી જાણે માણતં હશે. ઘણાંની જિંદગીમાં તમારી સાથે જોડાયેલી આ વાત નં મહત્ હશે. આ વ્ક્ત કદાચ જણાવે નહીં. અસ્તત્ના ક ઈક ઊંડાણમાં, તેમના મનમાં તમારી માટેની આભારની લાગણી હયાત હ . વ્ક્તએ પ તાનાં અસ્તત્ની કિંમત કરવી પડે. તમારાં ફ ટા જોઈને ક ઈ તમને ફરી ફરીને યાદ કરતં હશે, જેની તમને ખબર પણ નહિ હ . તમારી સાથે ગાળેલા સમયને યાદ કરીને ક ઈ ખશ થતં હશે, જેની તમને જાણ પણ નહીં હ . બની શકે કે તમારી વાત વાગ ળતાં વાગ ળતાં ક ઈકના જીવનની કઠિન ક્ષણ સરળતાથી પસાર થતી હશે, જે તમે ક્યરેય જાણી નહીં શક . જીવનની ચ ક્કસ બાબત માટે તમે ક ઈકના આદર્ હ ઈ શક , જે તમને જણાવવામાં જ આવ્યું ન હ . બની શકે કે તમારી પાસેથી ક ઈ પ્રેમન અર્ સમજ્યું હશે. બની શકે કે તમારે કારણે ક ઈ પ્રેરણા તેમજ રોત્સહન આપવા પ્રેરાયં હશે. દુિ ાની દરેક વ્ક્ત, એક યા બીજા સ્રૂપે, એક યા બીજાની જિંદગીમાં ચ ક્કસ પ્રકારન સકારાત્ક ફાળ ત આપે જ છે. તેની નોંધ લેવાની આવશ્કતા છે. તમારાં દ્વરા ક ઈકને અપાયેલ શિખામણ, તમારા શબ્ પર વિશ્વસ રાખીને, હજ તેઓ અનસરતા હશે. આનાથી તેમની જિંદગી ય ગ્ રીતે આગળ વધવાની સંભાવના વધી જતી હશે. તમારાં દ્વરા સહજતાથી બ લાયેલા વાક્યો પણ ક ઈકે ગંભીરતાથી લીધાં હશે, જેને આધારે તેઓ કેટલાંક મહત્ના નિર્ય પણ લેતાં હશે. વ્વસ્થત રીતે શીખવાડ્ય વગર તમે ઘણુ ક ઈક ક ઈકને શીખવાડી દીધં હશે. ક ઈકની જિંદગીમાં તમારી પસંદગીનં, તમારાં દ્રષ્ટક ણનં, તમારાં સૂચનનં, તમારાં અભિપ્રાયનં, તમારી વિચારધારાનં મહત્ હશે. આ વ્ક્ત તમારી સાથે ભાવાત્કતાથી સંકળાયેલી પણ હ ઈ શકે. તેના પ્રત્ય ક ઈ ખ ટ સંદેશ ન જાય તે માટે જાગ્રતતા રહે તે જરૂરી છે. સમાજનાં કેટલાંક લ ક એ તમારાં વર્નથી, તમારી બ લી થકી, તમારાં વિચાર દ્વરા, તમારાં પ્રતિભાવ અને તમારાં જીવનથી, સમગ્રતામાં નહીં ત ચ ક્કસ નિર્ધારિત બાબત માં, પ્રેરણા મેળવી હશે. તમારાં અસ્તત્ દ્વરા ક ઈકના જીવનમાં હકારાત્કતા સ્થાપત થઈ હશે, સંવેદનશીલતા જાગ્રત થઈ હશે, વિચારશીલતા તીક્ષ બની હશે, વ્વહારમાં પરિપક્તા આવી હશે, નૈતિક તેમજ સાત્વક મૂલ્યોની વૃદધિ થઈ જશે, સંસ્કૃતિ તેમજ પરંપરા પ્રત્ય વધ વિશ્વસ જાગ્રત થય હશે, ધાર્મિકતા તેમજ આધ્યાત્કતાન પાય નંખાય હશે, સામાજિક બાબત માટે પ્રતિબદ્તા સ્થાપત થઈ હશે, ક્યાક કરૂણા અને દયા પણ ઉભરી હશે. દરેક વ્ક્ત સમાજના ઘડતરમાં એક યા બીજા સ્રૂપે ફાળ ત આપે જ છે. આ ફાળ સર્નાત્ક રહે તે જોવાની બધાંની જવાબદારી છે. સમાજ એ એ પ્રકારની વ્વસ્થ છે જેમાં દરેક વ્ક્ત અન્ વ્ક્તના અસ્તત્ પર ક ઈને ક ઈ અસર ત છ ડે જ. વ્ક્ત સાથેનં સામીપ્ જેમ વધ તેમ અસર વધ તીવ્ર અને સઘન રહે. આ માટે ચ ક્કસ પ્રકારની સંવેદનશીલતા કેળવવાની આવશ્કતા છે. વ્ક્તએ જાતે સમજવં પડે કે પ તે કેવી રીતે, ક ને ક ને, જાણ્ય-અજાણ્ય, જે તે માત્રમાં પ્રભાવિત કરતી હશે. વ્ક્તએ જાતે સમજવં પડે કે આ પ્રકારન સંભવિત પ્રભાવ ઇચ્નીય છે કે નહીં. વ્ક્તએ જાતે મૂલ્યાકન કરવં પડે કે આ પ્રકારના પ્રભાવથી લાંબાગાળે સમાજમાં કેવી સ્થિત સ્થાપત થઈ શકે. આ સંભાવનાનં તર્બદ્ મૂલ્યાકન કરી પ તાનાં જીવનને, જો જરૂરી જણાય ત , પનઃ નિર્ધારિત કરવાન પ્રયત્ પણ કરવ જોઈએ. આ એક મશ્કલ જણાતી પ્રકરિયા છે, પણ જરૂરી છે. જો સંતાન માતા-પિતા પાસેથી પર ક્ષ સ્રૂપે અમક વસ્તુ શીખી લેતી હ , અને તે પ્રકારની “શીખ” જો સામાજિક પરિપ્રેક્ષમાં ય ગ્ ન હ , ત માતા- પિતાએ પ તાના વર્ન માટે સભાનતા, સંવેદનશીલતા અને પરિપક્તા કેળવવી જ રહી. આ સામાજિક ઉત્તરદાયિત્ છે. આ પ્રકારની સમજ દરેક સ્ર પર દરેક વ્ક્તને લાગ પડે. ઘણીવાર એમ બની શકે પરિસ્થિતમાં કશં હકારાત્ક ન હ પણ ક ઈ તેમાંથી હકારાત્કતા મેળવી લે. જે વ્ક્ત સંવેદનશીલ છે, વિચારશીલ છે, શીખવા તૈયાર છે, જીવનમાં સકારાત્કતા ઉમેરવા તત્ર છે, તે વ્ક્ત તમારી પાસેથી સરળતાથી “વસ્તુ” ગ્રહણ કરી લે અને જો તમે શિક્ષક હ વ ત આ વધ સઘનતાથી અને સરળતાથી થતં જાય. માનવામાં ન આવે, સ્વકારવામાં ન આવે ત પણ શિક્ષકન પ્રભાવ ત રહેવાન જ. તેથી જ શિક્ષકે વધ ગંભીર રહેવાની આવશ્કતા છે. આમ પણ શીખવાડનાર વ્ક્ત પાસેથી સમાજ વધ શીખી લેવાન આગ્રહ રાખે. જ્યરે પ્રેરણા આપનાર વ્ક્ત, સમાજમાં ય ગ્ કે અય ગ્ સ્રૂપે સ્થાપત થયેલ સેલિબરિટી હ ત્યરે સમાજે અને તે સેલિબરિટીએ વધારે સંવેદનશીલતા રાખવી જરૂરી બને. એ ધ્યન રાખવં પડે કે, ખાસ કરીને નાનાં બાળક તેમજ યવાન ના મન પર ક ઈ નકારાત્ક વાત સ્થાપત થતી ન જાય. સાંપ્રત સમયમાં આ પ્રકારની સંભાવના ઘણી છે. બાળક જે કરિકેટરને અથવા જે ફિલ્ સ્ટરની આદર્ માનતાં હ તે વ્ક્ત ઓનલાઈન જગાર રમવા, દારૂ કે ધમ્રપાનન નશ કરવા કે સાંસ્કૃતિક પરંપરાની મજાક ઉડાડવા પ્રેરિત કરતાં જણાય ત સમાજે પ્રશ્નો ત પૂછવાં જ જોઈએ. (લેખક વ્વસાયે આર્કિટેક અને કર્શીલ સાહિત્લેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ [email protected] ત હેમંત વાળા ડો. મધ સિંઘ મે વિશ્માં જે બદલાવ જોવા માંગ છ તે બદલાવ પ તે બન –મહાત્મ ગાંધીજીનં આ પ્રખ્યત ઉક્ત વાક્ છે. શ્ર પી. કે. લહેરી સાહેબ સાથેના દાયકાથી પણ વધના સતત સંપર્ દરમિયાન હં આ ઉક્તન સાક્ષાત્કર તેમની કાર્શૈલીમાં જોઈ શકી છું, તેન મારી કાર્શૈલી પર પણ લાંબા ગાળાન પ્રભાવ પડ્યો છે. શ્ર લહેરી સાહેબ સાથે મારી પ્રથમ મલાકાત તા.