Gujarat Times

Magazine Section Gujarat Times April 10, 2026 સપ્તક સપ્તરંગી એટલે ગુજરા ી ખ્યાતનામ લેખકોથી ઓપ ો સત્તવશીલ અને સંસ્કરી વાચનથાળ મર્થ્નો ઉપ ોગ કઈ દિશામાં થવો જોઈએ, શ્રદ્ધ અને વિશ્વસથી મુશ્કલ કામ કેટલાં સરળ બની જા , અપાર સંભાવનાઓ હોવા છતાં વિનમ્રતા જાળવવી કેટલું મહત્નું છે, હાથમાં લીધેલાં કામ પ્રત્યે કેવી ઉચ્ચ પ્રકારની પ્રતિબદ્તા જરૂરી હો છે, વિવેક અને સં મનું જીવનમાં શું મહત્ છે, પોતાને માર્દર્ન આપનાર વ્યક્તના શબ્દમાં કેવો ઉચ્ચ કોટિનો વિશ્વસ હોવો જોઈએ, સત્ય અને ધર્ની સ્થપના માટે શક્ત સાથે શિસ્ની શી આવશ્યકતા છે, જીવનમાં ભક્ત અને જ્ઞનના સમન્વયથી જીવન સાત્વક રીતે કેવું કૃતનિશ્ચ ી બની રહે, આ બધાં સાથે જીવનના લક્ષ્ને કેવી રીતે પાર પાડી શકા તે સમજવાં માટે હનુમાનજીની ચર્ચા આવશ્યક છે. ુ વાનો “હવામાં ઉડવા” માંગે છે, હનુમાનજી ઊડતાં હતાં. ુવાનો અપાર સામર્થ્ પ્રાપ્ કરવા માંગે છે, હનુમાનજી પાસે તે હતું. ુવાનો અસંભવને સંભવ કરવા માંગે છે, હનુમાનજીએ આવું અનેક વાર કરી બતાવ્યું છે. ુવાનોને ક્ષમતા અર્થાત સિદ્ધ જોઈએ છે, હનુમાનજી પાસે આઠે પ્રકારની સિદ્ધ હતી. ુ વાનોને સંપતતિની મહેચ્છ હો તે સ્વભાવિક છે અને હોવી પણ જોઈએ, હનુમાનજી પાસે નવનિધિનું સામીપ્ય હતું. ુવાનોને જાણકારી એટલે કે જ્ઞનની અભિપ્સ હો છે, હનુમાનજી જ્ઞનના ભંડાર સમાન હતા. ુવાનોને સફળતાની ઈચ્છ હો , હનુમાનજી દરેક કા્ માં સંપૂર્તામાં સફળ થ ા છે. જો હનુમાનજી સમાન બની શકા તો હનુમાનજીએ પ્રાપ્ કરેલી બાબતો પણ પ્રાપ્ થઈ શકે. હનુમાનજી એ સનાતની ઈતિહાસની અનેરી ઘટના છે. આ હનુમાનજી કેવાં છે, હનુમાનપણુ એટલે શું, હનુમાનજીની મુખ્ય બાબતો કઈ કઈ છે જેનાથી તેઓ “હનુમાન”જી તરીકે સ્થાપત થ ા, હનુમાનજી કેવાં કેવાં ગુણોના ધણી છે, કઈ કઈ વિશેષતાઓ તેમનામાં છે, કેવા પ્રકારનો સંદેશો તેઓ પોતાના જીવન થકી આપે છે, કેવા કેવા પ્રકારનું સામર્થ્ તેમનામાં છે - આ સમજવું જરૂરી છે. હનુમાનજી તરફથી શીખવાનું એ છે કે સામર્થ્ સાથે વિવેક જરૂરી છે. જરૂર જણા ત્યારે, જે માત્રમાં જરૂર જણા તે પ્રકારે, સામર્થ્નું પ્ર ોજન જરૂરી છે. સામર્થ્થી