Gujarat Times
મે 1, 2026 (April 25 - May 1, 2026) S16 જ્યોતિષ ઃ એપરિલ 25 થી 1 મે, 2026 (અ,લ,ઈ) મેષ (બ.વ.ઉ) વૃષભ (ક.છ.ઘ) મિથુન (ડ.હ) કર્ (મ.ટ) સિંહ (પ.ઠ.ણ) કન્યા (ર.ત) તુલ (ન.ય) વૃશચિક આ સમયમાં આપના ધંધા યા નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઅો સર્જાતાં માનસિક બોજા જણાશ. આમ હોવા છતાંય પરિસ્થિતિ ઝડપ ી સુધરવા પામશ. પરિણામ ચિંતાનો ભાર હળવો જણાશ. ફક્ ઉતાવળા અન અધીરા લોકોન વિશષ અસર ાય મ છે, સિવાય આપની આ ક સમસ્યઅો હળવી શ. ઉઘરાણીનાં કારયો પતી શકે. આનંદમય દિવસો પસાર ાય. એકંદર રાહત ાય. આ સમયગાળામાં આપન દરક બાબતમાં ધીરજ ી કામ લવું પડશ. માનસિક ઉચાટ, ઉદ્વેગ, અશાંતિ રહવાની સંભાવના ખરી જ. નાણાકીય દૃષ્ટઍ જાતાં આવકની સામ જાવક પણ ચાલુ રહવા સંભાવના ખરી જ, જ ી સંભાળીન ખર્ કરવું અનિવાર્ જણાય છે. નાણાકીય સાહસ ી દૂર રહવું. સંતાનોના પ્રશ્ને શુભ સમાચાર સાંભળવા મળે. દરક બાબતમાં સંભાળવું પડશ. ઉચાટ, ઉદ્વેગ રહશ. આ સપ્તહમાં આપન ચિંતા, ઉચાટ, ઉદ્વેગ જવું રહવાની સંભાવના ખરી જ. સા સા નાણાકીય પરિસ્થિતિ સુધરવાની શક્યાઅો પણ જણાય છે. આવકવૃદધિની તકો વધશ. નોકરિયાત વર્ન કોઈ મહત્તની સાનુકૂળ તક મળશ. ધંધાકીય ક્ષેત્રે પણ પ્રગતિકારક - રચનાત્ક કાર્ ઈ શકે વું પણ બનશ. જમીન-મકાનના પ્રશ્ન માટે સમય સાનુકૂળ ન ી. કોર્-ક રીના કામનો નીકાલ આવતા આનંદ જણાય. (ભ.ફ.ધ.ઢ) ધન આપના દરક કાર્માં વિલંબ અન અંતરાયો ઊભા ાય વી શક્યાઅો આ સપ્તહમાં વિશષ જણાય છે. નાણાકીય દૃષ્ટએ આવકની સામ ખર્ના પ્રસંગો વધુ જણાશ. આ ક બોજા વધી ન જાય ની તકેદારી રાખવી પણ જરૂરી જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્માં પ્રયત્પૂર્ક સફળતા મળે વા યોગોન નકારી શકાય મ ન ી. પ્રવાસ ટાળવો. આ ક બાબતોમાં વિશષ ધ્યન આપવું હિતાવહ છે. આ સપ્તહમાં એકંદર આપન રાહત જણાશ. મિત્ર, સ્જનો અન સ્નેહીઅોનો સહકાર મળતો રહશ. અકારણ ચિંતા દૂર શ. નાણાકીય સંજાગો પણ ધીર ધીર સાનુકૂળ બનતા જણાશ. નોકરિયાત વર્ન દરક રી સંભાળીન કામકાજ કરવું પડશ. મકાન- જમીનન લગતા પ્રશ્નમાં સમય સાનુકૂળ જણાય છે. ઘરમા વડિલોની ખાસ દખભાળ રાખવી હિતાવહ છે. એકંદર રાહત જણાશ. આ સપ્તહમાં આપના કાર્ક્ષેત્ન લગતી બાબતોમાં કામગીરી વધવાની શક્યાઅો વિશષ જણાય છે. ોડા ઘણા અવરોધો છતાંય આપના આયોજનમાં સફળતા મળે મ છે. નાણાકીય પરિસ્થિતિમાં પણ નોંધપાત્ સુધારો ો જાવા મળશ. ગૃહસ્થ જીવનમાં સંવાદિતા રહશ. સંતાનો તરફ ી શાંતિ મળે મ છે. તબિયત સંભાળવી. કાર્બોજ વધવા પામશ. અચાનક ધનલાભ વાના યોગ છે. (ખ.