૮મી જાન્યુઆરી, ૨૦૧૪ના ર જ થઈ હતી, જ્યરે હં અમદાવાદ સ્થત બી.એમ. ઇન્સ્ટ્યટ ઓફ મેન્લ હેલ્માં ડિરેક્ર પદ માટેના ઇન્રવ્યમાં હાજર હતી. તેઓ ઇન્રવ્ય પેનલના સભ્ હતા, ત્યરથી માંડીને મારે ત્યાના છેલ્લ કારકિરદીનાં દિવસે એટલે કે તા.૨૪મી જલાઈ, ૨૦૨૪ સધી તેમની સાથેની દરેક વાતચીતમાં હં કાંઈક નવં શીખી શકી અને સમૃદ્ થઈ, તે ઘટના મારા જીવન માટે અવિસ્રણીય છે. જ્યરે મે ડિસેમ્ર, ૨૦૧૪માં પૂર્ સમયના ડિરેક્ર તરીકે બી. એમ. ઇન્સ્ટ્યટ ઓફ મેન્લ હેલ્માં પ્રવેશ લીધ , ત્યરે લહેરી સાહેબે મને ઇન્સ્ટ્યટના ગૌરવ તથા ત્યરની ચિંતાજનક હાલત અંગે વિસતૃત માહિતી આપી. મારી મલાકાતમાંથી મને એ પણ સમજાયં કે તેમન મારે પ્રત્ય ઘણ વિશ્વસ અને અપેક્ષા હતી, કારણ કે, તે સમય દરમિયાન સંસ્થ સમયની કસ ટી પર હતી. લહેરી સાહેબનં નેતૃત્, કાર્માં ચ કસાઈ માત્ બ્યુરોક્રેસી જ નહીં, પરંત સામાજિક વિકાસના ક્ષેત્માં પણ પ્રસિદ્ છે. તેમણે ગજરાત રાજ્ના મખ્ સચિવ તરીકે એક દૃઢ પ્રશાસક તરીકે નાગરિક ને લાભદાયક કાર્ક્મ અને નીતિ સધારાઓમાં મખ્ ભૂમિકા ભજવી છે. તેમન હંમેશા મખ્ હેત રહ્યો છે. અંતિમ માનવી સધી સેવા પહોંચે, છેવાડાનાં માનવીની ચિંતા તે એમના વ્ક્તત્નં અભિન્ અંગ છે. મને યાદ છે કે, જ્યરે પણ સ૨કા૨ના ક ઈ કાર્યાલયમાં અમારી ફાઇલ અટવાઈ હ , ત્યરે લહેરી સાહેબ તે અધિકારીન સંપર્ કરીને જાતે વાતચીત કરીને ઉકેલ લાવતા. ૨૦૨૩માં જ્યરે અમારં મહત્તપૂર્ કામ એક વિભાગમાં અટકી રહેલં, ત્યરે તેમણે મને તે વિભાગના વધારાના મખ્ સચિવ સાથે મલાકાત નક્કી કરવા ક્ુ અને પ તે જઈને સમગ્ર બાબત રજૂ કરી. હં એ પણ જોઈ શકી કે તે સમયે સરકારી વિભાગના તમામ કર્ચારીઓ ઊભા રહ્ય હતા. જ્યા સધી તેઓ વિભાગમાં હતા ત્યરે મ ટી કે નાની ક ઈ પણ સમસ્યને ઉકેલવાની તેમની તૈયારી અને સરળતા એ તેમન સૌથી વિશિષ્ ગણ છે. મે ક્યરેય એમને ગસ્સ થતા જોયા નથી, ભલે પરિસ્થિત કેટલીય મશ્કલ હ . કોવિ ડ-૧૯ના સમયમાં સંસ્થની કામગીરી દરમિયાન તેમણે મને જે સહકાર આપ્યો તે ક્યરેય ભૂલી ન શકાય. ઓપીડીઓ ચાલ હતી, કારણ કે, તે જરૂરી સેવા હતી. અમક સમયે હં મશ્કલ નિર્ય લઈ શકી, કારણ કે મને તેમન સંપૂર્ ટેક હત . તેમના માર્દર્ન હેઠળ એક પણ કર્ચારી કે લાભાર્થનં મૃત્યુ ક ર