Gujarat Times

વિશેષ ફેબ્રુઆરી 27, 2026 (February 21 - February 27, 2026) S19 ગ્રેજીમાં કહવત છે, Necessity is the mother of invention - જરૂરિયાત એ સંશોધનની માતા છે! અર્થાત જરૂર પડે ત્યારે સંશોધન અનિવાર્ બની જાય છે પણ વિશષ વિચારીએ તો જિજ્ઞસા પણ સંશોધન માટે પ્રબળ રેરકબળ પૂરવાર થાય છે. આઝાદીનો અમૃત મહોત્વ ઉજવાયો ત્યારે અનક જૂના સંસ્મણો મીડિયાના માધ્મથી તાજા થયા. થોડા સમય પહલાં ગુજરાત સરકાર ગામની શાળાના સ્થપના દિવસ ઉજવવા માટે સૂચન કર્ુ હતું. લોકમુખ સાંભળ્યુ છે કે જ ત વખત ગામની સ્થપના ગામના બુદ્ધ-પ્રબુદ્ધ અગ્ણી તોરણ બાંધીન કરતા અન જ ત વ્ક્તન નામ ગામ ઓળખાતું! ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં શ્ર દ્વાકાધીશ હવલી મંદિર સામ એક ત્રણ ફરમાનું સિમન્ કૃત ગોળાકાર માળખું વરષોથી ઉભું છે જ પંખી ઘર-ચબૂતરો હોવાનું વયોવૃદ્ધ વડીલોના મુખ સાંભળ્યુ છે. તના પર કંઈક આવું લખાણ લખલું જોઈ શકાય છે. સંવત ૧૯૮૯ જોધપુરીઆની ઢણી સબુતરૂમ ૮૮૫ કારીગર ભીમપૂજા ગોમસરના અમીચંદ દીપસંગ પોકરજી. કદાચ આ પંખી ઘર કોઈ દાનવીર શ્રેષ્ઠએ કે ગામના મુખીએ બંધાવ્યુ હોય એવું બની શકે છે. ઉલ્લેખનીય છે કે આ સંશોધન માલગઢના સ્તંત્ર પત્રકાર જિતે્દ્રકુમાર મગનાજી ટાંકે કર્ુ છે. પ્રતિભાવઃ [email protected] અં ડીસા તાલકાના માલગઢમાં સિમેન્ટના ત્રણ ફરમા વડે બનેલં બાંધકામ 93 વર્ ભૂતકાળમાં લઈ જાય છે ! જિતેનદ્ર એમ. ાંક ‘કવિ જિમ’ તેના પર કંઈક આં લખાણ લખેલં જોઈ શકાય છે. સંવત ૧૯૮૯ જોધપરીઆની ઢણી સબતરૂમ ૮૮૫ કારીગર ભીમપૂજા ગોમેસરના અમીચંદ દીપસંગ પોકરજી. ગન લાગી ર ગુજરાતી ફિલ્ એ સંદીપ પટેલની ‘લવની ભવાઈ’, ‘ઓમ મંગલમ સિંગલમ’ પછી ફરી એકવાર Love Trilogy (જો કે ત્રણય વાર્તા એકબીજાથી તદ્દન અલગ છે), રજુ કરતી નવી શૈલીની ગુજરાતી ફિલ્ છે, જ હાલ સિનમાઘરોમાં ધીમ ધીમ તના રેમનો રંગ પાથરી રહી છે. ફિલ્નાં પટકથા અન સંવાદ નહલ બક્ષ અન મીતઇ શુક્ દ્વાા આખીએ વાર્તાન સુંદર હલકી ફુલકી શૈલીમાં રજુ કરીન કોમડી પ્સ ઇમોશન્નો પરફેક્ કમ્બ આ Valentine મહિનામાં ભટ ધર્ય એવું લાગ્યુ. ‘લગન લાગી ર’ ફિલ્ની વાર્તા એક છોકરી જ પોતાના બોયફ્રન્ન બ્રેકઅપ પછી પણ ત હકીકત સ્વકારી કે ભૂલી નથી શક્ત અન અમુક સમયની રિલશનશીપમાં એ તન પોતાનો Soulmate (આ શબ્ આત્મ સાથ જોડાયલ છે. જનો ડીક્નરીના શબ્ની જમ રિલશનશીપમાં ઉપયોગ કરવામાં આવ છે) માન છે અન તની સાથ reunion કરવા માટે તના મિત્રની મદદ અન યુનિવર્ના ઇનટ્યશન સાથ આખી ફિલ્ સીધી ગતિમાં હાસ્ અન લાગણીસભર અંદાજમાં રસપ્રદ રીત રજુ થઇ છે. મુખ્ ભૂમિકામાં આરોહી પટેલ કાવ્યના પાત્રમાં મીઠી, ચુલબુલી અન લાગણીશીલ અભિનય સાથ ફિલ્ના ક્લઈમટ સુધી પોતાના ઇમોશન્ સાથ વાર્તાનાં યુ-ટર્ન બહુજ સુંદર ન્યય આપી ગઈ. મલ્હાન એકટિંગમાં તનો પોતાનો Signature અંદાજ છે. જમાં ત પોત અન રેક્કો બંન કમ્ફટેબલ છે. પોતાની સ્ટઈલમાં જ માસ્ટ મસ્ રીત કાર્તિકની ભૂમિકામાં રજુ થયો અન હંમશની જમ મઝા કરાવી. તત્ત મુનશી શાહિલના પાત્રમાં આજના ઝન્ઝ જનરશન પઢીના યુવકો પોતાની કેરિયર માટે ક્લયર અન mature હોય છે ત્યારે રિલશનશિપમાં unavailable થઇ જવું કઈ ખોટું નથી એવું માનતા હોય છે. જ પોતાની લાગણીઓ અન સપનાઓ વચ્ચેની મથામણ કર છે આ આખીજ ગંભીર situationન ખુબજ હલકી અન ફન સાથ ઉજવી બતાવી તત્ત..!! ફિલ્માં તનો ડાન્, કોસ્ચ્યમ, ફિટનસ અન કોન્ફડેન્ બહુજ ફિલ ગુડ ફેક્ટ છે. ચોથું મુખ્ કહી શકાય એવું પાત્ર તદ્દન ફ્રશ, બ્યટીફુલ ચહ ો વેિ કા વ્યસ મોડેલ તરીકે ફિલ્માં શરૂઆતથી ક્લઈમટ સુધી પોતાના પાત્રન સુંદર રીત ઉભાર્ુ છે. આરતી પટેલ, કમલ જોશી હળવા અન લાગણીશીલ પરફેક્ ગુજરાતી અન પોતાના વ્હલા બાબાના મમ્મ-પપ્પ તરીકે દખાયા. જ પોતના યુવાન દીકરાન તની પોતાની પસંદગીની છોકરી મળી જાય અન લગ્ થઇ જાય ત તમનો ultimate ધ્યેય હોય છે અન તન માટે તઓએ મમ્મનાં રાજકુમાર માટે બધુજ adjust કરવા તૈયાર થઇ જાય જ આજના મોટાભાગના પેેન્ટ્ન રલટ કર છે. રાગી જાની સાથ મળીન આખુંએ ફેમિલી બહુજ ફન કરાવ છે. ફિલ્માં આ ઉપરાંત હમાંગ દવ, કલ્ના કાગડેકર, વિષણુ ભટ્ટ, મકરંદ શુક્ વગેે એ સુંદર ફિલઅપ કર્ુ. એક પાત્ર જ આખીય ફિલ્માં દખાયું જ નથી પણ તની એક પોતાની સ્પેસ અન સંવાદ સાથ લાગણીનો મહાસાગર બનીન આવ્યુ, ત મલ્હાના ‘નાની’નું હતું. પ્રતીક ગાંધીનો કેમિયો ‘કોફી પીવા જવું એટલ લગન નઈ’ ખુબજ હળવી શૈલીમાં, કેટલા યંગ સ્ટાર્ન સ્પશે છે? ફિલ્માં લોકેશન અમદાવાદનું સાબરમતી રિવરફ્ન્, અટલ બ્રજ અન કેટલુંક દીવનું ફિલ્ન વધુ રેક્ણીય બનાવ છે. તપન વ્યસની સિનમટોગ્રફી પણ અદ્્ભુત રહી. સચિન-જીગરનું સંગીત અન ગીતના શબ્ નિરન ભટ્ટના છે. એમાં ‘અમ તો કરીશું રેમ’ કર્પ્રિય ગીત અન ‘નિંદરડી’ એ હસતા રેક્કોન રડાવી દીધા. ફુલ ઓફ ઇમોશન્..! ઓલ ઓવર ફિલ્ ‘લગન લાગી ર’ કલાકારોએ ડિગ્નટી જાળવી ફન, કરિએટિવિટી અન મે્યો રિટી સાથ સુપેે