સ્ચ્છંદતા પ્રવેશવી ન જોઈએ. સામર્થ્નો ઉપ ોગ નૈતિકતાના ધોરણ અનુસાર સકારાત્ક હોવો જોઈએ. સામર્થ્ અનુસાર હાથમાં લીધેલું કા્ પાર પાડવું જોઈએ, કોઈપણ કા્ હાથમાં લીધાં પછી વચ્ચેથી છોડી દેવાનો કોઈને અધિકાર નથી હોતો. જ્યારે કા્ હાથમાં લેવામાં આવે ત્યારે ઘણી અપેક્ષાઓ તેવી સાથે સંકળાઈ જા . આ અપેક્ષાઓનો છેદ ન ઉડાડી દેવા . સમગ્ર પ્રકરિ ા દરમ ાન જો કોઈ મનને વિચલિત કરી શકે તેવી પરિસ્થિત આવી ચડે તો સં મ જાળવી રાખવો પડે. પ્રલોભનો તો ઘણાં આવે, પરંતુ જે નિશ્ચ ાત્ક ઉદ્દેશ્ હો તેનાથી ભટકાવ ન થવો જોઈએ. કા્ ની સંપન્તા માટે જ્યાં ોગ્ય જણા , જ્યાં જરૂરી હો , ત્યાં “પરમ”જ્ઞની વ્યક્તની આજ્ઞ અને સલાહ મુજબ કા્ રત થવું ઈચ્ની છે. જરૂરી નથી કે દર વખતે બધાં જ પ્રકારની જાણકારી વ્યક્ત પાસે હો . એ પણ સમજવું પડે કે જેનું જે કામ તે જ તે કામ કરે. આ અને આવી અનેક વાતો હનુમાનજીના જીવનથી બહુ સ્ષ્ થા છે. વીરતામાં મહાન સ્થન પ્રાપ્ કરનાર, પરાક્મમાં દરેક અસંભવને સંભવમાં તબદીલ કરી શકનાર, સૂક્ષ તેમજ વિરાટ સ્રૂપે અધરમીનો નાશ કરી ધરમીનું રક્ષણ કરનાર, બાલ્યાવસ્થમાં જ સૂ્ ને પોતાનું સામર્થ્ બતાવનાર, એક જ કૂદકામાં સાત સમંદર પાર કરવાની ક્ષમતા ધરાવનાર, દરેક પ્રકારનાં સંકટથી મુક્ત અપાવનાર, દરેક પ્રકારનાં શુભ મનોરથ પૂર્ કરી આપનાર, આઠ સિદ્ધ અને નવ નિધિને પ્રદાન કરવાનું સામર્થ્ ધરાવનાર, સમાજની પ્રત્યેક વ્યક્તની મતિ સારા માર્ પર લાવવા માટે પ્રેરક બની રહેનાર, પોતાના નામના ધ્વન માત્થી કોઈપણ નકારાત્ક શક્તને દૂર કરનાર, દરેક મહાત્મને નિર તા પ્રદાન કરનાર અને જેમના નામ-જાપ માત્થી દરેક આધિ- વ્યાધિ-ઉપાધિ નાશ પામતી હો તેવાં હનુમાનજી જો સં મ અને વિવેક જાળવી રાખતાં હો તો બધાંએ એ પ્રકારનું વર્ન કરવું રહ્ય. માતા અંજની માટે પરમ આનંદદા ક, મહાન શક્તશાળી પવનદેવના વંશજ, મહાદેવ શંકરના અવતાર સમાન, શેષનાગ, મરાજ, કુબેર જેવાં દિવ્ય આત્મ દ્વરા પ્રશંસા પામનાર, સુગ્રીવ પર ઉપકાર કરીને તેને રાજ્ય અપાવનાર, રાવણના મૃત્યુ પછી લંકાની ગાદી પર બેસનાર વિભીષણને રામ-મંત્ આપનાર, નારદ સનકાદિ બ્રહ્મદિ સમક્ષ પણ પોતાનો મહિમા સ્થાપત કરી