નાથી થયં નહ તં. આ અમારા માટે સૌથી મ ટી સફળતા હતી. બી. એમ. ઇન્સ્ટ્યટ ઓફ મેન્લ હેલ્ને એક નવી ઊંચાઈએ પહોંચાડવામાં મને તેમનં માર્દર્ન અને રોત્સહન સતત મળતાં રહ્યા. લહેરી સાહેબન સાહિત્, કલાની બાબત માં રસ અને સારા વ્યજન માટેન પ્રેમ હં ખૂબ પસંદ કરં છું. તેમની સ્રણશક્ત, કાર્ પરનં ધ્યન અને પીડિત માટેની સહાનભૂતિ એ સઘળું પ્રશંસાને પાત્ છે. એવી વ્ક્તઓ સામાન્ લ ક ને અપ્રાપ્ હ છે, છતાં તેઓને સૌ સાથે મળવાનં ગમે છે અને પ તાના અનભવ વહેચતા. તેમની પૌત્ર- દોહિ ત્રની આવડત અંગે તેઓ ખૂબ પ્રેમભરી લગણીથી તેમની વાત કરતા. ટેક્નોલ જી શીખવા તેઓ પ તાની દોહિ ત્ર આધ્યને શ્રે આપતા. તેમની વાત આજે પણ મારી યાદ માં તાજી છે. મને તેમના પરિવારને પણ મળવાન મ ક મળ્યો અને હં કશા સંક ચ વિના કહી શકું છું કે તેમન પરિવાર તેમના દરેક નિર્ય પાછળ એક મજબૂત આધાર બનીને ઊભ કે રહ્યો છે. મારી વ્યવસાયિક નૈતિકતાને ટેક આપવા માટે લહેરી સાહેબ હંમેશા મારી સાથે રહ્યા. ઘણા વખત રાજકારણીઓ કે અધિકારીઓ દ્વરા અભ્યસક્મમાં પ્રવેશ માટે ફ ન આવતા; પણ મારા રોફેશનલ મૂલ્યો પ્રમાણે હં ક્યરેય અસામાન્ રીતે ક ઈને પ્રવેશ આપવાનં મંજૂર ન કરતી. લહેરી સાહેબે મારા સમક્ષ પ તે આવા વ્ક્તઓને ફ ન કરીને સ્પષ જણાવ્યું કે, બી. એમ. ઇન્સ્ટ્યટ ઓફ મેન્લ હેલ્ હંમેશા નૈતિક ધ રણ પ્રમાણે ચાલે છે અને તેમાં ક ઈ ફેરફાર થશે નહીં. એમન મારી જાત પરન વિશ્વસ મારા માટે એક મ ટ આધાર રહ્યો છે. જ્યરે જૂન ૨૦૨૪માં મારા પરિવારના કારણ સર હં મંબઈ જવાનં નક્કી કર્ુ તે મે તેઓને મળીને ક્ુ , ત્યરે તેઓ થ ડીવાર ચૂપ રહ્ય અને હળવા સ્મત સાથે ક્ુ કે, જો તમાર પરિવાર અમદાવાદથી દૂર જઈ રહ્યો હ ત હં તમને ર કીશ નહીં, તે ક્ષણે હં પણ ભાવક બની ગઈ. એમ લાગ્યું કે પિતાજીની જેમ કે, દીકરીની પ્રગતિ માટે ‘ખશ હ પણ વિય ગથી દઃખી પણ હ , તે રીતે તેમણે મારા રાજીનામા માટે સહમતી આપી.’ શ્ર પી. કે. લહેરી સાહેબના અધ્ક્ષસ્થન હેઠળ બી. એમ. ઇન્સ્ટ્યટ ઓફ મેન્લ હેલ્માં કામ કરવાન અનભવ એ જીવનના વિવિધ પાસાં, સામાજિક, કૌટુંબિક કે વ્વસાયિક વિશેન માર દૃષ્ટક ણ બદલી નાખે તેવ રહ્યો. ભગવાન લહેરી સાહેબને સદાય આર ગ્મય દીર્ઘાયુ્ય આપે, આ મારી દિલથી દઆ છે. શભકામનાઓ સાથે, (લેિખકા રોગ્રામ ડિરેક્ર, એલ એન્ ટી પબ્લક ચેરિટેબલ ટ્રસ્, મંબઈ) (સાભાર ઃ અંતરંગ પસ્ક) પ્રતિભાવઃ [email protected] ત પરિવર્ન અગ્રદૂત : લહેરી સાહેબ દરેક વ્યક્ત કોઈકની માટે પ્રરણા છે

RkJQdWJsaXNoZXIy NjI0NDE=