ફેબ્રુઆરી 27, 2026 (February 21 - February 27, 2026) S20 વિવિધ રાણકાળથી આપણા દેશના રાજવીઓ ગૌબ્રહ્મણ પ્રતિપાલ કહેવાતા ગાય અને બ્રહ્મણની રક્ષ ક૨વી એ આપણા દેશની સંસ્કૃતિ છે. ભારતીય સમાજ જીવનમાં યુગોથી ગાયનું સ્થન મહત્પૂર્ રહ્ય છે. ગાયોમાં દેવતાઓનો વાસ હોવાનું આપણી સંસ્કૃતિ કહે છે, તો નંદીએ શિવજીનું વાહન પણ છે. ગૌરક્ષ માટે હિન્દ હોય કે મુસલમાન અનેકે પોતાના પ્રાણની આહુતિ આપી છે. ગૌરક્ષ માટે કુ૨બાન થયેલા વીરો લોક દેવતાના રૂપમાં પૂજાય છે. કચ્માં પણ અનેક વીરોએ લૂંટા૨ાઓથી ગાયોને રક્ણ કરતાં કરતાં પોતાના પ્રાણ આપ્ય છે. આવી વ્ક્તઓમાં પાબુજી, જાટ તેજાજી, સોધ્રણાના હાજીપીર અને ૫૨મા૨ વ૨ણુના નામો મોખરે લેવાય છે. આજે અહીં આવી જ કથાથી જાણીતા પ્રવાસધામની વાત ક૨વી છે. ૨ા૫૨થી ૫૦કિ.મી., તાલુકાના આડેસ૨થી ૧૫ કિ.મી. તથા પાટનગ૨ ભુજથી ૧૭૦ કિ.મી.ના અંતરે વ૨ણુ (વરુણેશ્વ૨)નું સ્થન આવ્યુ છે. ગુજરાતના મેધાવી કવિ ઝવેરચંદ મેઘાણીએ ઉલ્લખ કરયો છે, તેવા વરુણેશ્વ૨ના ઐતિહાસિક સ્થનના નિર્માણ પાછળ પણ ગૌરક્ષ માટે ફના થયેલા વ૨ણુ ૫૨મા૨ની કથા જાણીતી છે. અહીં ગૌધનની ૨ક્ષ કાજે શહીદી વહોરી હોવાની વાયકા છે તેમની સમાધિ આ સ્થનકે આવી છે. વ૨ણુ અથવા વેણ અબુર્દાચલ ત૨ફનો ૫૨મા૨ ૨ાજપુત હતો અને તેણે ચો૨ા૨માં સાતમાં સૈકામાં વ૨ણસરી વસાવ્યુ હતું. એક સમયે ચારણોની ગાયોના ધણને લંૂટારુઓ વાળી જતા હતા, ત્યરે ગાયોની વહારે આ વ૨ણુ આવ્ય અને લૂંટારુઓની પાછળ પાછળ કચ્ના નાના રણમાં આવ્ય અને મેડક બેટમાં એમનું ધીંગાણુ થયું અને વ૨ણુ તેમાં મ૨ાયા. વ૨ણજીની સાથે તેમના ભાઈ વ૨ણાઈ તથા બહેન શચિવ૨ા પણ તેમની પાછળ સમાધિસ્ થતા વ૨ણુની સાથે તેમની પણ સમાધિ છે. આખા દેશમાં આ એક માત્ર સ્ળ એવું છે કે જે જ્યા ભાઈ પાછળ સતી થઈ ગયેલ બહેન પૂજાય છે. આ ઘટના પછી વ૨ણદેવ તરીકે પૂજાવા લાગ્ય. કાઠિયાવાડ અને ઉત્ત૨ ગુજરાતમાં ૨ણની હદના પ્રદેશોમાં આ વ૨ણુનો વિશેષ મહિમા છે. રણમાં ઉત૨તાં વ૨ણદેવની માનતા પણ લેવાય છે. લાખો ફુલાણીને હરાવ્ય પછી અણહિલવાડના મૂળ૨ાજ સોલંકીએ વ૨ણુનું મંદિર