શકનાર, વાનરોમાં શ્રેષ્ અને ભક્તમાં અતિ શ્રેષ્, મહાન સાધક અને સાથે સાથે નિષ્કમ કરમી, તટસ્તા,સ્સ્તા, નિર તા તેમજ આધ્યાત્મકતાના પ્રતીક સમાન હનુમાનજી જો મર્ય ા જાળવી રાખતાં હો તો તે પ્રકારનો અભિગમ બધાં માટે આવશ્યક છે. જેમનાં જન્ સાથે જ દૈવી શક્તઓ જોડાે લી હો , બાળપણમાં જ જેમણે પોતાનું સામર્થ્ અને પ્રભાવ સ્થાપત થ ાં હો , અપાર સંભાવનાઓ જેમની સાથે જોડાે લી હો , દુન ાનું કોઈપણ કા્ કરવાની જેમની ક્ષમતા હો , સૃષ્ટના સમીકરણોની જેમને જાણ હો , આધ્યાત્મકતા તેમજ નૈતિકતાની દ્રષ્ટએ શ્રેષ્ કહી શકા તેવાં વિદ્ય અને ચાતુ્ ના સં ોગ સમાન ગુણોના માલિક હો , ત્ણે લોકમાં જેમની કીર્તિ પ્રસરેલી હો , પોતાનાં અસ્તત્માં જ મહાન પ્રતાપી તેજની પ્રતીતિ કરાવી શકતાં હો - એ હનુમાનજી પણ સાદગીને મહત્ આપતા હો , શાલીનતા ુક્ વ્યવહાર કરતાં હો , વિનમ્રતા જાળવી રાખતાં હો તો તે બાબત શીખવા જેવી તો ખરી જ. શ્રીરામ જેમની શક્ત છે, શ્રીરામ પ્રત્યે જેમની ભક્ત છે, શ્રીરામ જેમની આરાધના છે, શ્રીરામ જેમના જીવનનો અર્ છે, શ્રીરામનું સ્રણ જેમનો શ્વસ છે, શ્રીરામનું કીર્ન જેમનો ધબકાર છે, શ્રીરામના ન ન થકી જેમની નજર છે, શ્રીરામનો આદર્ જેમનું કા્ ક્ષેત્ છે, અને શ્રીરામના અસ્તત્માં જ જેમનું અસ્તત્ સમાે લું છે તેવાં હનુમાનજી પવિત્તા શુદ્તા સાત્વકતા તથા આધ્યાત્મકતાના પ્રતીક સમાન હો તે સ્વભાવિક છે. જો પ્રેરણા લેવી જ હો તો તેમની પાસેથી આવી જ પવિત્ શુદ્ સાત્વક તથા આધ્યાત્મક પ્રેરણા મળી જ શકે. એકવાર હનુમાનજીને દેવ તરીકે ન માનીએ તો પણ તેમનાં કાર્યોનું મૂલ્યાંકન કરી, તેમાંથી પ્રેરણા લેવાની આવશ્યકતા છે. ુવાનોમાં હજુ પણ કુમળી માનસિકતા જોવા મળે. જો ોગ્ય “આદર્” તેમનાં ધ્યાનમાં આવે તો ચોક્કસ તે દિશામાં તેઓ નજર કરી શકે, નજર ઠરે તો તે દિશામાં જવાનું વિચારી શકે, વિચારોમાં પરિપક્તા આવતાં તે દિશામાં ડગ મંડા પણ ખરાં. આદર્ને આદર્ માનવામાં આવે તો જ આદર્ પરિસ્થિતનું નિર્માણ થઈ શકે. (લેખક વ્યવસાે આર્કિટેક અને કર્શીલ સાહિત્યલેખન પ્રેમી છે.) પ્રતિભાવઃ [email protected] સા હેમં વાળા હનુમાનજી - એક આદર્

RkJQdWJsaXNoZXIy NjI0NDE=