Gujarat Times

ગુજરાત 21 ફેબ્રઆરી 27, 2026 (February 21 - February 27, 2026) ગાંધીનગરઃ ગાંધીનગરમાં કેન્દ્રય ગૃહ અને સહકારિતા મંત્ર અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેક ડિજિટલ કરન્સી આધારિત પારદર્ક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યસ્થનો શુભારંભ કરાવ્ય હતો. મહાત્મ મંદિરમાં આયોજિત આ કાર્ક્રમમાં મુખ્મંત્ર ભૂપેન્દ્ પટેલ, કેન્દ્રય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્ર પ્રલ્હદ જોશી તેમજ નાયબ મુખ્મંત્ર હર્ સંઘવી ઉપસ્થત રહ્ય હતા. આ સમારોહ દરમિયાન કેન્દ્રય ગૃહ મંત્રએ ૧ કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રઇન ATM સુવિધા તેમજ 'ગરિમા પોષણ - સુપોષિત ગરુડેશ્વર તાલુકો' અભિયાનનો શુભારંભ કરાવ્ય હતો. આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતમાં ગ્રહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ વચ્ચ સમજૂતી કરાર કરવામાં આવ્ય હતા. આ કરારથી ફરિયાદોના નિવારણ માટે પ્રી-લિટિગેશન ઇકોસિસ્મ ઊભી થશે, જેથી કોર્ સુધી પહોંચ્ય વગર જ પ્રશ્નનો ઉકેલ આવશે. વધુમાં, 'ક ્ઝ્યમર રિસ્પોન્સિબિલટી ઇન્ડેક્' તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વરા 'કેર રેટિંગ' અને ગ્રહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્ય હતા. ડિજિટલ ટ્રાન્સફોરમેશન વિશે વાત કરતા કેન્દ્રય ગૃહમંત્રએ જણાવ્યુ કે, હવે ગરીબોને સસ્તુ અનાજ આપવાની દિશામાં પણ ડિજિટલ ટ્રાન્સફોરમેશન સાકાર થઈ રહ્યુ છે. જે અંતર્ત CBDC એટલે કે, સેન્ટ્રલ બેક ડિજિટલ કરન્સી પ્રોજેક્ અને 'મેડ ઇન ગુજરાત' એવા અન્નપૂર્તિ ગ્રઈન એટીએમ જેવી આધુનિક સુવિધાઓ કાર્રત કરવામાં આવી છે. આ નવી ટેકનોલોજી આધારિત વ્યસ્થથી ભ્રષ્ટચાર સંપૂર્પણે નાબૂદ થશે અને વચેટિયાઓનો અંત આવશે, જેનાથી છેવાડાના ગામડા, આકાંક્ષી જિલ્લઓ અને પછાત વિસ્તરોમાં વસતા નાગરિકોને તેમના હકનું પૂરે-પૂરું અનાજ સીધું અને પારદર્ક રીતે મળી રહેશે. CBDC પ્રોજેક્માં સહભાગી તમામ સંસ્થઓ તથા કેન્દ્ અને રાજ્ના વિભાગોને અભિનંદન પાઠવતા કેન્દ્રય ગૃહ મંત્રએ જણાવ્યુ હતું કે, આ આધુનિક સિસ્મ વડાપ્રધાનના 'મિનિમમ ગવર્મેન્ટ, મેક્સમમ ગવર્ન્સ'ના મંત્ને ખરા અર્માં ચરિતાર્ કરે છે. પ્રધાનમંત્ર ગરીબ કલ્યણ યોજના હેઠળ દેશના ૮૧ કરોડ લોકોને સરકાર દ્વરા વિનામૂલ્ય રાશન આપવામાં આવી રહ્યુ છે. તેમને ખાદ્ય સુરક્ષા મળી રહી છે, જે હવે ડિજિટલ અને પારદરશી બની છે. આ કાર્ક્રમમાં મુખ્મંત્રએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ મોદીના નેતૃત્માં અને કેન્દ્રય ગૃહ મંત્ર અમિત શાહના દિશાદર્નમાં જે કહેવું તે કરવુંના મંત્ સાથે દેશમાં જનકલ્યણનો નવો ઈતિહાસ રચાઈ રહ્ય છે. વડાપ્રધાને GYAN એટલે કે, ગરીબ, યુવા, મહિલા અને અન્નદાતાના સશક્તકરણ દ્વરા વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્ય છે. મુખ્મંત્રએ વિશ્વાસ વ્ક્ કરયો હતો કે, તાજેતરમાં જ અમૂલ AI દ્વરા પશુપાલકોને AI ટેક્નલોજી સાથે જોડ્ય બાદ હવે જાહેર વિતરણ વ્યસ્થમાં ટેક્નલોજીનો આ પ્રયોગ માઇલસ્ટન સાબિત થશે. ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રય મંત્ર પ્રલ્હદ જોશીએ શિવરાત્ર નિમિત્ત સૌને શુભેચ્છઓ આપતાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ મોદીના નેતૃત્માં CBDC આધારિત આ માત્ ટેકનોલોજી એપ અને પોર્લ જ નથી પણ તમામ જરૂરિયાતમંદ અંદાજે ૮૦ કરોડ જેટલા લાભાર્થઓને તેમનો અનાજ મેળવવાનો અધિકાર પ્રાપ્ થશે. વડાપ્રધાનના માર્દર્નમાં ચાલતા વિશ્વના સૌથી મોટા ફુડ પ્રોગ્રમને આ નવીન પહેલથી વિશેષ બળ મળશે. કેન્દ્રય મંત્ર જોશીએ જણાવ્યુ હતું કે,દેશભરમાં રેશનકાર્નું ડિજિટલાઈઝેશન થવાથી 'વન નેશન, વન રાશન કાર્'ની સંકલ્ના સાકાર થઈ છે. નાયબ મુખ્મંત્ર હર્ સંઘવીએ જણાવ્યુ કે, દેશની ડિજિટલ કરન્સી ગરીબની થાળી સુધી અનાજ પહોંચાડશે. આજે ગુજરાતની ધરતી પર ફરી એકવાર ઇતિહાસ સર્જાવા જઈ રહ્ય છે. આપણે સૌ એક એવી ક્રાંતિના સાક્ષી બનવા જઈ રહ્ય છીએ, જે માત્ ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ ભારતની જાહેર વિતરણ વ્યસ્થની દિશા અને દશા બદલી નાખશે. આ અવસરે ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રય રાજ્ મંત્ર નીમુબેન બાંભણિયા, ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્ર રમણભાઈ સોલંકી, રાજ્ મંત્ર પી. સી. બરંડા, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરા, રિઝર્ બેક ઓફ ઇન્ડિયાના કાર્કારી નિર્શક પી‌. વાસુદેવ, પંજાબ નેશનલ બેક- PNBના કાર્કારી નિર્શક ડી. સુંદરસન ઉપરાંત કેન્દ્ અને રાજ્ સરકારના અધિકારીઓ, અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યમાં લાભાર્થઓ ઉપસ્થત રહ્ય હતા. ગુજરાતના ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ વિતરણ’ના નવા યુગનો પ્રરંભ ગાંધીનગરઃ અમદાવાદમાં ફક્ એક દિવસની ટૂંકી મુલાકાતે આવેલા અમેરિકાનાં જાણીતા ડો. સુધીર પરીખે ગાંધીનગર ખાતે ગુજરાતનાં નાયબ મુખ્મંત્ર હર્ભાઈ સંઘવીની સૌજન્ય મુલાકાત લીધી હતી. હર્ભાઈએ વિધાનસભા સત્ ચાલુ હોવા છતાં અતિ વ્સ્તા વચ્ચ પણ મુલાકાતનો સમય ફાળવ્ય હતો. મુલાકાત દરમિયાન ડો. સુધીર પરીખે તેમની યુવાશક્ત અને કામગીરીની પ્રશંસા કરી હતી, ઉપરાંત તાજેતરમાં ઈન્દોરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રય તબીબી કોન્ફરન્સમાં હર્ભાઈ સંઘવીની લોકપ્રિયતા અંગે પણ ડો. પરીખે જણાવ્ય હતું. હર્ભાઈ સંઘવીએ પણ પદ્મશ્ર પુરસ્કૃત ડો. સુધીર પરીખનાં વિવિધ કારયોની સરાહના કરી હતી. હર્ભાઈએ તેમનાં અમેરિકાના આગામી ભાવિ પ્રવાસની પણ વાત કરીને સંયુક્ જોડાણથી વિવિધ કાર્ક્રમો કરવા અંગે વિસતૃત ચર્ચાઓ કરી હતી. ઉલ્લખનીય છે કે, હર્ સંઘવી ડેપ્યટી ચીફ મિનિસ્ર ઉપરાંત ગુજરાત સરકારમાં ગૃહ વિભાગ સહિત અનેક વિભાગોના મંત્ર છે અને આગામી અમદાવાદમાં યોજાનાર કોમન વેલ્ ગેમ્ 2030ના