Gujarat Times

એપ્રિલ 10, 2026 (April 4 - April 10, 2026) S12 િંતન મગ્ર જીવસૃષ્ટિમાં એકમાત્ર માણસ જ એવું પ્રણી છે કે, એ સભ્ય અને સુસંસ્કૃત જીવન જીવે છે. એ બુદ્ધિ અને વિ ચારવાની શક્તના કારણે બધા જીવોથી જુદો પડે છે. માણસે લગભગ બધા જ ક્ષેત્ર અકલ્ની વિ કાસ કર્યો છે. જળ, સ્ળ અને આકાશમાં એણે અનેક સાહસિ ક અને અચંબિ ત કરે એવા પ્રયોગો કરી અનેકવાર પોતાની કાબિલિય ત બતાવી દીધી છે. આ આ લું કર્ યા પછી પણ ક્યારેક એવો સવાલ થા છે કે, માણસે બધા જ ક્ષેત્રમાં અઢળક પ્ગતિ અને વિ કાસ કર્યો હોવા છતાં, એ સ્વવિકાસમાં ક્યાંક પાછળ રહી ગ ો છે. આપણને દરેકને આ બાબતે પ્શ્ન થવો જોઈએ કે, આપણે સ્વવિકાસની બાબતમાં ક્યાં હોવા જોઈએ અને હકીકતમાં ક્યાં છીએ? એરિસ્ટ લના મત મુજબ માણસ સામાજિ ક પ્રણી છે. એ ન્યાે માણસ સમાજમાં રહેતો હોવાથી પોતાના માે એણે વ્યવસ્થઓ અને સામાજિ ક સંબંધોનું માળખું ઘડી કાઢ્ય છે. એ મુજબ એ જીવવા પ્રયત્ પણ કરે છે. એણે કેમ અને કેવી રીતે જીવવું જોઈએ? શું ખાવું કે પીવું જોઈએ? જેવી અનેક બાબતોથી એ અવગત છે. સારું શું અને ખરાબ શું છે? એ પણ એને ખબર છે. વ્યકિતગત રીતે પોતે કેમ જીવવું જોઈએ એ વાતની પણ એને સમજ છે. પણ, અહીં સૌથી મો ો સવાલ એ છે કે, માણસને બધી જ ખબર હોવા છતાં એ એમ કરતો નથી. દુર્યોધન સઘળું જાણતો હતો. ધર્ શું છે અને અધર્ શું છે એનાથી એ વાકેફ હતો, છતાં એ અધર્ના રસ્ત ચાલતો હતો. આપણામાં પણ કંઈક અંશે આવી દુર્યોધનવૃત્તિ પડેલી હો છે, જે આપણને બધું જાણતા હોવા છતાં તેમ કરવા નથી દેતી. આ વૃત્તિને કાબુમાં લેવા માે આપણી પોતીકી સમજણના શસત્રને બરાબરની ધાર કાઢીને કામમાં લેવું રહ્ય. ઘરમાં, પડોશમાં કે કામનાં સ્ળે માણસ તરીકે આપણે કેમ રહેવું જોઈએ એ આપણે સુપેરે જાણીએ છીએ. બીજા પાસેથી આપણે એ રીતે વર્વાની અપેક્ષ પણ રાખીએ છીએ. બીજાને એ વિ શે આપણે સલાહ કે માર્દર્ન પણ આપીએ છીએ, છતાં જ્યારે વાત આપણી પોતાની આવે છે ત્યારે આપણે એમ વર્તા નથી. પડોશી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એની બરાબર જાણ હોવા છતાં કરવો જોઈએ એવો વ્યવહાર વ્યક્ત તરીકે આપણે નથી કરી શકતા. સાસુને ખબર છે કે વહુને દીકરીની જેમ રાખવી જોઈએ, છતાં સાસુ એમ નથી કરતી. વહુએ સાસુને માતા ગણવી જોઈએ, છતાં એ એમ નથી કરતી. સાસુ પણ એક સમે વહુ જ હતી અને વહુ પણ એક સમે સાસુ બનવાની છે. બંને આ બધું જાણે છે છતાં બન્ન એમ નથી કરતાં. બચપણમાં ભાઈ માે ગમે તે કરી નાંખવા તૈ ાર થતાં આપણે મો ા થતા કેમ ભાઈ સાથે બોલવા વ્યવહાર નથી રાખતા? આપણે કોઈને કોઈ પંથ, સંપ્દા કે ધર્ને માનીએ છીએ અને એ આપણને જીવન જીવવાની પદ્ધતિ શીખવતો આપે છે. આપણે એ ઉપદેશને એક કરતા વધુ વખત સાંભળીએ છીએ. એનું