બંધાવ્યનું કહેવાય છે. જો કે કેટલીક નોંધ મુજબ લાખાે ફુલાણીએ જાતે આ મંદિર બંધાવ્યનું પણ કહેવાય છે. આ મંદિરનો જીર્ણદ્ધર ઈસવીસન ૧૮૬૨માં કરાયો હોવાની નોંધ મળે છે. અહીંના મહાદેવના મંદિરને વરુણેશ્વર તરીકે પૂજવામાં આવે છે. મહાસુદ ૧-૨ના અહીં મેળો પણ ભ૨ાય છે, તેમાં કાઠિયાવાડ, ઉત્ત૨ ગુજરાત અને વાગડ વિસ્તરના અનેક લોકો હાજરી આપે છે. મંદિર પરિસરની બહાર અનેક પાળિયા જોઈ શકાય છે જે આ પ્રદેશમાં બનેલી અનેક ઘટનાઓ ત૨ફ ઈશારો કરે છે; જે સંશોધન માગે છે. આ વ૨ણુ સાથે કચ્ના ઇતિહાસની બીજી પણ એક ઘટના નોંધાઈ છે. કચ્ રાજ્ના અંગ્રજોના પ્રથમ રાજકીય પ્રતિનિધિ કેપ્ન મેકમર્ડ કચ્ના રણમાં પ્રવાસે હતા તે દરમિયાન તેને કોલે૨ાનો ૨ોગ લાગું પડતાં આજ વ૨ણુ ગામે તા.૨૮મી એપ્રિલ, ૧૮૨૦ના ૨ોજ તેનું અવસાન થતાં, તેની કબર પણ અહીં જ મંદિ૨ના બહા૨ના ભાગે આવેલી છે. તેની કબર ૫૨ સફેદ આ૨સની તકતીનું લખાણ આ મુજબ છે. IN MEMORIAM Captain James MacMurdo First British Political Resident in Kutch Died of Cholera at Warnu on 28th April, 1820 આમ, આ ઐતિહાસિક સ્થનક બબ્બ ઘટનાઓનું સાક્ષ હોઈ, કચ્ના ઇતિહાસમાં મહત્નું સ્થન ધરાવે છે. મંદિર પરિસ૨માં વિશાળ જગ્યમાં અનેક સુવિધાઓ વિકસાવવામાં આવે તો રણમાં મીઠી વીરડી સમાન એક સુંદ૨ પ્રવાસધામ બની શકે તેમ છે. (લેખક કચ્ સ્થિ વરિષ્ પત્રકાર છે.) પ્રતિભાવઃ
[email protected] પુ નરેશ અંતાણી રણમાં મીઠી વીરડી : વ૨ણુ કચ્છના નાના૨ણના મેડક બેટમાં આવેલં વ૨ણુ સ્થન કચ્છના ઇતિહાસની બે બે ઘટનાઓનં સાક્ષ ે; વ૨ણદેવનં સ્થન ગૌ૨ક્ષ માટે શહીદીની ગાથા વર્વે ે તો મેકમરડોની સમાધિ કચ્છના રણના વિકટ પ્રવાસની સાક્ષ બને ે, કચ્છના પ્રવાસન વિકાસની દ્રષ્ટએ આ સ્થન મહત્નં પૂ૨વા૨ થઈ શકે એમ ે. મહાસદ એકમ અને બીજના અહીં મેળો ભરાય ે. ધરોહર : કચ્છ કેનદ્ ત કલા-વારસાની તરિભાષી યાત્ર ડો. પૂર્વી ગોસ વામી રતની સંસ્કૃતિ, કલા અને વારસાની પરંપરા માત્ર ઐતિહાસિક નોંધો સુધી મર્યાદિત નથી; તે જીવંત અનુભવ છે. પેઢીથી પેઢી સુધી વહેતી આવતી કલાત્ક સમૃતિઓ, સ્થપત્ના