ઇન્ચાર્ પણ છે. આ મુલાકાતના આયોજક દિગંત સોમપુરા પણ સાથે જોડાયા હતા. (ગુજરાત ટાઈમ્ સંકલન) અદાણી ગ્રપ સમાજ કલ્યણના વિવિધ પ્રોજેક્ટ લાવશે મુંદરા: અદાણી ગ્રપના ચેરમેન ગૌતમ અદાણીની મુંદરાની બે દિવસીય મુલાકાત ફળદાયી અને પ્રેરણાદાયી રહી છે. આ દરમિયાન તેમણે સ્થાનક સમાજ સાથે સંબંધ જોડયો શોક સંતાપમાં ભાગીદારી નિભાવી અને ગ્રપના વિવિધ એકમોની પ્રગતિનું નિરીક્ષણ કર્ુ હતું. અમદાવાદથી હેલિકોપ્ર દ્વરા મુંદરા પહોંચીને ગૌતમભાઈ અદાણીએ ઝરપરા ગામે સામાજિક અગ્ણીનાં અવસાન પર ઊંડો શોક વ્ક્ કરયો ત્યરબાદ સ્થાનક અગ્ણીઓ સાથે બેઠક યોજી હતી. સ્થાનક લોકોએ શાલ, શ્રફળ તથા પાઘડી પહેરાવીને તેમનું સન્માન કર્ુ હતું. બેઠકમાં મુંદરાના ભવિષ્ના વિકાસ, આગામી યોજનાઓ અને સ્થાનક અને સામાજિક ઉત્થન અંગે ચર્ચા થઈ હતી. અદાણીએ કહ્યુ કે, અદાણી ગ્રપ વિકાસનાં કારયોને ઝડપથી આગળ વધારશે', પરંતુ આ સુવિધાઓની યોગ્ જાળવણી અને સંભાળમાં સ્થાનક સમુદાય સમાન જવાબદારી છે. આગામી સમયમાં કંપની સામાજિક કલ્યણના વિવિધ પ્રોજેક્ લાવશે જે અંતર્ત શિક્ષણ, આરોગ્, પર્યાવરણલક્ષી અને સામાજિક ઉત્થનના વિવિધ પાસાઓને આવરી પ્રોજેક્ રજૂ કરશે. મુંદરાના વિકાસમાં સક્રિય સહભાગી બનવાની તૈયારી દર્શાવી હતી. ગાંધીનગરમાં ગુજરાતનાં નાયબ મુખ્મંત્ર હર્ભાઈ સંઘવી સાથે ડો. સુધીર પરીખની મુલાકાત સુરતઃ પ્રખ્યત લેખક ક્રિએટિવ પ્રોડ્યસર આશુ પટેલના પુસ્ક 'લાઇફ પોસ્'ની સ્પેશયલ એડિશનનું ગુજરાતના મુખ્પ્રધાન ભુપેન્દ્ભાઈ પટેલ અને કેન્દ્રય જળરાશિ પ્રધાન સી. આર. પાટીલના હસ્ત સુરતમાં લોકાર્ણ થયું હતું. આ પુસ્કમાં આશુ પટેલની લોકપ્રિય કોલમ 'સુખનો પાસવર્'માં પ્રકાશિત થયેલા જીવનલક્ષી લેખોનો સંગ્હ છે. આ પુસ્કનું પ્રકાશન પ્રતિષ્ઠત પ્રકાશન સંસ્થ નવભારત સાહિત્ મંદિર દ્વરા કરાયું છે 'સુખનો પાસવર્' સિરીઝના અત્યર સુધીમાં ત્ણ ડઝન જેટલા પુસ્કો પ્રકાશિત થઈ ચૂક્યા છે. 'સુખનો પાસવર્' પુસ્કની 14 આવૃત્તઓ અત્યર સુધીમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આશુ પટેલ છેલ્લા દોઢ દાયકાથી 'મુંબઈ સમાચાર' અને 'ગુજરાત ગાર્ડિયન' દૈનિકમાં જીવનલક્ષી કોલમ લખી રહ્ય છે. આશુ પટેલના અત્યર સુધીમાં વિવિધ વિષયનાં 65 પુસ્કો પ્રકાશિત થઈ ચૂક્યા છે. દુનિયાના સૌથી મોટા - આંતરરાષ્ટ્રય પોડકાસ્ સ્પટીફાય દ્વરા આશુ પટેલના લેખન સંશોધન અને જીવન પર આધારિત પોડકાસ્ 'ગેગિસ્તન' રજૂ થઈ ચૂક્યુ છે. આ પોડકાસ્માં બોલિવૂડના પ્રખ્યત કલાકારોએ અવાજ આપ્ય હતો. 'ગેગિસ્તન'માં આશુ પટેલની ભૂમિકા પ્રખ્યત અભિનેતા પ્રતીક ગાંધીએ ભજવી હતી. તો આશુ પટેલની પોલીસ ઓફિસર મિત્ તરીકે સૈયામી ખેર અને ગેગસ્ર પપ્પ ટકલાની ભૂમિકા દયાશંકર પાંડેએ ભજવી હતી. ગેગિસ્તન પોડકાસ્ને ખૂબ જ ઉમળકાભરયો પ્રતિસાદ મળ્ય હતો. (ગુજરાત ટાઈમ્ સંકલન) લેખક કરિએટિવ પ્રડ્યસર આશુ પટેલના પુસ્ક 'લાઇફ પોસ્'ની સ્પેશયલ એડિશનનું મુખ્મંત્રના હસ્ત લોકાર્ણ

RkJQdWJsaXNoZXIy NjI0NDE=