પાર પાડી હોય એવી પારિવારિક ફિલ્ છે. અંત કઈ અંશ અલગ છે અન એ માટે તો ફિલ્ જોવી જ રહી. (લ કા સાહિત્યપ્રેમી, કળા વિવચક છે) પ્રતિભાવઃ [email protected] લ Zen-Z ના પ્રણય સંબંધોની ગ રાતી ફિલ્ : લગન લાગી રે પાના નં S12 નં અનસંધાન... આપણ સ્ટઈલ અપનાવવાની હોય કે ઉત્તમ વિચાર અપનાવવાના હોય!? યુવાનોએ આદર્ લોકોના આદર્ વિચારોન અપનાવી એમના પગલ ચાલવા પ્રયત્ કરવો જોઈએ, નહીં કે ફિલ્, ઓટીટી કે બીજા પ્લેટફોર્ પરથી ગંદકી પીરસનાર લોકોનું ચમકદમકભર્યુ જીવન જોઈન એમના પગલ ચાલતા શીખવું. તાજતરના વરષોમાં નશીલા પદાર્થના સવનની વાત ખૂબ ચર્ચામાં છે, ત્યારે આપણી શાળા કોલજોના વિદ્યાથીઓએ એ અંગ ખૂબ જ સભાનતા રાખવી જરૂરી બની છે. આપણી સામાજિક વ્વસ્થ અન વૈચારિક ઘડતરમાં ક્યાક ઉણપ રહવાના લીધ અસામાજિક લોકો અન બ નંબરના ધંધારથીઓ આવા વિદ્યાથીઓન ટાર્ટ કર છે. એનાથી આપણ સજાગ રહવું પડશ. જટલું ઉપરથી સારું દખાય છે, એટલું આજકાલ હમખમ નથી. આપણા યુવાધનના બહુ મોટાં વર્ સુધી આ પ્રકારની ઊધઈ પહોંચી ગઈ છે. ઊધઈ લાગલું લાકડું બહારથી તો સારું દખાય, પણ અંદરથી ખવાઈ ગયું હોય છે. બસ, અત્યારે આપણા આવા જ હાલ છે. આપણન અંદરથી ખવાય ગયલું લાકડું દખાતું નથી અથવા આપણ સિફતપૂર્ક આંખ આડા કાન કરીએ છીએ. આપણી યુવાન પઢીએ ખાસ આ સદર્ ચિંતન– મનન કરવાની જરૂર છે. આપણો ગોલ શું છે? એન પામવા આપણા પ્રયત્ન કેવા છે? અન એ માટે આપણું જાત સાથનું કમિટમન્ કેવું છે? એ બહુ મહત્નું બની જાય છે. ટૂંકા રસ્ત ક્યારેય ચિરંજીવ સફળતા અપાવી શકતા નથી. ક્ષણક આવશોથી બચી, નક્ક કરલા લક્ષ સુધી પહોંચવાનો સો ટકા કમિટમન્ સાથ કરલો પ્રયાસ જ યાદગા૨ સફળતા અપાવી શકે છે. હોસ્ટલમાં રહી કોલજ કરતા વિદ્યાથીના રૂમમાં વલ્ગ ફિલ્મ ભજવનાર હીરો-હિરોઈનના ફોટા ચિપકાવલા હોય ત્યારે શું સમજવાનું!? અહીં કોઈ રીત નવી પઢીન ભાંડવાની વાત બિલકુલ નથી. ફક્ અરીસો ધરવાની વાત છે. રોલ મોડલ બદલવા વિચારવાની વાત છે. એક કહવત છે ન કે, ‘વાન ન આવ તોય સાન તો આવ જ.’ એ ન્યય સારા વિચારો અન સારા વ્ક્તઓનો સંગ કરવાની વાત છે. એમન અનુસ૨વાની વાત છે. એમનામાંથી રેરણા લવાની વાત છે. ચાલો, એક પ્રયોગો કરીએ. એકાદ દસકા માટે પણ આપણ આપણાં રોલ મોડલ બદલી નાંખીએ. મન વિશ્વસ છે કે, જરૂર નવો ઇતિહાસ રચાશ. (લખક ગુજરાત સરકારના સનદી અધિકારી અન સાહિત્ સર્ક છે) વંદના રસેશ પે લ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=