નિશાન, લોકસર્ન અને જીવનમૂલ્યનો સંચય - આ બધું મળીને આપણા સમાજનું ચેતનાત્ક ચિત્ર રચે છે. આવા સમયમાં, જ્યરે ઝડપભર્યા આધુનિક જીવનમાં પરંપરાની પરછાંયા ધીમે ધીમે ધૂંધળી થતી જાય છે, ત્યરે વારસાને કેનદ્રમાં રાખીને લખાતું સાહિત્ માત્ર પુસ્ક નહીં, પણ દિશાદર્ક બને છે. ‘ધરોહર’ એવું જ એક મહત્પૂર્ પુસ્ક છે - જેના કેનદ્રમાં કચ્નો વૈભવી વારસો ધબકે છે. કલાકારોના જતન, સંવર્ન અને ઉત્થન માટે કાર્રત સુરતની કલાતીર્ સંસ્થ દ્વરા આ પ્રકાશન કરાયું છે. તેના કર્ઠ અધ્યક રમણીકભાઈ ઝાપડિયાની કલા સૂઝના દર્ન આ પુસ્કમાં થાય છે. આ ગ્રથનો પ્રથમ સ્પર્ જ એ સંકેત આપે છે કે, આ કતિ માત્ર માહિતી આપવાનાં હેતુથી રચાઈ નથી, પરંતુ તે સંવેદનાથી જન્મલી અને સંકલ્થી સંચાલિત યાત્રા છે. પુસ્ક વારસાને માત્ર ભૂતકાળના અવશેષ તરીકે રજૂ કરતું નથી; તે તેને વર્માન અને ભવિષ્ સાથે જોડે છે. તેનું વિશેષત્ એ છે કે તેમાં કચ્ને માત્ર ભૂગોળ તરીકે નહીં, પણ એક સંસ્કૃતિ-સ્થન તરીકે રજૂ કરવામાં આવ્યુ છે. કચ્ના ઐતિહાસિક સ્મરકો, સ્થપત્ના નમૂનાઓ, પ્રાચીન સ્ળો અને સાંસ્કૃતિક નિશાનીઓને ચિત્ર અને શબ્ - બંને માધ્મથી જીવંત બનાવવાનો પ્રયાસ અહીં દેખાય છે. પુસ્ક વાંચતા અનુભવાય છે કે આ કાર્ માત્ર દસ્તવેજીકરણ નથી, પરંતુ એક કલાત્ક અભિયાન છે. ગ્રથની રચનામાં એક અનોખો અને પ્રશંસનીય પ્રયોગ જોવા મળે છે જે દેશના વિવિધ રાજ્યમાંથી પ્રતિભાશાળી ચિત્રકારોને આમંત્રિત કરીને કચ્ના ઐતિહાસિક સ્ળોને તેમના કેનવાસ પર ઉતારવામાં આવ્ય છે. આ વિચાર પોતે જ સાંસ્કૃતિક સંવાદનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યરે બહારના પ્રદેશનો કલાકાર કચ્ને નિહાળી તેને રંગ-રેખામાં રજૂ કરે છે, ત્યરે તે માત્ર દૃશ્ દોરતો નથી, પરંતુ પોતાની દૃષ્ટથી વારસાને નવી વ્યખ્ય આપે છે. પરિણામે, વાચક અને દર્ક બંનેને કચ્ને નવી આંખે જોવા મળે છે. આ ચિત્રોને પૂરક બને છે તેમનો શાબ્દક પરિચય જે ત્રણ અનુભવી અને સંવેદનશીલ વિદ્વનો દ્વરા તૈયાર કરવામાં આવ્ય છે. કચ્ના ઐતિહાસિક ૪૧ સ્મરકોનો પરિચય કચ્ના ઇતિહાસ સંશોધક, પત્રકાર અને લેખક નરેશ અંતાણીએ લખ્ય છે જેનું હિન્દ તથા અંગ્રજી ભાષામાં ભાષાંતર વિમલાબેન ઠક્કર અને કાશ્મરાબેન મહેતા એ કર્ુ છે. પરિચયો ચિત્રોને માત્ર માહિતી પૂરતી સમજ આપતા નથી, પરંતુ સંદર્, ઇતિહાસ અને સાંસ્કૃતિક અર્ સાથે જોડે છે. શબ્ અને ચિત્ર વચ્ચનો આ સંવાદ પુસ્કને ગહનતા આપે છે. ચિત્રકારોના માર્દર્ન માટેની તસવીરો કચ્ના જાણીતા તસવીરકાર અરવિંદ નાથાણીની છે. અહીં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સમગ્ સામગ્ર ત્રિભાષી સ્રૂપમાં ઉપલબ્ છે; ગુજરાતી, હિન્દ અને અંગ્રજી. આ માત્ર અનુવાદ નથી, પરંતુ એક સંસ્કૃતિક લોકશાહીની ભાવના છે. ભાષા ઘણીવાર જ્ઞન સુધી પહોંચવાનો અવરોધ બની જાય છે; ‘ધરોહર’ આ અવરોધને દૂર કરે છે. ત્રણેય ભાષામાં ઉપલબ્ પરિચયને કારણે પ્રદેશીય, રાષટ્રય અને આંતરરાષટ્રય એમ ત્રણેય સ્રના વાચકો માટે પુસ્ક સુલભ બની રહેશે. કળાનો સામાન્ વાચક પણ ભાષાની મર્યાદા વિના વારસાને સમજી શકે એવો આ વિચાર પુસ્કને વિશેષ બનાવે છે. એક વાચક તરીકે અનુભવાય છે કે, પ્રકાશક વારસાને “વસ્ત” તરીકે નહીં પરંતુ “મૂલ્” તરીકે જોવે છે. આ અભિગમ પુસ્કને ઉષ્મ આપે છે. તેમાં કલાપ્રેમ, સંસ્કૃતિપ્રતિની પ્રતિબદ્ધા અને દસ્તવેજીકરણ પ્રત્યની ગંભીરતા સ્ષ્ જણાય છે. પુસ્કમાં વારંવાર એક સંદેશ પ્રગટ થાય છે કે જો આપણે આપણા વારસાને ઓળખીશું નહીં, તો ભવિષ્ અમને ઓળખશે નહીં. આ કતિને “વારસા-વિવેકનું આમંત્રણ” કહી શકાય. તે વાચકને દર્કથી સહભાગી બનાવે છે. અંતમાં, ‘ધરોહર’ને એક સચેત શરૂઆત તરીકે જોવી જોઈએ કે જ્યા કચ્ કેનદ્રમાં છે, કલા માધ્મ છે અને ભાષા કોઈ અવરોધ નથી. ચિત્ર અને શબ્ની આ ત્રિભાષી યાત્રા આપણને પોતાના મૂળ સાથે ફરી જોડાવાનું આમંત્રણ આપે છે. રમણીક ઝાપડિયાના શબ્દમાં કહીએ તો, ખરેખર આ તો માત્ર એક શરૂઆત છે! પ્રતિભ ઃ
[email protected] ભ વ૨ણુ અથવા વેણ અબ ચલ ત૨ફનો ૫૨મા૨ ૨ાજપત હતો અને તેણે ચો૨ા૨માં સાતમાં સૈકામાં વ૨ણસરી વસાવ્યું હતં. એક સમયે ચારણોની ગાયોના ધણને લંૂટારઓ વાળી જતા હતા, ત્યરે ગાયોની વહારે આ વ૨ણુ આવ્ય.