જ) મકર આ સમયગાળામાં એકંદર આપન રાહત જણાશ. નાણાકીય ક્ષેત્રે આપન વિશષ સફળતા મળે વા યોગો જણાય છે. નોકરિયાત વર્ માટે પણ સમય સાનુકૂળ જણાય છે. ધંધાકીય ક્ષેત્રે પણ આપનાં અટકેલાં કારયો સિદ્ ાં આનંદ ઉમંગ વધશ. હિતશત્રઅો ફાવ મ ન ી. ગૃહજીવનમાં સંવાદિતા રહશ. વિદ્યારથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. આનંદમય દિવસો પસાર ાય. આ સપ્તહમાં આપ હરો ફરો, પણ માનસિક શાંતિ અોછી જણાશ. જાકે પ્રયત્પૂર્ક મુશ્કલીઅોમાં ી આપ બહાર આવી જાય વું બનવાની શક્યાઅો પણ ખરી જ. ખાસ કરીન નોકરિયાત વર્ન વિશષ સાચવવું પડે વા યોગો જણાય છે. કાર્ક્ષેત્ની આપની જવાબદારીઅો વધતાં માનસિક શાંતિ અોછી મળશ. નોકરિયાત વરગે ખાસ સાચવવું. હાલનો સમય સંભાળીન કામ કરવું હિતાવહ છે. આ સપ્તહમાં આપના આનંદ-ઉલ્લસ અન ઉમંગમાં ઉમરો ાય વા યોગો જણાય છે. માનસિક ઉત્સહ અન પ્રસન્ના વધ વા સંજાગોનું નિર્માણ ું જાવા મળશ. ખર્ની સામ આવકનું પ્રમાણ પણ જળવાઈ રહશ. નોકરિયાત વર્ માટે પણ સમય વિશષ સાનુકૂળ જણાય છે. અપે્ષિત પરિણામો મળતાં જણાશ. વડીલોના આરોગ્ની ચિંતા રહ. સંતાનોના પ્રશ્ને શુભ સમાચાર મળતા આનંદ ાય. (ગ.સ.શ.ષ) કુંભ આપનો આ સમય ખર્ અન નાણાભીડ સૂચવ છે. વધારાની આવક સામ વધારાનો ખર્ વાની સંભાવનાઅો પણ ખરી જ. ગૃહજીવનના પ્રશ્ન પ્રવાસ મ જ કૌટુંબિક સંજાગો અનુસાર ખર્ વધવા પામશ. ની જાગવાઈ માટે વિચારવું પડશ. મકાન મિલકતન લગતા પ્રશ્ન માટે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ન કાર્બોજ વધશ. ખર્ પર અંકુશ રાખવો. નિયંત્ણમા રહી કામકાજ કરવું હિતભરલું છે. આ સમય દરમિયાન આપના પ્રયત્ન જોઈએ ટલા સફળ ન ાં નિરાશા જન્શ. અંગત જીવનમાં પણ અંતરાયો જણાશ. આ ક બાબતો વધુ ધ્યન માગી લશ. આપનો ખર્ચ વધવાની શક્યાઅો પણ ખરી જ. ખરીદી અન અન્ કારણોસર ા ખર્ન અંકુશમાં રાખજા. બીમારી કે અકસ્માતથી સંભાળવું. આ ક દૃષ્ટએ સંભાળવું. શરીરની કાળજી વિશષ રાખવી. અકસ્માતથી સંભાળવું હિતાવહ છે. આ સપ્તહમાં એકંદર આપન રાહત જણાશ. કાર્સફળતા ા પ્રગતિનો યોગ જણાય છે. નસીબ યારી આપતું જણાય. નવી કે વધારાની આવક ઊભી ાં વિશષ સાનુકૂળતા જણાશ. સાંપતતિક પ્રશ્નમાં પણ સફળતા અન પ્રગતિ જણાશ. ગૃહજીવનમાં પણ સંવાદિતા રહશ. બાળકોની તબિયત સાચવવી. વિદ્યારથીઅોએ અભ્યસમાં ધ્યન આપવું. એકંદર રાહત જણાશ. (દ.ચ.ઝ.