અનુસરણ કરવાની વાત આવે ત્યારે આપણે એમ નથી કરતા. ઉપદેશ આપનાર ઉપદેશક પણ ઘણીવાર ઉપદેશ આપીને છૂ ી જા છે. આચરણ કરવાનું આવે છે ત્યારે એ પણ એમ નથી કરતા. આખરે કઈ એવી બાબત છે, જે આપણને એમ કરતાં રોકે છે? સુખી-સંપન્ વ્યક્ત બહાર લાખો કરોડોનું દાન કરે છે, પણ એના કુું બ પરિવાર કે સગાવહાલામાં જે લોકો ગરીબ છે એને આર્થક મદદ કરવા કે પગભર કરવાની વાત આવે છે ત્યારે કેમ જવલ્લ જ આગળ આવે છે! ‘ઘરના છોકરા ઘં ી ચાે અને ઉપાધ્યા ને આ ો’ જેવી કહેવત આપણે કેમ સાચી પાડી રહ્ય છીએ? આપણને પ્ત્યેકને ખબર છે કે આપણી રોજિં દી દિ નચર્ યા કેવી હોવી જોઈએ? મોર્નિંગ વોક કરવું જોઈએ એની આપણને ખબર છે, છતાં આપણે મોર્નિંગ વોક નથી કરતા. તબિ ત બગડ્ય પછી મોર્નિંગ વોક કરવાની ફરજ પડે છે તો આપણે એમ કરીએ છીએ. જીવનની સુે વો વિ શે આપણે બધા જ બધું જાણીએ છીએ. આચાર-વિ ચાર,ખોરાક તથા રીતભાત વિ શે પણ આપણે બધું જાણીએ છીએ. છતાં આપણે એમ નથી કરતા. આખરે આપણા માનવમનની એવી કઈ બાબત છે જે આપણને સઘળું જાણતા હોવા છતાં એમ કરતાં રોકે છે? વ્યસનો કુે વ છે અને એનાથી દૂર રહેવું જોઈએ એ આપણને ખબર છે. એ વિ શે આપણે અન્યને સલાહ પણ આપીએ છીએ. તેમ છતાં આપણે પોતે વ્યસનનાં આદિ બનીએ છીએ. દારૂ, ડ્રગ્, જુગાર અને અનૈતિ ક પ્વૃત્તિઓ આપણને બરબાદ કરી મૂકે છે એ ખબર છે છતાં આપણે પરિણામની પરવા કર્ યા વિ ના આવી પ્વૃત્તિઓના રવાડે ચડીએ છીએ. હત્યા, લૂં , રેપ અને બીજા અનેક પ્કારનાં ક્રઈમ આપણને જેલ કે ફાંસી સુધી લઈ જતાં હોવા છતાં આપણને એનો ડર નથી લાગતો, કારણ.... તો કે, આ દુર્યોધનવૃત્તિ. સારું શું ને નરસું શું એ જાણીએ છીએ, છતાં આપણુ ખરાબ થા એવું આપણે કરીએ છીએ. ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવી જોઈએ એવી આપણને ખબર છે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા થે લ અકસ્મત અને એમાં થે લ માનવ મૃત્યુ વિ શે આપણે જાણીએ છીએ. ( અનુસંધાન પાન નં. S14 પર) ડૉ. રવજી ગાબાણી સ દલાવાની મજા છે. ગઈકાલે જે હતા તેનાથી આજે જુદા જ હોવાનો અહેસાસ મોજ આપે. જે વ્યક્ત પોતાના ચારોને નથી બદલી શકતા એ જીવનમાં કશું જ બદલી શકતા નથી. વૈચારિક શ્વના ફલકને સતત અને રંતર બદલતા રહેવું પડે. ચારોના ઘોડાપુરને નવતર મોડ આપીને બદલાવ લાવવો પડે. એ વાત પણ એ લી જ સાચી છે કે, બદલાવ લાવવા માે અદબ પલાંઠી વાળીને રાહ જોતાં બેસી ન રહેવા . તમે બદલાવા માે રાહ જોતાં રહો એનાથી વધુ તેજ રફતારથી જીવનનો પ્વાહ વહેતો જતો હો છે. બદલાવા માે એક એવા સંત, ફકીર, બાબા, ધર્ગુરૂ, જ્ઞની પંડિતની શોધમાં જો તમે હોવ અને તમને એમ લાગે કે ખરેખર તમારે તમારા જીવનને બદલવું છે, તો એક અદ્‌ભુત વ્યક્તત્થી આજે જ તમારો પરિચ થવો જોઈએ. તમારે