Gujarat Times
ગુજરાત 22 ફેબ્રઆરી 27, 2026 (February 21 - February 27, 2026) અમદાવાદઃ અમેરિકાથી પ્રસિદ્ધ થતાં લોકપ્રિય અખબાર ગુજરાત ટાઈમ્ છેલ્લ 27 વર્માં દરેક ગુજરાતીનાં પરિવારનું સભ્ બન્યુ છે. પરીખ વલ્ડઁવાઈડ મીડીયાનાં ચેરમેન ડો. સુધીર પરીખનાં નેતૃત્ હેઠળ ગુજરાત ટાઈમ્ દિનપ્રતિદિન લોકપ્રિયતા અમેરિકામાં મેળવી રહ્ય છે. ગુજરાત ટાઈમ્ની અમદાવાદ ઓફિસનાં સહયોગથી ગત 16મી ફેબ્રઆરીએ ડો. સુધીર પરીખ અને ડો. સુધા પરીખે ગુજરાત ટાઈમ્ સાથે સંકળાયેલા મિત્ર ગણ અને પરિવારનાં સભ્ય સાથે સ્નહ મિલન યોજ્યુ હતું. જેમાં ગુજરાતનાં DGP ડો. કે.એલ.એન. રાવ અને તેમનાં પત્ન ડો. ઈન્દ રાવ ખાસ ઉપસ્થત રહ્ય હતા. અને તેમણે ડો. પરીખની કારકીરદી બિરદાવીને અમેરિકામાં રાવ પરિવારનાં રોકાણ દરમિયાન બનેલા પ્રસંગોને યાદ કર્ાં હતા. આ પ્રસંગે ડો. સુધીર પરીખ અને ડો. સુધા પરીખનાં પરિવારનાં સભ્ય સાથે શહેરનાં અગ્રણી તબીબો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, લેખકો, પત્રકારો અને મુંબઈથી ખાસ આ પ્રસંગે જાણીતા લેખક આશુ પટેલ હાજર રહ્ય હતા. સમગ્ર કાર્ક્રમનું સફળ આયોજન દિગંત સોમપુરાએ કર્યુ હતું. (તમામ ફોટોઃ અનિલ પટેલ - USA) ગુજરાત ટાઈમ્સનું પારિવારીક સ્નેહ ંમલન અમદાવાદમાં યોજાયું ડો. ુધીર પરીખ અન ગુજરાત DGP કે.એલ.એન. રાવની વિશષ ઉપસ્થિતિ સ્નેહમિલન કાર્ક્રમમાં આમંતરિતો સંબોધી રહલા ગુજરાત ડીજીપી ડો. કે.એલ.એન. રાવ. કાર્ક્રમ પ્રસંગ અતિથિ વિશષ ગુજરાત ડીજીપી ડો. કે.એલ.એન. રાવ અ શ્રમતી ડો. ઈન્દ રાવ સા ડો. સુધીર પરીખ, (જમણ) દિગંત સોમપુરા સ્નેહમિલન કાર્ક્રમમાં આમંતરિતો આવકાર સંબોધન કરી રહલ ડો. સુધીર પરીખ સ્નેહમિલન કાર્ક્રમમાં ઉપસ્થત જાણીતા ઓરથોપડીક સર્ન ડો. રશ્મ વોરા સા ગુજરાતના ડીઆઈજી મકરન્ ચૌહાણ. જાણીતા ઓરથોપડીક સર્ન ડો. રશ્મ વોરા અ ડો. રૂપશ વોરા સા ડો. પરીખ સ્નેહમિલન કાર્ક્રમમાં મુંબઈથી ખાસ પધારલા પ્રસિદ્ધ લખક આશુ પટેલ સા ડો. પરીખ. ડો. સ્મતા જોષી સા ડો. એમ. એમ. પ્રભાકર અમદાવાદના હોટેલિયર જયકિશન જદવાણી સા ડો. પરીખ ડો. સુધા સુધીર પરીખ અ ડો. સ્મતા જોષી અમદાવાદ સિવિલ હોસ્પટલના સુપરિટેન્ડન્ ડો. રાકેશ જોષી અ તમના પત્ન ડો. રિમા જોષી સા (જમણ) ડો. સ્મતા જોષી. ઓસટ્રેલિાથી આવલા જય શાહ (વચ્ચે) સ્નેહમિલન કાર્ક્રમમાં આવલા ડો. સુધીર પરીખ અ ડો. સુધા પરીખના પારિવારીખ સભ્ય (ડાબ) રશ્મબ શાહ, ઉપમાબ શાહ, ડો. સુધા પરીખ, ડો. સુધીર પરીખ, અજીત શાહ, પ્રદીપભાઈ પરીખ અ ચૈતન્ભાઈ શાહ નજર પડે છે.
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=