થ) મીન પાના નં S20 નું અનુસંધાન... સિંધુ સંસ્કૃતિના ઉત્મ નગર આયોજનના ઉદાહરણ સમાન ધોળાવીરા, ચાંપાનર-પાવાગઢનું ઐતિહાસિક સ્થાપત્ મજ ભારતનું પ્ર મ વર્લ્ હરિટેજ સીટી - અમદાવાદ’નો સમાવશ ાય છે. આ ઉપરાંત ગુજરાતની આગવી ઓળખ સમાન પરંપરાગત લોકનૃત્ ‘ગરબા’ન પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યુ છે. ગુજરાત એટલ વ્વહાર, સંસ્કૃતિ મૂલ્ય, પરંપરા મજ આધુનિકતા વચ્ચેનું તંદુરસ્ સમીકરણ. ગુજરાતી ાળી એટલ વિવિધ રસ અન પૌષ્ટકતાનો સમન્ય. ખીચડી અન કઢી એટલ સરળ છતાં પણ આરોગ્ માટે ઉત્મ ભોજન. ઢોકળા મજ હાંડવો એટલ પચવામાં હલકો અન પ્રોટીન ી ભરપૂર નાસ્ત. પલા એટલ કોઈપણ સમય, કોઈપણ સ્થાન, એકલા કે અન્ યોગ્ ખાદ્ પદા સા સરળતા ી લઈ પટ ભરી શકાય વી વાની. ઊંધિયું એટલ ગુજરાતી સ્વદની તમતમતી લ-લતપ શિયાળા માટે યોગ્ આવૃતતિ. ફાફડા-જલબી એટલ મીઠાશ અન તીખાશનો અદભુત સમન્ય. દરક વ્યક્ન અનુકૂળ રહ વી રી બનાવાયલી, એક સમાન છતાં વૈવિધ્પૂર્ વાની એટલ ગાંઠીયા. હળવો, આરોગ્પ્રદ મજ જ સ્રૂપ લાંબા સમય સુધી ટકી રહ એવો નાસ્ત એટલ ખાખરા. યાદી તો લાંબી છે. પરંતુ તહવારોમાં બનાવવાતાં મોહન ાળ મજ કળીલાડુ, વાર-તહવારમાં ખવાતો શિખંડ અન મઠો, શુભ પ્રસંગ માટેનાં લાપસી-કંસાર, ગ્રમ્ જીવનનો બાજરી કે જુવારનો રોટલો અન બધાં સા ઉપવાસનો ખાસ ફરાળી આહારનો ઉલ્લેખ તો વો જ જોઈએ. ગુજરાતના ખોરાકની આ સમૃદધિ છે. અહીં છાશ, કેરીનો બાફલો, લીંબુનું શરબત અન ફુદીના કે આદુની ચા કેમ ભુલાય. ગુજરાતમાં પરંપરાગત સ્વદ સા આરોગ્, ઋતુ અન પ્રાપ્ત વચ્ચેનું સંકલન છે; જ લાંબ ગાળે જીવનશૈલી અન સંસ્કરનો અગત્નો ભાગ બની ગયું છે. ખાસ ઓળખ તરીકે ગુજરાત એટલ શિવજીનાં સોમના અન નાગશ્વર, શ્રકૃ્ણની દ્વરિકા અન ડાકોર, મા જગદંબાના પાવાગઢ અન અંબાજી, અહિંસાના પૂજારી મહાત્મ ગાંધીની કર્ભૂમિ,ગરબાની વાઇબ્રન્સ, સાહિત્ મજ કળાની સમૃદ્ પરંપરા, લોકનૃત્ - લોકકળા - લોકગીતનું શાશ્વત આશ્યસ્થાન, વિશષ પ્રકારના સરળ મજ રસપ્રદ ખોરાકની ભૂમિ, આઈ.આઈ.એમ., એન.આઈ.ડી, એન.આઈ.એફ.ટી, સી.ઈ.પી.ટી. મજ એમ.એસ. યુનિવર્સિટી જવી જગવિખ્યા શૈક્ષણક સંસ્થાઓનું ઘર અન બધાં સા ગુજરાત એટલ શાંતિ પ્રિય, ઉદ્મી, ધર્નિષ્ મજ મૂલ્વાન સમાજનું ઘર; અન આ બધાં સા સામાજિક સુરક્ષ અન સુશાસન તો ખરું જ. ગુજરાત એટલ ગુજરાત. (લખક વ્વસાય આર્કિટેક અન કર્શીલ સાહિત્લખન પ્રમી છે.) પ્રતિભાવઃ
[email protected]
Made with FlippingBook
RkJQdWJsaXNoZXIy NjI0NDE=