અત્યારે જ ઊભા થઈને તમારા ંગ ેબલનાં અરિસા સામે જઈને ઊભા રહી જવું જોઈએ અને સામે દેખાતા તમારા જીવનમાં બદલાવ લાવી શકે એવા જ્ઞની વ્યક્તને મળી લેવું જોઈએ. તમારા જીવનમાં કોઈપણ વ્યક્ત બદલાવ લાવી શકે એમ હો તો એ વ્યક્ત તમે સ્વયં જ છો. આ શક્ત માત્ર તમારા પોતાનામાં જ છે. વર્ષો પહેલાં આંધ્ર પ્દેશથી મુંબઈ આવીને વસેલા એક પરિવારના બાળકની વાત ાદ આવે છે. કિંગ સર્લ સ્તરની ઝૂંપડપટ્ટમાં મમ્મ-પપ્પ સાથે રહેતો જોન બાળપણથી જ ન કંઈક નવું કરવાની તમન્ન લઈને સવારે ઉઠતો. વરસાદના વસોમાં એની ઝૂંપડીમાં ઘૂં ણ સમાણા પાણી ભરાઈ જતાં. આવા સમે પણ જોન ઘરના વાસણો બે હાથમાં લઈ છતમાંથી પકતી પાણીની ધાર વાસણમાં લેવા માે શરીરની જુદી-જુદી મુદ્રઓ બનાવી આનંદ કરતો. બાળપણમાંથી ુવાનીના ઉંબરે પગ મુકતાં ૧૭ વ ના જોને સ્ટેન્પ કોમે ન તરીકે જુદા-જુદા સ્ટેજ ઉપર કામ કરવાનું શરૂ કર્યુ. ૧૮ વ નો થતાં એના તાજીએ જોનને ન્દસ્તન લીવર કંપનીમાં નોકરી ઉપર રખાવી દીધો. ત્યાં પણ નાનકડા જોને ન્દસ્તન લીવર કંપનીની જુદી-જુદી ઈવેન્ટમાં સ્ટેન્પ કોમેડી કરવાનું ચાલુ રાખ્યું. જુદા-જુદા કલાકારોનો અવાજ અને એક્ટિંગની નકલ નાનકડો જોન બખૂબી કરી જાણતો. લોકો જોનની કલાને ખૂબ રદાવતાં. ન્દસ્તન લીવરની છ વ ની કામગીરીની કારકિરદીમાં આ છોકરાને સૌથી મો ી ઉપલબ્ધ એને ંદુસ્તન લીવર કંપનીના નામ ઉપરથી ‘લીવર’ ઉપનામની મળી અને ૨૪ વ પછી એની જીંદગીમાં આ છોકરો ઉપનામથી મશહૂર બન્યો. ‘જોન રાવ’ની જગ્યાએ ‘જોની લીવર’ તરીકે દેશ અને દુ ામાં આ છોકરાએ કાઠું કાઢ્ય. ૧૯૮૦માં જોની લીવરને ફિલ્માં પહેલો બ્રક મળ્યો. પછી તો ૩૦૦થી વધારે ફિલ્મમાં જોની લીવરે કામ કર્યુ. શરૂઆતના વસોમાં એસ. ી. બસ અને રેલવેના થર્ ક્લસના કમ્પાર્મેન્ટમાં મુસાફરી કરતો, ઝૂંપડપટ્ટમાં રહેતો ગરીબ જોન રાવ માનોમાં ઉડતો, આલીશાન બંગલામાં રહેતો, લોકોને ખૂબ હસાવતો ‘જોની લીવર’ બની ગ ો. જોની લીવરના લગ્ થ ાં અને એક સરસ મજાનો દીકરો પણ ઈશ્વરે જોની લીવરના પરિવારમાં આપ્યો. એના ચાર-પાંચ વ ના નાનકડા દીકરાના ગળામાં ટ્યમરની ગાંઠ દેખાઈ. જોની લીવરે ડોક રોનો સંપર્ કર્યો ત્યારે ડોક રોએ કહ્ય નાનકડી ગાંઠ છે, ંતા ન કરો, ૧૫-૨૦ નું નાનકડું ઓપરેશન કરીને એ દૂર કરી દઈશું. પણ જ્યારે ઓપરેશન ે રમાં એના દીકરાની સર્રી શરૂ કરવામાં આવી ત્યારે ડોક રોએ જોું કે, ટ્યમરની ગાંઠ નસોના જાળામાં ફસાે લી હતી. ઓપરેશન કરતાં જો કોઈ પણ નસ ભૂલથી પણ કપાઇ તો છોકરો પેરેલાઇઝ થઇ જા . જીવનભર અપાહીજ બની જા . ડાક રોએ જોખમ ન લીધું અને ાંકા મારી ઓપરેશન ન કર્યુ. થોડા વસો પછી એ ટ્યમર ખૂબ મોું થઈ ગું . લીવર પરિવાર ઓપરેશન કરાવવાનું જોખમ લેવાનું ચાર શુદ્ધ નહોતા કરતા. જોની લીવર અને એનો પરિવાર વિ દેશમાં જોનીનાં કોઈક કાર્યક્રમ સંબંધે ગ ા ત્યારે ર વારે ચર્માં પ્રાર્ના દર ાન એક ભલા માણસે જોનીના દીકરાનું ટ્યમર જોઇને ન ોર્માં કોઈક ડોક રનું નામ આપ્યું અને કહ્ય ‘તમારા દીકરાને ન ોર્ લઈ જાઓ. આ ડોક ર અવશ્ય એને સાજો કરી દેશે.’ પરંતુ જોની લીવરનાં મનમાં અગાઉ ડોક રોએ કહેલી ં દગીભરના અપાહીજપણાની વાત ચીસો પાડીને ઓપરેશન કરાવવાની ના પાડતી હતી. ચર્માં ભગવાન આગળ પ્રાર્ના કરતાં જોની લીવરે માથું નમાવીને ક્રઈસ્ટને પૂછ્ય ‘તારી શું મરજી છે...? ઓપરેશન કરાવું કે નહીં...?’ અને અંતરાત્મમાંથી અવાજ આવ્યો, ‘જા બે ા, ઓપરેશન કરાવ હું તારી સાથે છું.’ જોને દીકરાનું ન ોર્ના તબીબ પાસે ઓપરેશન કરાવ્યું. સર્રી કા ાબ રહી. જોની લીવર ન દોઢથી બે બો લ શરાબ અને ચાર પાકી ગરે પીતો, અપશબ્દ અને અપમા ત કરવાની ચાર કૂે વો છોડવાનો સંકલ્ કર્યો. જોની માે આ વાત ખૂબ અઘરી અને કઠીન હતી. જ્યારે પણ શરાબની અને ગરે ની તલપ લાગે ત્યારે મુઠ્ઠઓ વાળીને સતત મનમાં ર ણ કરતો કે, ‘હે ઈશ્વર મને બદલાવાની શક્ત આપ.’ ધીમે ધીમે ચમત્કરનો અહેસાસ થવા લાગ્યો. હૃદ ના ઉડાણમાંથી પરમેશ્વરની શક્તના સંચારનો અનુભવ થવા લાગ્યો. જોનીના ટ્રન્ફોરમેશનની પ્રક્રિયા આરંભાઇ ચૂકી હતી. ‘જોન રાવ’થી ‘જોની લીવર’ની સફરમાં આવેલા અનેક બદલાવથી ઉપર ઉઠેલા જીવનના અનેક શેડની કહાની છે. હાસ્ય કલાકારના જીવનમાં આવેલા ભં કર બવંડરોમાં બદલાવના ંકારથી જીવનની નવતર પ્ભાતનો આહ્‌લાદ દેખા છે. એક જાણીતા બોલીવુડના કલાકારની આ વાત ઉપરથી એ લું સ્પષ્ સમજા છે કે, બદલાવ લાવવા માે ની ઘ ના કોઈપણ હોઈ શકે પણ બદલાવા માે ની શક્ત તો સ્વયં વ્યક્તમાં જ રહેલી છે. જરૂર છે બદલાવા માે ની તૈ ારીની અને નિષ્ઠાની. જગ ખ્યાત જાણીતા ંતક અને લેખક હેન્ર ડેવીડ થોરોના મતે શ્વની વસ્તઓ અને તાસીર ક્યારે બદલાતી નથી, બદલાવ તો આપણામાં આવતો હો છે. જેણે પણ પોતાની આદતો બદલી છે તેની આવતીકાલ હંમેશા બદલાે લી હો છે. આવા વ્યકિતની આવતીકાલ હંમેશા જાગતી હો છે. જેણે આદતો નથી બદલી એની માે આવતીકાલ આવતી જ નથી. એની માે ફક્ આજ જ હો છે. માણસ પોતે જેવું ચારે છે એવું જ બનતું હો છે. જે પોતાની જાતને કમજોર સમજે છે એ હંમેશા નબળો જ હો છે. જે પોતાને તાકાતવાળો સમજે છે એ શક્તશાળી જ હો છે. એ વ્યક્ત સૌથી દુઃખી હો છે, જે બદલાવથી હંમેશા ડરતો હો છે. જેણે પોતાની આદતો બદલી છે તેની આવતીકાલ હંમેશા બદલાે લી હશે. જેણે આદતો નથી બદલી તેની આવતીકાલ ક્યારે આવતી નથી. (લેખક જાણીતા સર્ક અને ગુજરાત સરકારમાં પૂર્ અધિ ક માહિ તી નિ ામક છે. પ્રતિભાવઃ [email protected] પુલક ત્રિવેદી બ બદલાવથી ડરનારો હંમેશા દુખી જ રહે સપ્રંગી આપણામાં રહેલી દુર્યોધનવૃત્તિની વાત...

RkJQdWJsaXNoZXIy NjI0NDE=